Katira Paresh shared a memory.6 hrs ·
આ એજ માસૂમ અને અક્કલમંદ માદાના ....
સમજુ અને હોશિયાર પંખીના બચ્ચા છે ..!
જે એક વર્ષ પહેલા મારા ઘરના આંગણે,
ઉગેલા વૃક્ષ પર જન્મેલા ...
જો કે પછી તો એ, બચ્ચાઓ પાંખ આવતાજ,
ફુરરરરર કરતા ઊડી ગયા....
અત્યારે તો એ પણ યુવાન થૈ ગ્યા હશે,
અને એને પણ કોઇ,
બુધ્ધિના બુઠ્ઠા અક્કલ મઠ્ઠા પાસે,
ગીનાન લીધા વીના,
પ્રક્રુતી ગત ગીનાનના આધારે....
લગન કરીને બચ્ચા પેદા કરી લીધા હશે.!
આ પંખીના બચ્ચાની માતા અકલે કે માદા ..
કે જેણે કોઈ પણ ,,,!
અક્કલ મઠ્ઠા, બુધ્ધિના બઠ્ઠા ..
ખાલી ચણા, વાગતા ધણા...
એવા જે પૂર્ણ પણે કઈ પણ..!
જાણતા ના હોવા છતાં ...
અહીનું તહી , તહીનું અહી,
અધૂરું જ્ઞાન ઠાલવતાં ...
હાથી બુદ્ધિ ના.!
"સોરી હાથીમા પણ...!
માણસ કરતા કદાચ વધારે બુધ્ધી હોય છે...
અકલે હુ મારી ભુલ સ્વીકારીને સુધારીને કૌ તો,
જાડી બુધ્ધી ના બુધ્ધા...
વંચાઈ વંચાઈ ને ચૂંથાઈ ગયેલા ચવાઈ ગયેલા....
ઉછીના જ્ઞાન ને પીરસીને ચોમેર છવાઈ જવાના...
એવા ભ્રમમાં રાચતા કુદતા નાચતા ...
પોતે ખૂબ મુક્ત વિચાર ધરાવે છે..!
એવું ધરાર સાબીત કરતાં ...
યા તો સ્ત્રીઓને પોતાની તરફ આકર્ષવા મથતા,,,
હવાતિયાં મારતા ...
શ્રધ્ધા અંધ શ્ર્ધ્ધના ઓઠા હેઠળ ...
સ્ત્રીઓની અંગત સમસ્યા જાહેર કરીને...
પોતાની માનસિક વિકૃતિ સંતોષતા ...
અને પોતાને મહાન જ્ઞાની વિજ્ઞાની સમજતા ...
છલકાતા ધણા અધૂરા ઘડા પાસેથી,
કોઈ પણ જાતનું જ્ઞાન લીધા વગર...
આ બચ્ચની માં યાની માદા પંખીએ...
ચૂપ ચાપ પ્રકૃતિના ઇશારે...
કુદરતી જ્ઞાનના આધારે...
કુદરતે સૌ કોઈને પ્રાણી માત્રને આપેલા...
સૂક્ષ્મ જ્ઞાનને આધારે ...
પ્રસૂતિ પહેલા સંપૂર્ણ તૈયારી જાતે કરેલી બોલો ..
કુદરતે આપેલા શૂક્ષ્મ જ્ઞાનમાથી માણસ નામના,
પ્રાણીની બાદબાકી કરવામાં આવે છે ... !
કેમકે એ પોતાને પ્રકૃતિથી પણ વધારે મહાન,
અને જ્ઞાની સમજે છે ...
બસ, અકલેજ અકલેજ હું ,
ક્યારેય લખતો બોલતો નથી ...
ભાઈબંધે વર્ષો પહેલા અકલેજ મને,
ચોખ્ખી મનાઈ કરેલી ...
અને કહ્યું હતું કે,
તારે બૌ લખવું બોલવું નૈ ...
મે પૂછ્યું કાં ,,? હુ કેમ ના બોલું ..?
તો ઇ ક્યે કે તું છે ને હે ...
તું વગર દિવાસળીએ કેટલાયનુ.....
કઈ કેટલુય સળગાવી નાખે છે ....!
જ્યારે હું દિવાસળી વિના દીવા પ્રગટાવું છું ....
ક્યાં, ક્યારે, શું , કેટલું બોલવું એ જાણું છું ... !
હું બોલું છું તો પામું છું ...
અને તું ..! બોલવામાં બાફે છે ...
અકલે તું બંધ થા ...
હું બોલીને પામી લઇશ ...
તું બોલીને બધુ ગુમાવી દઇશ ....
પણ તોય ખબર નૈ કેમ ...
હું એ બધુ વર્ષો પહેલાનુ અચાનક ભૂલી ગ્યો ...
એમાં મારો શું વાંક લે પણ ...!!! .. :)
બ્લાસ્ટ :- ક, તિરા
વુકૃતિ ધરાવતા માનસ અને માણસના,
ગાલ પર તમાચો ...
"ક,તિરા" એક નાનકું પંખી પણ મારી શકે છે..!
કડવો ... ક,તિરો ...
"અજ્ઞાની"ભ્રમ ભાંગે પછીજ...!
બ્રહ્મ જ્ઞાન લાધે છે...
અાવુ વર્ષો પહેલા ભાઇબંધ અજ્ઞાનીએ કહેલુ...!
હુ પણ આયા કણે આવ્યા પહેલા સૌના જેવા
ભ્રમમા હતો કે, હુ મહા જ્ઞાની છુ..!
મારાથી હોશીયાર......
આ જગતમાં બીજો કોઈ નથી...!
પણ પછી......
આયા કણે આવીને જાણ્યું તો....
ભ્રમ ભાંગી ગ્યો બીજુ શુ...!
અને જાણ્યુ કે,...
અહી બધા એવુજ ધારતા હતા...
એમ નૈ હજુય ધારે છે બોલો.....
પુરુષોત્તમ દાસ કી....ટા....
કીટા હવે કેકલાય/લીય.. કરશે.... 😇😇😇
આ એજ માસૂમ અને અક્કલમંદ માદાના ....
સમજુ અને હોશિયાર પંખીના બચ્ચા છે ..!
જે એક વર્ષ પહેલા મારા ઘરના આંગણે,
ઉગેલા વૃક્ષ પર જન્મેલા ...
જો કે પછી તો એ, બચ્ચાઓ પાંખ આવતાજ,
ફુરરરરર કરતા ઊડી ગયા....
અત્યારે તો એ પણ યુવાન થૈ ગ્યા હશે,
અને એને પણ કોઇ,
બુધ્ધિના બુઠ્ઠા અક્કલ મઠ્ઠા પાસે,
ગીનાન લીધા વીના,
પ્રક્રુતી ગત ગીનાનના આધારે....
લગન કરીને બચ્ચા પેદા કરી લીધા હશે.!
આ પંખીના બચ્ચાની માતા અકલે કે માદા ..
કે જેણે કોઈ પણ ,,,!
અક્કલ મઠ્ઠા, બુધ્ધિના બઠ્ઠા ..
ખાલી ચણા, વાગતા ધણા...
એવા જે પૂર્ણ પણે કઈ પણ..!
જાણતા ના હોવા છતાં ...
અહીનું તહી , તહીનું અહી,
અધૂરું જ્ઞાન ઠાલવતાં ...
હાથી બુદ્ધિ ના.!
"સોરી હાથીમા પણ...!
માણસ કરતા કદાચ વધારે બુધ્ધી હોય છે...
અકલે હુ મારી ભુલ સ્વીકારીને સુધારીને કૌ તો,
જાડી બુધ્ધી ના બુધ્ધા...
વંચાઈ વંચાઈ ને ચૂંથાઈ ગયેલા ચવાઈ ગયેલા....
ઉછીના જ્ઞાન ને પીરસીને ચોમેર છવાઈ જવાના...
એવા ભ્રમમાં રાચતા કુદતા નાચતા ...
પોતે ખૂબ મુક્ત વિચાર ધરાવે છે..!
એવું ધરાર સાબીત કરતાં ...
યા તો સ્ત્રીઓને પોતાની તરફ આકર્ષવા મથતા,,,
હવાતિયાં મારતા ...
શ્રધ્ધા અંધ શ્ર્ધ્ધના ઓઠા હેઠળ ...
સ્ત્રીઓની અંગત સમસ્યા જાહેર કરીને...
પોતાની માનસિક વિકૃતિ સંતોષતા ...
અને પોતાને મહાન જ્ઞાની વિજ્ઞાની સમજતા ...
છલકાતા ધણા અધૂરા ઘડા પાસેથી,
કોઈ પણ જાતનું જ્ઞાન લીધા વગર...
આ બચ્ચની માં યાની માદા પંખીએ...
ચૂપ ચાપ પ્રકૃતિના ઇશારે...
કુદરતી જ્ઞાનના આધારે...
કુદરતે સૌ કોઈને પ્રાણી માત્રને આપેલા...
સૂક્ષ્મ જ્ઞાનને આધારે ...
પ્રસૂતિ પહેલા સંપૂર્ણ તૈયારી જાતે કરેલી બોલો ..
કુદરતે આપેલા શૂક્ષ્મ જ્ઞાનમાથી માણસ નામના,
પ્રાણીની બાદબાકી કરવામાં આવે છે ... !
કેમકે એ પોતાને પ્રકૃતિથી પણ વધારે મહાન,
અને જ્ઞાની સમજે છે ...
બસ, અકલેજ અકલેજ હું ,
ક્યારેય લખતો બોલતો નથી ...
ભાઈબંધે વર્ષો પહેલા અકલેજ મને,
ચોખ્ખી મનાઈ કરેલી ...
અને કહ્યું હતું કે,
તારે બૌ લખવું બોલવું નૈ ...
મે પૂછ્યું કાં ,,? હુ કેમ ના બોલું ..?
તો ઇ ક્યે કે તું છે ને હે ...
તું વગર દિવાસળીએ કેટલાયનુ.....
કઈ કેટલુય સળગાવી નાખે છે ....!
જ્યારે હું દિવાસળી વિના દીવા પ્રગટાવું છું ....
ક્યાં, ક્યારે, શું , કેટલું બોલવું એ જાણું છું ... !
હું બોલું છું તો પામું છું ...
અને તું ..! બોલવામાં બાફે છે ...
અકલે તું બંધ થા ...
હું બોલીને પામી લઇશ ...
તું બોલીને બધુ ગુમાવી દઇશ ....
પણ તોય ખબર નૈ કેમ ...
હું એ બધુ વર્ષો પહેલાનુ અચાનક ભૂલી ગ્યો ...
એમાં મારો શું વાંક લે પણ ...!!! .. :)
બ્લાસ્ટ :- ક, તિરા
વુકૃતિ ધરાવતા માનસ અને માણસના,
ગાલ પર તમાચો ...
"ક,તિરા" એક નાનકું પંખી પણ મારી શકે છે..!
કડવો ... ક,તિરો ...
"અજ્ઞાની"ભ્રમ ભાંગે પછીજ...!
બ્રહ્મ જ્ઞાન લાધે છે...
અાવુ વર્ષો પહેલા ભાઇબંધ અજ્ઞાનીએ કહેલુ...!
હુ પણ આયા કણે આવ્યા પહેલા સૌના જેવા
ભ્રમમા હતો કે, હુ મહા જ્ઞાની છુ..!
મારાથી હોશીયાર......
આ જગતમાં બીજો કોઈ નથી...!
પણ પછી......
આયા કણે આવીને જાણ્યું તો....
ભ્રમ ભાંગી ગ્યો બીજુ શુ...!
અને જાણ્યુ કે,...
અહી બધા એવુજ ધારતા હતા...
એમ નૈ હજુય ધારે છે બોલો.....
પુરુષોત્તમ દાસ કી....ટા....
કીટા હવે કેકલાય/લીય.. કરશે.... 😇😇😇



No comments:
Post a Comment