Tuesday, 23 May 2017
एक प्यास अनंत ....
एक प्यास अनंत ...
अनंत एक प्यास ...
एक तलास अनंत....
अनंत एक तलास ...
वो मिलेगी
तो बुजेगी
प्यास."अनंत"...
"अनंत" प्यास...
Thursday, 18 May 2017
जब अनंत जानता था . सब अनंत जानता था ..!
અનંતે લખેલા ....
જુના કબાટમાં પડેલા ...
ફાટેલા તૂટેલા ..
અને,
ઝર્ઝર્રિત થઇ ચુકેલા...
અનંત લિખિત કાગળિયાં ...
ઘણા દિવસો બાદ ફરી આજ
ઉથલાવતાં ...
મળેલી એક સુફી રચના ...
देखने वाला वो देखता हे जो
तू दिखाता है.
और वो जो दीखता नहीं, वो तो वो भी देखता हे जो
तू छिपाता हे.
जो देखता हे वो देखता हे कभी यु ही ,तो कभी तेरे दिखाने पर,
लेकिन वो जो दीखता नही वो बिना दिखाए देखता हे.
होती हे उसकी हर किसी पे हर किसीकी छोटी छोटी हरकतों पे भी नजर...
जो नहीं करना चाहिए तू वो भी करता हे .
ये सोचके की आखिर कौन देखता हे तू जो भी करता हे ,
जो नहीं करना चाहिए तू वो भी करता हे .
ये सोचके की आखिर कौन देखता हे तू जो भी करता हे ,
ऐसा सोचके रहेता हे गर तू बे फिकर
तो तेरा ऐसा सोचना की,
कोई देखता नहीं तुजे ,ये बड़ी भूल हे तेरी
ऐसा तू समजता हे अगर
की कोई तुजे देखता नहीं .
तो समजले तू
जो दीखता नहीं उनकी
तेरी हर हरकत पर
होती हे नजर ...
वो जो तुजे दीखता नहीं
वो जो कोई देखता नहीं
वो जो नहीं दीखता हे
वो सब हर कही देखता हे
वो जो तू दिखाता हे वो भी !
और जो तू छिपाता हे वो भी !
वो सब जानता है "अनंत"
तू क्यों चाहता हे, तू जो चाहता हे.
तू क्या चाहता हे, ये वो जानता है .
तू क्यों मांगता हे , तू जो चाहता हे .
तू क्या चाहता हे, ये वो जानता है .
तब जब अनंत जानता था. जब सब अनंत जानता था ..!
लेकिन कोई जानता न था क्या और कब अनंत जानता था
..!
“अनंत”
वो तो अविनासी हे.
वो अनंत हे जो सब जानता हे .
दिखने आखिर क्या क्या देखेगा .
कम भला और ज्यादा बुरा देखेगा .
और जब भी देखेगा दिखाने पर .
"अनंत" वो आधा अधुरा देखेगा.
और वोजो दीखता नहीं "अनंत"
वो बिना दिखाए देखेगा .
तू बतायेगा तो भी देखेगा .
और गर तू छुपायेगा तो भी देखेगा .
और "अनंत" वो जो भी देखेगा पूरा देखेगा .
और उस हिशाब से तुजे सब देगा या
तुजसे सब लेगा ...
"अनत"
दिखने आखिर क्या क्या देखेगा .
कम भला और ज्यादा बुरा देखेगा .
और जब भी देखेगा दिखाने पर .
"अनंत" वो आधा अधुरा देखेगा.
और वोजो दीखता नहीं "अनंत"
वो बिना दिखाए देखेगा .
तू बतायेगा तो भी देखेगा .
और गर तू छुपायेगा तो भी देखेगा .
और "अनंत" वो जो भी देखेगा पूरा देखेगा .
और उस हिशाब से तुजे सब देगा या
तुजसे सब लेगा ...
"अनत"
એક અભણ નો ભણેલ ગણેલ ભાઈબંધ " ભણેલા ભગા કરે "
ભણેલા ભગા કરે ..!
બ્લાસ્ટ :- ફોર અનંત ...
જે આજે મેં મારા ભાઈબંધ અરુણ ને કહ્યું
એ કઈ નવું નથી ...
બૌ જુનું છે ..
વર્ષો પહેલા ....
ભાઈબંધ અનંતે ...
મજાક મજાક માં ગંભીર થઇ માઠું લગાડી ને પછી .
પીચ મૂકી ને ભાગતા એક ભાઈબંધને ...
અનંતે કહેલુ કે,
"અનંત" જીવનમાં મજાક મજાક માં ગંભીર થઇ જવા જેવી ગંભીર ભૂલ બીજી કોઈ નથી "
"અનંત"
તો પણ માર્રો ભાઈબંધ અરુણ ગંભીર થઈને ભાગી છુટ્યો ...
અને પોતે કરેલા ભગા ભર્યા પુરાવાનો,
સર્વનાશ પણ કરી નાખ્યો ...
એ રીતે એણે એક વધુ ભગો કરી નાખ્યો ...
પણ ભાઈબંધ "અજ્ઞાની" કહેતો કે ,
શબ્દો પણ આત્માની માફક અવિનાસી હોય છે ...!
લખાયેલા બોલાએલા શબ્દો ક્યારેય મરતા નથી ...!
શબ્દો પણ આ ભ્રહ્માંડમાં ભૂત થઇ ભટકતા હોય છે .!
એર્થાત :- આત્માની માફક ભ્રમણ કરતા હોય છે ..!
અને એજ શબ્દો સમય આવ્યે,
યાને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની વાણી કે કલમ દ્વારા જનમ લેતા હોય છે ..!
હિશાબ મુજબ ..!
જેમ એક શરીર છોડી ભટકતી આત્મા
પોતાના હિશાબ મુજબ
એટલે કે કર્મ મુજબ એક સ્ત્રી અને,
એક પુરુષના મિલન બાદ,
ગરીબ કે તવંગર ના ઘરમાં જન્મ લ્યે છે ..!
"અજ્ઞાની"
અનંત અને અજ્ઞાની ની આવી બધી વાતો સાંભળી વર્ષો પહેલા હું ભાવ વિભોર થઇ જતો ...
હવે નથ થતો ..
બ્લાસ્ટ :-
વર્ષો પહેલા જ્યારે અમે ત્રણેય ભાઈબંધ મધરાત્રે ...
એ ખંડેર જેવા ઘરમાં મળતા ત્યારે મોડે સુધી
ખુબ વાતો કરતા ....
ગરમા ગરમ ચાયની ચૂસકી ભરતા ભરતા...
વાત વાતમાં એકવાર અગ્યાનીયે કહ્યું કે ,
"અજ્ઞાની" હર એક વ્યક્તિમાં એક બીજી વ્યાક્તી
જીવતી હોય છે ..!
ક્યારેક એક થી વધારે પણ !
સમય સમય પર એ એનું કામ કરી કરાવી જાય છે..!
પછી અનંત અને મારી સામું જોઇને
પોતાની દાઢી પર આંગળી ઘુમાવતા કહ્યું કે ,
પરીયા....
આ એક ગુઢ અને રહસ્ય મય ઘટના છે ..!
જે સમજી તો શકાય છે ..!
પણ ,
સમજાવી શકાતી નથી ..!
"અજ્ઞાની"
જોકે હું કશુજ સમજી શક્યો નહી એકલે મને એમ થયું
એ સાચો છે કદાચ
કેમકે એ મને આજ સુધી સમજાવી શક્યો નથી ..!
અને હું કશુજ સમજી શક્યો નથી ..!


























