Wednesday, 6 March 2013

ચલતો રહેજે... કિશોર કુમાર...


કલા ચાહે કોઈ પણ હો.

એ ઈશ્વરની દેન હોય છે.

કલા, કલાકારોને ઈશ્વર તરફથી

મળેલી મહામૂલી ભેટ હોય છે.

“હું તો બસ કલાકારોમાં જ ઈશ્વર નિહાળું છું.”

કોઈ એક જ કલાકારને હું મહાન નહીં કહું..!

કેમકે કલાકાર ગમે તે હોય બધા જ મહાન હોય છે.

અહી અજ્ઞાનીનું એક વાક્ય યાદ આવે છે. તે કહે છે કે...!

હર એક કલાકાર ઈશ્વરની સૌથી વધુ નીકટ હોય છે

અને એ રીતે ઈશ્વર પણ કલાકારની સાવ નજીક હોય છે.

તો...!આજે એક વધુ પ્રેરણાત્મક ઉર્જા સભર, હા, થોડું દર્દ પણ ખરું,

એવું એક સુંદર ગુજરાતી ગીત હું મારા સૌ દોસ્તોને ભેટ આપીશ...

કિન્તુ....!, આ ગીતના સર્જક, સંગીતકાર, ગાયક તેમજ આ ગીતને,

સંગીત બધ્ધ, કરતા સમયે જેમનો નાનો સરખોએ ફાળો હોય એ સર્વેને વંદન કરીને...!

આ ગીત હું કાયમ સાંભળતો રહ્યો છું, ને ચાલતો જ રહ્યો છું.

આમ તો જોકે આ ગીત બધાને ગમશે જ કિન્તુ . જે કોઈ ગીતમાં વર્ણવેલી છે .

એવી પરિસ્થિતી માંથી પસાર થયું હશે...! એના તો હ્રદયના તાર ઝણ ઝણી ઉઠશે...!

કદાચ ક્ષણ ભર રૂવાડા પણ ખડા થઈ જાય.... ( મારા થઈ ગયા.. (!) કેમકે હું.......

અગર જો આ ગીત સાંભળતા સાંભળતા આંખો ભીની થઈ જાય...!

તો આંખોને પ્રેમથી મન મૂકી ભીંજાવ દેજો કેમકે..!!

આખો નીતરી જશે તો હ્રદયનો ભાર પણ હળવો થઈ જશે.... 



"

No comments:

Post a Comment