Saturday, 27 February 2016

પ્રેમથી પેટ ભરાય ના

વર્ષો પહેલા...... 

“અનંત” પ્રેમથી પેટ ભરાય ના !
ભરાય કે ધરાય પેટ ભોજનથી !
"અનંત"

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે આ વાત ! 

ખૂબ ઊંડાણ પૂર્વક સમજી વિચારી ને કહી હતી / લખી હતી. 

આવી આવી ઘણી વાતો ત્યારે થતી જ્યારે અધ રાત્રે મધ રાત્રે અમે 

ત્રણેય ભાઈબંધો....

હું, અનંત અને અજ્ઞાની એક જૂના ખંડેર સમા મહોલ્લામાં સાથે 

બેસતા ત્યારે આવી બધી વાતો થતી. 

મને જ્યારે અનંત ની આ અટપટી વાતનો મર્મ ના સ્સંજાયો ત્યારે 

મે પૂછતાં  કહ્યું ,

યાર મને કાઇ કરતાં કાઇજ સમજ ના પડી !

ત્યારે ચાયની ચૂસ્કી માનવામાં મસ્ત અનંતે અજ્ઞાનીને આંખ ના 

ઇશારે,  હાથના ઈસારે કહ્યું . 

ભાઈ આને મર્મ તું સમજાવ ! 

મને સમજાવતા નૈ ફાવે ! 

ત્યારે અજ્ઞાનીએ છેલ્લો ઘૂંટ ભરી ચાયની પિયાલી ટીપોય પર 

મુક્તા કહ્યું . 
      
પરિયા બૌ સીધી સરળ વાત છે છતાં તારી માફક કઈ કેટલાય ને સીધી વાતો સમજાતી નથી... 

પણ ખૈર ... મને જેવુ અને જેટલું સમજાય છે તેટલું સજાવું તો ....

અનંતની વાત બે મતલબની છે ! 

મે કહ્યું શું વાત કરે છે યાર તું ! સાવ એવું તો નાજ હોય ! 

કઈક તો મતલબ હશેજ એની વાતનો ! 

મારી ગેર સમજ દૂર કરતાં અજ્ઞાનીએ કહ્યું .

યાર હું પણ એજ કૌ છું ! 

તે બે મતલબનો અર્થ આમ જો તો અસલ , 

આમ જો તો ગલત મતલબ કર્યો ... 

હું ગુચવાઈ ગયો અને મને ગુસ્સો પણ આવ્યો ... 

શું યાર અજ્ઞાની તું પણ મતલબ બે મતલબનાં લૌચા મારે છે ! 

સમજાવવું હોય તો સરખું ને સીધું સમજાવને .... 

અજ્ઞાની મૂછમાં મર્માળું હસતાં હસતાં બોલ્યો ... 

અર્થાત હું એમ કહું છું કે અનંતની વાત બે અર્થથી ભરેલી છે..!

અર્થાત અનંતે એકજ વાત બે અર્થમાં કરેલી છે ..! 

જેમકે ? મે પૂછ્યું. 

ત્યારે એણે કહ્યું .  

હું કાન સરવા કરી અનંત ની વાતનો મર્મ અજ્ઞાનીના મુખે 

સાંભળવા બેતાબ હતો. 

અજ્ઞાની એ મર્મ સમજાવતા કહ્યું.    

વાતનો ઊંડો મર્મ એ છે કે પ્રેમ એક એવિ અલૌકિક ચીજ છે ! 

ધ્યાનથી સાંભળજે હું માત્ર “પ્રેમ” ની જ વાત કરું છું ! 

પ્રેમ ગોડ ગિફ્ટ છે ભાગ્ય શાળીને જ એ પ્રાપ્ત થાય છે ...! 

હું વચ્ચે બોલ્યો ... 

હ અ એ તો ખબર જ છે કે , તું અને અનંત ભાગ્યશાળી છો...! 

તમને અનેક તરફથી અઢળક પ્રેમ પ્રાપ્ત થયો ,,,, 

હું આગળ કશું બોલું એ પહેલા અજ્ઞાની વચ્ચે બોલ્યો ....  

હાં , અને તું રહી ગયો ! એમજ કહેવા જતો હતો ને તું પરિયા... 

મે કહ્યું  હાં ! એજ તો બીજું શું કહેવાનું હોય હું રહી ગયો.... 

ખૈર.... એ તો, જેવુ મારુ ભાગ્ય,  તું તારે આગળ ચલાવ ....

હું આવતી વખતે લડી લઇશ.... 

બળતરા ના ભાવ સાથે મો વકાસી મે વાત જતી કરતાં અજ્ઞાનીને આગળ ચલાવવા કહ્યું. 

અજ્ઞાનીએ આગળ ચલાવતા કહ્યું.    

પ્રેમ એવિ ચીજ છે જેનાથી ક્યારેય કોઈનું પેટ ભરાતું નથી !

અહી પેટ માત્ર પ્રતિક રૂપે કહ્યું છે ખરા અર્થમાં વાત મનની છે 

આત્માની છે !

બૌ વાર પછી.... 

અનંત સુઉરરરર કરતો ચાયનો છેલ્લો કસ ખેંચી,

ટીપોય પર પિયાળી મૂકી વચ્ચે ટપક્યો ... 

યાર અજ્ઞાની સાવ એવું ના હોય... 

અમે બન્ને અનંત સામે પ્રશ્નાર્થ નજરે જોતાં એક સાથે બોલ્યા .. 

કેવું ના હોય ... 

અજ્ઞાની ની મને ખબર નથી પણ મને મનમાં ને મનમાં ઉત્સુકતા જાગી , 

અને એ વાત ને લઈને મજા પણ આવી કે હવે અનંત કાંક રંગીલું .... 

આધ્યાત્મિકતાથી પર , વાસ્તવિકતાથી સભાર હોય એવું કાંક ચોક્કસ બોલશે .... 

અને એ બોલ્યો ધાર્યા મુજબ જ ... 

યાર અજ્ઞાની "માત્ર" "પ્રેમ" પર ભાર મૂકીને.... 

તું શું એમ કહેવા માંગે છે કે એ સિવાય બધુય બેકાર ?
મતલબ શું બેકાર છે પ્રેમ સિવાય નો વિચાર... !!? 

તો તું રેવા દે ! દેહ ને અનેક પ્રકારના આકર્ષણ હોય છે .... 
અને એ આકર્ષણો જ પ્રેમ થવાનું મુખ્ય કારણ હોય છે...!

અરે યાર ...!

તો હું પણ "પ્રેમ" પર ભાર મૂકીને જ કહું છું ! કે,,, 

આંખ થી શરૂ થતી પ્રેમ પ્રક્રિયા ધીરે ધીરે આગળ વધતાં આખરે અંગ સુધી પહોચે છે !  

પ્રથમ પ્રેમમાં ઉદભવતી કલ્પના અને બાદમાં  આકાર લેતી સત્ય ઘટના ..  
બે પ્રેમી વચ્ચે એકમેકના પ્રેમમાં ઘટતી અનેક ઘટના / હર એક ઘટના ...  

પ્રેમના ભાગ રૂપે ,પ્રેમના જ પરિપાક રૂપે, પ્રેમથી જે કઈ ઉપજે એ પ્રેમની જ દેન કહેવાય ... 

એ તું કેમ ભૂલે છે શું વારે વારે મારે બધુ વિગતે સમજાવવાનું ..? 

રાત જામી વાત જામી અને મને મનમાં ને મનમાં મજા આવવા લાગી.... 

પ્રેમ ગમે ત્યાથી ગમે ત્યારે પ્રાપ્ત થાય... 

અને સંજોગે પ્રેમની સાથે બાકી બધી ફ્રી ગિફ્ટ પ્રેમથીજ

અગર અરસ પરસની સમજ અને સંમતીથી જો પ્રાપ્ત થતી હોય તો શું એ નૈ સ્વીકારવાની ?

અરે યાર પ્રેમની સાથે સાથે જે પણ પ્રેમથી પરસ્પરની સંમતીથી  ...

જે કઈ પણ મળે એ બધુ /બધી ગોડ ગિફ્ટ જ ગણાય...  

વાત કરે છે તી ! 

તારા એ વિચારનીય  હું કદર કરું છું !

તારી વાત અલૌકિક છે ! 

 પણ આ લોકમાં જે સત્ય છે તેનાથી બચી ના શકાય કે ના દૂર હટી શકાય... 

અનંતની વાત સાંભળી મને મૌજ પડતી હતી  ...

પણ અજ્ઞાનિની વાતનુય મહત્વ ઓછું નહોતું ! 

અનંત ને જો રોકું નહીં તો એ સવાર પાડી દે અને મારી આખ ઘેરાતી હતી , તેથી, 

મે અનંત ને કહ્યું હશે તારી વાત વિષે પછી વિર્મશ કરીશું....

અત્યારે તારીજ વાતનું વતેસર અર્થાત.....

તારી પ્રેમ અને ભૂખ ને ભોજન વાળી વાતનો મર્મ....

અજ્ઞાની સમજાવે છે એ તુય સમજ ! અને મનેય સમજવા દે..! 

મારી વાત સાંભળી અજ્ઞાની મૂછમાં મરક મરક હશે છે !

એને મારી કે અનંતની વાતથી ના કશોજ ફરક પડે છે ! 

અનંત અજ્ઞાની સામે જોઈને કહે ઠીક છે. 

ઠીક છે અજ્ઞાની તું આગળ ચલાવ .... 

અજ્ઞાની જ્યાથી અટક્યો હતો ત્યાથી જ શરૂ થયો ....      

હાં તો, મન પણ જરા અલગ ચીજ છે ! મન સતત બદલાયા કરે છે !

મનની ઈચ્છો પણ સતત બદલાયા કરે છે !

જ્યારે આત્મા ક્યારેય બદલાતો નથી હાં પરિયા..! 

આત્મા યુગો યોગો સુધી એજ રહે છે એ ક્યારેય બદલાઈ ના શકે ! 

અને આત્માની ઝંખના કેવળ “પ્રેમ” છે ! ”આનંદ” છે ! 

માટે ખરા અર્થમાં પેટ ને ભોજનની જરૂર પડે છે ... 

પેટ ભરાય છે ત્યારે પેટ ભરાઈ ગયા બાદ ધરાય ગયા બાદ 

ઓડકાર આવે છે !

જે પેટ ભરાયાની ચાડી ખાય છે ! 

જો કે ઓડકાર ભૂખના કારણે પણ આવતા હોય છે ! 

પણ એ સમજ કે ઓડકાર ભૂખના છે કે પેટ ભરાયા ના એ એજ 

સમજી શકે છે !

જે યાતો ભૂખ્યો હોય યા પેટ ભરેલો ! 

બાકી કોઈ ઓડકાર ખાતી વ્યક્તિને જોઈ સામી વ્યક્તિ એને 

ધરાયેલો જ માની બેસે છે ! 

આડ વાત પૂરી કરતાં,

અજ્ઞાની એ મૂળ મર્મ તરફ આગળ ચલાવ્યું ... 

પ્રેમથી પેટ ભરાય ના !
ભરાય પેટ ભોજનથી !

અર્થાત :- પ્રેમથી ક્યારેય આત્મા  ધરાતો  નથી ! 

જ્યારે બીજો અર્થ એ કે....

સતત જેને પ્રેમ મળતો હોય તેને પણ અન્નની ભૂખ !

યાને ભોજનની જરૂર પડે જ છે માત્ર પ્રેમથી પેટ ના ભરાય 

પ્રેમીને ભોજન ની જરૂર ના પડે એવું ના હોય....

કોઈ ગમે તેટલો પ્રેમ પીરસે તો પણ !

આખરે આ શરીરને ભોજનની ભૂખ તો લાગે જ છે ..!

પ્રેમ આત્માનો ખોરાક છે !

જ્યારે અન્ન શરીરનો ખોરાક ! 

મે કહ્યું.  અચ્છા એવું છે એમને.!

અજ્ઞાની એ કહ્યું હા પરિયા એવું જ છે ! 

“શરીરના નોખા નોખા અવયવોની નોખી નોખી ભૂખ,

 નોખી નોખી તરસ હોય છે “  

શરીરના કોઈ એક અવયવ પર થતી ક્રિયાની પ્રતિકિરીયા , અસર અચૂક બીજા 

અન્ય અવયવ પર થાય છે .

કેમકે શરીર એક બીજા અંગો સાથે સંકયાલાયેલું હોય છે ! 

બધુ અરસ પરસ હોય છે.! 

હાં ક્યારેક પ્રેમના કારણે ભૂખ મરી જાય એવું બને ! 

તો પરિયા હવે કદાચ તને થોડુક અમથું સમજાયું જ હશે કે નૈ...? 

અજ્ઞાની એ સવાલ કર્યો એટલે મે કહ્યું હાં થોડું થોડું સમજાય છે ! 

ખૈર, એક તને જ નહીં પરિયા ! 

અહી  સૌને સૌની સમજ મુજબ જ સમજાય છે ... 

તને કે સૌને જેટલું સમજાય કે ના સમજાય એ તમારો વિષય છે ! 

પણ એક વાત નક્કી છે માણસની બધીજ ભૂખ ! 

કોઈને કોઈ સમયે મરી જાય છે !

પૂરી થઈ જાય છે સતોષાય ને અથવા સંતોષાયા વગર ...

પણ એક પ્રેમની ભૂખ એવી છે ! 

કે  જે ક્યારેય મરતી નથી ! સંતોષાતી નથી ! 

અજ્ઞાની ની સમજાવટ પૂર્ણતા ને આરે જ હતી,

ત્યાં અનંત બોલ્યો ... 

“ ઉમ્રભર નહીં મીટતી ‘અનંત” યે દો ભૂખ !
એક પ્રેમકી ઈચ્છા ! ઔર દુજે પ્રેમી સે હુંફ “

આમ અનંતે પોતાની પહેલી વાતને-

બીજા અર્થ માં સાવ ટૂંકમાં યાની ...

માત્ર બે લીટીમાં .....

પોતાના અનંત નામનો બખૂબી ઇસ્તેમાલ કરી ને કહી નાખ્યું ... 

કે, 

“ હુંફની ઈચ્છા અને પ્રેમની ભૂખ અનંત....હોય છે ! “ 

બસ આટલી વાત કરી અમે ફરી મળવા માટે છૂટા પડ્યા... 

આવું અનંતેજ એક વાર કહ્યું/ લખ્યું હતું કે,,,  

બ્લાસ્ટ :-“અનંત”

ભેગા થવા માટે પણ છૂટા પડવું પડે છે !  

મળવા માટે પણ એકવાર વિખૂટા પડવું પડે છે !

આ ભાવમાં ચહિતા સાથી ને મળ્યા તો ઠીક છે ,

“અનંત” નહી તો આવતા ભવે મળવા મરવું પડે છે !    

“અનંત”

Thursday, 18 February 2016

ઘોઘાએ કહ્યું ...


घोघाये कह्यु.

घोघी तने मारी साथे मफतमा मजा आवी गई ऐ वात नोखी छे !

बाकी हु तो मात्र मारी मस्तिमा माराज आनंद खातर तारी साथे वात करतो हतो.....

फरी घोघाना गाल पर हलवी व्हाली टपली मारी चुटकी भरता घोघी बोली ...

लुच्चा तू के दि ‘ सुधरीश....

छेल्ले आम कही घोघी घर भेगी थई गई ....

पण ऐ पहेला शु शु थयु !

कोणे कोने शु कह्यु !

मने खबर नै ..

जेना विशे अन्य कोई कशुज वीचारतु के समजतुज के धारतु नथी होतु ..!

एवा आ लोको..

हंमेशा...

खुद एवु विचारता,धारता,समजता होय छे.

खुदमा खुदने खुदज समजे छे...!

'ने पाछा ए लोको एवुय समजे छे ..! के ,,

ए जे समजे छे खुबज समजे छे..!

अने वली एवुय समजे छे के ए जे जेवू ,

धारे छे, वीचारे छे, समजे छे ,

सौ ए मुजबज धारे,विचारे समजे छे..!󾌩

वाह ! क्या खुब समजे छे..!

ठोठ खुदने होशीयार,

अज्ञानी पोताने ज्ञानी,

चोर पोताने दानी,

गांडो खुदने डायो,

ईमारत खुदने पायो समजे छे ..!

घोघो पोताने होशियार ...

खुनी खुदने नीर्दोश...

होश वाले बेहोश...😇

पण अस्सलमा आवु कशुज होतु नथी..!

आवु सडसडाट एक श्वासे धोधाए धोधी सामे त्यारे

बाफ्यु ज्यारे धोधीए धोधाने " धोधो "कह्यु....

जोके एतो छेज !

अटले धोधीए तो कायम कहे छे एमज कह्यु !

पण खबर नै कोण जणे केम ! आजे कैक अलग बन्यु !

लटक मटक करती धोधी धोधाना घरमा धुसीने,

सीघीज धोधाना सोफा सामे राखेली खुरशी पर बेसीने...

अर्घ बीडेली आंखे सोफाने अठेली गरदन ढलेली

मुद्रामा बेढेला धोधाने खंभेथी हलबलावी नाख्यो...

अने धोधी बोली..

धोधा ए धोधा तु क्यारे सुघरीश...!?

जागेलो धोधो सफालो जाग्यो...

अने धोधी पर घग्यो...

अक्कल वगरनी हु घोघो नथी ! हूय होशीयार छु ! समजी !

आ सांभली कान सोती धोधी चोंकी...!

धोधीनी आ़खोयय चमकी !

थोडीवार तो धोधी आंखो पटपटावती ,

धोधा सामे जोवा लागी..

अने सहसा बोली ,'केदि'थी..!!!

जेदीथी कतीराना मोढानी सांभली तेदि'थी...!

केम शु थयु !? शु कह्यु ! शु ते कतीराना मोढानी गालो सांभली के !?

"मोढानी सांभली" आ वाक्य ज्यारे ज्यारे पण कोई उच्चारे छे त्यारे त्यारे....

"बुघ्घीजीवीओ नक्की " गाल सांभली" हशे "

एवुज धारे छे ! वीचारे छे !

ए सीवाय पण कोईना मोढेथी कोई सारी वात सांभली होय शके छे !

एवु वीशेष वीचारवानी वीशेष क्षमता वीचारशीलोमाये नथी होती !

खैर ... ए बघाथी मारे शु वागे लळगे ...󾌩

केम शु थयु !?

शु कह्यु ! धोधा शु

कतीराना मोढानी गालो सांभली के ते ! ?

घोघी ऐ पण !
अस्सल विचार शील बुध्धि जिविओ जेवूज !
धारी लिधू, विचारी लिधू ,

अने सिधुज घोघाने पूछिय लिधू !

आम एक श्वासे एक सामाटा अनेक प्रश्नो करी,

अघीरी घोघी, छेल्ले हीन्दीमा कनवर्ट थै हलवेकथी बोली !

अरी धोधा ! जरा ये तो बता !

ये कतीरा कीस मुलीका खेत हे !

धोधाए कह्यु ये कतीरा मामुलीसा खेत हे !

हवे धोधी गुजरातीमा कनवर्ट थै बोली...!

तैतो ई खेतरमा नक्की कांटा उगता हशे नै .!

नै ,नै.. अवु कै नै ! साथे गुलाब पण उगे छे एमा !

एतो पछी , चुंटता ना आवडे ! तो ,कांटाय वागे !!

घोघी धोधानी माफक माथु खंजवालवा लागी .

माथु खंजवालता खंजवालता धोधी बोली,

अ, अ..अ . हु कै समजी नै हो धोधा !

धोधो कहे ,

ए सारु ज छे धोधी तारामा नाम प्रमाणे गुण छे !

अने ए गुण प्रमाणेज तु वर्ते छे ! सारु छे !

हवे लाग जोई धोधी सीफतथी धोधानी बाजुमा बेसी गै !

"लाग जोईने भाग पडाय प्रेममा !”

नै तो मेळ नो पडे धोधा साथे ए वात धोधी भली भाति जाणती हती के ,

आखरे तो धोधो धरनो नथी ज !

पारकी थापण छे !

माटे डापण ना कराय ...

नैतर आ क्षण पण हाथथी जती रे ' !!󾌹

एटले लाग मलताज धोधानी बाजुमा बेसी,

धोधानी साथल फर हळवी टपली मारी धोधीए धोधाने हीन्दी गुजराती मीक्षमा पुछ्यु ,

ल्या धोधा जरा ये तो बता..!

आवु कतीराए तने क्यारे अने शा माटे कह्यु !

धोधीनो हाथ हजु धोधानी साथल पर ज हतो,

वात करता करता लाग जोई ,

थोडी थोडी वारे धोधी पोतानी नाजुक आंगली !

जाणे खंजवाळ करती होय एम धोधानी साथल पर फेरवी लेती हती .

रखेने धोधी नो हाथ !

साथलथी आगल वघी जाय / जशे तो !?

आवु समजी वीचारीने समज्या वगर कदाच !

कदाच हु के तमे वीचारी लैइये घारी लैइये !

ए तो नाज चाले ने !

आवु बघु सारु सारु ,प्यारु प्यारु तो ,

धोधा के धोधीने वीचारवु जोईये ने !

पण ए बे माथी एकेय आवु चीला चालु नथी वीचारता

एज कारण छे के ए बेऊ प्योर धोधा छे...!

अटले पछी !

धोधीना प्रश्न नो जवाब आपता पहेला धोधाए

हलवेकथी पोतानी साथल पर

गलगलीया करती धोधीन आंगलीने

पंजा समेत उपाडी ,

धोधीनी साथल पर राखता

त्रासा होठे हसता हसता स्वर पर भार दैने कह्यु ,

धोधी ! मने जर्राय खंजवाळ नथी थती !

कदाच तु साथल भुली गै !

आम कही धोधीनो नाजुक नमणो गोरै गोरो पंजो-

एनीज साथल पर मुकी ,

धोधाए धोधीनी साथल तरफ धोधीनु घ्यान दोरता

धोधीने कहयु ,

जो धोधी ! आ रही तारी साथल !

ले हवे एना पर तु तारे नीरांते...ख़ंजवाळ कर !

धोधानी आ हरकतथी जोके धोधीने मजा ना आवी

ए वात नोखी छे !󾌵

होठ समेत मो मचकोडता धोधीए कहयु ,

साव कई आवु ना कराय हों घोघा ! हु तने चींटीयो नो भरत कांय ...

तारो काय भरोशो नै भाय...

चींटीयाना कैक जुना नीशान हजु भुसाया नथी...

आजेय क्यारेक क्यारेक चचरे छे !

ते ई मे थोडा कर्या छे ! मो मचकोडी घोघी बोली .

थोडो धणै तारोय एमा हाथ छे ! घोघाये कह्यु..!

हाथ ! अरे गांडा हाथथी तो व्हाल कराय...

चींटीया थोडीना भराय हें, चीटीया थोडीना भराय...

चींटीया तो आम जो आ आ़गलीथी आम भराय...

एम कही धोधीए धोधानी साथल पर ,

जोरदारनो चींठीयो खण्यो...

ओ.. औ... ओ... धोधी..ई... ई....ई...

धोधाना मुखेथी चीख नीकली गई....

आम क्यारनी मनोमन घुंघवायेली धोधीनो गुस्सो

अंते नाजुक आंगली वाटे धोधानी साथल पर

वीसर्जीत थयो....

हा... आ...आ...श...बदलो लीघा पछीज धोधीने हाश थै

हवे बोल धोधा !

कतीराए तने क्यारे, शा माटे अने शु जोईने ?

तारा जेवा अक्कल मठा धोधाने होशीयार ...

कहेलो , बोल ! हवे जल्दी बोल !

सोफा परथी उभो थै आमतेम आंटा मारता,

धोधीना चींटीयाथी समसमी गयेला धोधाए चचरती

साथल पर पोतानोज हाथ पसारता पसारता गुस्से थै

धोधीने कह्यु ,

नै बोलु ! हवे तो नैयज बोलु जा !

धोधानी पासे जता जता धोधी बोली ..

अच्छा... एम वात छे !

तो तु एम नै बोले ,उभोरे हमणा खबर केम नै बोले .!

धोधीने आंगली अने अंगुठाने चींटीयानी मुद्र्मा गोठवी-
पासे आवती जोई ,

धोधो पाछा पगे सोफा पाछल भागे छे !

घोधी हाथमा जाणे खुल्ली छरी होय एम धोधाने चुंटीया चपटी बतावता एनी सामे सामे चाले छे !

आम सोफानी आसपास धोधो ने धोधी चक्कर काटे छे,

सोफानी फरते पकड दाव रमता होय एम दोडा दोडी करता करता धोधाने धोधीनुज ठेबु लाग्यु अने धोधो पडता पडता रै ग्यो ..

सोफाना सहारे पडतो धोधो संभली ग्यो एटले बची ग्यो जो के !

पण स्थीती ए हती के ,

अगर जो धोधो पडी जात
तो धोधी धोधानी माथे चडी जात
तो , पछी , कदाच न थवानु थात !
तो , कदाच धोधीनेय मजा पडी जात !

आ स्थीतीमा आवु कदाच हु , के ,तमे वीचारी लैईये ...

पण मारा के तमारा वीचारवाथी कशुज ना थाय !

जे कंई फण थाय ए , ए , बंने ना वीचारवाथीज थाय !

अने सौथी मोटी तकलीफ एज छे के ए वीचारता नथी !

अटले मारा तमारा वीचार मुजब तो ,

कशु ज न बन्यु पण !
अंते धोधानी कमर धोधीने हाथ लागे छे 'ने पाछी धोधी धोधानी कमरे बे आंगली दाबे छे !

एने धोधी तख्ताना टोनमा बोले छे !

बोल हवे ! भागी भागीने केटले भागीश ...

ज्यारे ज्यारे हाथ लागीश...

त्यारे त्यारे...

धोधा ! तु मारा चींटीयानो स्वाद चाखीश...

धोधीना नाजुक आंगलीना तीक्षण चींटीयाथी छुठवा ,

धोधो धोधीए कमरथी पकडेला तेना कर छोडाववा

रीतसरनो करगरवा लाग्यो अने पीडीत स्वरे धोधीने
कहेवा लाग्यो ...

कौ छु .. कौ छु आ ..ओ...

कौछु धोधी !! पण पे'ला तु मारी कमर परथी तारो

चींटीयो तोसछोड पछी कौ..

तो ढीक छे चाल बेस सोफा पर !

धोधी धोधाने कमरेथी ची़टीया सोत सोफा पासे लै गै

'ने चीटीयो छोडी धोधाने घब करतो

सोफा फर बेसाडी दीघो..

अने पोतेय सामे पडेली खुरसी पर बेसी गै !

हा आ आ श... ओह !

हाशकारा साथे उहकारा करतो धोधो कमर पर हाथ फरावे छे !

आ जोई धोधी हसता हसता बोली ,

हवे बोल धोधा !

कतीराए तने क्यारे, शा माटे अने शु जोईने तारा जेवा

अक्कल मठा धोधाने होशीयार ...

कहेलो बोल ! हवे जल्दी बोल !

अरे यार ! एतो एणे वर्शो पहेला मने मजाकमा कहेलु !

घत्त तेरीकी ...!

दीमागनी तो चटणी करी नाखी ! हुह !

पोताना प्यारा धोधाने कोईए पहेली वार होशीयार कह्यो

ए वात जाणी मनोमन हरखाती धोधीना हरख पर,

ए जाणी ने पाणी फरी वल्यु के ,

एतो वर्शो पहेला कतीराए करली मात्र मजाक हती !

कतीराए मारी मजाक करी एमा तु शानी हुहकारा करीने छणका करे छे ! ?

अक्कल वगरनी अंते मारे तने भाईबंघनो भडाको संभलाववो पडशे...

एना अवाजथी कदाच तारी अक्कल ढेकाणे आवशे तो आवशे , नै तो थोडी धणी नै जेवी छे ,

ए बुघ्घीय बेर मारी जाशे..!

ब्लास्ट फोर भाईबंघ :-

सांभल धोधी !

" वखाणमा छुपायेलो व्यंग अने व्यंगमा छुपायेलु सत्य-
"अज्ञानी" बौ ओछा लोको समजी , पचावी शके छे ..!"

हुह करीने चुप बेठेली वीचार मग्न धोधीने टपली मारी धोधाए पुछ्यु ...

काय हमज पडी..!?

धोधी वीचारमाथी जबकी ए साथेज एना मनमा कंईक जबकारो थयो..!

एटले टगर टगर धोधा सामे जोई धोधी बोली ,

आम तो जोके एनी वात खोटी नथी हो धोधा !

कोनी कै वात वीशे धोधी बोली खबर नै !

घोघिनो मजाकने साची ठराववा पाछळनो आशय घोघो समजी गयो एटले घोघी सामे जोई कह्यु ..

अच्छा... अटले पोताने होशियार साबित करवा तू खोटाने पण साचो ठेरवे छे ! हे ने !

अटले , अटले तु एम कहेवा मागे छे के तु धोधी नथी !
जा बे जा एवा भ्रम मा नो रे'ती !

एवा भ्रममा तो जो हू छु तोय हु नथी !

ना हवे, एवु काय नथी आम कही घोघाना गाल पर हळवो चीटियों भरी घोघी लजवाई गई ...

अने पछी खुरशी परथी उभी थई अने ...

उ..उ...उ आह ! अंगलाई लेता लेता घोघी बोली ...


बधू जे होय ते पण धोधा !

घणा समय पछी आजे तारी साथे वात करी समय

पसार करवानी बौ मजा आवी हो बाकी !

घोघाये कह्यु.

घोघी तने मारी साथे मफतमा मजा आवी गई ऐ वात नोखी छे !

बाकी हु तो मात्र मारी मस्तिमा माराज आनंद खातर तारी साथे वात करतो हतो..

अने मारो समय पसार करतो हतो शु समजी !󾌥

फरी घोघाना गाल पर हलवी व्हाली टपली मारी चुटकी भरता घोघी बोली ...

लुच्चा तू के दि ‘ सुधरीश....

आम कही घोघी घर भेगी थई गई ....