ઘોઘા... એ... ઘોઘા..! હું અંદર આવું.... ?
ઘોઘીએ અધખુલ્લા દરવાજા પાસે ઊભા રહી મધુર લહેકતા
અવાજે -
ઘોઘાની રજા માંગી
ઘોઘાની રજા માંગી
ઘોઘાનો વળતો જવાબ ના આવ્યો .
ફરી એવાજ મધુર અવાજે ઘોઘીએ સાદ પાડ્યો ...
ફરી એવાજ મધુર અવાજે ઘોઘીએ સાદ પાડ્યો ...
ઘોઘા.... એ .. ઘોઘા.... હું અંદર આવું..... ?
આવતી રે ને હવે શું ક્યારની આવું... આવું... કરે
છે..!
હમણાં અંદરથી ઘોઘો આ રીતે મને બોલાવશે એમ વિચારતી,
ઘોઘી હજુ
દરવાજા પાસે જ ઘોઘાના બોલાવવાની રાહ જોતી ઊભી છે પણ,
અંદરથી ઘોઘાનો અવાજ નથી આવતો....
અંદરથી ઘોઘાનો અવાજ નથી આવતો....
ઘોઘીને મનોમન કઈ કેટલાય પ્રશ્ન થયા કેમ આજે
આવું થયું ?
શું ઘોઘો ઘરમાં નહીં હોય ?
ના...ના... તો તો દરવાજો બંધ ના હોય ?
ઘોઘો જ્યારે ઘરમાં હોય છે ત્યારે, કાયમ દરવાજો અધ
ખુલ્લો જ હોય છે તો પછી ???
ઘોઘીને ફાળ પડી ક્યાક ફરી સ્મસાન ભેગો તો નહીં થઈ
ગયો હોય ને ?
આ ઘોઘાનું ભલું પૂછવું એક વાર આવી રીતે ઘર ખુલૂ
મૂકી કોઈને કહ્યા વિના
સ્મસાન માં ભાગી ગયેલો.
અક્કલ વગરનો છટકેલ તેમાં..!
ઘોઘી મનોમન ગુસ્સે થઈ બબડીતા બોલી ,
તે દિવસે પણ કોઈને કહ્યા દૂર સમસાનમાં જઇ લાકડાના-
ઘોઘી મનોમન ગુસ્સે થઈ બબડીતા બોલી ,
તે દિવસે પણ કોઈને કહ્યા દૂર સમસાનમાં જઇ લાકડાના-
બાંકડે બેસી ગ્યો તો ...સાવ છટકેલ ખોપડી .!
આમ મનમાં બબડતી ઘોઘીની ધીરજ હવે ખૂટી ,
લાવ જરા અંદર જઈને જોઉ તો ખરી
લાવ જરા અંદર જઈને જોઉ તો ખરી
કદાચ ઘોઘો સૂઈ પણ ગયો હોય ...
આમ વિચારતા ઘોઘી ઘરમાં ગઈ .
અંદર જઈ જોયું તો ઘોઘો નીચું માથું કરી સોફા પર સૂનમૂન બેઠો છે ,
અંદર જઈ જોયું તો ઘોઘો નીચું માથું કરી સોફા પર સૂનમૂન બેઠો છે ,
આ જોઈ ઘોઘીએ સોફા પર બેઠેલા ઘોઘા સામે ઊભી રહીને
પગની પાંચેય આંગળી જમીન સાથે ટકરાવી,
પગની પાંચેય આંગળી જમીન સાથે ટકરાવી,
ઝણ ઝણ ઝણ ઝાંઝરી ઝણકાવી પણ ઘોઘએ માથું ઊંચું ના
કર્યું.
ઘોઘા ઓય ઘોઘા સાંભળે છે..?
ઘોઘીએ મધુર હળવા સ્વરે ઘોઘને પૂછ્યું .
ઝાંઝરનો અવાજ થતાં જ ઘોઘાએ માથું ઊંચુંકર્યા વિનાજ !
કસીને પોતાના બન્ને હાથ કાન આડા દઈ દીધા...
કસીને પોતાના બન્ને હાથ કાન આડા દઈ દીધા...
ઘોઘી મનોમન રડું રડું થઈ ગઈ.
કાયમ હસી મજાક કરતા આનંદી ઘોઘાનું આવું દુખિયારું રૂપ-
કાયમ હસી મજાક કરતા આનંદી ઘોઘાનું આવું દુખિયારું રૂપ-
ઘોઘીએ પહેલા ક્યારેય જોયુ
નહોતુ ...
જોકે ઘોઘો ઘણી વાર અચાનક ઉદાસ થઈ જતો,
ક્યારેક અતીતમાં સરી જતો ,પણ ઘોઘાએ પોતાની ઉદાસી-
ક્યારેય જાહેર થવા નહોતી દીધી.
ક્યારેક અતીતમાં સરી જતો ,પણ ઘોઘાએ પોતાની ઉદાસી-
ક્યારેય જાહેર થવા નહોતી દીધી.
ક્યારેક જ્યારે એ ઉદાસ હોય અને જો ઘોઘી આવી ચડે
તો
એ ઉદાસી ખંખેરી તુરંત સ્વસ્થ થઈ જતો.
પણ આજે કોણ જાણે કેમ એ પોતાની ઉદાસી છુપાવી ના
શક્યો ...
ઘોઘીએ ઘોઘાની હડપચી પોતાની નાજુક આંગળીઓ વડે ઊંચી
કરતાં કહ્યું
ઘોઘા....એય ઘોઘા.. શું થયું છે તને ?
ઘોઘા....એય ઘોઘા.. શું થયું છે તને ?
કેમ આજે તું આટલો ઉદાસ થયો ...
કઈ પણ જવાબ આપ્યા વિના ઘોઘીનો હાથહળવેથી છેટો કરી-
ઘોઘીની આંગળીના સહારે થોડુક ઊંચું થયેલું મો ફરી નીચું કરી નાખ્યું .... !
કઈ પણ જવાબ આપ્યા વિના ઘોઘીનો હાથહળવેથી છેટો કરી-
ઘોઘીની આંગળીના સહારે થોડુક ઊંચું થયેલું મો ફરી નીચું કરી નાખ્યું .... !

ઘોઘી ગોઠણ ભેર ઘોઘાની સામે બેસી ગઈ
પોતે નીચે વળી ઘોઘા સામે જોઈને કહ્યું. ઘોઘા કહે ને શું થયું છે તને ?
ઘોઘો બિલકુલ ચૂપ છે. ઘોઘો ભીતર ભીતર રડે છે .
આંસુ છુપાવવાનો નિરર્થક પ્રયાસ કરે છે...
શું મારી કોઈ ભૂલ થઈ છે ? શું તું મારાથી પરેશાન છે ?
બોલને ઘોઘા.. બોલને
આટલું બોલતા બોલતા ઘોઘીના ગળે ડૂમો બાજી ગયો.
તે ઘોઘાના ગોઠણ પર માથું ટેકવી બેસી ગઈ ...
તે ઘોઘાના ગોઠણ પર માથું ટેકવી બેસી ગઈ ...
અને ઘોઘીને વાળ સોસારવિ ભીની ભીની ગરમાહટ મહેસુસ
થઈ .
ઘોઘાની આંખો અંતેવરસી ગઈ અને એની આંખના આંસુ-
ઘોઘીના વાળ સોસારવા ઉતરી ગયા.
ઘોઘીએ ઊભી થઈ ઘોઘાને બન્ને ખભા પકડી હલબલાવતા કહ્યું .
ઘોઘાની આંખો અંતેવરસી ગઈ અને એની આંખના આંસુ-
ઘોઘીના વાળ સોસારવા ઉતરી ગયા.
ઘોઘીએ ઊભી થઈ ઘોઘાને બન્ને ખભા પકડી હલબલાવતા કહ્યું .
કહેને ઘોઘા શું થયું છે તને આજે ..?
આંખમાથી સતત નીતરતા આંસુ ને ઘોઘો ચૂપ .!
ઘોઘીની આંખોની કિનારી પણ ભીની થઈ રહી છે.
ગળે ડૂમો બાજેલો છે . ઘોઘી કઈ સમજી નથી શકતી.
અને ઘોઘી ઘોઘાના પગ પાસે ગોઠણ ભેર ફસડાઈ પડે છે.
ઘોઘીની આંખોની કિનારી પણ ભીની થઈ રહી છે.
ગળે ડૂમો બાજેલો છે . ઘોઘી કઈ સમજી નથી શકતી.
અને ઘોઘી ઘોઘાના પગ પાસે ગોઠણ ભેર ફસડાઈ પડે છે.
બેઠા બેઠાજ ઘોઘી પોતાની ગોરી કોમળ હથેળી-
ઘોઘાના બન્ને ગાલે ધરી ઘોઘાનું મો ઊંચું કરે છે.
ઘોઘો આંસુને રોકવા એકદમ ભીસીને આંખો બંધ કરે છે.
ઘોઘાના બન્ને ગાલે ધરી ઘોઘાનું મો ઊંચું કરે છે.
ઘોઘો આંસુને રોકવા એકદમ ભીસીને આંખો બંધ કરે છે.
તેમ છતાં જાણે ભીનું કપડું નિચોવાતું હોય
એમ ઘોઘાની આંખો નિચોવાય છે.
બન્ને આંખમાથી નિચોવાતા આસું
ઘોઘીની હથેળીઓનો પાછલા ભાગને સ્પર્શતા-
ઘોઘીના ખોળાને ભીંજવે છે....
ઘોઘીના ખોળાને ભીંજવે છે....
બોલને ઘોઘા આખરે તને થયું છે શું...
આંખમાથી આંસુ નિચોવાઈ જતાં ઘોઘો માંડ સવ્સ્થ થતાં
બોલ્યો .
કઈ જ નહીં ઘોઘી કઈ જ નહીં મને કશુજ નથી થયું ...
ઘોઘીએ કહ્યું . તો પછી તારી આ આંખમાં આસું ?
ઘોઘો કહે . એ તો બસ અમસ્તું .
કઈ જ નહીં ઘોઘી કઈ જ નહીં મને કશુજ નથી થયું ...
ઘોઘીએ કહ્યું . તો પછી તારી આ આંખમાં આસું ?
ઘોઘો કહે . એ તો બસ અમસ્તું .
કાયમ વાતે વાતે પાણી પીવાની ઘોઘાની આદત ઘોઘી
જાણતી હતી.
પણ આજે
ઘોઘાએ પાણી ના માંગ્યું .
આજે કદાચ આંસુથી એની તરસ છીપાઈ ગઈ હતી ....
ઘોઘીએ પ્રેમથી પૂછ્યું ઘોઘા પાણી આપું ?
ઘોઘાએ ટૂંકો જવાબ આપ્યો . ના !
ઘોઘી :- તો પછી કેમ તું આજે આટલો ઉદાસ ..?
ઘોઘો:- એતો બસ એમ નેમ બીજું કાઇજ નથી !
ઘોઘી :- તો પછી શાને આ ગહેરી ચૂપ ! શાને તારી આંખોમાં ભીનાશ ?
ઘોઘી :- તો પછી કેમ તું આજે આટલો ઉદાસ ..?
ઘોઘો:- એતો બસ એમ નેમ બીજું કાઇજ નથી !
ઘોઘી :- તો પછી શાને આ ગહેરી ચૂપ ! શાને તારી આંખોમાં ભીનાશ ?
પ્રેમાળ સ્વરે ઘોઘી ઘોઘાને એક પછી એક ઉદાસીના કારણ પૂછતી જાય છે ...
અને ઘોઘો ધીમા સ્વરે ...
કઈ નથી કઈ નથી કહેતો વ્યથા છુપાવવાનો નિરર્થક પ્રયાસ કરતો રહે છે .
ઘોઘી ફરી પૂછે છે
તો પછી શાને આ ગહેરી ચૂપ ! શાને તારી આંખોમાં ભીનાશ ?
ઘોઘો :- એતો બસ એમજ બીજું કઈ નથી !
ઘોઘી :- તો પછી આ ભારે અવાજ , હ્રદયમાં વ્યથા ,
અને ચહેરા પર વેદના મને વર્તાય કા ?
આટલું બધુ મને દેખાય છે તોય તું મારાથી છુપાવે છે , હાં .
અને પૂછું છું તો કહે છે કેમ ? બીજું કાઇજ નથી .
તારી આ તગતગી લાલ આંખો, લડખડાતી
વાતો.
ચાડી ખાય છે ઉજાગરાની. શું જાગ્યો
છે તું રાતો ની રાતો ? .
આમ સાવ સૂનમૂન અને આ. એકલતા શું
અમસ્તા જ ?
ઘોઘો ;- પરેશાન
સ્વરે ઘોઘીને કહે છે અરે.. ..
તને કહું છું ને કે હું છું હેમ ખેમ..! બીજું કાઇ જ નથી.
તને કહું છું ને કે હું છું હેમ ખેમ..! બીજું કાઇ જ નથી.
ઘોઘી :- સાચું
કે’' ઘોઘા, મનમા ને મનમાં મન મુંજાય છે ને તારું ...?
તારી ભીતર ભીતર કઈક ગૂંગળાય છે ને એક ધારુ ?
તારી ભીતર ભીતર કઈક ગૂંગળાય છે ને એક ધારુ ?
ઉપરથી આ ગુસ્સો...! પૂછું
છું છતાં
તું કહે છે એમ.! બીજું કાઇ જ નથી..
ઘોઘીએ ઊભી થઈને ઘોઘાને પૂછ્યું .
ઘોઘા હું તારી નજીક આવું ?
તું કહે તો જરા તારું દિલ બહેલાવું .
ગર જો થોડું તું હસે તો...
ઘોઘીએ ઊભી થઈને ઘોઘાને પૂછ્યું .
ઘોઘા હું તારી નજીક આવું ?
તું કહે તો જરા તારું દિલ બહેલાવું .
ગર જો થોડું તું હસે તો...
ઘોઘો:- જી જી નહીં હું
ખુશ છું. નીજ આનંદમાં છું હું.
મને ના પ્રેમ ખપે ના કોઈની રહેમ, બસ, બીજું કાઇજ નહીં !
ઘોઘી સતત ઘોઘાને મનાવવાના પ્રયાસ કરે છે
મને ના પ્રેમ ખપે ના કોઈની રહેમ, બસ, બીજું કાઇજ નહીં !
ઘોઘી સતત ઘોઘાને મનાવવાના પ્રયાસ કરે છે
ઘોઘી :- પણ...હું
જે જોઈ રહી મને જે દેખાય એ.શું ...?
ઘોઘો :- ઘોઘી કઈ જ નહીં હું
મસ્ત છું, રંગીન
છું,કડવો છું, મીઠો
છું, નમકીન
છું.
બસ હું જે છું, જેમ
છું, તે
છું ,તેમ
છું મારામાં હું, લીન
છું.
તને લાગ્યો ગમગીન. એ તો તારો વહેમ છે. બીજું કાઇ જ નથી.
ઉદાસીનું કારણ જાણવા આટ આટલા
પ્રયાસ છતાં !
ઘોઘો પોતાની વેદના છુપાવ ખોટા જવાબ આપતો રહ્યો ...
ઘોઘો પોતાની વેદના છુપાવ ખોટા જવાબ આપતો રહ્યો ...
અંતે ઘોઘી ધ્રુસકે ધ્રુસકે રડી
પડી ...ઘોઘીની આ હાલત જોઈ ...
હવે ઘોઘો પણ ભાંગીને ભુક્કો
થયો
બાજુમાં ઊભેલી ઘોઘીને હાથ પકડી બાજુમાં બેસાડતા ....
બાજુમાં ઊભેલી ઘોઘીને હાથ પકડી બાજુમાં બેસાડતા ....
રડતાં રડતાં ઘોઘાએ ઘોઘીના ગોરા ગોરા નાજુક નમણા ચહેરાને-
બે હાથે હથેળીમાં લઈ પોતાના તરફ ફેરવતા રડતાં રડતાં કહ્યું .
ઘોઘી આમ જો , મારી સામે જોતો .

ઘોઘીએ ભીની આંખે ઘોઘા સામે જરી જોઈને પાછું મો નીચું કરી લીધું .
ઘોઘાએ ઘોઘીને કહ્યું .
ઘોઘી "અનંત" સવાલ તે કર્યા હવે હું તને એક સવાલ પૂછું ?
ઘોઘાના ખભે માથું ઢાળી રડતાં રડતાં ઘોઘીએ કહ્યું , હાં પૂછ !
એક નહીં ઘોઘા અનેક પૂછ !
પોતાના ખભા પર ઢળેલા ઘોઘીના ચહેરાને પોતાની બે હથેળી વચ્ચે લઈ .
ઘોઘો ઘોઘીનું મુખ પોતાની તરફ ફેરવે છે.
ઘોઘીની આંખો ચોધાર નીતરે છે !
આંખો ઘોઘાની પણ ક્યાં કોરી છે.
ભીની આંખે ઘોઘો ઘોઘીને કહે છે.
જો ઘોઘી આમ મારી સામે જો !
જરાક હસીને , જો ઘોઘી હું તો એક દમ ખુશ છું !
તું શાને મારી આટલી ફિકર કરે છે ?
મારી વેદના તો ક્ષણ ભર હતી એ ચાલી ગઈ ,
પણ તારી આંખો ભીની કેમ થઈ ?
રડતી આંખે , કપકપાતા ધ્રૂજતા હોઠે ઘોઘીએ ઘોઘાની જેમજ જવાબ આપ્યો ...
બસ , ઘોઘા એ તો એમજ તારી જેમજ બીજું કાઇજ નથી !
ધ્રૂજતા હોઠે લડખડાતા સ્વરે ઘોઘી માંડ માંડ આટલું બોલી -
ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને ઘોઘાના ગળે વળગી ગઈ ...
પછી ક્યાય સુધી બન્ને એક બીજાના ખભા ભીંજવતા રહ્યા ..

+.jpg)
HARI "ANANT" HARI KATHA "ANAT" !!!!
ReplyDeleteयार प्रवीण तुजे आज यहाँ इस कोने में आया देख मैरा दिल खुशीके मारे भारी हो गया...
ReplyDelete