કોઈ સ્વીકારે નહીં એ વાત જુદી છે,
પણ..! આ હકીકત
છે..!
આપણે જે આપીએ તે અચૂક પરત મળતુંજ હોય છે..!
અને જ્યારે એ મળે છે ત્યારે આપ્યા કરતાં હમેશા વધુજ હોય છે.!
પછી અનંત સુખ આપો કે અનહદ દૂ:ખ..!
અસિમ
પીડા આપો કે અનંત આનંદ..!
મધર
હાસ્ય આપો કે ચોધાર રુદન..
સખત નફરત આપો કે સતત પ્રેમ..
અચૂક વધુ મળશે આપશો જેમ જેમ ...
“અનંત” હવે , તમે, શું આપશો..?
મધુર
હાસ્ય કે રુદન..??
અસિમ
પીડા કે “અનંત” આનંદ..???
સખત નફરત કે સતત “અનંત” પ્રેમ....???
જે
જે જેમ જેમ આપશો તે તે વધશે તેમ તેમ....
“અનંત”

No comments:
Post a Comment