જો ઉજાગરા કરવાની તૈયારી હોય તો તમ તમારે વાંચો...
જો પચાવવાની માનસિક તાકાત નાં હોય તો નાં વાંચો...
એજ અ,સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે ....!
વાંચવા માટે ક્યારેય હું કોઈને આગ્રહ નથી કરતો...
પણ..! આરંભમાજ યાની કી અંત પહેલાજ,
અનંત.... યાની ઘણું . વિચારશો તો અંતમાં ભોંઠા પડશો....
જે દેખાય છે , તે લખાય છે ..!
આ આજનું સત્ય છે ! એક ક્ષણ પછીનીય મને ખબર નથી...!
ક્ષણમાં ઘણું બધુ બદલાઈ શકે છે...! :)
અહી કોઈને પડઘો પણ સંભળાઈ શકે છે..!
"અજ્ઞાની" જુઠ અટલ અચલ હે..!
ઔર સચ પલ પલ બદલતા હે...! :)
શરૂ શરૂ માં કહે શો કે....
બૌ સારો માણસ છે ! મીઠો માણસ છે..!
'ને પછી અંતમાં કહેશો, મનમાં કહેશો કે ...
Katira... જ્યારે મો ખોલે છે ...!
ત્યારે, બૌ આકરું બોલે છે...! :)
આના કરતાં આ કડવો તો ચૂપ ! સારો.... :) તમે મનમાં શું ! બોલ્યા...?? :)
જે પણ ભલે બોલ્યા, ભલે બોલ્યા .... ભાય..,ભલે બોલ્યા... :)
જે પણ બોલ્યા તે પુરાવો હશે તમારાજ તંદુરસ્ત કે નાદુરસ દિમાગનો, વિચારોનો ...
ભઈ હું ક્યાં કશું બોલ્યો... ?
"અપવાદ બાદ કરતાં" ,સ્ત્રીઓમાં સહજ ઈર્ષા હોય છે એ નિર્વિવાદિત સત્ય છે ...!
જો સ્ત્રીઓ પુરુષ સમોવડી થાય તો પુરુષ કેમ પાછળ રહે... ? નૈ સમજાયું ને ..?
( ઈર્ષા બાબતે ) "અપવાદ બાદ કરતાં" આ રોગ ઘણા પુરુષોમાં ફેલાઈ રહ્યો છે ..!
ધીરે ધીરે બધુ ઉલ્ટા પુલ્ટા થઈ રહ્યું છે ...! થાય એ તો, એમાં શું !... :)
પછી ભલે ને ગમે તેવી હોય..સ્ત્રી તો સ્ત્રીજ હોય છે ને...! ? :)
તો, પુરુષ મોકો ના ચૂકે ! સ્ત્રીને વખાણવાનો ... !
અહી કાય સૌ મંજીરાં વગાડવા નથી આયા... :)
ગમવા 'ને ગમાડવા આયા છે , અને ગમાડે છે,... !
પણ મોટા ભાગે પુરુષ સૌથી વધુ સ્ત્રીને વખાણે છે..!
મને સ્ત્રીઓને બિલકુલ ઈર્ષા નથી આવતી કેમકે મને મારા પુરુષ હોવા પર ગર્વ છે..!
મારી તો વાતજ નોખી છે ..!
હું ગમે તેને નથી વખાણતો ! ગમે ! તેનેજ વખાણું છું..!
ગમવું એટલે શું માત્ર દેહ.! ?
નહીં બિલકુલ નહીં...!
એ સિવાય ઘણું બધુ ...:)
પણ સુંદરતાને નકારી તો નાજ શ્ક્યાય..!
આકર્ષણ માટે એ જરૂરી ખરું જ..!
જે પુરુષ સ્ત્રીઓથી સહજ ના આકર્ષાય....
તેને પોતાનું પોસ્ટ મોર્ટમ તાત્કાલિક કરાવી લેવું જોઇયે...:)
અગર કોઈ સ્ત્રીને ગમાડતા વખાણતા પુરુષને વગોવે છે , તો...!
એ મહાન પુરુષ છે એવું જો તમે સમજી લ્યો તો...!
તમારે અને એવું સમજતા પુરુષે પણ..!
સખત ઇલાજની ખપત છે એમ સમજી તત્કાળ નિદાન કરાવી લેવું ....:)

તમે ધાર્યું એવું નૈ પણ અણધાર્યું એવું જ તારણ કારણ સામે આવે કે ...
સ્ત્રીઓની નજરમાં મહાન થવાનો એમનો આ નમ્ર , નમણો અને વામણો પ્રયાસ છે...!
કમસે કમ આટલું તો ભેજામાં ઉતરવુજ જોઇયે..!
જે માત્ર આજના વિજ્ઞાનેજ નહીં બલ્કે ....
સદીઓથી સ્વીકારાયેલી અનુભવ સિધ્ધ હકીકત છે કે ...
સ્ત્રીઓની સિક્સ્થ સેન્સ પુરુષ કરતાં અનેક ગણી સતેજ હોય છે...!
છઠ્ઠી ઇંદ્રિયની આ પ્રકૃતિ ગત પ્રસાદીના જોરે...
સ્ત્રીઓ ઘડીના છઠ્ઠા ભાગમાં સામે આવતા પુરુષના ઈરાદાને પારખી જતી હોય છે..!
ગમે તેવા વેવલા વેળા કરવાથી તમે એની નજરમાં વસી જશો કે....
કે પછી એને પામી શકશો એ ભ્રમ કો'ક દિ' તમને ભાંગી નાખશે...!
આખરે ... તમનેજ ભયંકર માનસિક રોગી બનાવી દેશે..!
માત્ર અલ્પ વિરામ .....
પુરુષની વાત હજુ પૂરી નથી થઈ ...
પણ પછી સ્ત્રીઓ વિષે નૈ કહું તો કહેશે લે, અમે તો રહી ગઈ .. :)
તો કોઈ એક સ્ત્રી તો ઈમાનદારીથી એમ ક્યે કે ...
અમને કોઈ ગમાડે તે નથી ગમતું ..!?
અમને કોઈ વખાણે તે નથી ગમતું...!?
હાં એ વાત નોખી છે કે ગમતો પુરુષ ગમાડે , વખાણે તો વધુ ગમે .! કે નૈ...? :)
અને નાં ગમતો પણ જો વખાણે તો માત્ર વખાણ ગમે વખાણનાર નહીં..!
પછી પેલી રમેશ પારેખ ર,પા વાળી યાદ આવે ... :)
કે હું તો ફૂલ ફટાક થઈને નીકળી !
'ને કોઈએ પૂછ્યુય નહીં નામ ..!
ફટ રે .! આ તે કેવું છે ગામ..?
કવિતાના પપા ... ર,પા..! :)
બોલે ભલે નૈ , પણ કોઈ વખાણે એટલે
મનમાં તો હૌ કોઈ હરખાય હોં ભાય .... :)
આ સત્ય હું સહજ સ્વીકારું છું ...!
કે કલાકાર કોઈ પણ હોય, શ્રોતા વિના અધૂરોજ હોય છે...!
લેખક વાંચક વિના વામણો જ હોય છે.
( હું તો લેખક છું નૈ...! :) કે મારે એવિ ચિંતા કે ઉપાધિ હોય..!
એટલે..! મને આ લાગુ નથી પડતું, એવું મે ક્યાં કહ્યું...???
તો પછી ભલા'દમી ..:)
પણ માંગવુ તે ભીખ, અને મળે તેને હું પ્રેમદાન, મહાંદાન ગણું છું ..!
દાન જેટલું પણ પ્રેમથી મળે એટલું જ સારું...!
દાનમાં આગ્રહ કરતાં, દાન ભીખમાં પરિ વર્તીત થઈ જાય. 'ને માંગીએ તો ભિખારી...
ભઈ હું એ બે માંથી એકેય નથી...! હું તો સાવ કરતાં સાવ નાદાન છું યાર, શું તમેય તે..:)
(કોઈ ગંભીર અકસ્માત થાય એ પહેલા ફરી હું ગાડીને મૂળ ટ્રેક પર લાવું તો કેમ રહેશે ?
યાર, કોઈ ભૂલમાય જવાબ નાં આપશો આ મે મને જ પૂછ્યું છે...! ) <આટલા પૂરતું .
ભૈ હું રહ્યો પુરુષ એટલે પુરુષ વેળા તો થઈ જાય એમાં કૈ નવાઈ હે...! :)
પણ સ્ત્રી પુરુષ વાળી આખી વાતનું હાર્દ એજ છે કે જગત આખાનું પ્રાણી માત્રનું સર્જન
માત્ર ને માત્ર ...
સ્ત્રી અને પુરુષ યાની નર અને માદા થકી જ થયું છે ...
આ કાઇ મારી બનાવેલી વ્યવસ્થા નથી...શું યાર... તમે પણ..! :)
આ ઉતમ વ્યવસ્થાના વ્યવસ્થાપકને તમે....
પ્રકૃતિ કહો/ કે પછી ઈશ્વર કહો/ કે પછી અલ્લાહ કહો/ કે પછી ગોડ કહો /
કે પછી કાય નાં કહો...! એ ક્યાં કાય કહેવાનું કહે છે...???
તમે એને માનો કે નાં માનો , એ ક્યાં અક્કલના ઓછાની માફક કહે છે કે મને માનો.?
એ કૈ ઘેર બોલાવવા કે સમજાવવા તો આવતા નથી ! તો પછી આ બબાલ શેની ...?
ખૈર અત્યારે મુદો એ નથી ..!
મુદો એ છે કે આ દુનિયા હોય કે તે દુનિયા.....
બધે બધુ માત્ર સ્ત્રી કે માત્ર પુરુષ થી ઉજળું / કે પછી આનંદ મય/ કે પછી પ્રેમ મય છે !
જ્યાં જ્યાં પ્રેમ છે / આનંદ છે / લાગણી છે/ કે પછી માગણી છે ..!
તે સ્ત્રી અને પુરુષ બંને થકી જ છે ...!
સ્ત્રી અને પુરુષ આ બંને માંથી અરસ પરસ કોઈ એકની કમી કોઈને નથી ગમી...!
હાલો હવે કોઈજ દલીલ કે ફિલોસોફી કર્યા વિના ચૂપ ચાપ સ્વીકારી લ્યો જૌ ...:)
નૈ , નૈ તમને મારા સમ છે હોં...:)
મારા વિના તમે નૈ રે શકો..! એવો મને પાક્કો વેમ છે..!
અને એટલેજ મે તમને મારા સમ દીધા છે બીજું કાય કારણ નથી..! :)
જે સામી છાતીએ આ સત્ય નાં સ્વીકારે એ, મનમાં સ્વીકારે ..,
અને માનમાય નાં સ્વીકારે એ...
કાય નૈ હવે એક નાં એક ઈલાજ વાળી વાત વારે ઘડીએ નાં કહેવાની હોય કાય ...:)
અહી વાત માત્ર આ દુનિયા હોય કે તે દુનિયા યાની આભાષી હોય કે વાસ્તવિક...
બસ એટલું જ સ્વીકારવાનું હતું કે...
નિર્દોષ/ નિખાલસ/પ્રેમ/ આનંદ/ ઉત્સાહ/પ્રેરણા.... "અપવાદ બાદ કરતાં"
આ બધુ અહી કે તહી ! એક છોકરો એક છોકરી/ એક સ્ત્રી એક પુરુષ વિના.....
મળવું શક્ય નથી... !
જોત જોતામાં ને જોવા બતાવવામાં જ આ દુનિયા આટલી વિકસી ગઈ છે..નૈ !
નૈ તો આજે પણ આપણે બધાજ નાગા પુગા જંગલમાં જિંગાલાલા કરતાં હોત... :)
* બ્લાસ્ટ*
તમે મને વખાણો એટલે હું તમને વખાણું એ અપેશા તમને સુખ નૈ આપે....
અને જો પરાણે હું કે તમે એવું કરીશું તો થોડી ક્ષણ કદાચ હરખાઈ જઈશું,
પણ પકડાઈ જઈશું પરખાઈ જઈશું ..!
તો એમાં મજા નૈ આવે અને આ ગમવું ગમાડવું જો બોજ બની જશે તો ...
અસસ્લ મજા મારી જશે....
અંતિમ ચોખવટ :- અહી આખી વાત મારી દ્રષ્ટિએ નિર્દોષ છે ....
અહી માત્ર સ્ત્રી અને પુરુષ બંને થકી જ દુનિયા ઊજળી છે એ કહેવાયુ છે !
અરસ પરસ ની ઈચ્છા વિના કઈ પણ અડપલું કરવું એ....
બળાત્કારથી કમ હરકત નથી હોતી...
અને બળાત્કાર માત્ર પુરુષો જ સ્ત્રી પર કરે એવું પણ નથી હોતું ...
સ્ત્રીઓ પણ પુરુષ પર બળાત્કાર કરતી હોય છે ...
જોયું છે ને દિમાગ સડાથી ભરેલું ....
જેવો બળાત્કાર શબ્દ વાપર્યો કે તુરંત સ્ત્રી પુરુષ વાળું એકાંત માં થતું દેખાયું સૌ ને નૈ !
યાર હવે તો સમજો કે બળાત્કાર નો અર્થ બળ જબરી યાની ...
માત્ર સ્ત્રી પર નૈ બલ્કે કોઈ પણ નિર્બળ ઉપર બળ પૂર્વક ગુજારતો કોઈ પણ અત્યાચાર
થાય એને પણ બળાત્કાર જ કહેવાય...
અને આવું જો થાય તો ઉગતું ડામી દેવાની સામી વ્યક્તિની તૈયારી હોવી જોઇયે...
પુરુષ ની વાત અલગ છે ...
એ તો ગમે ત્યાં ગમે ત્યારે સ્ત્રી આમે આવે કે ક્ષણમાં ...
પ્કૃતિ કે વિકૃતિ સહજ પાણી પાણી થઈ જાય....
પણ સ્ત્રી પહેલા હકયું એમજ એની ઈચ્છા વિના એને ટચ કરવું અઘરું જ નહીં બલ્કે ...
નાં મુમકિન છે ..
આવું અનંતની વર્ષો પહેલા લખેલી રચનામાં લખ્યું છે ....
આ લિન્કમાં પણ ! પરાણે તો જવુજ નૈ... :)
https://www.facebook.com/photo.php?fbid=179068355536207&set=a.119481608161549.20378.100002991311961&type=1
એક વાર જો અનિચ્છાએ અડપલાં કરનારને સ્ત્રી લાફો તો દૂરની વાત છે ...
માત્ર એની સામે આંખ ઊંચી કરે તો ભાલા ભલા મરદ મૂતરી પડે...!
હાં રસ્તે જતી એકલી નાર ને સતાવે તે નર નહીં હેવાન હોય છે ...
પણ આ સત્ય પણ નકારવા જેવુ નથી કે એકલી જતી સ્ત્રીને નબળી છે કે ,
અબળા છે એમ કહી સ્ત્રીનું અપમાન નાં કરાય કેમકે ...
એકલા જતાં પુરુશો પણ અનેક ગુંડા સામે નબળા જ પડી જતાં હોય છે !
નિર્જન રસ્તે માત્ર સ્ત્રી જતી સ્ત્રી પર જ બળાત્કાર થાય છે એવું નથી ....
નિર્જન રસ્તે જતાં ઘણા પુરુષનાં પણ ખૂન થઈ જતાં હોય છે..!
માત્ર ઉપર છલ્લી , કે માત્ર ને માત્ર..
દર વર્ષે આવતા ને આવીને જતાં રહેતા તહેવાર નિમિતે વહેવાર મુજબ ખાલી ખોટી
શુભ કામના આપવી મને નૈ ફાવે...
મારી શુભેચ્છા વગર તહેવારે મારા અંતરમાં હમેશા મારી સાથે જ હોય છે !
એટલે હું મને મન પડશે તો અને ત્યારેજ શુભેચ્છા આપીશ ..!
ઓહ,,, સ્સાલ્લી આ જગ્યા કોણ જાણે કેવી છે ! ?
કે નાં દેવી હોય તોય વણમાગી સલાહ દેવાય જાય છે ..!
ન કહેવું તોય કહેવાય જાય છે. કે...
જોકે હવે છેક આવતા વર્ષ પર વાત જશે ..!
પણ કીધા વિના મનેય ચાલતું નથી હોં ભૈ ...
તો , કહ્યા ભેરુ કૈજ દઉં ... જોકે હવે ક્યારની નહીં કાલની તો ઠરી ગઈ છે... !
(જો કે મનમાં તો રોજ સળગતી જ હોય છે નૈ...!) લે મારે મજાકય નો કરવી ..? :)
તો , કહ્યા ભેરુ કૈજ દઉં ... જોકે હવે ક્યારની નહીં કાલની એતો ઠરી ગઈ છે... !
પણ એ તો પાછી આવતા વર્ષે સળગશે જ..!
તો આવતા વર્ષે જ્યારે સળગે ત્યારે મહેરબાની કરીને એમાં ઈર્ષા અદેખાઈ હોમી દેજો ..
અને પોતાને ઉપરથી /નીચેથી/ આગળ /પાછળ/ચારે કોરથી ...!
બરાબર તાપી લેજો જેથી કરીને....
આંખમાથી/કાનમાથી / તનમાથી અને મનમાથી....
ઈર્ષા નામના ખતરનાક કીટાણુ બળીને ભસ્મ થઈ જાય ....
એ જેટલા વહેલા બળે એટલિજ વહેલી માનસિક શારીરિક શાંતિ અને તન્દુરસ્તી મળશે !
યાર મારી ઈર્ષા કરવાથી શું વળશે..?
મને તો કશોજ ફર્ક નૈ પડે !
એમ તો હું ખોટે ખોટે પણ નૈ કૌ... !
પણ નાહક તમારોય જીવ બળશે...
એલા એય... ક્યાક એવું તો નથી ને કે હું આવું બધુ બાફીને....
સ્ત્રીઓની નજરમાં મહાન થવાનો પ્રયાસ કરું છું હે !
એય .., એલા એય તમને પૂછું છું..!
તમે કોય નૈ બોલો એક મિનિટ ઊભા રો હું ખુદ ચેક કરી લઉં ...
નાં એય એવું કાયજ નથી .. મે પુંઠ પાછે હાથ ફેરવીને જોઈ લીધું હોં...
મારે તો પૂંછળી નથી....!!!:)
ગ્રંથો ગમે તે બાફતા હોય પણ આ સત્ય છે કે...
પૂંછળી વાળા પ્રાણી માનવ પ્રાણી કરતાં વધુ મહાન હોય છે ..!
જો ! હવે એમ થાય છે ને કે ....
અહી સુધી પહોચ્યા વિના કઈ પણ વિચાર્યું હોત તો, ભોંઢા પડત ! તો પછી..! :) :) :)
*બ્લાસ્ટ*
તમે મને વખાણો એટલે હું તમને વખાણું એ અપેશા તમને સુખ નૈ આપે.... :)
અને તમે મને નાં વખાણ્યો એટલે હું તમને નાં વખાણું એવિ બાયલી સોચ મારી નથી..!
શરત માત્ર એજ કે આ મુફલિસ મનને બસ મૌજ આવવી જોઇયે.... :)
બોલ,!
પુરુષોતમૂ દાસ કી ...
પુરુષોતમ દાસ,,, આ નામ મારા દાદાએ રાખ્યું છે કાય મે જાતે નથી પાડ્યું..:)
જય...
હાં, અને આ 'જય' મારા છોકરાનું નામ છે , જે એની ફૈ યે રાખ્યું છે મે નહીં ...!
બસ આટલુકજ અમથુજ , જરીકજ કહેવાનું હતું .... :)
બાકી મારે શું કામ કાય બોલવું જોય, જેને જેમ કરવું હોય એમ કરે ને લે , મારે શું..!!!
:) :) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :)

ઉતરી જાય આરપાર ...
શબ્દો મારાયે ધારદાર....
karira બોલે તો કડવો લાગે ...
જો ચૂપ રહે તો મધ મીઠો ...
સાચું કોઈને પચતું નથી ...
ખોટી વાહ વાહ હું કરતો નથી...
બસ આજ એક કારણ થી ...
થયો katira અણ દીઠો ....
:) :) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :) :) ) :) :) :) :) :) ) :) :) :)
.jpg)
.jpg)
No comments:
Post a Comment