Sunday, 29 May 2016

ये भी एक तरीका है ...


હુ હા એ હા કે વા હે વા નૈ કરુ
એ મને ફાવશે જ નૈ કૈ દૌ છુ 😇
શ્વાસ અટકે... જરુર અટકે....
લાગણી અટકે તો ખટકે પણ ખરુ...
પણ લાગણી કદાચ વિરામ લ્યે પણ..!
લાગણી ક્યારેય અટકે તો નૈયજ...!
અાજે એક સાથે તો કાલે બીજા સાથે....
એ જાણે અજાણે બંધાતી જ ચાલે..
રૈ વાત ખભાની તો,,,,
જેવી જેની લાગણી...
એવી એની માગણી...
પછી એ પણ બદલે... 😇
Like
Comment

No comments:

Post a Comment