Tuesday, 24 June 2014

હસ્તાક્ષર......




જ્યારે આપે "શ્યામ તેરી બંસી....." ગીત સંભળાવ્યુ ત્યારે કહ્યુ હતુ કે,,
જે પુરુષ સ્ત્રીના આત્મામા વસી જાય તે પુરુષ એટ્લે 'કૃષ્ણ'

જે સ્ત્રી પુરુષના આત્મામા વસી જાય તે સ્ત્રી એટ્લે 'રાધા'


બાકીની તમામ સ્ત્રી,, પુરુષના મનમા ,હ્રદયમા, ભલે રહેતી..


એ તમામ સ્ત્રી એટલે, પુરુષની પત્ની, ગોપીઓ કે, બંસરી...

હવે, શોધો તમારા આત્માને....

ન મળે ત્યા સુધી ,ભટક્યા કરો...

જોકે ભટકવાની મોજ હોય એને ,આ બધી વાત સાથે કોઇ લેવા દેવા નહી...

હસ્તાક્ષર.....

No comments:

Post a Comment