Sunday, 30 August 2020

અનેક સવાલો જૂની બબાલો

August 30, 2018 
Shared with Public
Public
વર્ષો પહેલાં મારા ભાઈબંધને,
સાચે સાચી વીધ્યા અકલે કે વીધ્યા નામની
શ્યામ વર્ણી લાંબા ઘટાદાર વાળ
ને લપસી જવાય એવા શરીરના ઢાળ
ધરાવતી એક સુંદર છોકરી અડી ગયેલી...
અકલે કે સ્પર્શી ગયેલી...
જેની કમર નીચે
આવેલા હીસ્સે
અકલે કે લાંબાલચક કાળા ભમ્મર....
વાળની લંબાઈ જ્યાં પૂરી થતી ત્યાં..!
એક દિ'ચીંટીયો ભરેલો...
અકલે કે કુલામા..!
એમ ખુલ્લામાં ખૂલીને બોલતા
મન બૌ શરમ આવે છે અકલે નૈ બોલું...!
બધાય ભેદ કૈ હુ નૈ ખોલુ..!
અને વર્ષો પછી મને આ વીધ્યા નામ ધારી
હીરોઇન આડી આવેલી...
અકલે કે મારા કીધે
ભૂલ ભૂલમાં ભૂલથી
એની તસવીર આડી આવેલી..
પણ તે દિ' આના વાંકે અકલે કે,
વીધ્યા ના વાંકે બૌ બબાલ થૈ ગયેલી...
તારાથી ભૂલ ભૂલમાં ભૂલથી તસવીર આડી
થૈ ગૈ એમ્મા વીધ્યા નો શું વાંક્ક..!
તૂ એનો શુંક્કામ્મને વાંક્ક કાઢે છે..!
ફરી પાછી મારાથી વીધ્યાનો વાંક !
કાઢવાની બીજી ભૂલ થૈ અકલે મે મનેજ ઘઘલાવ્યો..!
વાંક તો વર્ષો પહેલાં પેલીનોય નહોતો
અને વર્ષો બાદ આનોય નહોતો
પેલી ની ભૂલ અકલીજ કે એણે
પ્રેમ કરવાની ભૂલ કબૂલી લીધેલી
પરીવાર સમક્ષ અને ચોચ્ખે ચોખ્ખુ
કહી દિધુ ઘરમા બધાને કે,
અગર હું લગન કરીશ તો..!
અનંત સાથેજ કરીશ..!
ઔર ઊનકા મહોલ્લેમે
આના શીર્ફ જાના હો ગયા....
અર્થાત્ આનાજાના બંધ....
અને,
વર્ષો પહેલાં ભાઈબંધ વાળી વીધ્યા તો,
ભાઈબંધને રડતો છોડી
એ છોરી વૈ ગૈ અકલે કે, વીધ્યા
પોતે પણ રડતા રડતા વૈ ગયેલી...
પણ આ હજુ આજે પણ
એમનેમ છે હેમખેમ છે..!
અને મને ભરપૂર હસાવી રહી છે...!
એ હજુ પણ અહીજ....!
એમનેમ હેમખેમ છે..!
એ તો મને છેક આજે
જુકુ ભાઈની મહેરબાનીથી
ખબર પડી...!
પણ તે દિ' કોણ કોને આડુ આવ્યુ ' તુ
વીધ્યા મને કે હું એ લોકોને.?
ખબર નૈ
યાદ દાસ્તનાય વાંધા છે.!
અંગ્રેજી ની જેમજ.!

નિર્દોષ ગુનેહગાર
 is with 
Chirag Ruparel
 and 4 others.

August 30, 2012 
Shared with Public
Public
આ એ પોસ્ટ જે મે બપોરે એક ગ્રૂપમાં મૂકેલી ....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ऐ...भा.आ..आ..आ ई......
हमको मोबईलमें फेस बुक वापरना नहीं आवडता..…
See More


 is with 
Chirag Ruparel
 and 
4 others
.

August 30, 2012 
Shared with Public
Public
આ એ પોસ્ટ જે મે બપોરે એક ગ્રૂપમાં મૂકેલી ....
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ऐ...भा.आ..आ..आ ई......
हमको मोबईलमें फेस बुक वापरना नहीं आवडता..
एक बे वार अखतारा करेला बट कड़वा निकलेला ....
आज फिर ट्राय मारता हु देखे क्या होता हें.
इश्वर सघलेची रखवाली करे...(~!)
આવું આજે મે વાયા મોબાઈલ લખેલું,
અને પછી અહી આવી જોયું તો, ગુમ..!!
કાઇ દેખાય જ નહીં....!!!?
અને પછી મને લાગી બીક તેથી મે લખ્યું ....
करता तो अखतरा तो अखतरा कर लीया
अब जाने का हो ....
कही खतरा ना हो जाए तो अच्छा...!
भागो .....🙂
અને પછી અઠે ગઠે એક ફોટો ડાઉન લોડ કર્યો ...
તો એમાએ વિધ્યા આડી આવી .... 🙂
@@@@@@@@@@@@@@@@@@@@@
હવે વિગતવાર વાત કરું તો ...
મે બપોરે વાયા મોબાઈલ કરેલો પ્રયાસ નિષ્ફળ ગયેલો ..
અને ત્યાર બાદ મે એક ફોટો અપલોડ કર્યો.
જે મને મારી આવડતના અભાવે,
મને ખબર ના રહી કે,
હું કોઈ ગ્રૂપમાં આ ફોટો અપલોડ કરી રહ્યો છું ...
ઉપર જે કઈ લખ્યું એ વાયા મોબાઈલજ લખેલુ
પણ મને આવડતું ના હોય,
એ પોસ્ટ ના થયું માત્ર ફોટો અપલોડ થઈ ગયો
(જે મે અહી ફરી વાર મારી દીવાલે મૂક્યો છે.)
તો ઉપર મુજબની પોસ્ટ મે ફરી મૂકી .
અને એમાં લખ્યું પણ ખરું કે,
ભાઈ મોબાઇલમાં કરેલો અખતરો મારા માટે
ખતરો થઈ ગયો છે..!
આજથી મોબાઇલમા અખતરા બંધ ...!
અને પછી,એ બાબતે મને કમેંટમાં કોઈ મિત્રએ ,
આવીને કશુક અંગ્રેજીમાં કહ્યું ....
પણ અંગ્રેજી મને નથી આવડતુ અકલે,
મે એ એમને ગુજરાતીમાં લખવા જણાવ્યુ ...
ત્યારે એ મિત્રએ મને સવાલ કર્યો.
અને પછી જે સવાલ જવાબ થયા તે આ મુજબ હતા.
હું એ મિત્રનું નામ નહીં લખું ...
સવાલી :- આવા ફોટા અહી મૂકવાનો મતલબ શું ?
જવાબ :- અરે બાઈ મતલબ બતલબ જેવુ કશું જ નથી
આજે હું મોબાઈલમાં ફેસબુક શીખવા પ્રયાસ કરતો હતો,
ને લોચો મરાયો ....
સવાલી :- તમે ઇન્ટરનેટમાં આવું જુવો છો ?
જવાબ >જી'' કેમ ગંદો લાગ્યો ???
ઇન્ટર નેટ તો બીજું ઘણું જોવા માટે કદાચ હશે ...
અને લોકો જોતા પણ હશેજ.!
પણ હું નથી જોતો ..
અને મને તો હજુ ઇન્ટરનેટ સરખું વાપરતા પણ
આવડતુ નથી અને, એનો પાક્કો પુરાવો અકલે લૌચા
હાં એટલેજ આ લોચો મરાયો છે ...
અને મે આવતા વેંત કહ્યું તો ખરું...!
તમે હજુ ના વાંચ્યું ????
શું ?
એ હું વારે વારે નહી કહું ....!
કેમકે એ હું જાહેરમાં કહી ચૂક્યો છું....
આખિર વોહી હુવા જિસકા મુજે ડરથા ...
ખતરા..... 🙂
અને ત્યાર બાદ કોઈ અન્ય વ્યક્તિએ લખ્યું ..
એમાં શું....! ઉડાળી નાખો.....
હવે હું એમને જવાબ આપું આપું ત્યાં તો,
એ ફોટો અને પોસ્ટ બધુ ડિલીટ ....
તો મને એ ના સમજાયું કે,
મારી એ પોસ્ટમાં કશું નોનવેજ તો હતુંજ નહીં..!
તો પછી..!
આવું કેમ ???
અને એમાં બિચારી વિદ્યાનો શું વાંક હે ??? 🙂
એ ક્યા ઉઘાડી હતી, અકલે એની તસ્વીર...
વધ્યા તો સંપૂર્ણ વસ્ત્રમાં સજ્જ હતી ..
તો પણ..? બૌ કેવાય...
જોકે મે જે ફોટો મૂક્યો એમાં તો,
એના ગળાથી વિશેષ કંઈ જોવા ઈચ્છે તો પણ !
ના દેખાય એવી તસ્વીર મુકી હતી.
કેમકે એને કોઈ ગંદી નજર ના જુવે.....
કદાચ...! અકલેજ...! 😁
એવુ પણ બન્યુ હોય કદાચ...! કે એ તસવીરમા
જે ન જોવાનુ હોય, યા તો એજ જે જોવા જેવુ હોય,
એ જોવા ઈચ્છતા જીગ્યાસુને ના દેખાયું હોય .. 🙂
અને એજ કારણે..... મન બૌ હસવુ આવેછ...!
કેમકે મે વિધ્યાનો ફોટો જ એવો મૂક્યો હતો કે એને કોઈ ગંદી નજરે ના જુવે ...🙂
તો એ ભાઈ ચંદુને એમાં એવું તે શું ગંદુ દેખાયું..?
કે ...,
બિચારી વિધ્યાને પણ મારી નાખી !
અર્થાત :- ડિલીટ કરી નાખી . 🙂
એ વિધ્યાના ફોટામાં
Ashoksinh Vala સાહેબે કમેંટ કરી કહેલું ..
પરેશ ભાઈ ફોટો સીધો કરો .....
ત્યારે જવાબમાં મે કહેલું ....
વ્હાલા હું ,મોબાઇલમા ફેસબુક શિખતો હતો,
એમાય વિધ્યા આડી આવી ..! 🙂
મને હજુ એ ના સમજાયું કે હું આડો આવ્યો...?
કે પછી ..?
વિધ્યા આડી આવી ...!?
અરે ભાઈ.... તમે પણ કદાચ અશોક ભાઈ !
માફક કહ્યું હોત તો,
વિધ્યાને સીધી દૌર કરી નાખી હોત મે ...
અકલે કે વીધ્યાની તસ્વીરને
હુ સીધી કરી નાખત એમ કૌ છુ..!
પણ સાવ આવું ???
હવે કોઈ ન્યાય તો કરો કે,
આ આખીય ઘટનામાં મારો કઈ વાંક ગુનો છે ?
તો હું જાહેરમાં ક્ષમા માંગી લઉં ?
આ અઘટિત ઘટનામાથી લેવા જેવો સાર:-
કાં પૂર્ણ જ્ઞાની પાળવો યાતો,
મિત્ર તરીકે સાવ અજ્ઞાની રાખવો ....
પણ ! ભૂલથીયે
જીવનમાં ક્યારેય અર્ધ જ્ઞાનીને મિત્ર ના બનાવવો ....
નહીં તો આવા લોચા ઊભા થશે થશે ને થશે જ !
... 😃 😃 😃 હં....🙂 ....
બ્લાસ્ટ
ભૈ હુ તો ગ્યાની પણ નથી ને અગ્યાની પણ.! નથી...!
બસ હુ આયા કણે સાવ નવો નીશાળીયો છુ..!
મને તો બસ એટલીજ ખબર હતી..!
અકલે મારી સાથે પણ,
નવી નીશાળ જેવુજ થાય એમા કૈ નવાઈ....
અંતે નવાણીયો કુટાઈ ગ્યો.......
બોલ ફેસબુક માત કી........
Ashoksinh Vala, Kaushik Savariya and 3 others
7 Comments
2 Shares
Share

Comments

  • પરેશભાઇ એ ફોટો મે જોયેલો એમાં કશુ પણ વલ્ગર નો'તુ... ભૂલથી ફોટો ગૃપમાં અપલોડ થયો તો પણ ફોટો તો સારો જ હતો એમાં માફી શા માટે ?, હા તમે ગૃપના એડમીન પાસે જવાબ માંગી શકો... અને ભાઇ हमकु तो मोबाइल मे ज वधारे फावता है
    1
    • Like
    • Reply
    • 8y
  • ચાલ પર્વત પર ચઢી ને ખૂબ ચીસો પાડીએ,
    જો આ સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ.
    એક ચાંદો આભ માં બીજો અગાશી માં ઉગ્યો,
    બેઉં માં થી કોને સાચો, કોને ખોટો પાડીએ.
    1
    • Like
    • Reply
    • See Translation
    • 8y
  • ok paresh, ચાલો વાદ વિવાદ ભુલી રાબેતા મૂજબ ચાલીએ . હૂ ગૃપ નો એક એડમીન છુ . ફરી તમે પણ ધ્યાન રાખજો . એડમીન પણ રાખે છે અને રાખતા રહેશે .
    2
    • Like
    • Reply
    • 8y
  • આ સંદિપ્યો ખોટો છે એ એડમીન નહીં બેડમેન છે હહાહાહાહા
    2
    • Like
    • Reply
    • 8y
  • >જી'' Sandip Patel તો સૌથી પહેલા હું હવે પેલું ગીત ગાઈશ ....
    ભૂલ ગયા સબ કુછ યાદ નહીં અબ કુછ હો....હો....
    હવે જો આગળ ગાઈશ તો જુલિ દોડી આવશે. :}}}
    એટલે આગળ હું નહીં ગાઉં ....
    પણ એના બદલે એની એજ કડી ફરી વાર ગાઈશ ...
    હો...હો... ભૂલ ગયા સબ કુછ યાદ નહીં અબ કુછ ..
    2
    • Like
    • Reply
    • 8y
  • >जी'' Ashoksinh Vala तमको तो मोबईल्मे ही फावता हें .. बट हम तो पी. सी में भी लौचा मारता हें . हां...हा...हां...
    2
    • Like
    • Reply
    • 8y
  • >જી'' Pravin Miyatra .. ખુબજ મસ્ત રચના,,,
    ચાલ પર્વત પર ચઢી ને ખૂબ ચીસો પાડીએ,
    જો આ સન્નાટો ના તૂટે તો તિરાડો પાડીએ.
    પણ પ્રવીણ અહી તો એવું છે .. કે ખૂણામાં બેસીને ધીમેકથી બોલીએ ને પડઘા દૂર દૂર સંભળાય ..હા..હા...હા...
    • Like
    • Reply
    • 8y


 updated his cover photo.

August 30, 2018 
Shared with Public
Public
ચાલો, આજ સુધીના હિસાબ કિતાબ પૂરા...
!
!
!
!
આમ કૈ ને કદાચ હું છૂટી પણ જાઉં છટકી પણ જાઉં ...
પણ એ ખબર કેમ પડે..!
કે ,,,
હીશાબ ખરેખર પુરાજ થૈ ગયા .!
કે પછી,,,
બની શકે અહીથી નવા શરૂ પણ થતાં હોય.
બની શકે ..!
એવુ પણ..! બનીજ શકે..!
!
!
!
જો કે, ભાઈબંધ અનંતે તો વર્ષો પહેલાજ કહ્યું ,લખ્યું હતું કે,,,
બ્લાસ્ટ :-
છેક લગી એ કોઈજ જાણી નથી શકતું "અનંત"
કે, હિશાબ જૂના ચૂકતે થાય છે કે, નવા ચડ્ત .!?
अद्रश्य ...ई ,,,,
म,अ,ओ,जी...!
Pravin Miyaatra, Shree Nasib and 6 others
23 Comments
Share

Comments

  • E ene bov kbr pde aama finance varo ryo ne etle .....Mne na samjay aa hisab ma
    Aankho patptavtu emoji...
    • Like
    • Reply
    • 3y
  • તો પછી,
    શુંકામ ને ખોટી હુશિયારી મારતી હોય છે
    જ્યારે ત્યારે .....
    • Like
    • Reply
    • 2y
    • Edited
  • કેમ કે પાંપણ નું પલકવૂ મારા કાબુ મા ન હોઁઈ....
    • Like
    • Reply
    • 2y
  • તો જગાય નૈ...
    !
    !
    !
    !
    !
    આંખ મીંચીને સુઈ જા.!
    અકલે પલક કાબુમાં આવી જશે..!
    પછી પણ અંદર અંદર કીકી આમતેમ થાય
    એની જવાબદારી તારી
    • Like
    • Reply
    • 2y
  • પણ જગાય જાય એમાં મારો સુ વાંક હુ એમ કહુ છું...
    • Like
    • Reply
    • 2y
  • કૈ પણ..!
    !
    !
    !
    !
    કહેવાની જરૂર નથી
    મને ખબર છે..!
    • Like
    • Reply
    • 2y
    • Like
    • Reply
    • 2y
  • હવે ખોલી નાખ્ખ ..!
    મો પરથી માસ્ક
    અને જે બોલવું હોય
    એ બોલી નાખ્ખ..!
    • Like
    • Reply
    • 1y
  • નય જ બોલું...😷
    • Like
    • Reply
    • 1y
  • આવું જૂઠ તો તું વારંવાર બોલે છે !
    • Like
    • Reply
    • 1y
    • Like
    • Reply
    • 1y
  • એ પણ આવડવું જોઈએ...
    • Like
    • Reply
    • 1y
  • कहां से शीखा ये हुनर तुने
    जुठ बोलनेका
    • Like
    • Reply
    • 1y
  • मैने तो सच कहा था ... जमाने ने हुनर कह दिया तो इसमें मेरी क्या खता.....
    1
    • Love
    • Reply
    • See Translation
    • 1y
  • તો।,
    !
    !
    !
    !
    !
    પણ મારો વાંક !
    • Like
    • Reply
    • 1y
  • હા હોં.....
    • Like
    • Reply
    • 1y
  • કેમ ?
    મેં શું કર્યું.?
    • Like
    • Reply
    • 1y
  • વહી જો કિયા તૂમને નાદાની મે...
    1
    • Like
    • Reply
    • 1y
  • મને તો કૈ ખબરજ નથી.!
    હું કૈ કરતોજ નથી તોય.?
    મે કશુંજ નથી કર્યું તોય.?
    !
    !
    !
    !
    !
    !
    ખબર નૈ શું ક્કામ્મ
    બધી માર્રોજ વાંક્ક
    કાઢે છે વગર વાંકે
    • Like
    • Reply
    • 1y
  • બધા કાઢે તો સાચે જ વાંક હશે તમારો એવું વિચારો....
    1
    • Like
    • Reply
    • 1y
  • .................
    લે પણ ,
    શું તું પણ,
    અક્કલ વગરની ...
    વગર વાંક્કે મારે એવું વિચારવાનું .!
    માર્રો વાંક્ક છેજ ..!
    કેમ તું એમ ના વિચારી શકે કે
    હું ગુનેહગાર નથી ..!
    • Like
    • Reply
    • 21w
    • Edited
  • લે પણ એ તો તમે જ કહો છો રાડો પડી પાડી ને કે હુ નિર્દોષ ગુનેહગાર છું... બાકી અમને બધા ને ખબર જ છે કે તમે ગુનેહગાર નથી પણ કદાચ વાંક હોઈ તો હોઈ શકો કે તમે સાચું જ બોલો છો તમે જ ગુનેહગાર છો એમ અમારે માની લેવું જોઈએ ...
    1
    • Like
    • Reply
    • 20w
    • Edited
  • તારે જે માનવું હોય તે માની લે ....
    !
    !
    !
    !
    !
    !
    !
    !
    લેકિન તારું માનેલુ અર્થાત ધારેલું
    પણ ખોટું પડી શકે છે ..!
    અર્થાત ગલત હોય શકે છે .!
    પાછી તું મારોજ વાંક કાઢશે ...
    જે હકીકતમાં તારો હશે ...
    • Like

August 30, 2018 
Shared with Only me
Only me
વર્ષો પહેલા ખંડેર પર પોતાની ખુરશી પર
અજ્ઞાની સામે બેઠેલા અનંતે
સુર્ર્ર્રર્રર્રર્રર કરતાકને ચાયની ચાયની ચૂસકી ભરીને પછી
ખબર નૈ એને શું સુજ્યુ એકાએક એ બોલવા લાગ્યો !
માણસ નામે માટી !
કહેવાને કોરી પાટી !
બાકી ,
કંઈ કેટલુંય લખાયેલું હોય છે !
કંઈ કેટલુંય છુપાયેલું હોય છે !
પહેલાથીજ લલાટે !
"અનંત"એ તો સમય સમય પર
સપાટી પર આવે !
અનંત બોલ્યો અકલે
અજ્ઞાની હસ્યો બસ ખાલી હસ્યો
પણ મારાથી રહેવાયું નહીં અક્લે,
મેં પૂછી નાખ્યું અનંત આ તે શું બાફ્યું ?
અનંતે કહ્યું ઓલી કાયમ એવું કેતી હોય છે કે ,
આટલું કહી અનંત અટકી ગયો
અકલે હું અકળાયો
મેં કહ્યું આજે તો વાત પુરી કરવીજ પડશે
કાયમ અધૂરું હું નૈ ચલાવી લઉં !
આ, પેલી, ઓલી ,પેલી, છેલ્લી
પણ કઈ ?
આ પહેલી હવે ઉકેલી નાખ !
બોલ અનંત કઈ પેલી કહેતી હતી ?
શું કહેતી હતી ?
મારી વાતનો જવાબ આપવાને બદલે
ફરી અનંત કૈક અલગ કહાની કહેવા લાગ્યો
કવિતામાં !
પહેલા તું આવી કે આવી કવીતા
કવીતા પહેલા તું આવી કે તારા પહેલા કવીતા
કે પછી બંને સાથે સાથે આવો છો મારી પાસે !
પણ મારે હવે કોઈને મળવું નથી !
અજ્ઞાની તો જાણે બધુજ જાણતો હોય એમ
આરામથી મૌન બેઠો હતો .
આંખોમા કોઈજ આચાર્ય કે પ્રશ્ન વિના
પણ હું સમજી નહોતો શકતો એકલે
મેં અનંને કહ્યું યાર તું કોની વાત કરે છે કંઈ ખબર પડે !
તારે ખબર પાડીને શું કામ છે .!?
અનંતે ઉંચા અવાજે ગુસ્સે થઇ કહ્યું !
મને લાગ્યું અનંતને ચાય ચડી ગઈ છે !
અકલે બબડાટ કરે છે ભલે કરતો કરવા દે !
એમ મનને સમજાવી હું પણ અજ્ઞાની માફક મૌન થઇ ગયો !
અને અનંત અસ્પષ્ટ બબડતો રહ્યો એકલો એકલો !
તું અકળાવશે તો પણ હું અકળાઈશ નહીં !
તું પકડવા ચાહશે પણ હું પકડાઇશ નહિ !
હું અકળાઈશ નહીં તો તુંજ અકળાશે !
હું પકડાઇશ નહીં તો તુજ અકળાશે !
તું સો કોશિશ કરતી રહે પકડવાની !
હું શોધી લઈશ "અનંત" છટકબારી !
પ્રેમ અનંત સફર છે...!
પ્રેમની કોઈ મંજીલ હોતી નથી..!
ગર હોય તોય મારે જોતી નથી..!
ચાહું તો હાથ વેંતમાં છે મંજીલ !
પણ ! નથી જોઈતી મંજીલ મારે !
આદત છે..! ચાહત છે મને "અનંત"
અનંત કાળથી આમજ ભટકવાની !
આ બધું હું સાંભળનાર હું એકલોજ હતો !
અજ્ઞાની તો હોવા છતાં નો'તો
એ તો ક્યારનો આંખ મીંચી ગયેલો .
હું હજુ અનંતને પૂછું પૂછું કે કોણ છે એ ?
તું કોની વાત કરે છે ?
કોની સાથે વાત કરે છે ?
એ તો કે,
એ પહેલા તો એ ખુરશી પરજ ઊંઘી ગ્યો !
પછી મારે ત્યાં બેસીને શું કરવું !
હું પણ ભર ઊંઘમાં હતો અંકલે પછી
હું પણ ઘેર જઈને પથારી પર ઢગલો થઇ ગયેલો !
બસ્સ એ સીવાય મને કાયજ યાદ નથી !
Shree Nasib and Ravindra Mishra



August 30, 2018 
Shared with Public
Public
નૈ તો હૃદય ગુલાબી હોય...
પણ આ શું કે સાવ ઘોરૂં !!!
આ પણ એક આંખ જેવું !!
તારું હસવું તારું રોવું !
Shree Nasib and 1 other
1 Share
Share