Wednesday, 30 August 2017

ઉચાળા ભરવા પડે એવું હોય ત્યારે ....

"અનંત" પ્રેમમાં એકબીજાને મુશ્કેરાટ ચૂમવા આલિંગવા ...
એક બીજા પ્રત્યે આકર્ષણ અને ઉસશ્કેરાટ જરૂરી હોય છે ...!
આવું બધુ બે શરમ અનંત વર્ષો પહેલા કહેતો લખતો ગયો છે ..
અને સાચું કહેવું, પ્રાકૃતિક રહેવું , અને પ્રકૃતિગત
સત્ય સ્વીકારવું એમાં તે વળી શરમ કેવી..!?
કૈક ઉતમ કૈક સુંદર કૈક અદભૂત અને,
કૈક અલૌકિક પામવું હોય તો ,
ભીતર ઊતરવું પડે ..!
મન મુંજાય, શ્વાસ ગૂંગળાય ,જીવ અકળાય ...
એવું બધુ તો થાય, પણ તોય,
ડૂબવાનો અલૌકિક આનંદ આવે..!
તોજ અલૌકિક ચરમ આનંદ....
પરમ આનંદ પ્રાપ્ત થાય.
જો ,
છેક ઊંડા ઊતરો ...
"અનંત" પ્રેમના દરીયામાં ઊતરો ...
ઉપર ઊપર નહીં ..!
તરવાનું ભૂલીને છેક તરરીયામાં ઊતરો ...
તો તો અને તોજ ..!
પરમ પ્રેમનો ચરમ આનંદ પ્રાપ્ત થાય ...
આવું બધુ મારો ભાઈબંધ અનંત ...
અઢળક અનુભવ બાદ, અનુભવના આધારે કહેતો ...
હું એમ ક્યાં કૌ છું કે આ પરીયામાં ઊતરો ...
શરમાતા નથી..! દાંત શું કાઢો છો ...!
સાચું કૌ છું એમાં .!
અકલે કે ( દાંતીયા) શું કરો છો એમ..
વાંદરા કે વાંદરીની જેમ એમ ..!
સાચું કૌ છું એમાં ..!
અકલે કૌ છું કે ,
આપો અને ઊંડા ઊતરો તો પામો ..!
એમ ઉપર ઉપર અકલે કે કિનારે કિનારે ...
છબછબિયા કરવાથી કૈ ખાસ હાંસિલ નાજ થાય ....
પછી કલમ પર કાબૂ રહેતો નથી...
અકલેજ હું બૌ લખતો બોલતો નથી....
કેમકે મને બૌ ફાવતુજ નથી ને ...!
આ તો ભાઈબંધ અનંત અને,
અજ્ઞાનીના જૂના કાગળિયા પડ્યા છે તો,
નવરા બેઠા પડ્યો પડ્યો ઉકેલ્યા કરું છું ...
પણ ક્યારેક ક્યારેક અચાનકજ મને ચાનક ચડે છે..!
અકલે પછી, મારી કલમ.! ગમે.! તે લખવા બોલવા લાગે છે..!
પણ પછી એ કોઈને ના ગમે.!
તો,,, !
એમ્મા મ્મારોં શું વ્વાંક્ક ...!
અકલે., બાકી ,,,,
મારૂ બૌ ઓછું બોલવાનું કારણ ...
અને બૌ જાજુ ના લખવાનું કારણ...
પહેલા , અધવચ્ચે યા તો,
છેલ્લે છેલ્લે સમજાય જશે...!
સ્ત્રીઓ ગમે તેવા વસ્ત્રો પરિધાન કરે,
કોઇને ગમે કોઈને ના પણ ગમે ...

પછી કલમ પર કાબૂ રહેતો નથી... અકલેજ હું બૌ લખતો બોલતો નથી.... કેમકે મને બૌ ફાવતુજ નથી ને ...! આ તો ભાઈબંધ અનંત અને અજ્ઞાનીના ...
PKATIRA.BLOGSPOT.COM

LikeShow more reactions
Comment
Comments
Shree Chawda Mara gam.ni bandhni bhu famous che moklavu ek be vidya mate ( tmari ghar ma che e ) ......
Natkhat emoji

LikeShow more reactions
ReplyAugust 29 at 11:51amEdited
Manage
Katira Paresh ના ..! 

ઘરમાં નથી ..! 
...See More

LikeShow more reactions
ReplyAugust 29 at 10:51pm
Manage
Shree Chawda Hu ny perti ene hu gulabi dress ma bhu gmu e j peris .....
Akal na othmir jevu emoji

LikeShow more reactions
ReplyAugust 29 at 10:52pm
Manage
Katira Paresh હાં તો બસ એને જે ગમે એ પહેર ... 
!
!

!
!
!
!
ત્તાર્રી મરજી ... 

તન્ને ગમ્મે ત્તે કર ...! 

મારુ મગજ ના ફરાવ ..

મગજ વગરનું ઇ મૌજી .

LikeShow more reactions
ReplyAugust 29 at 10:56pm
Manage
Shree Chawda Hve magaj hoy to fervi ne ne aam pn mne e na aavde...
Khi khi khi

LikeShow more reactions
ReplyAugust 29 at 10:57pm
Manage
Katira Paresh ખબર છે નથી તો પણ 
!
!
...See More

LikeShow more reactions
ReplyAugust 29 at 11:00pm
Manage
Shree Chawda TmE kidhu tyare mne kbr pdi ....
Sache le mne na aavde

LikeShow more reactions
ReplyAugust 29 at 11:07pm
Manage
Katira Paresh હવે પડી ગૈ ને ખબર કે તમને મગજ ફરાવતા આવડે છે ..! 
!
!

!
!
!
તો એનું ફેરવો જે તામરું ફેરવે છે ..! 

મને બક્ષી દ્યો .. 

લૌચે ચડેલું ઇ મૌજી

LikeShow more reactions
ReplyAugust 29 at 11:12pm

વર્ષો પહેલા ભાઈબંધે આવુ કૈક કહ્યુ હતુ...
કોને.? એ મને ખબર નથી..!
युही तो नही लीखी होगी मैने भी ये गझल।
"अनंत" होती है जब कभी दीलमे हलचल।
तब जाके अपने आप कलम बोलने लगती है
जब सामने आती है कुछ अजीबसी उल्जन ....
"अनंत"
********************************************
जाने क्यु? आज कल हर किसीकी नजर रहेती हें हमारी हरकतोपे.
आखिर हम भी इंसान हें. नाता क्यु ना हो हमारा भी हसरतोसे.
वो लोग बड़े शातिर हें. बड़े चालक हें.हम ठहेरे भोले.हम अन्जान हें.
हम तो जीते हें अपनी मस्तीमे. हम बे खबर हें उनकी हरकतोसे.
हर वक्त इक अजीबसा सवाल छोड जाते हें. वो भी हमारी तरहा,
कहेना चाहते हें कहे नहीं पाते. दिलकी बात वो भी अपने खतूतोमे.
दर्द उनके दिलमे भी हें सायद कुछ हमारे जेसा.बतातेनेसे डरते हें या ,
लेते हें इम्तहान मेरा ? समजमे नहीं आता कुछ हें भी या हम हें धोखोमे.
कबतक छुपावोंगे दर्द अपना? हम जानते हें दर्द हें आपके भी सिनेमे.
पता चल जाता हें तब जब आप आते हें सामने, हस्ते हुवे मुखौटोमे.
बड़ी मुश्किलसे छुटे थे हम प्यारके बंधनोसे और उड़ते थे पंछीकी तरहा.
“अनंत”जाने क्या हुवा की फिर आज बंधने लगे हें. बे नाम रिस्तोमे.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"अनंत" सन .. १९९९
LikeShow more reactions
Comment
13 Comments
Comments
Shailesh Chaudhary ક્યા બાત ક્યા બાત ! આફરીન !!

ચાહા કરતે હૈ પીને કે બાદ,બુઝે હુએ અરમાનો સે ઐ અગમ,

પતા નહીં ખફા રહેતે ક્યું હૈ,હમારી હરકતો સેં !
See Translation
August 28, 2012 at 11:55pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh >જી'' યાર પીનેકે બાદ બહોત ખૂબ લીખતા હે રે તું...
August 28, 2012 at 11:57pm
LikeShow more reactions
2
Manage
Shailesh Chaudhary ईस दुनियामेँ हमारा कौन है??सिर्फ फर्ज और ईमान के सिवा !!!
August 29, 2012 at 12:00am
LikeShow more reactions
2
Manage
Katira Paresh <जी'' Shailesh Chaudhary बस इतना ही काफी हें मस्तीमे जीने के लिए ....
August 29, 2012 at 12:02am
LikeShow more reactions
3
Manage
Shree Chawda Aankho thi pi ne pn bov chade...Hoo.... 
दर्द उनके दिल मे भी हे सायद कुछ हमारे जेसा बताने से डरते हे या,
लेते हे इम्तहान मेरा ? समजमें नही आता कुछ हे भी या हम हे धोखे में...

આમ બોવ સલવાય જાય એ ઇમોજી....
August 29 at 11:57am
LikeShow more reactions
Manage
Katira Paresh !
!
!

!
એમ્મા મ્માર્રો શું વ્વાંક્ક ..!
August 29 at 10:52pm
LikeShow more reactions
Manage
Shree Chawda Tme salvado e ...
August 29 at 10:54pm
LikeShow more reactions
Manage
Katira Paresh શું કામ ખોટે ખોટા મારો વાન્ન્ક ના કાઢો છો ..! 
!
!

!
!
!
બે કસૂર ઇ મૌજી
August 29 at 10:57pm
LikeShow more reactions
Manage
Shree Chawda Tme be kasur aaha jov to keva bhoda bne... Chalak emoji
August 29 at 11:03pm
LikeShow more reactions
Manage
Katira Paresh ખબર છે તમે બૌ ચાલક છો એ ..! 
અકલેજ ... 
!

!
!
!
ચેતીને ચાલતું ઇ મૌજી
August 29 at 11:47pm
LikeShow more reactions
Manage
Shree Chawda Chalak hot to e eni jode hot aam ahi na hot.....
Nirdosh emoji
August 29 at 11:57pm
LikeShow more reactions
Manage
Katira Paresh તમે ચાલક પણ છો અને એની સાથેજ છો ... 
!
!

!
!
!
વારે વારે ખોટું શું કામ બોલો છો ઑ ઑ ઑ ઑ ઑ .... 

એકેય ઇ મૌજી નૈ
Yesterday at 12:42am
LikeShow more reactions
Manage
Shree Chawda Ha ha ha jovo Pravin Miyaatra ne Atul Mirani tme bey mne nadan kho ne aa Katira Paresh ji ne hu chalak. Lagu le...

Ganda ni jem hastu emoji...
11 hrs
LikeShow more reactions


વાત પૂરી
वही गाना जो बर्षो पहेले "अनंत" अकसर गाता रहेता था...! और चलता रहेता था बस, चलता रहेता था हर हाल में. यू ही चलते चलते एक दीन दूर बहोत दूर निकल गया... जाने कीस...
YOUTUBE.COM
LikeShow more reactions
Comment
Comments
Shree Chawda Bhu mast che pan aama eno photo mukta bhuli gya tme...
Manage
Katira Paresh ના હોય તો શું કરું .... 

એક બેજ યાદી કે નિશાની છે ..! 


એના પરસેવે લથબથ મેલા ઘેલા કપડા....

અને ફાટેલ તૂટેલ ઝર્ઝર્રિત કાગળિયા બસ બીજું કાયજ નથી ..!

ઉદાસ થઈ ગયેલું ઇ મૌજી
Manage
Shree Chawda Tmari pase w to che mare pase to e pn nhi ...Eni ek pan vastu k gulab na rumal na eno koi patr ksu ny......Udas j emoji...
LikeShow more reactions
ReplyAugust 29 at 11:22pm
Manage
Katira Paresh લે તે મારી પાસે પણ ક્યાં મારુ કશુજ હતું ... 

બાત કરતી હે ...
LikeShow more reactions
ReplyAugust 29 at 11:23pm
Manage
Shree Chawda Aapne aapnu kya joytu hoy bas enu kaik hoy e aapi de etlu j joti hoy...
LikeShow more reactions
ReplyAugust 29 at 11:25pm
Manage
Katira Paresh હાં તો માંગી લ્યો એમાં શું ..
Manage
Shree Chawda E aapva pn joy ne ....
Manage
Katira Paresh હાં એ પણ ખરું
Manage
Shree Chawda ......Khali magaj varu emoji
Manage
Katira Paresh ખોટું બોલો માં ઘણું ભર્યું છે ..! 
!
!

!
!
!
દિલ ભરા તો જીવન હરા ભરા .... 
આવું કાંક વર્ષો પહેલા ભાઈબંધ કહેતો હતો ... 

હાચું ખોટું શું ઇ કે તું ... 

મન નથ ખબર

એક ચક્કર ... ખંડરની અંદર ....
ઇધર ઉધર.... ઉધર ઇધર ...
સાગર સાગર ... ભવર ... ભવર...
સંવર સંવર ...બીખર...બીખર....
એક ડૂબકી મે લગાવી
આવ અંદર.... સાવ અંદર....
એક ડૂબકી તું પણ લગાવ અંદર....
આવું બધુ અગાવ અકલે કે વર્ષો પહેલા ભાઈબંધે લખેલું ...
જે મે સાચવીને ખંડેરની દીવાલો પર ચારેકોર લખી મૂકેલું ..
તે આજે ફરી ખંડર અંદર ચક્કર લગાવતા હાથ લાગ્યું
ને હૈયે વાગ્યું ...
અકલે ...
બ્લાસ્ટ :-
"અનંત..." ઊંડા પ્રેમમાં ડૂબીને જ્યારે શ્વાસ રૂંધાય છે ,જીવ ગૂંગળાય છે ...
ત્યારેજ .! બસ ત્યારેજ અનંત... ચરમ પ્રેમના પરમ તેજ સુધી પહોંચી શકાય છે ..!
"અનંત"
મને તો પહેલા પણ ખબર નહોતી અને આજે પણ કઈજ ખબર નથી .. વર્ષો પહેલા ખબર નૈ આ વાત ભાઈબંધે...
PKATIRA.BLOGSPOT.COM
LikeShow more reactions
Comment
Comments
Shree Chawda Ekla vya gya ne....uh
Manage
Katira Paresh લે પણ, 
હુ ક્યાં ક્યાય ગ્યો છુ.! 



હાં એ વાત નોખી છે કે, 
જનારને ના રોકી શક્યો હુ..! 

કોઈ રોકો ના.. 
દિવાને કો ઓઓઓ.... 
કોઈ રોકો ના.... 

ઈવડુ ઈ ગીત ગાતુ ઈ મૌજી
Manage
Shree Chawda TmE pela khandar pr ekla gya em ....musafir jane vale nhI fir aane vale.....Kv chu sambdho cho......
LikeShow more reactions
ReplyAugust 29 at 11:17am
Manage
Katira Paresh ના..! બહેરો છું...!
LikeShow more reactions
ReplyAugust 29 at 11:20pm
Manage
Shree Chawda E pn saru bhera hovu pn aapne j gme e j samji ne sambdhi leva nu...
LikeShow more reactions
ReplyAugust 29 at 11:24pm
Manage
Katira Paresh લે આ લે તું તો જો કેવી કેવી વાતો કરે છે ..! 
!
!

!
!
આંધળું ઇ મૌજી
Manage
Shree Chawda Hve andhda pn ty gya tme hu su jov hve ema 
Chakrave chdyu e emoji
Manage
Katira Paresh અર્રે પગલી... 

પછીજ દેખાય જે જોવું હોય તે..!


ભાઈબંધ કહેતો કે ,,, 

શું કે તો કૌ ... ?
Manage
Shree Chawda Ha khi dyo tmaro bhai bandh su keto...Kan srva kri ne bethu e emoji...
Manage
Katira Paresh હાં લ્યો સાંભળો બંધ આંખે અને બંધ કાને ,,, 

કાન બંધ કરીને સાંભળો ... 

અને આંખો બંધ કરીને જુવો ... 

જે ચાહશો તે સાંભળી શકશો ... 
જે ધારશો તે નિહાળી શકશો ... 

જઇ બંધ થશે નયન કમાડ ,
તઈ અંતર મહી થશે ઉઘાડ .!

અને મગજ ખરાબ કરવું હોય તો , 

આ રસ્તે આગળ વધો... 

આ મારગ જંગલ જંગલ ખંડર ખંડર છે યાદ રહે ... 

ખુદની જવાબદારીએ જવું પછી કાય થાય તો મ્માર્રોં વ્વાન્ન્ક નૈ... 

https://pkatira.blogspot.in/2017/08/blog-post_28.html#links
"અનંત" અને "અજ્ઞાની" બે પાગલની અટપટી વાતો ...…
PKATIRA.BLOGSPOT.COM
આ પત્ર વાંચીને માથું દુખવા સિવાય....
તને બીજું કાય પણ થાય તો મારો વાંક ના કાઢજે કૈ દઉં છું..!
આમ લખી અનંતે કાગળમાં આગળ લખેલું કે ,
પણ હવે મને ગાઢ ઊંઘ આવે છે અકલે ...
હું ઊંઘી જઈશ ...
છેલ્લો બ્લાસ્ટ ઉકેલીને ..!
બ્લાસ્ટ :- માણસ જ્યા સુધી જે ચાહે તે , જે માને તે.!
મનમાજ સમજે માને ત્યા સુધી એ સાવ નીર્દોષ છે...!
પણ જ્યારેજે તે પોતાની માન્યતા કે પોતે જે માને છે..!
તે , બીજાને મનાવવાનો અર્થાત ઠસાવવા પ્રયાસ કરે,
એ બડો ગુનાહગાર છે..!
"અનંત"
મનાય ...
માનવાની ક્યાં મનાઈ છે .
જોકે મનાવો નહીં એમાજ ભલાઈ છે ..!
તમારાથી બસ આ એકજ વાત ભુલાઈ છે..!
અને તમે મનાવવા લાગો છો .
અને બહોળા ભોળા લોકો માની જાય તો તમને મજા આવી જાય છે .
અને માત્ર થોળા લોકો ના માને તો મન અકળાઈ જાય છે .
બસ આજ તમારી નબળાઈ છે ..!
પણ હું કહું છું કે,
મનાય હાં હાં મનાય ...
મનમા ને મનમા જેને જે માનવુ હોય તે મનાય...
જેવુ માનવુ હોય તેવુ મનાય..!
બસ કોઈને મનાવવાની બીલકુલ મનાઈ..!
"અનંત"
અકલે કે આપણે જે માનતા હોઈયે તે..!
અન્યને મનાવવાની અકલેકે ઠસાવવાની ભાઈબંધ અનંતે,
બીલકુલ મનાઈ ફરમાવી છે.!
પછી એ લખે છે કે ,
યાદ છે તને ..?
જો કે ભૂલી ગઈ હોય તો પણ મને બિલકુલ વાંધો નથીજ ..!
યાદ કરીને કે પછી યાદ રાખીને ભૂલી જવાનો ડોળ કરે તો પણ ..!
તારી મરજી ..!
વર્ષો પહેલા ભાઈબંધ અનંતની કોઈ ચહીતી   ( કૈ એ પૂછવું નૈ મને ખબર નથી ) વાતે વાતે અનંત સાથે બૌ દલીલ કરતી .  એ અનંતની કોઈજ વાત માનેજ  નહીં. ...
PKATIRA.BLOGSPOT.COM
Comments
Shree Chawda Pn koi ne samjava thi samji jy to ek prayas krvo joi samjavano....
Manage
Katira Paresh ઈ મન નો ફાવે હોં...! 




અક્કલ વગરનુ ઈ મૌજી
Manage
Shree Chawda Akkal vara bhega rya to pn akkal na aavi jbru kevay hoo...
Manage
Katira Paresh હાં ના આવે અક્કલ તો હું શું કરું એમાં ..
!
!
!
!
!
!
!
ભાઈબંધ કહેતોજ કે, 

ધોળા ભેગા ધોળા રહે તો વાન આવે શાન ના આવે ... 

શાનભાન વગરનું ઇ...
ReplyJust now





No comments:

Post a Comment