Sunday, 11 June 2017

કીધા વગર શું કહેવું કોઈ પૂછે તો કહી દેવું




મારું હારું,બનાવનારા એ પણ એવા-એવા અદભુત માલ બનાવ્યા સે ને કોઈ...સાલું કોમ્પ્યુટરમાં બધાજ સેવ સે,છતાં પણ મોબાઈલમાં થી ફોટા ડીલીટ કરતા જીવ નથી હાલતો બોલો😌😓





LikeShow more reactions
Reply
1
22 hrs
Katira Paresh હ્અ, પણ બૌ મોહમાયા ના રાખવી મંજુ.. 



આ તો શુ છે કે મારી સાથેજ એક અઘરી ઘટના બનેલી અકલે કૌ છુ...! 
તુ કે તોજ એ ઘટના કૌ
કીધા વીના કૈસ તો નૈ જામે.. 
હલવાય ગેલૂ ઈ મૌજી

LikeShow more reactions
Reply
1
21 hrs
मंजरी महाजन કયો કયો..તમારું હોય તો રસપ્રદ જ હોય

LikeShow more reactions
Reply
1
21 hrs
Katira Paresh સારૂ કેવાય આ તો, તમને રસ પડે છે..!
હાં તો કૌ છુ.! તમને રસ પડે છે અકલે...! 


કૈ બોલવા ગળુ સાફ કરતુ ઈ મૌજી

LikeShow more reactions
Reply
1
17 hrs

LikeShow more reactions
Reply
1
17 hrs
Katira Paresh હાં તો સુનો મંજુ..! 

એમ સમજીને, નવુ નવુ કોમ્પ્યુટર લીધુ.. 

હુ રાજીના રેડ થ્યો.. 

થોડુ ઊછીનુ જ્ઞાન થોડુ પોતાનુ અજ્ઞાન લૈ 

રાતે રાતે જાતે જાતે ખૂબ મથ્યો... 

અને ટકટક ટકટક, ટકાટક શીખ્યો.. 

અકલે કે ટાઈપ કરતા શીખ્યો. એમ.! 

એમ સમજીને.. કે, 

પણ અચાનક અઘરી ઘટના ઘટી 

એ ઘટના એવી ઘટી કે, 

મે એમ સમજીને, 

રાતોની રાતો જાગી જાગીને મે, 

ભાઈબંધના વર્ષો પહેલાં... 

અઢળક પણ 

અતી ગરબડીયા અક્ષરે લખેલા 'ને, 

ધીમે ધીમે ઝડપથી પીળા પડીને સડી રહેલા 

કાગળીયા.... 

હુ એમ સમજીને રાત ભર જાગીને, 

રાતી ને રોતી આંખે ઉકેલતો રહ્યો કે, 

અને કોમ્પ્યુટરમાં સાચવીને રાખતો હતો 

એમ સમજીને કે, 

એ અમર થૈ જશે... 

અમર અકલે, તમે સમજો એ નૈ..! 

હુ કૌ એ, અકલે મને એમ કે, 

આ આધુનીક સાધનમા, 

એક મરેલાના કાગળીયા, શબ્દો સમેત.. 

અનેક વર્ષો સુધી જીવતા રહેશે... 

પણ, ના રહ્યા... 

એક દિવસ અચાનક...! 

કોમ્પ્યુટર નુ હાર્ટ ફેલ થૈ ગ્યુ... 

ને મારૂ થતા થતા રૈ ગ્યુ. 

અકલે કૌ છુ.! 

નૈ તો ભૂત કે'ત 

પછી તો મે રોતી ને રાતી આંખે

"આકાશી તેજ" તરફ એક પણ હરફ ઉચ્ચાર્યા વીના આંખ બંધ કરી., 

એક નજર એજ "આકાશી તેજ" તરફ કરી. 

અને હુ 

ક્ષણભર સંત થૈ ગ્યો... 

અને પછી મે મને કહ્યું કે, 

બુધ્ધુ આખરે તો બધુ બધુ ને બધુજ..! 

ધોરૂ જ થૈ જવાનુ છે /"હતુ. તે થૈ ગ્યુ.! 

અકલે કે, 

એક દિ' આકાશ જેમ બધુ કોરૂ થૈ જશે... 

આકાશમાં અનેક કાળા ધોળા રંગીન વાદળ છવાય છે. 

અને પછી અચાનક વીખેરાય જાય છે..... 

અને બસ પછી આકાશ કોરૂ કટ્ટ થૈ જાય છે... 

બસ એજ રીતે, 

કાગળમાં વાદળ માફફ બહુ રંગી, 

અનેક સંગી ના લખાયેલા શબ્દો પણ એક દિ'

વાદળ માફક ભૂંસાઈ જશે... 

અને કાગળ વાદળ વીહીન આકાશ જેમ કોરા થૈ જશે....! 

અને સાચેજ શબ્દો ભૂસાઈ ગયા... 

સબ ધોરા હો ગયા કાગળ કોરા હો ગયા ઔર મે


મો વકાસી ને બેઠા દેખતા રે' ગયા.... 

પછી ફરી પાછી એવીજ ઘટના ઘટી. 

મે મને ક મને આધુનીક મોબાઈલમાં લીધો. 

જેવો તેવો શીખ્યો ન શીખ્યો ને, 

ફરી એ જર્ર ઝર્રીત

કાગળીયા મોબાઈલમાં ઉતારતો થયો... 

પછી ખબર નૈ મારાથી ભૂલ ભૂલમા ભૂલથી, 

શુ ભૂલ થઈ ગૈ એમાથી પણ અચાનક..! 

બધુજ ગાયબ....! 

પણ હવે મને પહેલા જેવુ કશુજ નથ થતૂ...! 

અમસ્તુ અમસ્તુ 

આવી હરેક ઘટના પર હવે હુ, 

ખડખડાટ હસુ છુ.! 

અસ્તુ.! 

અંતમાં આજે, 

એકેય આ મૌજી કે ઈ મૌજી નૈ.. 

બલ્કે કોકની ગઝલ નો એક શેર.. 

આવી આવી કોક કોક ગઝલ કે ગીત, 

ભાઈબંધ સતત સાંભળતો. 

ને મનમા મનમા ગાતો ગણગણતો અને, 

મસ્તી થી પોતાની મૌજમા મજુરી કર્યે જતો. 

અને મને આમા બીલકુલ ટપ્પા પડતા નૈ.. 

છતા આદત પડી ગૈ અને, છૂટી પણ ગૈ.. 

તો આજ વો ઈ મૌજી કે બદલે, 

મંજુ તુમ યે ગઝલ સૂનો ઔર સો જાવો... 

रोने से गमे दील का गुजारा नही होता। 
हर अश्क महोबत का सहारा नही होता। 

https://youtu.be/cIgTyvjlmXg

https://youtu.be/XSXnTkM1bbI


ReplyRemove Preview
1
14 hrs
मंजरी महाजन ભાયરે કયરી.....હા હા હા

વાત દમદાર👍👌

Reply9 hrs

No comments:

Post a Comment