Friday, 17 June 2016

में किसीको भरम में जीने से रोक नहीं शकता ...

    નિર્દોષ ગુનેહગાર


    No photo description available.

    નિર્દોષ ગુનેહગાર

    વર્ષો પહેલા.....
    ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને,
    આ વાત કહી 'તી ...
    જો કે કઈ ચહિતીને ક્યારે
    આ વાત કહી 'તી ...
    એ, મને ખબર નથી ...
    કેમકે આ વાતો એણે આદત વશ
    બિલકુલ ગરબડીયા અક્ષરે....
    છૂટા છવાયા ફાટેલ તૂટેલ કાગળ પર....
    વર્ષો પહેલા લખી 'તી...
    જે કાગળિયા હવે તો,
    સાવ કરતા સાવ્વ પીળા પડી ચૂક્યા છે..!
    બસ સાવ અણીના ચૂક્યા છે ...
    ના સુધારો,ના વધારો ,
    આ એનાજ શબ્દોનો સીધો ઉતારો છે ...
    એમાં એણે લખ્યું છે કે ,,,,
    શા માટે આવું થાય છે મને ?
    કૈ ખબર નથી પડતી ...
    @@@@@@@@@@@@@@@@
    સાચે ! ક્યારેક તો તારી હરકતોથી હું ભીતરથી ખળભળી જાઉ છું !
    'ને ક્યારેક તું એવી ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું !
    પ્યારી મારા મનને તું આમ બહેકાવ નહીં ! ક્યાક એ બહેકી જશે તો.!!
    પાછો એજ "અનંત" પ્રેમ ! રહેવાદેને યાર ..! હું પ્રેમથી ડરી જાઉં છું !
    "અનંત"
    "અનંત" અગર જો તું આમ સતત સામે આવ્યા કરશે...
    તો હાલત એ થશે પછી કે, હું પણ આખરે બહેકી જઈશ ...
    પછી મારો વાંક ના કાઢજે કૈ દૌ છું ! અગર જો હું ભમરા-
    માફક તને ચૂમી લઇશ તો તુય ફૂલોની માફક મહેકી જઈશ...
    "અનંત"
    એટલે પછી ક્યારેક ક્યારેક,
    કેવું કેવું થાય છે તને ખબર છે ... ?
    ક્યારેક ક્યારેક તો,
    એવો વિચાર પણ આવે કે ,,,
    આખરે શું સંબંધ છે....?
    આપણી વચ્ચે ?
    ખૈર.....
    એક ના એક દીન એ પણ સમજાઈ જશે...
    જોકે મજા "અનંત" અલૌકિક પ્રેમની,
    એવું બધુ કઈ ના સમજાય,
    ત્યાં સુધી જ હશે ....
    સંબંધને જો નામ મળશે તો નાશ થશે ...!
    ઇતિહાસ રચશે, સંબંધ જો બે નામ હશે ...!
    હાં "અનંત" પ્રેમમાં જરૂર બદનામ થશે...!
    પણ શું નામ થકી,
    રૂહને કદિ આરામ મળશે ...?
    અને ક્યારેક ક્યારેક તો,
    આવું બધુ પણ થાય છે..!
    ક્યારેક તો હું સાવ સૂનમૂન 'ને ક્યારેક તો એકધારા આવે છે.
    કોણ જાણે કેમ ? વિચારો મને સતત તારા બસ તારા આવે છે.!
    સાચે ! હું જૂઠું નથી બોલતો હોં, હ્રદય પર હાથ મૂકીને તુય સાવ-
    સાચું કહેજે ! શું તનેય ક્યારેક ક્યારેક વિચારો મારા આવે છે?
    હું નિષ્કર્ષ પર કેમ આવું ભલા કે, હું જે ધારુ છું એજ તું વિચારે છે?
    કે પછી કૈ જુદુજ.! તારી તરફથી ક્યાં કોઇ એવા, ઠોસ ઇશારા આવે છે.
    અને હાં, જ્યારે તું મારા માટે ‘ખાસ’ શબ્દ પ્રયોજે છે ને ! ત્યારે...
    સાલું મારુ મન માનતું નથી.!.અને, મને આંખે અંધારા આવે છે.!
    જો કે તારો ગુસ્સોય વાજબી જ છે, હું કૈ સમજતો નથી કદાચ,!
    બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચારા આવે છે.!
    આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ?
    ખૈર...
    એ વાત જાણી જોઈને જવા દઈએ....
    ચાલ આજ મજા એ વાતની લઈએ....
    કે,,,,
    મને તો સતત બસ વિચારો તારા આવે...
    તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે.!
    "અનંત" મારો પ્રેમ..! શુધ્ધ છે..!
    વિચારો પ્રેમના પણ ..!
    સાવ ચોખ્ખા ને ચટ.!!
    તો બીજી શું ખટપટ...!
    બોલ હવે જટપટ ..!
    કે, હવે.......!
    તને કૈ,
    વિચાર પ્યારા પ્યારા આવે છે.?
    “અનંત”
    બ્લાસ્ટ :-
    "અનંત" જે છે તેને તું હાથમાં રાખ ચાહે બાથમાં રાખ ..!
    હું કેવળ પ્રેમ છું ! મને હ્રદયમાં રાખ અને આંખમાં રાખ ..!
    તારો ચહેરો ખીલ ખીલ ખીલશે મારા થકી ...
    બસ તારી આંખોમાં ચમક હશે મારા થકી...
    "અનંત" હું અંધારે ઉગું છું ! દિવસની નહીં રાતની શોભા છું !
    તું આંખ મીંચીને સૂતા પહેલા પ્રેમથી મને આંખોમાં આંજ ...!
    "અનંત"
    પછી, આગળ કાગળ ફાટેલા હોય તેથી મને વધુ ઊકલ્યું નૈ ...


    All reactions:
    Himatbhai Mehta, Shree Nasib and 16 others
    58
    18
    Most relevant
    

    Comments

    Hafeez Kazi
    વાહ વાહ
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    હાં , પણ હવે પોઢી જાવો ...
    રાત પડી ગઈ કાજી સાહેબ ... 🙂
    • Like
    • Reply
    Hafeez Kazi
    Shaheri ka vaqt khatm hua☺
    • Like
    • Reply
    • Hide
    Pari Shah
    radha ane sidho kar anant na name potani vartao lakeche
    • Haha
    • Reply
    • Hide
    Radhaa Avtaar Kishan
    pari mane pan ae kayam anant ni vartao
    kare che ...
    hu to kantaali anathi ...
    aetalej to me aene vahechva kadhyo hato ...
    • Love
    • Reply
    • Hide
    2
    Himatbhai Mehta
    ખૂબ. અધરૂ છે બધુ
    • Like
    • Reply
    • Hide
    Pradip Nagadia
    છૂટું છવાયું છે તો ય છવાઈ જાય તેવું છે જ.
    • Love
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    Sheetal Shah એ ગાંડી તારા જેવો ભ્રમ તો અગાઉ પણ કઈ કેકલીય ને થયેલો ....
    અને પછી,,,
    ભાંગી ગ્યો....
    • Like
    • Reply
    • Edited
    નિર્દોષ ગુનેહગાર replied
     
    1 reply
    નિર્દોષ ગુનેહગાર
    पगली...
    तने मोडी खबर पडे ,एमा मारो शु वांक !
    • Like
    • Reply
    • Edited
    • Like
    • Reply
    • Hide
    Pari Shah
    Pagal ne badha pagalj lage
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    हअ,
    अकलेज हु तने लागु छु ..!
    • Like
    • Reply
    • Edited
    Pari Shah
    Radha ane sambhali le
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    गजा बारनी वात छे !अकले तो ,एने कदुना हाथ उंचा करी दीघा छे ! एक दि' तो कंटाळीने माराथी छुटकारो पामवा वेंचवाय काढ्यो तो मने !पण कोईए खरीद्यो नै.एमा मारो शु वांक ले पण ..!
    • Like
    • Reply
    • Edited
    Pari Shah
    Are old cmnt lyk mat karo
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    આરોપ પાછો ખેંચી લે પેલ્લા જ કૈ દૌ છું.!
    મે ચહીને કૈજ નથ કર્યું...
    ભૂલ ભુલમા ભુલથી ભૂલ થૈ ગૈ છે...!
    અર્થાત્ અજાણતા સ્પર્શ થૈ ગયો એમ્મા...
    માર્રો શું વાંક્ક..!
    • Like
    • Reply
    • Edited
    Pari Shah
    3 years back ni cmnt humna su lyk
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    ઔહ તમે વર્ષો ગણો છો.!!!
    તો મારા દિવસો કેમ નકામા જાય છે.?
    મને એ નથ સમજાતું કે,ભુલ ભુલમા ભુલથી સ્પર્શ અહીં માર્રી આંગળીના ટેરવાએ કર્યો.. (મે તો કશું કર્યું જ નથી)
    ને, તો પણ ઝણણ ઝણણ ઝણઝણઝણ
    ઝણણ ઝણણ ઝણઝણઝણ
    ઝણ ત્યાં કેમ થાય છે..? શું લેવાને.! હું એમ કૌ છું શું લેવ્લા ને.!એક નીર્દોષ પર ખોટા ઈલ્જામ લગાવે છે.!
    અક્કલ વગરની...
    • Like
    • Reply
    • Edited
    નિર્દોષ ગુનેહગાર
    Pari Shah હું ક્યાં કઈ બોલ્યો
    • Like
    • Reply
    નિર્દોષ ગુનેહગાર
    Radha Avtaar Kishan....
    તનેય વાંધા પડતાં હોય એમ ,
    જેમ અનેકને પડે છે તો ,,,
    ફેરવી તોળી ને ભાઈબંધના જ શબ્દો ...
    તું તારા કાન બંધ કર અર્થાત ... તારા કાનમાં રૂ ના પુંબળા ભરાવ....
    હું આપો આપ ખામોશ જણાઈશ ...
    જો કે ભાઈબંધે તો તમારા બેઉ જેવી કંટાળેલી ને ચોખ્ખુજ કહી દીધેલું કે,,,
    આ લ્યો , તમે બેઉ / સૌ વાંચી લ્યો ....
    • Like
    • Reply
    • Edited
    Shree Nasib
    mne to anant vato anant jevi j lage che mne kantado nty aavto tam tmare chalu rakh jo
    • Love
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    🙂
    !
    !
    !
    !
    !
    हां छुटकोज नथी हवे, अनंत ना गया पछी, एना अस्थी पींजर समा अढळक कागळीया ...
    अस्त व्यस्त पड्या छे ,जे मस्त मस्त करवानी मने ज्यारे ज्यारे अलौकीक मस्ती चडे त्यारे ...
    • Like
    • Reply
    Shree Nasib
    masti ekla ekla chade saru to gothvya krjo pn prem ma to hardam masti j hoy e pagal panu j mara maTe ghnu che tmne anant ni mastI chade ne mne enu pagal panu...😊😊
    • Love
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    ઉફ યે પાગલ પન ..!
    છતાં મારે ધ્યાન રાખવું પડે ..!
    અગર અસર થૈ જાય તો છેક ત્યાં આવવું પડે ..
    તમારે તો ઠીક છે અસ્પતાલ નજીક છે ..!
    અકલે બૌ દૂર નૈ જવું પડે ..!
    દાગતરથી ડરતુ ઇ મૌજી ..!
    • Like
    • Reply
    • Edited
    Shree Nasib
    Aya aavvani jrur ny pde chepi rog nthi aa etle....Doctor pn thaki jase mara Thi to hospital bandh kri ne bhagi jase e pn.....Pet pakdi ne hstu emoji
    • Like
    • Reply
    • Hide
    Shree Nasib
    પ્રેમ નો કેવો મને રોગ લાગ્યો છે
    દવા મળતિ નથી ને રોગ ગમવા લાગ્યો છે
    લોકો કહે છે ઇલાજ કરાવ તારો
    આ રોગ બહુ ખતરનાક છે
    મે કહ્યુ " છેટા રેજો , મને નાં સમજાવ જો"
    લક્ષણો થી ઘણી આગળ બીમારી વધી ગઇ છે
    હારી જઈશ કદાચ આ રોગ થી પણ
    shree તો એમા પણ 'વિજય' જ પામશે...
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    હં, પછી શું થયુ..?
    !
    !
    !
    !
    પામી લીધો..! વીજય...
    • Like
    • Reply
    Shree Nasib
    હુ કાંઈ જ નહીં કહુ.... બસ મૌન...
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    ખોટ્ટું ના બોલ ! મૌન રહેવું એકલું આસાન નથી.!
    વર્ષો પહેલા ભાઈબંધે ભાઈબંધને કહ્યું હતું કે ,ભાઈબંધ :- હોઠનું બંધ હોવું એનો અર્થ એ નહીં "અનંત" કે મૌન છે તું !
    મનમાં ને મનમાં તો મન તારું સતત બકબક કરે છે ! બોલ ! એનું શું !?
    તારી માફકજ આવું કાંક " હું મૌન છું " ફિસિયારી મારતા અનંતને અજ્ઞાનીએ કહેલું જો કે પછી તો રાત ઢાળી ગઈ અને વાત પતી ગઈ એમ સમજી મને ઊંઘ આવી ગયેલી પણ પછી મધરાતે મૌન વિષે એ બંને વચ્ચે શું બબાલ થઇ અર્થાત બોલ બોલ થઇ એ મને તો ના ખબર હોય ને !
    • Like
    • Reply
    • Edited
    Shree Nasib
    હા બસ તૌ એ જ મૌન ... ગણગણયા કરતું અંદર સતત...
    પણ હુ નય જ બોલું...
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    હાં,
    એમ,
    તો,
    હું પણ આંખ બંધ રાખું છું...!
    છતાં સંભળાય છે.!
    • Like
    • Reply
    Shree Nasib
    એ તૌ સંભળાય જ ને ...ઉહ મને તો દેખાય પણ
    • Like
    • Reply
    • Hide
    • Like
    • Reply
    Shree Nasib
    નય કહુ....
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    જરૂર નથી
    !
    !
    !
    !
    એકલી તો મનેય ખબર પડે છે !
    બધું કહેવાનું ના હોય
    • Like
    • Reply
    Shree Nasib
    હમમમમ
    • Like
    • Reply
    • Hide
    Shree Nasib
    બમ...
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    અક્કલ વગરની પથ્થારી ફરાવી નાખી આખ્ખા ગીતની અડધેથી
    • Like
    • Reply
    Shree Nasib
    😂😂 to ફરી થિ પથારી કરી લો....
    • Like
    • Reply
    • Hide
    Shree Nasib
    ઉહ....
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    કારણ વગર...
    અકલે કે,
    કારણ વગર...
    અકલે કે,
    !
    !
    !
    !
    !
    !
    અ કારણ
    ઊહકારા ના કર..
    • Like
    • Reply
    • Edited
    Shree Nasib
    તો શુ કરું ...
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    ઘણુ કરવા જેવુ છે..!
    એ સીવાય...
    !
    !
    !
    !
    !
    !
    પણ,
    રેવાદે એ તારૂ કામ નૈ
    ભાઈબંધ કહેતો કે,
    • Like
    • Reply
    Shree Nasib
    નહિ કરવું તો... મારુ કામ ન હોઈ તો હું ન જ કરૂ ને uhhhh...😏
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    એમ્મા હોઠ શું મરોડવાના હોય....
    !
    !
    !
    !
    ખબરજ હતી એતો
    એમ્મા તે નવુ શું કહ્યું
    • Like
    • Reply
    Shree Nasib
    મને આવડે હોઠ મારોડતા એટલે તમને આવડે તો તમે પણ કરો ને...
    હાહા તમને બધી જ ખબર હોય નય...!!
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    મને હોઠ મરોડતા નથી આવડતું ...
    !
    !
    !
    !
    !
    !
    મગર,,,,
    • Like
    • Reply
    • Edited
    Shree Nasib
    મગર....શુ ?
    • Like
    • Reply
    • Hide
    નિર્દોષ ગુનેહગાર
    મને માત્ર ને માત્ર હોઠ
    !
    !
    !
    !
    !
    !
    !
    કરડતાં આવડે છે ..?
    • Like
    • Reply
    • Edite

No comments:

Post a Comment