Monday, 28 March 2016

તરવાનું ભીલીને ડૂબીજા અનંત પ્રેમમાં ...

Katira Paresh updated his cover photo.
बात ईतनी ही नही...
वजै और भी है...
बर्षो पहेले....
अनंत ने यु ही एसा नही कहां कोई...
लेकीन...
वो कहानी फीर कभी...
आज बस, ईतना ही..!
બ્લાસ્ટ :- બે મતલબ કી બાત..!
ઘોઘાના ઘરનો દરવાજો ઠાલો બંધ હતો...
ઘોઘી ઘોઘાના ઘેર આવી.
દરવાજે ટાંગેલુ બોર્ડ વાચ્યુ, વાંચીને,
દરવાજાને ઠેલો માર્યો, દરવાજો ખુલી ગયો.
અંદર જઇ ઘોઘી સીધી,
સોફા પર બેઠેલા ઘોઘા પાસે બેસી ગઇ...
ઘોઘો જરાય આઘો ખસ્યો નૈ...
ઘોઘીએ ઘોઘાને કહ્યું,
ઘોઘા મને તરતા નથી આવડતુ.
ઘોઘો કહે, તો તુ ડુબી જઇશ...
ઘોઘી કહે, મને ડુબવાનો ડર નથી...
ઘોઘો કહે, તો તુ તરી જઇશ...
અને ઘોઘી બોલી ઘોઘા, તૂ ...
ક્રમશ...

બ્લાસ્ટ:- 

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને કહેલું કે,
તરવાનું ભૂલીને ડૂબીજા "અનંત" પ્રેમમાં ...
મરવાનું ભૂલીને ડૂબીજા "અનંત" પ્રેમમાં...  

"અનંત" 

 
LikeShow more reactions
Comment
Comments
Sunil Thakar bhaibandh maza to na dhubva ma k na tarva ma maza kantha par bashi chab chabia karva ma .....
LikeShow more reactions
Reply
1
March 26, 2016 at 11:34am
Manage
Katira Paresh भै मने कै वांघो नै ....एमा !

ए तो ईवडो डुबतो डुबाडतो हतो !


मरी ग्यो जो के पछी तो ए ...sunil Sunil Thakar...
LikeShow more reactions
ReplyMarch 26, 2016 at 1:15pm
Manage
Shree Chawda mne to ena ma dubvani mja aave....😊😊
LikeShow more reactions
Reply
1
October 18, 2016 at 12:22am
Manage
Katira Paresh तो, 



डुबी जा 'ने तरवानु भूली जा..! 

डुबी ने तरी जतु ई मौजी
LikeShow more reactions
ReplyJune 26 at 11:04am
Manage
Shree Chawda dubi to gay have kaya kasu baki che
LikeShow more reactions
ReplyJune 26 at 6:48pm
Manage
Katira Paresh બાકી તો ઘણું છે અંત હિન .... 

અકલે કે અનંત.... 


પણ હવે જે બાકી છે એ જોવા આંખો કામ નૈ આવે ..!

બંધ આંખે બ્રહ્માંડ જો, તું ઇ મૌજી
LikeShow more reactions
ReplyAugust 31 at 4:24am
Manage
Shree Chawda Hve aankho kholo ne bhar juvo varsad aave che ne pelo thando pavan ena sparsh ni anubhuti apave che
LikeShow more reactions
ReplyAugust 31 at 2:47pm
Manage
Katira Paresh થાય છે ..!
!
!
!
!
મને , ઠંડા પવનના સ્પર્શની અનુભીતિ થાય છે..! 

બંધ આંખે પણ..! 

તરીયા વગરના પ્રેમના દરિયામાં ડૂબેલું ઇ મૌજી .!

વર્ષો પહેલા ભાઈબંધે કો'ક ને કહેલું યાદ આઈ ગયું ... 

એ કહેતો કે, 

ઊછળતા દરિયાને કદાચ તળિયું હોતું હશે ...
પણ "અનંત" પ્રેમનું કોઈ તળિયું નથી હોતું ..! 

"અનંત"
LikeShow more reactions
ReplyJust now

No comments:

Post a Comment