Wednesday, 6 March 2013

"અજ્ઞાની"ની કડવી વાણી


"અજ્ઞાની"ની કડવી વાણી .... 
~~~~~~~~~~~~~~~~


આ કાળા નાણાં ધોળા નાણાં એ શું હે ?

કાળા નાણાં કેમ કમાવાય ?
ધોળા નાણાં કેમ કમાવાય ?

આ સવાલના જવાબમાં એમણે બે વાત કહેલી ....

કે ધોળા નાણાં કમાવવા કપડાં પણ કાળા કરવા પડે.
ને કાળા નાણાં કમાવવા કપડાં બસ ધોળા પહેરવા પડે.

અર્થાત.....

“અજ્ઞાની” ધોળા નાણાં કમાવવા લોકોને કાળી મજૂરી કરવી,
પડે છે . ને એ મજૂરી કરતાં કરતાં એમના કપડાં પણ મેલા ઘેલા કાળા થઈ જતાં હોય છે.

જ્યારે કાળા નાણાં કમાવવા માત્ર ને માત્ર કપડાં જ ધોળા અને સ્વચ્છ પહેરવાના અને બસ એ મજૂર લોકો સમક્ષ માત્ર બે હાથ જોડવાના હોય છે.


ને કાળા નાણાં કમાવવા ફક્ત ધોળા કપડાં પહેરી બે હાથ જોડવાના રહે.
~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની"


No comments:

Post a Comment