Tuesday, 31 May 2016

ये भी एक तरीका


મારો દોસ્ત "અનંત" સાવ ફટકેલ, ભટકેલ,
છટકેલ ‘ને,
સાવ અલ્લડ ટપુ હતો....
એને જેટલી ખબર પડતી ,
એટલિજ ખબર ના પડતી ....
એટલે જ એ આગ જીલી શક્યો .....
સાવ લઘરા જેવો વેશ...
કોયલા સાથે રહીને,
થઈ જતો એ પણ કાળો મેષ...
સતત પરસેવે નીતરતો છતાં ચમકતો ચહેરો....
એની આસપાસ રહેતો કઈક રમણીનો પહેરો...
બસ એજ મસ્તીમાં એ સતત લખતો રહેતો ...
એને પોતાને શું જોઇયે છે,
એ એને ખુદને ખબર ન્હોતી.
બસ પોતાની ધૂનમાં ગીત ગણગણતો...
દિવસ રાત જોયા વિના,
સતત મહેનત મજૂરી કર્યે જાય...
સખત સંઘર્ષ કરતો હોવા છતાં.!
નિજાનદમાં રહેનારો એ....
હું જ્યારે પૂછું કે,,,
અલ્યા આખરે તારું ભવિષ્ય,
તારું સપનું, તારી ઈચ્છા શું ?
અને એ જવાબ આપતો આજ !
હાં ! આજ મને “ખબર નથી.”
આમ એ બે અર્થમાં જવાબ આપી દેતો કે,
મને આવતી કાલની ફિકર નથી...!
આજ માંજ મોજ છે મારે ...
અને એવી મસ્ત મોજમાં એ,
આવી આવી રચના...
એ અભણ ગરબડીયા અક્ષરે....
જે તૂટ્યો ફાટયો કાગળનો ટુકડો હાથમાં આવે,
એમાં લખી નાખતો ....
આજે પણ હું,
એના એજ ઝર્ઝરિત કાગળિયાને...
ઉકેલી ઉકાલીને,
એને જીવંત રાખવાનો પ્રયાસ કરું છું ....
@@@@@@@@@@@@@@@@@@
ઝંખના નથી મને કાઇ જાજી રે...
બસ હુ આટલામાજ છુ રાજી રે....
*************************************
ભટકેલ ને તો બસ..!
જ્યાં ત્યાં ભટકવા જોઇયે.
મંજિલ દેખાય તોય,
ચરણ ના અટક્વા જોઇયે.
સાવ અમથે અમથું બસ, ટળવળવા જોઇયે.
ફકત પ્રેમથી જ ! કોઈક તો ઝગડવા જોઇયે.
ભમરા જેવુ મન છે. ભમરાને બીજું જોઇયે શું?
નીતનવા રસપ્રચુર ફૂલ પર ગણગણવા જોઇયે.
આ ભોળા દીલને ભૂખ ફકત પ્રેમની જ !પંખીની-
માફક. સતત ચણ ચણ બગલી ચણવા જોઇયે.
લપેટાઇ જવાની લગીરે ઝંખના નથી. એવુય નૈ.
હાં,પતલી કમર પાછળ ચૂંટિયો ખણવા જોઇયે.
સાચે આથી વિશેષ કોઈ ઝંખના નથી રે...મારે જાજી.
ખાલી ટેરવાના સ્પર્શે જીણું જીણું ઝણઝણવા જોઇયે.
“અનંત” મંદ મંદ ,મુશ્કુરાહટ આપી દઉં સૌને. પછી-
એકાંતે, નાજુક નમણો ખભો પ્રેમથી રડવા જોઇયે....!
“અનંત” આ જીવન પંથ એકલ પંડ કેમ રે..કપાય ?
હર કોઈને એક સંગાથી હ્રદય હળવું કરવા જોઇયે.
"અનંત"
LikeShow more reactions
Comment
26 comments
Comments
Atul Mirani Aanant pote bau bhatke che pan bijane kyarey bhatkav to nathi ne bhatk va deto pan nathiiiiiiiiiiiiiiiiii Right?? ??,,,,,?,,See Translation
Katira Paresh Atul Mirani... હાં પણ...!

હવે એ આ દુનિયાનો નથી રહ્યો.....

Katira Paresh માત્ર બાર માહિનામાં તો બૌ બધુ ભૂલાય જાય કે નૈ હે પવલા.... ?

Pravin Miyaatra ............

Pravin Miyaatra જૈશ્રી કૃષ્ણ
સુપ઼ભાત

Pravin Miyaatra બાર મહીના નહી ભાઇબંધ બાર દિવસ પણ પુરતા છે કોઇને દિમાગ માથી હટાવવા માટે..આપણે ત્યા તો પાછો રીવાજય છે...તુ નહી તો ઓર સહી...ઓર નહી તો ઓર સહી..પણ એનો હરખ ધોખો ય કરવિ નો ન હોય ભૈલા...
Punit Ruparel shachi vat che prvin g aapne aajadi no matlb bhuli gaya to aato nani vatche
Katira Paresh હવે તો હુ ખાલી હરખાઉ છુ....
બસ હરખથી ભરાઈ જાઉં છું...
Pravin Miyaatra.. 😇

Pradip Nagadia Katiraભાઈ, તમારો દોસ્ત હવે સૌ નો થઈ ગયો છે.
Katira Paresh हअ साव करता साव साची वात छे.. Pradip भाई....

मारो दोस्त पवलो हवे सौ नो थई ग्यो छे....
ई छेज एवो के सौ कोई एनु थै जाय.. 😇

Katira Paresh ओ कातिल...
तारी आंखे उग्या दील... 😇
Pravin Miyaatra..

Pravin Miyaatra પરેશ, સૌનો અને એકલો...
Katira Paresh હાં, કદાચ એવુજ...!
Nilam Anant anant anant!
Katira Paresh हां, हां, हां..! एज, अनंत..जे नथी...!
अरे, पण आम छेक, ह्रदयना, उंडाणेथी,
हाकल ना मराय यार..!
तमने खबर छे nilu के तमारा अवाजना पडघा दुर दुर सुधी कोईने संभळाय तो शु थाय..,?
ए दुर दुर जंगलमा होय के पछी,
दफन कबरमा..
तोय,
खळभळी जाय,
हलबली जाय,
झणझणी जाय...
अने, हु.! कैनै,
यार जरा धी, मे, क, थी, बोलाय...😷
जो के तोय आ विश्व बौ नानु छे अकले अवाज तो, पडघातो.. पडघा तो... 😇

13 hrsLike1
Nilam 
13 hrsUnlike1
Jayshree Tilala વાહ ખૂબ સરસ અનંત " ની અભિવ્યક્તિ
13 hrsUnlike1
Katira Paresh ના ખોટુ, બિલકુલ ખોટુ...!
ઇ મારા કીધે વ્યકત થૈ ગ્યુ...
J. T. जी...
એનુ આમા કૈ નૈ...

12 hrsLike
Jayshree Tilala ઓહ્હ એવું છે ....
એટલે કે તમે ખુદ અનંત એમ ને
very nice...

12 hrsLike
Katira Paresh હુ, તમને,, ભ્રમમાંથી,,,
બહાર કાઢવા પ્રયાસ કરુ છું...!
'ને તમે છો કે ઊડા ઊતરતા જાવો છો.....
મે વર્ષો પહેલા નાહી નાખ્યુ છે...
તોય તમે કહો છો કે,,,
veri nice..
અરે ભૈ એના નામનુ, મે,
વર્ષો પહેલા નાહી નાખ્યુ છે....
વરી પાછુ મારે એના નામનુ ન્હાવાનુ...
છતા તમે કહો છો તો ફરી નાહીશ ....
અને તમે અને સૌ નાહી નાખો તો સારુ છે..!

12 hrsLike1
Katira Paresh બસ ! 
8 hrsLike

Pravin Miyaatra બાર મહીના નહી ભાઇબંધ બાર દિવસ પણ પુરતા છે કોઇને દિમાગ માથી હટાવવા માટે..આપણે ત્યા તો પાછો રીવાજય છે...તુ નહી તો ઓર સહી...ઓર નહી તો ઓર સહી..પણ એનો હરખ ધોખો ય કરવિ નો ન હોય ભૈલા...
Manage
2y
LikeShow more reactions
Punit Ruparel shachi vat che prvin g aapne aajadi no matlb bhuli gaya to aato nani vatche
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હવે તો હુ ખાલી હરખાઉ છુ.... 
બસ હરખથી ભરાઈ જાઉં છું... 
Pravin Miyaatra.. 😇
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
Pradip Nagadia Katiraભાઈ, તમારો દોસ્ત હવે સૌ નો થઈ ગયો છે.
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર हअ साव करता साव साची वात छे.. Pradip भाई.... 

मारो दोस्त पवलो हवे सौ नो थई ग्यो छे.... 

ई छेज एवो के सौ कोई एनु थै जाय.. 😇
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ओ कातिल... 
तारी आंखे उग्या दील... 😇
Pravin Miyaatra..
Manage
1y
LikeShow more reactions
Pravin Miyaatra પરેશ, સૌનો અને એકલો...
Manage
1yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હાં, કદાચ એવુજ...!
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર हां, हां, हां..! एज, अनंत..जे नथी...! 
अरे, पण आम छेक, ह्रदयना, उंडाणेथी, 
हाकल ना मराय यार..! 

तमने खबर छे nilu के तमारा अवाजना पडघा दुर दुर सुधी कोईने संभळाय तो शु थाय..,? 
ए दुर दुर जंगलमा होय के पछी, 
दफन कबरमा.. 
तोय, 
खळभळी जाय, 
हलबली जाय, 
झणझणी जाय... 
अने, हु.! कैनै, 
यार जरा धी, मे, क, थी, बोलाय...😷
जो के तोय आ विश्व बौ नानु छे अकले अवाज तो, पडघातो.. पडघा तो... 😇
Manage
1y
LikeShow more reactions