1 f.b થોડુક અમથું...
2 f.b. notes થોડુક વધારે...
3 pkatira.blogspot.in અને અહી સૌથી વધારે ....
મફતમાં મનોરંજન મળે છે એમ માની, માણી લેવાનું...!
માણવું હોય તો ! કઈક જાણવું હોય તોજ...,!
બાકી મને તો અઢળક મળ્યું છે ને મળે છે . મફતમાં આપું છું , તો પણ...
શું મળે છે એ હું કોઈને નૈ કૌ .. :)
પણ ભાઈબંધ કહેતો એમજ કહીશ કે ...
આ ભવમાં આટલું ઓછું તો નાજ કહેવાય...
એ પીડાની વાત કરતો . હું આનંદની વાત કરું છું ... :)
આમ તો જોકે હું કાયમ અજ્ઞાની અને અનંતની વાત કરું છું ...:)
પણ, આજે ! પુરુષોતમૂ....પુરુષોતમૂ....)
ચેતવણી :- અંદર ગયા પછી બહાર નીકળવાનું મન ના થાય...
કે પછી આંખો અંજાય જાય કે પછી ભીંજાય જાય...
કે પછી મગજ પર કે પછી હ્રદય પર અવળી અસર થઈ જાય...
ટૂંકમાં इस खंडर के अंदर जाने के बाद , કઈ પણ થાય...
તો મારો વાંક નૈ ! પહેલાજ કૈ દઉં છું..!
પછી મહેરબાની કરીને કોઈ મને, વઢતા નૈ...! :)
ભૈ, મને તમારો બધાનો બૌ ભય લાગ છ.! :)
No comments:
Post a Comment