Sunday, 5 April 2015

એક હતો ઘોઘો...




November 3, 2012

ભાગ 15 

વહી ચૂકેલી વાત... 

છેલ્લે ઘોઘીએ એક પ્રશ્ન ઘોઘાને પૂછેલો.... 

આગળ .... 

ઘોઘી ઘોઘી સમશાનથી ઘર ભણી ચાલતા થાય છે.આકાશ રંગ બદલી રહ્યું . 

નીલા,પીળા કલર પછી, હવે આકાશનો રંગ ધીરે ધરે કેશરી થઈ રહ્યો છે.  

સમશાનનો રસ્તો સુમસાન  છે. 'ને રસ્તાની આસપાસ વૃક્ષોની હારમાળા..

બન્ને પોત પોતાની મસ્તીમાં ચાલે છે. ઘોઘી ચાલતા ચાલતા કોઈ વૃક્ષની 

ડાળી તોડી હાથમાં ઘુમાવતી ચાલે છે. મસ્તીમાં ચાલતા ચાલતા ઘોઘી 

ઘોઘાથી થોડી આગળ  થઈ જાય છે. કુદરતનું.  સૌંદર્ય નિહાળતો ઘોઘો  

પાછળ રહી જાય છે. હાથમાં વૃક્ષની ડાળી ફરાવતી ફરાવતી ઘોઘી ઘોઘાને 

પ્રશ્ન પૂછે છે. 

ઘોઘા :- ઘોઘા એ... ઘોઘા સમજવામાં 'ને ઓળખવામાં સૌથી અઘરું શું ? 

ઘોઘાનો કોઈજ જવાબ નથી આપતો  ઘોઘી ફરી એજ પ્રશ્ન  કરે છે. 

જવાબ નથી આવતો.

ઘોઘી પાછું ફરીને... અલ્યા એ ...પાછળ જોયા પછી ઘોઘી આગળ બોલતા 

અટકી 'ને ચોંકી જાય છે.  

ઘોઘો ગાયબ.....  

ઘોઘીને ધ્રાસ્કો પડ્યો ઘોઘો ગયો ક્યાં ? 

ઘોઘીએ દૂર દૂર નજર કરીને  જોયું તો ..!!! ???  

(ક્રમશ)

Like · Comment ·  · 74

No comments:

Post a Comment