Sunday, 13 April 2014

હું લલ્લું પંજુ નથી .....



આતે નિયમ કઈ ખરો  ?

આખો દિવસના કામેથી ,

થાકેલી પાકેલી સ્ત્રી :

આડો વાંસો કરી સુવે ,

'ને સૂતાની સાથે જ-

ફરી એની ચાકરી ચાલુ !



 |{©£@ ૧૨.૦૪.૨૦૧૪

કુંજ કલરવ 

લે બોલ કેમ ..! એમાં શું વાંધો છે હે ...?

" જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ બિયમ ના હોય... "


“ચાકરી સિવાય બીજું કાઇ ના હોય કે...? લે બોલ ...!” 

“અસસ્લ સ્ત્રી ઇ જે રાત થવાની રાહ જુવે ..... “ 

“ઇ ચાકરી જ આખ દિનો થાક ઉતારે.... “

“ઇ ચાકરી કરવામાં પણ ખરી સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.” 

“અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે ...? બાત કરતી હે... !” 

“સંપૂર્ણ પ્રેમ સમર્પણ ભાવ દયાળુ માયાળું પ્રેમાળ સ્વભાવ એ ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે.” 

“જ્યાં અરસ પરસ પ્રેમ હોય ત્યાં આવા હિસાબ ના હોય ..”.

“જેને પ્રેમમાં કે  હુંફમાં સમજ ના પડતી હોય એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે,… “ 

“ખરો પ્રેમ કરનાર પતી પોતાની પત્ની ની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો ... “

“ચાકરી કરતાં કરતાં પ્રેમ અને હુંફ નો અલૌકિક અહેસાસ થતો હોય છે ... “

“બાકી બધુ છેવાડાની વાત છે. “ જે ક્ષણિક હોય છે .!

“અરસ પરસ એ છેવાડાની ક્ષણ ની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે.” 

“એ ક્ષણ પણ દીર્ધ ... ચરમ... અને પરમ આનંદ આપે છે...!” 

આવું તો ઘણું બધુ ભાઈબંધ કહેતો ... 

જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે ... 

પછી પ્રેમ આપો કે પીડા .... 

જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...! 

આપો તો જ ! મળે ... 
માંગો તો ન મળે ....
એના જ બ્લાસ્ટ :- 

“સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે ,એટલીજ ખરાબ બાજુ પણ હોય છે.” 

“ પુરુષની જેટલી ખરાબ બાજુ  હોય છે, એટલીજ સારી બાજુ પણ હોય છે.” 

મોટા ભાગના લલ્લુઓ સ્ત્રીઓની નજરમાં મહાન થવા ..!

ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ  જ ચીતર્યા કરે છે !



હું એવું નથી કરતો કે કરી શકતો એટલે કદાચ કોઈને નથી ગમતો..!

ખોટા વખાણ કરનાર લલ્લુ પંજુઓથી સ્ત્રીઓ જટ આકર્ષાય છે..!

કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા ટેવાયેલી હોય છે. 

“પણ જ્યારે જ્યારે કોઈ અજાણ્યા પુરુષ ધ્વારા...

 વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું.” 

પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ હમેશા તત્પર હોય છે કેમ ???

ઘેર તો બકાલું લેવાનું ‘કે તો પણ બહાના બતાવે છે. 

(“અવસરે હુય ઈજ માયલો છું “)

મજાક પૂરી ...

પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી...

અને કદાચ એવો અવસર આવે તો સ્ત્રીને આંચકો લાગે ! 

બસ બીજી મને ખબર ના પડે .... 

અબે ચૂપ...!

( હું લલ્લુ પંજુ નથી...) 

Kunjal Pradip Chhaya
12 hrs ·
આ તે, નિયમ કઈં ખરો?
આખા દિવસના કામેથી,
થાકેલી-પાકેલી સ્ત્રીઃ
છેક છેલ્લે રસોડું આટોપી,
આડો વાંસો કરી સૂવે,
'ને સૂતાંની સાથે જ-
ફરી એની ચાકરી ચાલુ!
- |{©£@ ૧૨.૦૪.૨૦૧૪
કુંજકલરવ
લે બોલ કેમ ! ?
એમાં વાંધો શું છે હે....???
" જ્યાં પ્રેમ હોય ત્યાં નિયમ બિયમ ના હોય... "
“ચાકરી સિવાય બીજું કાઇ ના હોય કે...? લે બોલ ...!”
“અસસ્લ સ્ત્રી ઇ જે રાત થવાની રાહ જુવે ..... “
“ઇ ચાકરી જ આખ દિનો થાક ઉતારે.... “
“ઇ ચાકરી કરવામાં પણ ખરી સ્ત્રીને અલૌકિક આનંદ આવતો હોય છે.”
“અને પુરુષ શું આખો દાડો મંજીરાં વગાડતો હોય છે ...? બાત કરતી હે... !”
“સમુર્ણ પ્રેમ, સમર્પણ ભાવ એ ખરી સ્ત્રીનું લક્ષણ હોય છે.”
“જ્યાં અરસ પરસ પ્રેમ હોય ત્યાં આવા હિસાબ ના હોય ..”.
“જેને પ્રેમમાં હુંફમાં સમજ ના પડતી હોય એ સ્ત્રી પથારી પર પણ ઢસરડા જ કરે છે,… “
“ખરો પ્રેમ કરનાર પતી પોતાની પત્ની ની ચાકરી કરવામાં નાનપ નથી અનુભવતો ... “
“ચાકરી કરતાં કરતાં પ્રેમ અને હુંફ નો અલૌકિક અહેસાસ થતો હોય છે ... “
“બાકી બધુ છેવાડાની વાત છે. “ જે ક્ષણિક હોય છે .!
“અરસ પરસ એ ક્ષણ ની અપેક્ષા જ પ્રેમ જન્માવે છે.”
“એ ક્ષણ પણ દીર્ધ આનંદ આપે છે...!”
આવું તો ઘણું બધુ ભાઈબંધ કહેતો ...
જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોય છે ...
પછી પ્રેમ આપો કે પીડા ....
જે જોઈતું હોય તે પ્રથમ આપવું પડે...!
આપો તો જ ! મળે ...
માંગો તો ન મળે ....
એના જ બ્લાસ્ટ :-
“સ્ત્રીની જેટલી સારી બાજુ હોય છે . એટલીજ ખરાબ બાજુ પણ હોય છે.”
“એજ રીતે પુરુષની જેટલી ખરાબ બાજુ એટલીજ સારી બાજુ પણ હોય છે.”
મોટા ભાગના લલ્લુઓ સ્ત્રીઓની નજરમાં મહાન થવા ફક્ત ને ફક્ત સ્ત્રીઓની સારી બાજુ
જ ચીતર્યા કરે છે.
આવા લલ્લુ પંજુઓથી સ્ત્રીઓ જટ આકર્ષાય છે .
કેમકે સ્ત્રીઓ પોતાના વખાણ સાંભળવા ટેવાયેલી હોય છે.
“પણ જ્યારે જ્યારે કોઈ અજાણ્યા પુરુષ ધ્વારા વધુ પડતાં વખાણ થાય ત્યારે સ્ત્રીઓ એ ચેતવા જેવુ ખરું.”
પારકી સ્ત્રીઓની મદદ કરવા અજાણ્યો પુરુષ હમેશા તત્પર હોય છે કેમ ???
ઘેર તો બકાલું લેવાનું ‘કે તો પણ બહાના બતાવે છે.
(“અવસરે હુય ઈજ માયલો છું “)
પણ હજુ સુધી એવો અવસર આવ્યો નથી...
બસ બીજી મને ખબર ના પડે ....
અબે ચૂપ રે ...!
( હું કઈ લલ્લું પંજુ નથી ..... )
LikeShow more reactions
Comment
5 Comments
Comments
નિર્દોષ ગુનેગાર ગમાડો તે ગમે , ના ગમાડો તો પણ ફેર ના પડે, મને ....!  

Kunjal Pradip Chhaya ભારે કરી ..... !


?
?
?
?
?
?
?
કે તમે આ પચાવી શક્યા .... 

મતલબ તમેય લલ્લુ પંજુ નથી...!  

બીજું કોઈ બોલી ના શકે .... 

બંધ થઈ જાય ને ! બોલતી.... 

ભાઈબંધ નો ડોઝ કડવો છે. 

જેવાતેવા, જેવીતેવી ના ગળે ના ઉતરે ... 

બાકી તો આંખની જીભે અડતા જ ઓકી ર્યે જેવા તેવા, જેવી તેવી ..... 

ઈશ્વર તમારા જેવી સેન્સ ઓફ હ્યુમર સૌને બક્ષે ....  

'ને થોડીક મનેય આલે .... 

મને તો તમે આલો તોય ચાલે .... 

બોલો આલો છો ....? થોડીક આલો ને હવે ! આવું શું કરો છો ... ! 

તમારી પાસે તો ઘણિયું છે ... મળી રહેશે ...! 

મને કોણ આલશે ...  સિવાય તમારા ....   
Manage
3y
LikeShow more reactions
Shri Kkparmar વાહ ! ક્યા સોલિટ..વાત કરેલા..હેએ...બોલેતો...એક્દમ ..મખ્ખન..જેસી મુલાયમ..ઓર ..ક્રોન્ક્રીટ..જેસી સોલ્લીટ..બાત કી..હેએ..બીડુ...તુ..( આપ ) મેરા..સચ્ચા...યાર ..હેએ..રે.....
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Shri Kkparmar ....

सचमे "करेला" ही तो हे !

तभी तो सभीको 
कडवा लगे हे एएएएए..रे...😇
Manage
1y
LikeShow more reactions
Shri Kkparmar करेला...कडवा लेकिन गुणकारी....
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર वही तो ! 
खाये सो गुण गाये बाकी मरे बीमार ..
Manage
1yEdited
LikeShow more reactions

No comments:

Post a Comment