Thursday, 31 March 2016

हु साव करता साव ढगा नो ढ ...

Katira Paresh shared a memory — with Sunil Thakar and 14 others.
March 31
Kaushik Savariya એમાય હું તો સાવ કરતાં સાવ ઢ્ગા નો ઢ ... 
કે હજુય પૂરું સમજાયું નથી બોલો કે પ્રવીણ જે અલગ અલગ પાક ની વાત કરે છે
એ ખરેખર પાક છે કે નાપાક... કે સાલમ પાક કે પછી...
ભાઇ હવે 2015 માં તો પ્રવીણ પણ ગુજરાતીમાં લખતા શીખી ગયો છે તો...
સમજવું સરળ પડશે....
જોકે પ્રવીણ આમેય નામ પ્રમાણે ગુણ પણ ધરાવેજ છે ...
પ્રવીણ ખરેખર ગૂઢાર્થ સમજવા , સમજાવવા માં પ્રવીણ છે ....
" પ્રવીણ માની નિપુણ ... પ્રવીણ મિયાત્રા ની રાહમાં ..... 

તમ તમારે જોયા કરો ઝંક્યા કરો એડિટ હિસ્ટરીમાં મને કશો વાંધો નથી....
મારો વાંધો એજ છે કે , જ્યાં સુધી કે શબ્દોમાં જીવ નહીં આવે ,
અને શબ્દો અનંત ના હોય તોય શું !
પણ જ્યાં સુધી મને જીવંત નહીં લાગે ત્યાં સુધી હું આમ કરતો જ રહીશ ...!
આજ મારી અલૌકિક મૌજ છે , મસ્તી છે... 
હર એક સાહિત્યકાર પોતાની કૃતિમાં એક ગૂઢ સંદેશ આપતા હોય છે.
અનંત ની રચનામાં પણ હમેશા એકાદ ગૂઢ સંદેશ યા તો ...
તેની એકો એક પંકતીમાં એક એવિ વાસ્તવિકતા છુપાયેલો રહેતી....
જે સીધી જીવન ને કે પછી હ્રદય ને સ્પર્શતી હોય...
એ જ તો એની ખૂબી હતી ....
આ રચનામાં પણ એવિ ઘણી વાસ્તવિક વાત છે.
જેમ કે....
“આકર્ષણ ના સિધ્ધાંત મુજબ દુર્ગંધ તરફ ખેંચાય ,
દુર્ગંધ. સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”
અર્થાત :- જે માણસ જેવો ગુણ ધરાવે છે, ‘સારો યા ખરાબ’
જેમાં જેવા ગુણ હોય છે, તેવા જ લોકોને તે આકર્ષે છે ,
"અપવાદ બાદ કરતાં..."
અથવા તો એના જેવાજ લોકો એની તરફ આકર્ષાય છે.
જેવા પોતે હોય છે ...
દૂરથી આવતી સુગંધ પરથી એ સુગંધ ગુલાબની છે કે મોગરાની ....?
એ જોયા વિના જાણી જવું ને સાથે જ એ ફૂલનું દ્રશ્ય નજર સમક્ષ ખડું થવું ...!
ને ક્યારેક સુગંધથી લથબથ પ્રેમી કે પ્રેમિકાનું આલિંગનનું આજીવન ....
મન, હ્રદય પર છવાઈ જવું ને પછી એ આલિંગન સમયે અને લગાડેલા અતર ની સુગંધ ...
ક્યાક દૂર દૂર થી આવી નાકને સ્પર્શે ત્યાજ એક ક્ષણમા પ્રેમી કે પ્રેમિકા સાથે નું એ માદક
મધુરઆલિંગન નજર સામે દ્રશ્યમાન થઈ જતું હોય છે .....
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
******************“સુગંધ”*******************
@@@@@@@@@@@@@@@@@@
પ્રેમમાં, પ્રેમથી, પ્રેમની હોય છે લેવાની સુગંધ.
પ્રેમની, પ્રેમથી, પ્રેમમાં, હોય છે દેવાની સુગંધ.
કેવળ નાકથી જ સુગંધ નથી અનુભવાતી કદિ'
અનુભવાય છે હ્રદયને ખુલ્લુ રાખવાથી સુગંધ.
તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે તો પછી,
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
આકર્ષણ ના સિધ્ધાંત મુજબ દુર્ગંધ તરફ દુર્ગંધ
ખેંચાય.સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.
ગમે ત્યાથી શોધી, આકર્ષી લેશે, તને મારા તરફ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે, એમજ
ઉત્પન થાય છે. શરીરને પણ નિચોવવાથી સુગંધ.
એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક,
અતરથીયે "અનંત"માદક હોય છે પરસેવાની સુગંધ.
“અનંત”
Like
Comment

LikeShow more reactions
Comment
26 comments
Comments
Rita Thakkar ગમે ત્યાથી શોધી, આકર્ષી લેશે, તને મારા તરફ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
.......................waaah.........Khalil Gibran yaad aavi gaya..
Katira Paresh Rita Thakkar smile emoticon જી ઘણા દિવસે મળ્યા આપણે કહો કેમ છો ?
Pravin Miyaatra ....or or ....!!!
Pravin Miyaatra @Kunjal Pradip Chhaya "ha e sakya chhe...pan higenic nathi"
Pravin Miyaatra maru english to kharab chhe j!!!! have gujarati pan bagadva mandu chhe
Kaushik Savariya Aap musibato thi mo na fervai Pravin Miyatra javab to apvo pade .......See Translation
Katira Paresh હાઈજીનિકનું ગુજરાતી કરો રે..Pravin Miyatra અલ્યા પવલા.......
કીધું કેમ નથી કરતો તું કુંજલજી નું smile emoticon હું ખરે ખરો મુંજાયો હવે કોઈક તો કરો ... ગુજરાતી પવલાએ કીધું એનું ...
Katira Paresh Kaushik Savariya ભાઈ કાંક કરો યાર.... મને ની હમજાય ... હાઈજેનિક .....?
Katira Paresh Kunjal Pradip Chhaya પ્રશ્ન:- તમે મેરા સાયા પિકચર જોયું છે?

Katira Paresh જવાબ smile emoticon ના ..! મે તેરા સાયં શું મેરા સાયા પણ નથી જોયું ....તમે...?...See More
Kaushik Savariya Hygienic nu Gujarati to Pravin Miyatra j samjavi sake em 6Katira Paresh ........ tongue emoticon
Pravin Miyaatra સાચો સંબંધ એને કહેવાય જ્યારે તમે એકબીજાને કંઈ પણ અને બધું જ કહી શકો. એમાં ક્યાંય કશું છુપાડવાનું ન હોય કે કોઈ જુઠાણા ન હોય.
- અજ્ઞાત (mane english nu saru translation aavdtu nathi
Kaushik Savariya ચાલો હું જ ગુજરાતી કરી આપું હયજેનીક નું ગુજરાતી સ્વાસ્થ્યવર્ધક થાય છે બાકી નું તમે સમજી લેજો મને ખબર છે તમને લોકો ને આ બધી ખબર જ છે પણ કઈ વાંધો નઈ એપ્રિલ મહિનો છે એટલે સામે થી મુર્ખ બનવા માં પણ કઈ ખોટું નથી ......................હહાહાહાહાSee Translation
Pravin Miyaatra હયજેનીક etle સ્વાસ્થ્યવર્ધક? etle adadiya pak, badam pak jevu? ke સ્વાસ્થ્યprad ke chokhkhai walu?
Katira Paresh smile emoticon જી. Kaushik Savariya ભાઈ હાશ..... હવે કાંક થોડું અમથું સમજાયું ....

બાકી મને ખરેખર ખબર નોતી હોં....

જોયું ...જોયું... જોયું આ Pravin Miyatra કેવું કેવું ક્યે છે ... smile emoticon એ આપણાં બન્ને કરતાં વધુ જાણે છે.

હું અંગ્રેજીની વાત કરું છું .... લે.. તે તમે શું સમજ્યા હે.... ? smile emoticon
Rafik Kazi jee pyare dost
Kaushik Savariya are yaar Pravin Miyatra pote bav samajdar 6 have apde rahya ઢગા ના ઢ etle badhu ene j samaj va do apne e samajva bamajva ni parojan ma padvu nai fave................barabar ne Katira Paresh............. tongue emoticonSee Translation
Katira Paresh Kaushik Savariya એમાય હું તો સાવ કરતાં સાવ ઢ્ગા નો ઢ ... smile emoticon

કે હજુય પૂરું સમજાયું નથી બોલો કે પ્રવીણ જે અલગ અલગ પાક ની વાત કરે છે...See More
Katira Paresh Rita Thakkar....

तमे कायम छो ...!
Rafik Kazi Jem phoolo nichovi ne attar banavay che..
Emaj utpann thay che sarir ne pan nichovvathi sughandh... ...See More
Katira Paresh हा यार आवु बघु मारो यार लखतो ग्यो दुउउउर दुर जता पहेला मारी कने मुकतो गयो ए बघू हवे हु उकेली उकेली ने मुकु छु !
पर यार रफु सादी के बाद तो तु रफुचक्कर ही हो गया जैसै !
Rafik Kazi ...केसे चलेगा एसे smile emoticon
Rafik Kazi Wife marti he dost... Fb ko aang lagao aise bolti he tongue emoticon
Katira Paresh फीर तो लगा ही दो आग !
ये धरमे लगे ये ठीक नही !