Thursday, 19 March 2015

અનંત અને અજ્ઞાની બોલે 'ને , હું સાંભળું. બસ એટલું જ..!




અપવાદ બાદ કરતાં આ સનાતન સત્ય છે...! 

"અનંત" અને "અજ્ઞાની" સાથે જેટલું પણ જીવાયું ખૂબ મસ્ત જીવાયું... 

એ બન્ને હમેશા સ્પષ્ટ હતા . હાં હું અસ્પષ્ટ ખરો... 

પણ એમની સાથે રહી રહીને હું પણ ધીરે ધીરે ઊઘડતો થયો .... 

આજે હું એના જેટલો તો નહીં જ પણ થોડીક અમથો સ્પષ્ટ છું મારા ખુદ વિષે . 

એ લોકો પોતાના વિષે સ્પષ્ટ હતા. 

જે સત્ય હોય તે સહર્ષ સ્વીકારી લેતા... 

જોકે જે તે સત્ય જે તે સમયનું સત્ય હોય છે. 

આજે લાગતું સત્ય આવતી કાલે જુઠ  લાગે એવું પણ બને. 

અને આજે કે અત્યારે જે જૂઠ લાગતું હોય.... 

 એજ કોઈ સમયે મહા સત્ય થઈને સામે આવે એવું પણ બને . 

એટલેજ તો "અજ્ઞાની" એ લખ્યું હતું કે ... 

*બ્લાસ્ટ* 

वाणी अज्ञानी की...

नहीं ! नहीं ! ये कोई नई बात नहीं... !

अरी...युगो से यही तो चलता है...

“अज्ञानी” जूठ अटल अचल है...

और सच पल पल बदलता है....

बीते कल कुछ और सच था...

और ये आजका सच है....

और फिर आने वाले कल कुछ और ही ! / भी !

सच हो शकता है....

किसी भी जूठ को जूठ और किसी भी !

सचाको अंतिम सच मान लेना और....

उसे ही पकड़कर चलना मुर्खता है...

क्यों की,,, सच पल पल बदलता है....

जरुरी ये हे की वक्त के साथ बदलना और चलना...

“अज्ञानी”
 વાત એ છે કે દુનિયા ની દ્રષ્ટિ એ મહાન થવા , અથવા પ્રેમના પાગલપનમાં -

આ દુનિયાના લોકો અને પાગગલ પ્રેમીઓ જે પછીથી ખૂબ ડાયા થઈ જતાં હોય છે ! 

એ પ્રેમીઓ શરૂ શરૂમાં વિના શરત પ્રેમ કરવાની વાતો કરે છે . 

એજ રીતે દુનિયાના લોકો સ્વાર્થ વિના સેવા કરવાના ફાંકા ઠોકે છે . 

ખરેખર શરત કે સ્વાર્થ વિના જીવન શક્ય જ નથી ...! 

એટલે અજ્ઞાનીએ સ્પષ્ટ કહ્યું હતું કે... 


"અજ્ઞાની" હું ક્યાં કહું છું કે ના, લગીરે સ્વાર્થ હોવો જોઇયે...!
પણ ! સ્વાર્થ પાછળ પણ કોઈ છુપો પરમાર્થ હોવો જોઇયે...! 

"અજ્ઞાની"

ક્યારેક શરત કે સ્વાર્થ દેખાય એવા હોય છે તો ક્યારેક છુપા છુપા. 

અને સ્વાર્થ કે શરત ની વાત આવે એટલે એ ખરાબ સ્વાર્થ કે પછી -

કોઈના જીવનને દાવ પર લગાવી નાખે એવિ જ શરત હોય એવું નથી હોતું.. 

સ્વાર્થ એવો પણ હોય કે કોઈને સુખ આપતા પોતાને સુખ મળશે .

એવો છુપો સ્વાર્થ પણ હોય શકે છે જે કોઈને હાનિકારક કે નુકસાન કરતાં નથી જ. ! 

એ રીતે પ્રેમ સામે પ્રેમ ની શરત હોવી એને પણ કોઈ આકરી શરત નાજ કહેવાય .. 

પ્રેમ સામે પ્રેમ ની પ્રેમાળ શરત હોય તો એમાં ખોટું શું છે ! 

શરતને આધીન પ્રેમ માં સમર્પણ હોય શકે છે ! 

શરત વગરના બે શર્ત પ્રેમમાં કોઈ ખતરનાક રમત હોય શકે છે.  

આવું એ લોકો ખુબજ સ્પષ્ટ કહેતા અને સ્વીકારતા... 

આમ એ જ્યારે બોલતા ત્યારે એવું બોલતા જે થોડું કડવું લાગે 

પણ જો કોઈ પચાવી જાણે તો દવા જેવુ કામ આપે . 

આવી કડવી વાત એને વર્ષો પહેલા કહેલી ... 


"અનંત"કહેવું હોય ત્યારે પૂછે છે . 
અમસ્તા ક્યાં કોઈ આંસુ લૂછે છે. 

ખુદ વિષે કઈ કહેવું હોય છે ત્યારે જ મારી હાલત વિષે કોઈ પૂછે છે 
આમ તો મરવા પડ્યા હોય તોય કોઈ કોઈના હાલ ચાલ પૂછતું નથી.

જ્યારે ખુદને તકલીફ થાય છે ને ! ત્યારેજ બીજાનું દર્દ સમજાય છે.
દેવાના બહાને લઈ જાય છે દિલાસો. આંસુ અમસ્તું કોઈ લૂછતું નથી. 

"અનંત"
कुछ तो वजै होगी ही ! बे वजै मेरी कलम मेरा दिल कहा कुछ बोलता है.?
लेकिन ये दिल जब भी कुछ बोलता है तब भेद बहोत ही गहेरा खोलता है   

 कुछ तो वजै होगी ही ! बे वजै मेरी कलम मेरा दिल कभी  कुछ बोलता  नहीं . 
बे वजा कोई भी इंसान कुछ कहे सुने सहे ऐसा इस दुनिया में कभी भी होता नहीं. 

अपने बारे में जब कुछ कहेना होता है तब जाके कोई हाल हमारा भी  पूछता है.
यु तो तन्हाईमें अकेले हम मर भी जाए तब भी ! कोई हाल चाल पूछता नहीं.

खुदको तकलीफ जब कभी होती है, तब जाके दर्द किसीका समज में अता है.
दिलासे देने नहीं लेने आते है वो. यु तो आंसू यहा कोई किसीका पोंछता नहीं.

हर कोई यहा पर अपनी ख़ुशी और अपने गमके बारे में ही सोचता है अकसर.
और उसके लिए कुछ भी ! करता है.  दुसरो पे क्या गुजरेगी कोई सौचता नहीं.

“अनंत वो पिंजरा है जो खुल्ला हे वर्षो पहेले इस पिंजरेका दरवाजा टूट चूका है.
 कोई पंछी आये जाए उसकी मरजी ये पिंजरा किसीको बांधता या रोकता नहीं.    

"अनंत"














      
* બ્લાસ્ટ*

મે સાવ ધીમેકથી કહ્યું ... 
તોય, લે ,આ શું થયું..!!? 
આખાય ગામમાં ફેલાય ગયું... 


આ રીતે પ્રેમીઑ ક્યારેક ક્યારેક આખાયે પંથકમાં પંકાય જાય છે. 

અને કોઈ કોઈ વાર નિર્દોષ માણસ આ રીતે પણ વગોવાઈ જાય છે . 

સાવ ધીમેકથી કોઈને કહેશો નહીં ! એમ કહી કાનમાં કહેવાયેલી વાત. 


કે પછી કરેલી કૂથલી "અનંત" દૂર દૂરના નગરો સુધી ફેલાઈ જાય છે.! 

"અનંત"

તે દિવસે બેસી બાગના બાકડે આકાંતમાં... 

મે પ્રેમની જે વાત તને કહી 'તિ સાવ ધીમેકથી  કાનમાં ..!

લાગે છે કે તું છુપાવી નથી શકી તારા હ્રદયમાં કે મનમાં...! 

કહે, નહીં તો પછી ફેલાય કેવી રીતે "અનંત"આખા ગામમાં ...?  


No comments:

Post a Comment