Wednesday, 1 June 2016

અહિયાં જેવી મજા નહીં ....


પ્યારી બૌ ગુસ્સો આઈ ગ્યો નૈ...
સૌને આવે છે એમાં તારો એકલીનો વાંક નથી કૈ... 

ભાઈબંધે ચોખ્ખી ને ચટ ના પાડી છે ... 
આદેશ આપ્યો છે.!  સૂચના આપી છે.! 

 કે,,, 

પ્રેમ કરવો જરૂર કરવો અનહદ કરવો ... 

પણ પ્રેમનો એકરાર કરવામાં ક્યારેય પહેલ કરવી નૈ ...

હું વચનથી બંધાયેલો છું ... 

અકલે પહેલ તો નહીં જ કરું ...

તું કરશે શરૂ તો હું કરીશ પૂરું .... 

વર્ના સબ હિસાબ હૈ યે મૈ  જાણતા હું ...

તું સાયદ નૈ જાણતી.... :) 

  

બઠાવેલી તસવીર પર ઠઠાળેલા બઠાવેલા જ શબ્દો .... 

तेरे बिन मुझ को अधूरा सा लगे अपना वजूद,

यूँ समा मुझ में, मेरा जिस्म मुकम्मल कर दे... 💔




No comments:

Post a Comment