ફકીર
બે ફિકર,,,,
પંખીઓના
કલરવને બાથમાં ભેટીને...
પ્રકૃતિના સૌંદર્યને આંખમાં સમેટીને....
ઝાડમાથી,પાનમાથી, ફૂલોમાથી....
હવામાં
ફેલાતી ફોરમને સ્વાસમાં ખેંચીને...
બે હાથનું
તકિયું બનાવીને...
એ...ય. ને હું તો નિરાંતે સુખેથી દૂ:ખ ખંખેરીને ...
એ...ય. ને હું તો નિરાંતે સુખેથી દૂ:ખ ખંખેરીને ...
સૂતો છું આભ
તળે બાગમાં ઘાસ પર લેટીને...
ફિકર
વગરનો ફકીર હું.
સૂતો
છું બાગમાં ...
જોઉં
છું “અનંત” આભમાં....
ચિંતા
જાય ભાડમાં ...
બ્લાસ્ટ;
ફિકર
વગરનો ફકીર છું.
તું
લખશે મારી તકદીર શું..!
“અનંત”
હું ખુદ મારી તકદીર લખું...!
“અનંત”
બ્લાસ્ટ:-"અનંત"
જો આવી
કે તેવી ગમે તેવી પાયા વિહોણી પાગલ જેવી...
કલ્પના
કરવાથી પણ આત્મા ને આનંદ આવતો હોય તો
“અનંત”
કરવી ..!
"અનંત"

No comments:
Post a Comment