Sunday, 29 October 2023

ગુંજતા શબ્દો મૌન થઇ ગયા ...

 

જેમ એક પુરુષ સ્ત્રી વીના અને એક સ્ત્રી પુરુષ વિના અઘુરી હોય છે.

એજ રીતે શબ્દો સંગીત વીના અધૂરા.. અધૂરા...અધૂરા.. હોય છે.

તો હવે પછી ઘોઘા-ઘોઘીના જીવનમાં પણ સંગીત વાગશે ...... !

જ્યારે જ્યારે એમની વાતોમાં હાસ્ય રસ આવશે , કોમેડી ટ્યુન વાગશે...!

અને જ્યારે પણ એ અધ્યાત્મિક વાત કરશે .. શંખ નાદ થશે.....!

ક્યારેક ક્યારેક શંખનાદ સાથે ઘંટનાદ પણ થશે......!

કોઈ રહસ્યમય વાત થતાં ... ભેદી ટ્યુન વાગશે ....!

ક્યારેક ભૂતાવળ ટ્યુન પણ વાગી શકે છે.

આ જીવન બધા જ રસથી ભરપૂર છે.

હાસ્ય, રહસ્ય, આધ્યાત્મ, ભેદ, ભરમ, કરુણા .......વીગેરે વીગેરે.....!

જીવનમાં કરૂણ રસ પણ હોવો અનિવાર્ય .... !

તો... કરૂણ ઘટના વખતે .......કરૂણ સૂર રેલાવશે વાસળી.....!

અને ક્યારેક આકાશ વાણીમાં ગીત ગઝલો પણ સાંભળાશે ...!

આ બધુ હું અહી વગાડી નહીં શકું..!

ને આપ સાંભળી નહીં શકો ....!

કિન્તુ એ બધુ લખી શકાય .. વાંચી શકાય . .. એવું હશે...!

જેમકે ..

કોમેડી ટ્યુન વાગી.. ભેદી ટ્યુન વાગી, શંખનાદ થયો , ઘંટનાદ થયો, કે વાસળી વાગી ..

આ રીતે , વાયોલિન , ગિટાર , સિતાર ગમે તે વાગી શકે....

અને ગીત કે ગઝલો તો શબ્દોમાં પણ લખી શકાય ....!

આ બધૂ વાંચકે પોત પોતાની રીતે પોતાની કલ્પના મુજબ,

મનમાં, પોતાની કલ્પનામાં વગાડી લેવાનું ...! 
See less
— with Pravin Miyaatra and 11 others.
Edit
All reactions:
Kaushik Savariya, Ashoksinh Vala and 2 others
5
4
Like
Comment
Share

Comments

  • Pravin Miyaatra
    Shankhnad saru!
  • નિર્દોષ ગુનેહગાર
    Pravin Miyatra મૃદંગ પણ વાગશે ....!
  • નિર્દોષ ગુનેહગાર
    Kunjal Pradip Chhaya
    શું યાર તમે પણ ....મને ગુસ્સો આવે છે ... તમને બધે "અનંત"ના શબ્દો જ દેખાય છે ... !
    મને ખૂબ ગુસ્સો આવે છે ... !
    હા એની રચનાઓ સમાવી લેવાશે પણ...!
    મારુ પણ એક અલગજ અસ્તિત્વ છે ...!
    મને ક્યાય ફિટ ના કરવો ..!
    "હું" મારામાં હું ક્યાય છું જ નહીં ..!
    છેજ નહીં અસ્તિત્વ મારુ .. !
  • Kaushik Savariya
    Sahi hai kunjal pradip Chhaya
  • નિર્દોષ ગુનેહગાર
    કેટલું બોલો છો તમે ..! મર્મ ..? સમજાય છે ? અગર સમજાય તો મને પણ સમજાવો .. મને હજુ સુધી કશુજ સમજાયુ નથી .
    તમે મૂલ્ય આંકી લીધું ને ..! બસ બહુ થયું .
    તમે સાંભળાવો છો ? શું ? કોને ? શા માટે ? મે કદી એવું કહ્યું ?
    હું નીજ મસ્તીમાં છું. રહું છું.
    જવાદો વધુ કઈ કહીશ તો રડશો પાછા..!