Saturday, 30 April 2022

બસ આજે આક લૂઉઅ જ

 https://www.facebook.com/100003186787585/posts/5027328480716662/


મન થાય


ત્યારે


તન જોવા થાય અકલે 


મન થાય જોયા કરૂ બસ જોયા કરૂ તન જોયા કરૂ..! 


મન અર્થાત્ મને 


અને, 


તન અર્થાત્ તને 


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,


"અનંત" સુંદરતા ને ન જુવો તો તેનુ અપમાન કર્યું કહેવાય...


વાંધો જોવા સામે નહીં ઈચ્છા વીના અડવા સામે હોય છે.!


"અનંત" 


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,

"અનંત" સુંદરતા ને ન જુવો તો તેનુ અપમાન કર્યું કહેવાય...

વાંધો જોવા સામે નહીં ઈચ્છા વીના અડવા સામે હોય છે.!

"અનંત"


https://www.facebook.com/100002991311961/posts/4041075736002097/


https://m.facebook.com/photo.php?fbid=179068355536207&id=100002991311961&set=a.119481608161549

અમે જોવાનો ગુનાહ કર્યો

વર્ષો પહેલાં જ્યારે એકલા અનંત પર

પેલી સામે જોવાનો ઈલ્જામ લાગેલો

જ્યારે કે, 

પેલીએ પણ અનંત સામે જોયે લૂ.. 

ત્યાર બાદ અનંતે લખે, લૂ કે,

અમે જોવાના ગુનાહ કર્યા 

તમે દેખાડવાના...

**********************


બસ તુ એક વાર કર, સાચી કબૂલાત ....

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

હ્રદય પર હાથ મૂકીને કહેજે તે પણ પ્રેમથી જોયું તો હતું ને મારી સામે? 

તું જ કહે નહીં તો ભલા તને ખબર કેમ પડે કે મે જોયું હતું તારી સામે?


પ્રેમના સોગંદ ખાઈને કહેજે સુંદરતા તારી પણ પ્રથમ પસંદગી છે ને ? 

શું તમે છોકરીઓ પણ નથી ઇચ્છતી હોતી કે કોઈ જુવે તમારી સામે ?


તારી ખબર નૈ હું તો એવું માનું કે, જે સુંદર તે ના જુવો તોયે, સુંદરતાનુ અપમાન થાય. 

અગર જો જોવાનો ગુનો બેઉ કરતાં હોય તો, ઇલ્જામ કેમ એકલા અમારી સામે? 


ગુનો જોવા સામે નહીં..! બલ્કે ઈચ્છા વિના સ્પર્શવા સામે હોવો જોઇયે. 

આટલુ નહીં સમજાય તો કાયમ ઉઠશે આ જ પ્રશ્ન મારી ને તારી સામે. 


અગર જોવું દેખાડવું ના પસંદ, તો જેની ઈચ્છા નથી 

તે કરે આંખ બંધ. 

અને મન કરે મક્કમ.! પછી મજાલ નથી કોઇની કે જુવે કોઈ નર નારી સામે. 


“અનંત” ફરી પૂછું છું એજ પ્રશ્ન સાવ સાચું કહેજે. 

હું પણ શ્વિકારું છું સાચું. 

મે તો જોયું જ હતું પ્રથમ તારી સામે. 

પણ તે પણ જોયું તો હતુ જ ને..! પ્રેમથી મારી સામે ?


"અનંત"


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

પછી તો અનંતે નકટો થૈ ને પેલીને

ચોખ્ખુ ને ચટ્ટ કૈ દીધેલૂ કે,

*બ્લાસ્ટ*


અગર જો તને મારૂ સામે જોવુ હોય ના પસંદ..! 

તો મને ના રોક.! તુંજ કરી લે તારી આંખો બંધ..!


"અનંત" હું આપોઆપ થઇ જઇશ અલોપ...!


"અનંત"

મન થાય તન જોયા કરૂ બસ્સ

 https://www.facebook.com/100003186787585/posts/5027328480716662/


મન થાય

ત્યારે

તન જોવા થાય અકલે 

મન થાય જોયા કરૂ બસ જોયા કરૂ તન જોયા કરૂ..! 

મન અર્થાત્ મને 

અને, 

તન અર્થાત્ તને 


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું કે,

"અનંત" સુંદરતા ને ન જુવો તો તેનુ અપમાન કર્યું કહેવાય...

વાંધો જોવા સામે નહીં ઈચ્છા વીના અડવા સામે હોય છે.!

"અનંત" 


आ तुं भी राख हो जा

 https://www.facebook.com/100003186787585/posts/972190542897163/

ગીતો માં ફીલ્મો મા તો 

કાલ્પનિક આગ અને રાખની વાતો આવે 

પણ મારો ભાઈબંધ અનંત તો વાસ્તવમાં જ 

આખો દિવસ આગ વચ્ચે જ રહેતો 

અને રાખમા રગદોળાતો હતો સવારથી રાત સુધી. 

લૂઉઅ તે સાંભળેલા આ ગીત ને 

વાંચીને મને વર્ષો પહેલાં.... 

ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને 

(કૈ એ પુછવુ યા કોણ હશે એ પુછવુ વીચારવુ નૈ) 

ઉદેશી ને લખેલી આ રચના યાદ આવી ગઈ.. 

प्यार की आग मे आ के जलजा 

तुं भी मेरे साथ मे 

जल शके तो होजा जलके राख बे 

मुज मे मील जा तुं 

मुज मे घुल जा तुं

और फिर धुल जा तुं

"अनंत" मेरे प्यार -ओ पसीने की बरसात मे। 

"अनंत" 

એવુ કોણે કહ્યું કે અતરનીજ સુગંધ માદક. 

અતરથી પણ માદક હોય છે "અનંત" 

પરસેવા ની સુગંધ... 

https://www.facebook.com/100002991311961/posts/882845078491861/

ગમે ત્યાથી શોધીને આકર્ષી, લેશે,તને ,મારી તરફ... 

મારા પરસેવે લથબથ શરીર માંથી ફેંકાતી સુગંધ...! 

"અનંત"....

રહેના તું, હૈ જૈસા તું

 થોડા સા દર્દ તું, થોડા સુકુન 

 રહેના તું, હૈ જૈસા તું

 ધીમા ધીમા ઝોંકા યા ફિર જૂનુન

 થોડા સા રેશમ તું હમદમ, થોડા સા ખુરદુરા

 કભી દૌડ જાયે, યા લડ જાયે, યા ખુશ્બૂ સે ભરા

 તુજે બદલાના ના ચાહું, રત્તી ભર ભી સનમ 

 બીના સજાવટ મિલાવટ, ન જ્યાદા ના હી કમ

 તુજે ચાહું જૈસા હૈ તું

 મુજે તેરી બારીશ મેં ભીગના હૈ ઘુલ જાના હૈ 

 તુજે ચાહું જૈસા હૈ તું

 મુજે તેરે લપટ મેં જલના રાખ હો જાના હૈ.. <3 <3

લૂઉઅ..!

હું આમ વગર પુછ્યે ચોરી કરી લૌ છું

ક્યારેક ક્યારેક ગમત ગમત મા ગમતાની

આમ તો જો કે તું આયા કણે

છેક ગામના છેવાડે ખુણે આવેલ

આ ખંડેર તરફ, ખંડેરમાં ક્યારેય આવવાની નથી.

પણ તેમ છતાં અગર ક્યારેય પણ

ભાઈબંધ ની જેમ ભુલ ભુલમા ભુલથી

અગર ક્યારેક આવી ચડે આ ખંડેરમાં

અને મારી તારી આ ચીજ 

ચોરી છે એ તન ખબર પડી જાય

તો મન મુકીને મને  

આ નંબર પર ફોન કરીન 

વઢવુ હોય એટલુ વઢીને કૈ દેજે

તો હું ભાઈબંધ ની જેમ ગાયબ કરી દૈશ...


Friday, 29 April 2022

લખવુ ભુંસવું ફરી લખવુ...

ये फांसला कुल्ली आंखों का धोखा है। 

हमारे दरमिया । 

ये फासला जो नजर आता है। 

ये तो खुल्ली आँखों की वजा है।

आँख बंध तो फासला कम । 

आंखे बंध और फासला खत्म । 

ये फासला खुल्ली आँखों  की खता हे । 

दिखता हे लेकिन हे नहीं कोई फासला ।  

आंखे बंध करके देख कभी 

तू मुजे मेरी ही तरहा ।  

फिर बता  क्या कही जरा सा  भी हे फाँसला? 

"अनंत" गर तू  मन से करेगा अभी  फेसला 

तो पल मे मीट जाएगा तन का भी फासला 

વર્ષો પહેલાંજ..!
લખસવુ વુ ભુફરી લખવુ.
ભુસવુ લખવુ ફરી ભુસવુ.
"અનંત"...એના કરતાં તો,
લખવુ નથી.! નથી લખવુ.
એક ચબરખી તો સરખી લખાતી નથી.!
છેક અંદરથી જો પરચી લખાતી નથી.!
તારી મરજી વીષે હું કૈજ જાણતો નથી.!
તો મારાથી મારીય મરજી લખાતી નથી.!
બંધ આંખે તો તું દેખાય છે નજર સામે.!
ખુલ્લી આંખે મગર સામે તું દેખાતી નથી.!
"અનંત"
તો પછી શું કામ કાગળ કલમને તકલીફ આપવી.
એજ જુના ઝર્રઝર્રીત કાગળીયાના
ઢગલામાં માંથી..!
No photo description available.
2 shares
Like
Comment
Share

0

Yesterday at 14:38 
Shared with Only me
Only me
વર્ષો પહેલાંજ..!
લખવુ ભુસવુ ફરી લખવુ.
ભુસવુ લખવુ ફરી ભુસવુ.
"અનંત"...એના કરતાં તો,
લખવુ નથી.! નથી લખવુ.
એક ચબરખી તો સરખી લખાતી નથી.!
છેક અંદરથી જો પરચી લખાતી નથી.!
તારી મરજી વીષે હું કૈજ જાણતો નથી.!
તો મારાથી મારીય મરજી લખાતી નથી.!
બંધ આંખે તો તું દેખાય છે નજર સામે.!
ખુલ્લી આંખે મગર સામે તું દેખાતી નથી.!
"અનંત"
તો પછી શું કામ કાગળ કલમને તકલીફ આપવી.
એજ જુના ઝર્રઝર્રીત કાગળીયાના
ઢગલામાં માંથી..!
વર્ષો પહેલાંજ..!
લખવુ ભુસવુ ફરી લખવુ.
ભુસવુ લખવુ ફરી ભુસવુ.
"અનંત"...એના કરતાં તો,
લખવુ નથી.! નથી લખવુ.
એક ચબરખી તો સરખી લખાતી નથી.!
છેક અંદરથી જો પરચી લખાતી નથી.!
તારી મરજી વીષે હું કૈજ જાણતો નથી.!
તો મારાથી મારીય મરજી લખાતી નથી.!
બંધ આંખે તો તું દેખાય છે નજર સામે.!
ખુલ્લી આંખે મગર સામે તું દેખાતી નથી.!
"અનંત"
તો પછી શું કામ કાગળ કલમને તકલીફ આપવી.
એજ જુના ઝર્રઝર્રીત કાગળીયાના
ઢગલામાં માંથી..!
No photo description available.
Like
Comment

0