Saturday, 8 November 2014

કતિરા ના એલચા....



બોલો ઇસીતા હવે નોંધ : પણ લખવા લાગી ... ! :) 

તો ઇસીતાને માલૂમ થાય કે કતિરા.... 

સિક્કાની બીજી બાજુ પણ..! જુવે છે... :) 

ઇસીતાની એલચી ... 

લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓ નાસ્તિક હોય છે.
અને નરકમાં નથી માનતી, પણ લગ્ન બાદ 
પતિ પુરાવાર કરી આપે છે કે એ ખોટી છે..!!

નોંધ: આ વાત નાસ્તિક અને નરકમાં ન 
માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે !

"ઇસિતા" 

કતિરાનો  એલચો....:) 

લગ્ન પહેલા લેટલીક સ્ત્રીઓ આસ્તિક હોય છે 

અને સ્વર્ગમાં માનતી હોય છે. લગ્ન બાદ 
પતિ પણ પુરાવાર કરી આપે છે કે એ ખોટી નથી..!!   

નોંધ :- આ વાત આસ્તિક અને સ્વર્ગમાં
માનનારા પુરૂષોને પણ એટલિજ લાગુ પડે છે..!: )

કતિ,રા... :)

નોંધ પર નોંધ :- આમાં પણ અપવાદ હોય શકે છે ...:)



No comments:

Post a Comment