સ્ત્રી વિના જે જીવી શકે, રહી શકે એ, ....
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
બીજુ કઈ પણ હશે. પણ, પુરુષ નૈ હોય....
આવું અનંતે વર્ષો પહેલા ત્યારે કહેલું,
જ્યારે રાબેતા મુજબ વર્ષો પહેલા અમે રાત્રે મળ્યા હતા....
હાં, હું અનંત 'ને અજ્ઞાની વર્ષો પહેલા રોજ રાત્રે મળતા અને પછી,
સામ સામે ખુરશી પર જમાવીને ...
ગરમીના દિવસોમાં મોડી રાત સુધી ચાય પીતા પીતા ટાઢા પોરની હાંકતા....
હાક્યે રાખતા. બસ હાક્યે જ રાખતા....
વાત વાતમાં પછી ક્યારેક આવી ઉપર થઈ એવિ ગરમા ગરમ વાત પણ થઈ જતી...
"અપવાદ બાદ કરતાં " જ્યારે એક બે કે ત્રણ પુરુષ મળે,
ત્યારે ભાગ્યેજ એવું બને, જ્યારે સ્ત્રી વિષે કે પ્રેમ વિષે વાત ના થતી હોય.
આ રીતે એક બે કે ત્રણ સ્ત્રી મળતી હશે ત્યારે એ શું વાતો કરતી હશે...?
એ મને ખબર ના હોય ને..!
કેમકે હું સ્ત્રી નથી... :)
અનંતે જ્યારે ઉપર મુજબનું વાક્ય કહ્યું પછી ...
ચાયની ચૂસકી ભરતા ભરતા મે અનંત ને પૂછ્યું ,
કે અનંત તો હવે તું મને એ કહે કે ....
અગર કોઈ પુરુષ સ્ત્રી વગર રહેતો હોય/ જીવતો હોય તો...?
અનંત મુંજાયો ....
ત્યારે દાઢી પર હાથ પસારતા અજ્ઞાની એ કહ્યું .
પરિયા....
એ મજબૂર હોય શકે ....
તે દિવસે તો આવી બૌ બધી હાંકેલી ...
પણ પછી બાજી બગડે એ પહેલા સંકેલી ...
અમે સૂઈ ગયેલા ,... :)

No comments:
Post a Comment