Sunday, 3 July 2016

"અનંત" નું અર્ધ સત્ય....

"અનંત" નું અર્ધ સત્ય.... 

બધુ તો ક્યાં કોઈ સાચું બોલે છે ...???

એક વાર ઈવડા ઈએ,

ઓલી બૌ હોશિયારી મારતી 'તી.. ને, તો.... 

તો ,આવડા આયે તો ઈવડી ઇ ને કઈ દીધું, કે...

જ્યાં સુધી મને કોઈ છોડે નહીં...,

ત્યાં સુધી હું દૂર નથી થતો...

અને....

જ્યાં સુધી કોઈ મારી પાસે ના આવે....

ત્યાં સુધી હું નજીક નથી જતો....

અને પછી એણે કહ્યું /લખ્યું હતું કે....

મારા કહેવાનો મર્મ એજ છે "અનંત કે,

જે મારી પાસે છે હું તેની બિલકુલ નજીક છું .

એને અગર જો કોઈ મારાથી થોડું પણ,

દૂર છે તો હું પણ એનાથી જોજન છેટો છું... 

ઈવડો ઇ એટલે "અનંત"..........

ના, શબ્દો સાથે બઠ્ઠાવેલો ફોટો.... 

અર્થાત ...

બઠ્ઠાવેલા ફોટા સાથે ઠઠ્ઠાળેલા શબ્દો અનંતના .....
LikeShow more reactions
Comment
Comments
Arun Shah तारी आ पोस्ट पैकी मने स्पर्शी गयेला बे वाक्योनुं english translation : 
I don't go away until I'm being left by someone, and I never come closer to anyone until I prompted for.
Katira Paresh બૌ કેવાય Arun Shah માણસ ને મર્યા પછી જ ધન્ય ક્ષણ પ્રાપ્ત કેમ થતી હશે...  

જો કે મર્યા પછી પણ આટલું સન્માન પણ ! ભાગ્ય શાળીને જ મળતું હોય છે...  


તારા જેવા સમજદાર દોસ્ત થકી ... 

ઉનકે સાથ સાથ આપની ભી નિકલ પડી... 
9 minsEditedLike

No comments:

Post a Comment