Monday, 30 May 2016

ये भी एक तरीका ...




Katira Paresh shared his photo.
19 hrs
પાછુ ભુત ધુણ્યુ....
આ, તે દિ' રૈ ગ્યુ તુ...
જો કે એણે તો વર્ષો પહેલા લખ્યુ જ હતુ...
કે,,
શરત કર...
કે,,,
શરત વગર કર...
તારે જેમ કરવો હોય એમ કર...
મગર, મને તું પ્રેમ તરત કર...
"અનંત" એ શક્ય નથી અગર...
તો, મે આપ્યો એ પ્રેમ મને તરત પરત કર...
"ભુત નુ તુત "
પીપળો....
એજ, એક,
એજ એક ભુત...
ચુડેલ અનેક....
બધી એ માંગે સબુત...


Comments
UnlikeReply118 hrs
Katira Paresh હાચેકા... 😇
LikeReply18 hrs
Jayshree Tilala હા ....હાવ હચેકા....😀
UnlikeReply118 hrs
Katira Paresh હોય નૈ... 😇
LikeReply18 hrs
Katira Paresh હશે હવે ,.. બસ કરો નકામું કાંક મને લાગીબાગી જશે તો,,,,,

વાંક તમારા આવશે પછી .... 

LikeReply19 hrs
Jayshree Tilala 😂😂
LikeReply6 hrs
Katira Paresh

Write a reply...




લોકો છો કહેતા કે પ્રેમમાં શરત ના હોય...
પ્રેમ હંમેશા બિન શરતી હોય....
પણ "અનંત" એ બાબતે સ્પષ્ટ હતો ...
એક વાર મે એને પ્રેમમાં શરત વિષે પૂછ્યું,
કે, શું ખરેખર પ્રેમ માં શરત ના હોય ...?
ત્યારે અનંતે દ્ર્ઢ્તા પૂર્વક કહ્યું કે,
એ બધી વાતો હંબગ છે, ખાલી ખોટી ફિલોસોફી છે, નર્યું જૂઠાણું છે, દંભ છે,
પ્રેમની શરૂવાતનું માત્ર પાગલપન છે, પરિયા... માત્ર પાગલપન....!
જે વિના શરતે પ્રેમની વાત કરે છે,
અને કદાચ વિના શરતે પ્રેમ પણ કરે છે,
પણ...!
એવા પ્રેમીઓ પાછળથી એ ભૂલ બદલ પારાવાર પસ્તાય છે...
અને ઘણા લગ્ન બાદ શરતોના ગંજ ખડકે છે...
હું એના શબ્દે શબ્દને ધ્યાનથી સાંભળતો...
થોડી વાર ખામોશ રહી નિશ્વાસ સાથે એ બોલ્યો..
પરિયા પ્રેમમાં શરત જેવુ કશું ના હોત તો....
પ્રેમ લગ્ન નો અંજામ, છૂટા છેડાં, ના હોત..! પણ હોય છે.!
એથી તો બહેતર છે જાજુ આપીને , થોડું, પણ માંગી લેવું...!
અને અંતમાં એને કહ્યું હતું, કે,
આપણે આપવામાં હમેશા ટૂંકા પડીએ છીએ પરિયા સાવ ટૂંકા ...
એનો સ્વભાવ અને એના વિચાર એની રચનામાં સ્પષ્ટ થઈ જતાં....
હું આખુય આ આયખું તને આપું તું અડધું તો આપ.
હું નીચોવી નાખું આંઈખું તું એક ટીપું આંસુ જો આપ.
સાગર તો નથી માંગતો કૈ હું, પણ તું ઝરણું તો આપ.
સાચે હવે તો ડૂબી રહ્યો છું છેક હું, તું તરણું તો આપ.
હ્રદય હવે હાથ નથી રહેતું. એ મને સાથ નથી દેતું.
આ હ્રદયના સ્પંદનોને આંબવાને હરણું તો આપ.
પછી ધરી દઉં હું મારી હર એક ક્ષણ તારા ચરણે.
પ્રથમ જરા તું પાથરી આ દીલને પાથરણું તો આપ.
"અનંત"મારા પ્રેમની શુધ્ધતા માપવા પછી આવજે .
પ્રથમ જે વેદનાઓ છે એ ગાળવાને ગરણું તો આપ.

"અનંત"
બ્લાસ્ટ :- "અનંત"
મળે તે ઓછું પડે, 'ને આપવામાં પડીએ સાવ ટૂંકા.
જે લાગણીમાં ભીનાશ નહીં, તે સંબંધ છે સાવ સૂકા.
"અનંત"
LikeShow more reactions
Comment
25 comments
Comments
Pravin Miyaatra anant aavi saras rachana ne dad to aap vi j joiye...sharti!! haju aavu aapta j rahe va nu!!
Katira Paresh Pravin Miyatra એ તો ભઈ જયા સુધી ઊકલી નહીં જાઉં ત્યાં સુધી ઉકેલવા જ પડશે....

એ હાલ્યો ગ્યો ને હું હલવાઇ ગ્યો....

ઠેકો લેતા તો લેવાઈ ગ્યો છે પણ હવે હલવાયેલી .... 

Pravin Miyaatra BHULBHULAIYA PICTURE MA "MONJULATA" NI MANSIKTA PAN AAVI HATI KE NAHI?...KOI SAMJAVSE...See Translation
Katira Paresh નારે ભઈ pravin મે તો ભૂલમાએ કોઈ મંજુલા સામે નથી જોયું ...

શું વાત કરે છે યાર તું.......See More

Darshna Suraj bhut to pipala saame j juve ne :.?
Darshna Suraj maafi chahu pareshji...muje laga baat manjolika ki ho rahi thi... aaj ke baad bolne gustakhi kabhi nahi hogi ! kuch kehne pe tufan utha leti hai duniya ...ab kabhi nahi bolungi
Katira Paresh अबे माफ़ी मांगे हो की धमकी देत हो .... 

अब भी मै कहे रहा हु मै कोई मंजुला फंजुला को नै जानता ....

तू क्या पीपल का पेड़ है हां.... बात करती है..... 

ये तूफ़ान pravin खड़ा कर गया हे और आप उनमे उड़े जा रहे हो ....

फिर भी नै बोलना है तो ना बोल ...

Darshna Suraj....जी

और फिर आपने अभी मेरी बक बक ही सुनी है मेरी चुप नहीं सुनी ....

चीख उठोगी.... (~!

Pravin Miyaatra I AM SORRY.......MUJE LADAI JAGDA BILKUL BILKUL PASAND NAHISee Translation
Katira Paresh Pravin Miyatra क्या यार तू भी .... ऐसे सोरी बोलके शर्मिंदा मत कर यार .... होता हे.. चलता है .... 

वैसे में अभी भी कहेता हु में कोई मंजुला को नहीं जानता यारा.... 

Katira Paresh Darshna Suraj.. पहेले कोई गलती तो करो .. फिर माफ़ी मांगना ...

देनी या नहीं देनी फिर सौचुंगा ...   

Pravin Miyaatra MONJULIKA KO JANTA NAHI?See Translation
Katira Paresh Pravin Miyatra.. नहीं ! बिलकुल नहीं... कौन हे कौन पवला ये मंजुला ? 
19 hrsEditedLike
Pravin Miyaatra MONJU LIKA ......ETLA MATE YAD AAVI KE.....TANE JEM KYAREK "ANANT" VALGE CHHE ANE TU PARESH MATI JAY CHHE.....ANE " ANANT" E NI VAT KAHI NE JATO RAHE CHHE TEM.....J ....BHULBHULAIYA PICTURE MA STORY CHHE...ANY WAY SARI STORY LINE WALI ANE SARI ACTING VALI FILAM CHHESee Translation
Katira Paresh Pravin Miyatra .....

લ્યા છેક હવે સમજાયું તું કોઈ પિક્ચરની વાત કરે છે.

અને હું વિચારું સાલું આ હતી એ કોઈ નહીં , ને નહતી એવિ કોઈ મંજુલા વિષે કાં ઘડીએ વડીએ પૂછ પૂછ કરે છે...! 

યાર તારા પર એનો ઊંડો પ્રભાવ પડી ગયો છે , તું એ ચલચિત્રની છાયામાં આવી ચૂક્યો છે....

લ્યા પવલા એટલેજ કહું છું ....! આવા ચલચિત્ર ના જો....

મન ચલિત થઈ જશે....!

પછી જે હશે ઇ નૈ દેખાય , અને જે નહીં હોય એ દેખાશે .... 

ભાઇલા ધ્યાન રાખજે તારું મારુ કલ્યાણ થશે ...

નહીં તો પછી ભાઈબંધ વારી થશે.... 

એ કહેતો ...

"હું જે છું એ નથી.
હું એ છું જે નથી ."

હવે કાઇ બોલતો નૈ હો.... 

Pravin Miyaatra CHUP....BILKUL CHUP RAHIS!!See Translation
Katira Paresh Pravin Miyatra જો તોય બોલ્યો તું. 

જો ભૂલથી પણ તારી વાત પર ક્લિક થઈ જાય તો ...

તું એવું માની બેસે કે તે કહ્યું એ હું ઈચ્છું છું .

પણ તો એવું હું બિલકુલ નહીં જ ઈચ્છું ...! 

એલા બોલ્યા વિના તો બિલકુલ ચૂપ રહીશ એવું પણ ના બોલાય ને..!

હવે થી હું ચૂપ રહીશ એટલુ કહેવા માટે પણ બોલવું જ પડે છે ... 

મનેય આવોજ પ્રોબ્લેમ છે ....

પહેલા બોલવા પર પ્રતિબંધ મૂકે ને ના બોલીએ તો પૂછે લ્યા કેમ બોલતો નથી ... 

લ્યા પવલા પ્રતિબંધ નથી મૂક્યો મે એ હદે .....
જોજે મારે પણ તને પેલીની જેમ કહેવું ના પડે ...

કે કેમ....   

Pravin Miyaatra (BOLTO NATHI..ISHARA THI PUCHHU CHHU" PELI KOUN?")See Translation
Katira Paresh  pravin....  ले बोल ! पहेला तो एज होय ने !

मै तो अभी जीन्दा हु .

Katira Paresh Rafik Kazi....... 
Katira Paresh Darshna Suraj मेनू अब तक ये नहीं पता चला की आपने माफ़ी किस भूल की मांगी..... जो की नहीं उसकी या जो करनिथी उसकी या फिर जो करनी हे उसकी एडवांस .... 

मुझे अबतक ऐसी कोई भूल नजर आई ही नहीं फिर...??!!

Ketaki Jani Too good..... 👍👍
17 hrsUnlike1

No comments:

Post a Comment