Wednesday, 27 August 2025

જેનુ જેવડુ પાત્ર...

આપવા ઈચ્છો તો પણ આપી ના શકાય.

જેનુ જેવડુ પાત્ર એટલુજ તે માહીં સમાય. 

"અજ્ઞાની" વધુ નાખો તો જાય છલકાય.

માટે પાત્ર જોઈને જ પ્રેમ "અનંત" અપાય 

"અનંત" પવિત્ર પ્રેમ જ્યાં ત્યાં ના વેડફાય.

"અજ્ઞાની"

તું તો વરસે છે બધે "અનંત" એકધારો...

બારી એ બારી એ વાછટ નોખી નોખી. 

"અનંત" 

Saturday, 23 August 2025

સમજણ એવં ધીરજ.!

થયેલ કે થવા સંભવ એવી તમામ ગલતફેમી દૂર કરવા માટે માત્ર થોડી સાંભળવાની ધીરજ અને વધુ સમજણ ની જરૂર હોય છે.!

"અજ્ઞાની" આ મને પણ એટલુજ લાગુ પડે છે.! 

જેટલુ તમને..!

"અજ્ઞાની" 

બંન્ને પ્રેમ કરે છે તો પણ


 https://youtu.be/6ARlr3v2PnY?si=WD3L_hRU9_F6TLHY


https://youtu.be/-afDWQgqGuU?si=RINIpzi8bMGp3qV7

ભાઈબંધ....


 https://youtu.be/3wjZTdONxqc?si=h2OZiWHTJzNhfIY5

Tuesday, 19 August 2025

ભાઈબંધે કહેલી ગુઢ હકીકત..

 











વર્ષો પહેલા... 

ભાઈબંધે "અજ્ઞાની" એ કહેલી ગુઢ હકીકત.

છે તે જશે , નહીં હોય તે આવશે...

નહીં હોય તે આવશે, છે તે જશે... 

"અજ્ઞાની"

હશે તે જશે તો, નહીં હોય તે આવશે...

નહીં હોય તે આવશે ત્યારે, હશે તે જશે..! 

"અજ્ઞાની" 

જે છે તે જશે તો જ.! નહીં હોય તે આવશે..! 

નહીં હોય તે આવશે ત્યારે, હશે તે જશે જ..! 

"અજ્ઞાની" 

"અનંત" હું ક્યાંય નથી હું બધે જ છું.! 


Monday, 18 August 2025

અદ્દભુત લગ્ન જીવન..



 https://youtu.be/gHWjqr3df1U?si=UCBgATjOhh9vJ4uI



https://youtu.be/9xsiYMX24LY?si=3vx0IKl7LY6Bg0Sp



https://youtu.be/BLs-1NjeY9E?si=B1l2kvTDXqR76nzD


https://youtu.be/3CNqvUuY_Qs?si=jhWF3OMJXz_LaS3A









https://youtu.be/IZDioy-RUkE?si=DQVYSRObkESGsQ-6

https://youtu.be/BrGXLOXIFXA?si=huEKxISLwSE3JovF

Sunday, 17 August 2025

ભાઈબંધ અનંતે વર્ષો પહેલા લખેલી આખે આખી રચના

 

https://www.facebook.com/himatlal.mandani/posts/pfbid02sJchMVVfK6CKFwKp6FDcYheertB6JQgfqhkuBdEuBsgwRv2ZjhC3Ux26W2ZoA7ZDl?__cft__[0]=AZXJGz6qNh7MFDpHQNyYCgfMRU9G15yrHDyTRelVZ7ycC4A6mrrs61pbzuHSzXiuowcj3Pe2-AyP4dFg5oGD0XHqJZZkBTyKMboM1BBZhQqKI4m0ecEZ-pcchuqnp1y3THjxhll4AcqfTMC1e0DQu-93tPsOdmqnsazp_-uHnh7e31UF87W2VcaUkzS5bktqzUA&__tn__=%2CO%2CP-R
ભાઈબંધ ના ભાઈબંધ ની અનેરી વાતો નો એક અંશ .....
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
હકીકતમાં જે સાથે હોય છે તે,
સાવ પાસે હોવા છતાં હોય છે દૂર દૂર....
જ્યારે, કલ્પનામાં જે હોય છે દૂર દૂર....
તે દૂર હોવા છતાં ! હૃદયની બિલ્લકુલ નજીક હોય છે !
"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !
નિર્દોષ ગુનેહગાર ની વોલ પર થી ચોરી કરી
hi પ્રિય પ રી યા
નિર્દોષ ગુનેહગાર
વળી પાછો આઈજ મારે મારા ભાઈ બંધ ને ગમાડવો પડ્યો
ભાઈબંધ અનંતે વર્ષો પહેલા લખેલી આખે આખી રચના

મને છેક આજે મળી !

જેનો એક શેર બૌ પહેલા મેં અહીં ચિત્રમાં મઢીને મુક્યો હતો !

ઈર્ષાળુ દોસ્તો થકી ઢેબે ચડેલો અનંત પછીથી

એકાંત પ્રીય થઇ નીજ મસ્તીમાં જીવતા શીખી ગયેલો !

અને પોતાના મસ્ત એકાંતમાં અનંત નકરા ગરબડિયા અક્ષરે

જુના પસ્તીમાંથી મળેલા કોરા કાગળિયા ચીતરતો

જે હવે હું નવરો પડું અને મૌજમાં હોઉં ત્યારે

અકલે કે રાત્રે સવારે બપોરે ગમે ત્યારે ઉકેલ્યા કરું છું !

તો આજે નવરો પડ્યો ને એકલે અનંતના વર્ષો પહેલા લખેલા

એજ જુ ના જર્રજર્રિત કાગળિયાનો ઢગલો લઈને બેઢો

અને એમ્માથીજજ મ્મન્ને આ ઝાન્ખી પાંખી આંખે આખી રચના મળી

અકલે આપણે અહીં છાપીને છુટ્ટા !

હાશ્શ....! આજે પાછો એક કાગળ ફાટ્યો...

જૂઠ હોવા છતાં

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

હકીકતમાં જે સાથે હોય છે તે,
સાવ પાસે હોવા છતાં હોય છે દૂર દૂર....

જ્યારે, જે હોય છે દૂર દૂર....
કલ્પનામાં તે દૂર હોવા છતાં !
હૃદયની બિલ્લકુલ નજીક હોય છે !

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

મને તો મળશે ઘણું બધું
ના તમને કશુંજ મળશે !
મારી ઈર્ષા કરશો અગર
નાહક જીવ પણ બળશે !
અય દોસ્તો ! આમ મારી-
ઈર્ષા કરવાથી શું વળશે ?

એમાં મારો શું વાંક !

તમને માંગવા છતાં મળે ના કોઈ ચાહક !
તમને ચાહવા છતાં મળે ના કોઈ ચાહક !

અને હું માંગુ નહીં છતાં મળે જો અઢળક
તો એ તમારું દુર્ભાગ્ય ! અને મારું નશીબ હોય છે !

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

ભાઈબંધ વગરનો ભિખારી

હશે દુનિયામાં લાખો કરોડ પતી "અનંત"
અંતે એકલો તડપસે એ ટોળા મહી "અનંત"

એક દોસ્ત નથી જેની પાસે એ સૌથી ગરીબ હોય છે !

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

"અનંત"

*બ્લાસ્ટ*

એ ખુદ એવુજ જીવતો જેવું એ લખતો !

અકલેજ કદાચ એ, લોકોની/દોસ્તોની ઈર્ષાનો ભોગ બનેલો।

નીજ મૌજમાં ભાઈબંધે મીજાજ મુજબ લખ્યું છે કે,

"હું એક અક્કડુ અકળ
"અનંત"ફ્ક્ક્ડ ગીરધારી"

જોકે હું લંબાવતો નથી હાથ કદી પહેલા

એ વાત નોખી છે !

મગર, પુરુષ હોવાના નાતે અગર

હું હાથ કદિક પહેલા, લંબાવું

તો પછી, સ્ત્રી હોવાના નાતે

તું હાથ મારો પક્કડ !

ના પક્કડ તારી મરજી... !

"અનંત"

બસ્સ હવે જાજુ છેટું નથી !

बस यही ख़्वाब देखा है मैने !
https://www.facebook.com/photo/?fbid=1666296420146719&set=a.179957832113926&__tn__=%2CO*F






https://www.facebook.com/photo.php?fbid=685986584844379&set=a.179957832113926.34364.100002991311961&type=3&permPage=1

*બ્લાસ્ટ*
હું મારી મરજી મુજબ.
તું તારી ઈચ્છા મુજબ.
"અનંત" 
See less
https://www.facebook.com/photo/?fbid=685986584844379&set=a.179957832113926&__tn__=%2CO*F
વર્ષો પહેલા ભાઈબંધે કહેલું ...

અનંત સત્ય ... અનંતનું સત્ય...

*બ્લાસ્ટ*

જૂઠ હોવા છતાં પણ ! સત્યની બિલકુલ નજીક હોય છે !
"અનંત" આ કલ્પનાની દુનિયા, બડી અજીબ હોય છે !
"અનંત" 
See less
https://www.facebook.com/photo/?fbid=685986584844379&set=a.179957832113926&__tn__=%

Comments

Pravin Miyaatra
અનંત પાછો આવી ગયો છે ની કલ્પના કરી શકુ?
Shri Kkparmar
આ એવોર્ડ વિજેતા કે.કે. ને બહુ રાહ જોવડાવી !!
નિર્દોષ ગુનેહગાર
પ્રવીણ મિયાત્રા...
ના, એવિ કલ્પના તો નાજ કરાય ને ! અલ્યા પાગલ થઈ ગયો છે કે... 🙂
जो इस दुनिया में होकर ना हो यानी खो गया हो उसकी कल्पना जरुर करो.... !
लेकिन जो दुनियासे बर्षो पहेले गुजर गया उसकी कल्पना करने से क्या फायदा..!
उसे गुजरे हुवे बर्षो बित गए....
हां, मेरी बात और है में तो मरके जिंदा होने वाला हु...🙂
मुझे मरके जिंदा होना होगा...
નિર્દોષ ગુનેહગાર
Shri Kkparmar भाग्यवान......
में भाग्यशाली हु इस बातका सबुत आप है..!
वर्ना इस दुनिया में कोई किसीका इन्तजार नहीं करता...
आपने किया...
शुक्रिया.... 🙂
Himatbhai Mehta
કઇ સમજ પડતી નથી.
Ketaki Jani
Sahi..... 👍
નિર્દોષ ગુનેહગાર
होगा सायद
मुजे पता नही।
वायडु ई मौजी
Shree Nasib
ajib ne mast hoy je ahi puru na ty te tya ty jay...
નિર્દોષ ગુનેહગાર
થતું હશે .! મને ખબર નથી....!
Shree Nasib
તમને ક્યાં કૈં ખબર હોય જ છે...જીભડા કાઢતું ઇમોજી...
નિર્દોષ ગુનેહગાર
તુ જીભ કાઢ ચાહે હોઠ મચકોડ.!
હું પુરા નૈ કરૂ તારા જાણવા ઝણઝણવાના કોડ.!
તનેય ખબરજ છે.!
મને ખબરજ નથી તે નથીજ..! 😊
Shree Nasib
તૌ ન કરો પુરું...મને શુ....
નિર્દોષ ગુનેહગાર
તને શું અર્થાત્ મને શું..!
એમ કહી ને છટકી નૈ શકે તું.!
અક્કલ વગરની જે શરૂ કરે તે પુરૂ કરે..! શું સમજી.!?
Shree Nasib
એમ જ કે તમે પુરુ નથી કરવાનાં...
નિર્દોષ ગુનેહગાર
અર્રે પગલી.!
શરૂ પણ ક્યાં મે કર્યું છે.!.?
Shree Nasib
અરે યાર ભૂલી ગયા ને શરૂ કરી ને....
નિર્દોષ ગુનેહગાર
વગર વાંક્કે માર્રો વાંક્ક..!
ના કાઢજે શ્રી કૈ દૌ છું.!
ભૂલી તુ ગૈ છે હું નૈ સમજી.!
Shree Nasib
હું કશું ભૂલતી જ નહિ ને વાંક હોઈ એનો જ વાંક નીકળે હું સમજી ગઈ તમે પણ સમજી લયો
નિર્દોષ ગુનેહગાર
અચ્છા....
તો યાદ કરાવ...
હું સમજદાર નથીજ સમજી લે.!
તુ સમજી ગૈ તો મન્ને પણ સમજાવી દે.!
Shree Nasib
એ જ જે તમે ન સમજાય એ ....😝
નિર્દોષ ગુનેહગાર
તો રેવા દે.!
માર્રે કાંયજ સમજવું નથ્થી ..!
Shree Nasib
એ બરાબર
નિર્દોષ ગુનેહગાર
ના હોય તોય શું
Shree Nasib
તો બરાબર નથી એમ બીજું સુ
નિર્દોષ ગુનેહગાર
એમ પણ નહીં ચાલે .!
Shree Nasib
તો કેમ...!
Shree Nasib
તો પણ કાંઈ નહીં 😝
નિર્દોષ ગુનેહગાર
હોય તોય શું
હું એમ કૌ છું
Shree Nasib
તોય કાંઈ નહિ...😂
નિર્દોષ ગુનેહગાર
બૌ દાંત કાઢવામાં બોખી થૈ જૈશ...
કાંઇ નૈ તો કાંયજ નૈ...
Shree Nasib
નય થાવ બોખી હો તમે ચિંતા ન કરો 😝😝
નિર્દોષ ગુનેહગાર
અક્કલ વગરની હું ચિંતા નથ કરતો.! ચેતવું છું.!
અર્થાત સળગાવતો નથી બલ્કે,
ચેતવણી આપું છું.!
Shree Nasib
તે ચિતા ને ચીંતા માં બહુ ફર્ક નહિ