Tuesday, 31 March 2020

અનંતનો પરસેવો

તમ તમારે જોયા કરો ઝાંક્યા કરો એડિટ હિસ્ટરીમાં મને કશો વાંધો નથી....
મારો વાંધો એજ છે કે , જ્યાં સુધી કે શબ્દોમાં જીવ નહીં આવે ,
શબ્દો અનંતના હોય તોય શું !
પણ જ્યાં સુધી મને જીવંત નહીં લાગે ત્યાં સુધી હું આમ કરતો જ રહીશ ...!
કેમકે,
અનંત અસ્તવ્યસ્ત હતો.!
અકલે.,
એ સાવ અસ્તવ્યસ્ત લખતો...!
અકલે જ્યારે જે સમયે જે કાગળ મળે..!
તે અહી છાપી મારૂ,
તો ક્યારેય ક્યારેક..!
ભૂલ ભૂલમાં ભૂલથી હુયે બાફી મારૂ..!
અકલે જ્યારે જે સમયે જે,
પણ લખેલો કાગળ મળે..!
એજ લખાણ ફરી અલગ
અંદાજે લખેલું પાછળ મળે..!
અને પળે પળે શબ્દો બદલે અકલે
મને તો કૈ ખબરજ ના પડે ...
અકલે મારે એ મરેલના શબ્દોમાં....
જીવ રેડવા આવુ કરવુ પડે..!
આમ કરતા કરતા ક્યારેક તો સવાર પડે..!
બસ આ જ મારી અલૌકિક મૌજ છે.. !
નશો છે મસ્તી છે... 
હર એક સાહિત્યકારની કૃતિ દ્વારા
કોઈને કોઈ સંદેશ આપતા હોય છે.
અનંત ની રચનામાં પણ હમેશા...
એકાદ ગૂઢ સંદેશ છુપાયેલો હોયજ..!
તેની રચનાની એક એક પંક્તિમાં અલગ અલૌકીક વાસ્તવિકતા છુપાયેલો રહેતી....
જે સીધી જીવન ને કે પછી,
હ્રદય ને સ્પર્શતી હોય...
એજ તો એની ખૂબી હતી ....
એની રચના પ્રેમ ભૂખી હતી...
આ રચનામાં પણ એવી બધી,
ઘણી વાસ્તવિક વાત છે.
જેમ કે....
“આકર્ષણ ના સિધ્ધાંત મુજબ....
દુર્ગંધ તરફ ખેંચાય દુર્ગંધ.....
સુગંધ તરફ હોય છે હમેશા ખેંચાતી સુગંધ.”
અર્થાત :- જે માણસ જેવો ગુણ ધરાવે છે, ‘સારો યા ખરાબ’
જેમાં જેવા ગુણ હોય છે,
તેવા જ લોકોને તે આકર્ષે છે..!
અથવા તો,
એના જેવાજ લોકો,
એની તરફ આકર્ષાય છે...
જેવા તે ખૂદ હોય... .
અર્થાત્ ખૂદ પણ
એવા લોકોથી આકર્શાય છે.!
જેવા તે હોય...
"અપવાદ બાદ કરતાં..."
આદિ અનાદી અનંત કાળથી....
આકર્ષણનો આ ચુંબકીય સીધ્ધાંત....
પ્રક્રુતી ગત હોય....
કોઈ બબાલ ના જોઈ મારે....
દૂરથી આવતી સુગંધ પરથી,
એ સુગંધ ગુલાબની છે કે મોગરાની ...?
એ જોયા વિના જાણી જવું,
'ને સાથે જ એ ફૂલનુ દ્રશ્ય પણ
નજર સમક્ષ ખડું થવું ...!
અને ક્યારેક સુગંધથી લથબથ પ્રેમી કે પ્રેમિકાનું આલિંગનનું
આજીવન મન, હ્રદય પર છવાઈ જવું,
'ને પછી એ આલિંગન સમયે અને લગાડેલા અતર ની સુગંધ ...
ક્યાક દૂર દૂરથી આવી નાકને જ્યાં સ્પર્શે....
ત્યાંજ એક ક્ષણમાજ એ પ્રેમી કે પ્રેમિકાને
કોઈ સમયે એક બીજા સાથે ભોગવેલું
એ માદક મધુર સુગંધીત આલિંગન....
નજર સામે દ્રશ્યમાન થઈ જતું હોય છે....!
અને પછી ભીતર ભીતર......
ઝણણ ઝણણ ઝણઝણઝણ....
ઝણણ ઝણણ ઝણઝણઝણ.....
થાય છે.....
આ હકીકત જેને,
ઝણણ ઝણણ ઝણઝણઝણ થાય....
તેને ઊંડાણથી સમજાય છે....!
ભાઈબંધ કોઈ ચહીતી જે અતર લગાવીને
અનંતને આલીંગેલી.....
તે શીશી પછીથી તેણે ભેટ રૂપે
આ ભોટને આપેલી...
જે ભાઈબંધે વર્ષો સુધી સાચવેલી..
ખાલી થૈ ગ્યા પછી પણ..!
જે આજે પણ કબાટના એક ખૂણામાં.
કાગળ સાથે શ્વશે છે..!
ભાઈબંધ ને ભોટ અકલે કહેવુ પડે કે,
એ માત્ર લેવામાં સમજતો દેવાની તેને
ભાનજ ન્હોતી પડતી..!
પછી તે ભેટ હોય, આલીંગન હોય કે
ચુંબન....
"અકલેજ એને મે ભોટ કહ્યો છે "
ખૈર.......
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
@@@@@@@@@@@@@@@
***"પરસેવાની માદક સુગંધ”***
પ્રેમમાં, પ્રેમની, પ્રેમથી હોય છે લેવાની સુગંધ.
પ્રેમથી ,પ્રેમમાં, પ્રેમની હોય છે દેવાની સુગંધ.
કેવળ નાકથી જ સુગંધ નથી અનુભવાતી કદિ'
અનુભવાય છે, હ્રદયને ખુલ્લુ રાખવાથી સુગંધ.
તારા શ્વાસમાં એક વાર જો ભળી જશે, તો પછી,
તું પણ અનુભવશે સતત મારા હોવાની સુગંધ.
દૂરથી સુગંધ આવતા, દેખાય છે દ્રશ્ય એ ફૂલનું.
કદિ'ક ફૂલ સામે હોય, તોયે નથી દેખાતી સુગંધ.
આકર્ષણ ના સિધ્ધાંત મુજબ...!
દુર્ગંધ તરફ દુર્ગંધ ખેંચાય.
એમ સુગંધ તરફ હોય છે હમેશા...
ખેંચાતી સુગંધ.
ગમે ત્યાથી શોધીને આકર્ષી લેશે તને મારી તરફ.
મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
જેમ ફૂલો નિચોવીને અતર બનાવાય છે, એમજ
ઉત્પન થાય છે. શરીરને પણ નિચોવવાથી સુગંધ.
એવું કોણે કહ્યું ? કે મહેક અતરનીજ હોય છે માદક,
અતરથીયે માદક હોય છે "અનંત" પરસેવાની સુગંધ.
“અનંત”
બ્લાસ્ટ :-
પોતે કોઈને કશુ આપી નથી શક્યો...
એનો વસવસો પણ એણે પછી થયેલો....
અકલે એણે પેલીને
એક અંતીમ પત્રમાં છેલ્લે લખ્યું છે કે,
તે આપ્યુ અઢળક.....
મે આપ્યુ નૈ કાય.....
મને અતર બતરમા ખબર નથી પડતી...
લે..!
આ મારા પરસેવાથી લથબથ ગંજીને
તૂ સાચવી રાખ ....!
મારી હયાતી બાદ.!
અગર ક્યારેય
હુ તને આવુ યાદ....!
તો
સૂધીં લેજે
ચૂમી લેજે
મારી હયાતી બાદ.....
અગર જો આવુ યાદ.....
Comments
  • Rita Thakkar ગમે ત્યાથી શોધી, આકર્ષી લેશે, તને મારા તરફ.
    મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ.
    .......................waaah.........Khalil Gibran yaad aavi gaya..
    2
    • Love
    • Reply
    • 7y
  • નિર્દોષ ગુનેહગાર Rita Thakkar :) જી ઘણા દિવસે મળ્યા આપણે કહો કેમ છો ?
    1
  • Pravin Miyaatra ....or or ....!!!
    1
    • Love
    • Reply
    • 7y
  • Pravin Miyaatra @Kunjal Pradip Chhaya "ha e sakya chhe...pan higenic nathi"
    3
    • Love
    • Reply
    • 7y
  • Kaushik Savariya LOL.......
    1
    • Love
    • Reply
    • 7y
  • Pravin Miyaatra maru english to kharab chhe j!!!! have gujarati pan bagadva mandu chhe
    2
  • Ajay Mahendra Wah .....
    1
  • Kaushik Savariya Aap musibato thi mo na fervai Pravin Miyatra javab to apvo pade .......
    1
  • નિર્દોષ ગુનેહગાર હાઈજીનિકનું ગુજરાતી કરો રે..Pravin Miyatra અલ્યા પવલા.......
    કીધું કેમ નથી કરતો તું કુંજલજી નું :) હું ખરે ખરો મુંજાયો હવે કોઈક તો કરો ... ગુજરાતી પવલાએ કીધું એનું ...
    1
  • નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya ભાઈ કાંક કરો યાર.... મને ની હમજાય ... હાઈજેનિક .....?
  • નિર્દોષ ગુનેહગાર Kunjal Pradip Chhaya પ્રશ્ન:- તમે મેરા સાયા પિકચર જોયું છે?

    Katira Paresh જવાબ :) ના ..! મે તેરા સાયં શું મેરા સાયા પણ નથી જોયું ....તમે...?
    See More
  • Kaushik Savariya Hygienic nu Gujarati to Pravin Miyatra j samjavi sake em 6 Katira Paresh ........ :P
    1
  • Pravin Miyaatra સાચો સંબંધ એને કહેવાય જ્યારે તમે એકબીજાને કંઈ પણ અને બધું જ કહી શકો. એમાં ક્યાંય કશું છુપાડવાનું ન હોય કે કોઈ જુઠાણા ન હોય.
    - અજ્ઞાત (mane english nu saru translation aavdtu nathi
    2
    • Love
    • Reply
    • 6y
  • Kaushik Savariya ચાલો હું જ ગુજરાતી કરી આપું હયજેનીક નું ગુજરાતી સ્વાસ્થ્યવર્ધક થાય છે બાકી નું તમે સમજી લેજો મને ખબર છે તમને લોકો ને આ બધી ખબર જ છે પણ કઈ વાંધો નઈ એપ્રિલ મહિનો છે એટલે સામે થી મુર્ખ બનવા માં પણ કઈ ખોટું નથી ......................હહાહાહાહા
    1
  • Pravin Miyaatra હયજેનીક etle સ્વાસ્થ્યવર્ધક? etle adadiya pak, badam pak jevu? ke સ્વાસ્થ્યprad ke chokhkhai walu?
    1
  • નિર્દોષ ગુનેહગાર :) જી. Kaushik Savariya ભાઈ હાશ..... હવે કાંક થોડું અમથું સમજાયું ....

    બાકી મને ખરેખર ખબર નોતી હોં....


    જોયું ...જોયું... જોયું આ Pravin Miyatra કેવું કેવું ક્યે છે ... :) એ આપણાં બન્ને કરતાં વધુ જાણે છે.

    હું અંગ્રેજીની વાત કરું છું .... લે.. તે તમે શું સમજ્યા હે.... ? :)
    1
  • Kaushik Savariya are yaar Pravin Miyatra pote bav samajdar 6 have apde rahya ઢગા ના ઢ etle badhu ene j samaj va do apne e samajva bamajva ni parojan ma padvu nai fave................barabar ne Katira Paresh............. :P
    1
  • નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya એમાય હું તો સાવ કરતાં સાવ ઢ્ગા નો ઢ ... :)

    કે હજુય પૂરું સમજાયું નથી બોલો કે પ્રવીણ જે અલગ અલગ પાક ની વાત કરે છે


    એ ખરેખર પાક છે કે નાપાક... કે સાલમ પાક કે પછી...

    ભાઇ હવે 2015 માં તો પ્રવીણ પણ ગુજરાતીમાં લખતા શીખી ગયો છે તો...

    સમજવું સરળ પડશે....

    જોકે પ્રવીણ આમેય નામ પ્રમાણે ગુણ પણ ધરાવેજ છે ...

    પ્રવીણ ખરેખર ગૂઢાર્થ સમજવા , સમજાવવા માં પ્રવીણ છે ....

    " પ્રવીણ માની નિપુણ ... પ્રવીણ મિયાત્રા ની રાહમાં ..... :)
    3
  • નિર્દોષ ગુનેહગાર Rita Thakkar....

    तमे कायम छो ...!
  • નિર્દોષ ગુનેહગાર हा यार आवु बघु मारो यार लखतो ग्यो दुउउउर दुर जता पहेला मारी कने मुकतो गयो ए बघू हवे हु उकेली उकेली ने मुकु छु !
    पर यार रफु सादी के बाद तो तु रफुचक्कर ही हो गया जैसै !
    Rafik Kazi ...केसे चलेगा एसे :)
    1
  • નિર્દોષ ગુનેહગાર फीर तो लगा ही दो आग !
    ये धरमे लगे ये ठीक नही ! 
    1