મૌન........
~~~~~~~~~~
હવે મારા શબ્દોમાં તારું મૌન પડઘાશે.
અને તારા શબ્દોમાં મારુ મૌન પડઘાશે.
જ્યારે હું ચૂપ થઈ જઈશ.!શબ્દોમાં મારા,
"અનંત"મારૂ જ એકધારુ મૌન પડઘાશે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
જેમ વહેલી પરોઢનું અજવાળું મૌન. તેમ મોડી રાતનું અંધારું મૌન.
કોઈની કડવી કોઇની મીઠી બોલી.‘ને કોઈનું શાંત નિર્મળ પ્યારું મૌન.
અગર હું ચૂપ થઈ જઈશ. તો પણ માંરા શબ્દોમાં પડઘાશે મારૂ મૌન.
અને જો તું ચૂપ થઈશ તો તારા પણ.! શબ્દોમાંયે પડઘાશે મારૂ મૌન.
મારે હવે કહેવા બોલવા સમું ક્યાં રહ્યું કશું. તારે પણ કશું બોલવાની,
જરૂર ક્યાં..! તારામાં મારુ ને મારા શ્બ્દોમાં પડઘાઈ રહ્યું તારું મૌન.
અતી પ્રિય બોલકું કોઈ પોતીકું. જ્યારે અચાનક બોલવું બંધ કરીને,
જો ચૂપ થઈ જાય.તો લાગે છે સૌથી વધુ એમનું અકળાવનારું મૌન.
કોઈ સ્વજનના દેહ વિલયથી કંપી ઊઠે છે. આખોય ઘર પરિવાર અને.
મહીનાઓ કે વર્ષો સુધી ભૂલી ના શકાય સર્જાય છે એવું ગોજારુ મૌન.
બને એવું પણ ક્યારેક. કે ક્યાં શું, કેટલું બોલવું સમજ ના પડે કાઇજ
ત્યારે કશું જ ના બોલવું ઊચીત. આવા સમયે રાખવું સૌથી સારું. મૌન.
મૌનમાં મસ્તી. મૌનમાં આનંદ,મારા મૌનમાં પણ પીડા હોય છે.કદીક.
બોલીને જે કહી શકતો નથી. તે બધુ જ કહી જાય છે ક્યારેક મારુ મૌન
“અનત” મૌન પણ બોલે છે .મૌનનીયે અલગ ને અલૌકિક ભાષા હોય છે.
‘ને મૌનને પણ મળવું જરૂરી હોય છે. કોઈ ખરા અર્થમાં સમાજનારું મૌન.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"હ્રદયની સૌથી નજીક જે હોય છે.શું કહું.!
હોય છે .! એનું જ સૌથી વધુ અકળાવનારું મૌન .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત" 21/2/1999

Shabd ae lakhyu Che angrezi ma -
ReplyDeleteSilence
Etle ke Maun !
Maun Kai prakar nu hoy Che ...
Shabd nu Maun ...
Laagani shunya a ankh nu Maun
Kharu maun hoy Che vicharo nu maun
Jene sthitpragyan ta na lakshan kehvay Che !!
Maun etle shu?
ReplyDeletebhitar thi chhutel
Sthul, sukshm, sukshmettar
Shabdo no tyag....
ane aavo tyag aave etle je shabdo sambhday.... Te shabdo etle shu??
Atma No padgho....
wah ...mane mira yogya laage che...etle
ReplyDeleteMira
shabdo no tyag kari shakaay pan shu vicharo no , laagnio no tyag shakya kharo??
tamaro vichaar bahuj gamyo...aatma no padgho...
pan maru mann ekaj waat atke che ke shabdo no tyag shakya kharo??
shabdo bolva chhodi daiye...pan ene bhitar ma aavta tyarej rokaay jyare lagnishunya ke sthitpragyata na lakshan aave...
krishna ni jem
vaideh ni jem
shu aapna maate aa shakya kharu Mira??
by the way hu Radha....Mira tamne maline anand thayo !!
Ji radhaji...
ReplyDeleteVichar e man ma uthta shabdo j ke Kai biju?
Aava shabdo no tyag Thai pan shake chhe....
Kyarek spast bhed naa Kari shakiye to aatma Ni avaj ne pan Mann na shabdo mani levani bhul Kari laiye chhiye...
Aap nu naam khub sundar chhe... Aap Eva Prem lakshna Bhakti thi tarboL hasho j.... Karan, naam na tarngo pan jivatma ne sparshta hoy chhe....
Sthit pragyta ne, videhipanu to je e avstha e pahonchel hoy te-j khuli ne kahi shake....
Baki, krushn khud hraday Ni sthit pragyata Ni sthiti pamvane asaksham hata....
ધન્ય થઈ ગયો આ જીવ વર્ષો બાદ...
ReplyDeleteકે આયાં કણે આ દુનિયાથી દૂર જંગલ વચ્ચે આવેલ ખંડેર મધ્યે બે જ્ઞાની નારી શાસ્ત્રાર્થ કરે છે.
*બ્લાસ્ટ*
ભેદ ભરમ મૌનના ખોલવા, જોઈએ છે સૌને બોલવા.
"અજ્ઞાની" આ મૌન વીષે જ્ઞાનીઓ કેટકેટલું બોલે છે.!
"અજ્ઞાની"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત" 21/2/1999