https://www.facebook.com/katira.paresh/posts/544244975685208
શરીર મારૂ , પીઠી તામારા નામની....
માથું મારુ ઓઢણી તમારા નામની...
કપાળ મારુ, ચાંદલો તમારા નામનો...
ગળું મારુ મંગલ સૂત્ર તમારા નામનું...
પગ મારા, પાયલ તમારા નામની...
મોટાને પગે હું લાગુ,"સદા સુહાગન"
બીજું તો બીજું , કડવા ચોથનું
કોખ મારી, લોહી મારૂ, દૂધ મારુ.,
ઘર હું સંભાળું ને દરવાજા પર ની,
મારા નામની સામે લખેલું ગોત્ર,
બધુજ તારા નામનું છે મારી પાસે.
હું નથી જાણતો કે એક સામટા આટલા બધા વેદના સહ ફરિયાદ સભર સવાલ કરનાર કોણ છે ?
આખર તમારા પાસે શું છે ? મારા નામનું.?
સ્ત્રી જગતના આ વેદના મય પ્રશ્ન સામે ..
મારો વહાલ ભર્યો ટૂંકો ને ટચ જવાબ હોય....
"અનંત" તારાથી વિશેષ પ્રિયે મારે બીજું હોય શું...!
'ને આખર મારે તારા સિવાય બીજું જોઈ શું...!
મારા નામે તો છે ! આખે આખી તું...!
હાં ..! પ્રિયે આખે આખી તું....!
અને વધુમાં એટલુજ કહેવાનું કે
એક સ્ત્રીની કહાની...મારુ શું?
શરીર મારૂ , પીઠી તામારા નામની....
હથેળી મારી, મહેંદી તામારા નામની...
માથું મારુ ઓઢણી તમારા નામની...
માંગ મારી સિંદુર તમારા નામનું....
કપાળ મારુ, ચાંદલો તમારા નામનો...
નાક મારૂ ચૂંક તમારા નામની....
ગળું મારુ મંગલ સૂત્ર તમારા નામનું...
હાથ મારો, બંગડીઓ તમારા નામની...
પગ મારા, પાયલ તમારા નામની...
આંગળી મારી વીંટી તમારા નામની...
મોટાને પગે હું લાગુ,"સદા સુહાગન"
ના, આશીર્વાદ તમારા નામના....
બીજું તો બીજું , કડવા ચોથનું
વ્રત પણ તમારા નામનું.....
કોખ મારી, લોહી મારૂ, દૂધ મારુ.,
અને છોકરાઓ તમારા નામના....
ઘર હું સંભાળું ને દરવાજા પર ની,
"નેમ-પ્લેટ" તમારા નામની....
મારા નામની સામે લખેલું ગોત્ર,
પણ ! મારુ નહીં તમારા નામનું....
બધુજ તારા નામનું છે મારી પાસે.
હું નથી જાણતો કે એક સામટા આટલા બધા વેદના સહ ફરિયાદ સભર સવાલ કરનાર કોણ છે ?
હાં એટલુ ચોક્કસ જાણું છું કે સવાલ કરનાર કોઈ પુરુષ દ્વારા દુભાયેલી , દુખાયેલી સ્ત્રી છે...
સવાલના ગર્ભમાં જ જવાબ છુપાયેલો હોય છે ...!
એવું મારો દોસ્ત "અનંત" કાયમ કહેતો ...
રચના જેને પણ લખી હોય , ઉતમ રચના છે, ભારો ભાર નારી સંવેદના છે. જેમાં એક સ્ત્રી દ્વારા એક નહીં
અનેક સવાલો ફરિયાદના રૂપમાં પુરુષને પૂછાયેલા છે ....
રચના જેને પણ લખી હોય , ઉતમ રચના છે, ભારો ભાર નારી સંવેદના છે. જેમાં એક સ્ત્રી દ્વારા એક નહીં
અનેક સવાલો ફરિયાદના રૂપમાં પુરુષને પૂછાયેલા છે ....
તો ....
હર સવાલના જવાબ હોય જ છે ...!
કોઇની પાસે આ થોક બંધ સવાલો નો જવાબ
કોઇની પાસે આ થોક બંધ સવાલો નો જવાબ
હોય શકે છે !
કદાચ..!
જેણે સવાલ કર્યા એની જ ભીતર
એના જવાબ પણ હોય શકે છે.!
અથવા..,
અગર જો આટલા બધા એક સામટા સવાલ
મને પુછવામાં આવે તો ....
હું એના બધાજ સવાલોનો ,
હું એના બધાજ સવાલોનો ,
એના હૈયાને ટાઢક આપતા
અને પછી ક્યારેય આવા સવાલ ના ઊઠે
અને પછી ક્યારેય આવા સવાલ ના ઊઠે
એવો જવાબ આપું .
અને મારો એ સાવ ટૂંકો ને ટચ જવાબ આ હોય...
એનો અંતિમ સવાલ...
બધુજ તમારા નામનું છે મારી પાસે....
એનો અંતિમ સવાલ...
બધુજ તમારા નામનું છે મારી પાસે....
આખર તમારા પાસે શું છે ? મારા નામનું.?
સ્ત્રી જગતના આ વેદના મય પ્રશ્ન સામે ..
મારો વહાલ ભર્યો ટૂંકો ને ટચ જવાબ હોય....
"અનંત" તારાથી વિશેષ પ્રિયે મારે બીજું હોય શું...!
'ને આખર મારે તારા સિવાય બીજું જોઈ શું...!
મારા નામે તો છે ! આખે આખી તું...!
હાં ..! પ્રિયે આખે આખી તું....!
અને વધુમાં એટલુજ કહેવાનું કે
કોઈ પણ પુરુષ સ્ત્રીને,
માત્ર ને માત્ર ભોગવવા માટે નથી જ ! પરણ તો .
પ્રેમની સખત જરૂરત પુરુષને પણ હોય જ છે...!
બાકી બધુ જ પ્રેમને આધીન હોય છે...!
જેમ સ્ત્રીની અનેક ઝંખના હોય છે.!
પ્રેમની સખત જરૂરત પુરુષને પણ હોય જ છે...!
બાકી બધુ જ પ્રેમને આધીન હોય છે...!
જેમ સ્ત્રીની અનેક ઝંખના હોય છે.!
એમ પુરુષની પણ અનેક ઝંખના હોય છે.!
હાં એ ખરું કે સમજ અલગ અલગ હોય શકે છે .
પણ સાથે મળી એક બીજાને,
હાં એ ખરું કે સમજ અલગ અલગ હોય શકે છે .
પણ સાથે મળી એક બીજાને,
સમજવાનો પ્રયાસ જરૂર થઈ શકે.
બંને માં અરસ પરસ જો સમજ પણ સરખી હોય,
બંને માં અરસ પરસ જો સમજ પણ સરખી હોય,
તો કદાચ આવી ફરિયાદોને કોઈજ અવકાશ ના રહે.!
સંસારમાં મોટા ભાગની બબાલો,
સંસારમાં મોટા ભાગની બબાલો,
માત્ર પ્રેમ અને સમજણના અભાવે જ થતી હોય છે.
પ્રેમમાં સમર્પણ જરૂરી છે .
પ્રેમમાં સમર્પણ જરૂરી છે .
અને સમર્પણ નો ગુણ,
"અસ્સલ " સ્ત્રીમાં સહજ હોય છે. !
જ્યારે પુરુષમાં સમર્પણ નો બિલકુલ અભાવ હોય છે.
પ્રેમ સામે તો પશુ પણ શરણે થઈ જતાં હોય છે ,
જ્યારે પુરુષમાં સમર્પણ નો બિલકુલ અભાવ હોય છે.
પ્રેમ સામે તો પશુ પણ શરણે થઈ જતાં હોય છે ,
તો પુરુષ કિસ ખેતકી મૂલી .. :)
અય સ્ત્રી
તારો સવાલ છે
મારૂ શું.?
તો તારા પીડા દાયક સવાલ સામે.!
મારો પ્રેમ નીતરતો ટુંકો જવાબ છે!
સ્ત્રી :- મારૂ શું..?
પુરૂષ :- આખે આખો હું.!
"અનંત"

આખર તમારા પાસે શું છે? મારા નામનું? """ AME KONA?""
ReplyDeleteYahi kavita hamarare paas bhi aayi thi, or hamne bhi yahi jawab diya tha.... Or sath sath kaha tha ki,
ReplyDeleteYe sab esliye hamare naam hai ki, ham khud hi unke naam hai... Kya etna kafi nahi hai...! Or ye sab farjiyat to nahi hai na...! Ab es yug mai dupatta bhi uda diya hai to ye sab kaha ?
Bas, sirf pyar hai to es sab hame pyare lagege...
अच्चा... तो .... ऐसा हे.... :)
ReplyDeleteबस इतना ही उसे समज में ना आया , जिसे आया वो पास नहीं पाया..... :)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletePRAVIN MIYATRA.... તું અમારો જ છે ભાય અમારો જ ..!
ReplyDeleteપાક્કો ભાઈબંધ .... :)