દિવાલોના પોપડાથી તસવીર જીવનની બેહુદી બની જાય છે... દિવાલના પોપડા કદાચ ફરીવારના કે વારંવારના રંગરોગાનથી સાફ સુથરી કરી લેવાશે પણ સંબંધોના પોપડા ઉખડવાનુ ચાલુ થાય ત્યારે, સાવ ઉખડી જાય એ પહેલા દિશા બદલી નાખો..... ઉર્જીય પ્રકાશનુ તેજપુંજ જીવનને ફરી સુંદર બનાવી દેશે....

ReplyDelete