Wednesday, 30 August 2017

કોઈ પ્રેમથી રોકાઈ કોઈ પ્રેમના કારણે જાય ...

Katira Paresh shared his post.
હજુ એ અધૂરો નથ મળ્યો, કાગળ
અકલે,
આગળ નુ પાછળ ઠેલાતુજ જાય છે..!
વર્ષો પહેલાં...
*બ્લાસ્ટ*
ચાહે ગમે તેટલા પ્રલય આવે ને જાય, 
જીવન અટક્યું નથી અટકવાનું પણ નથી.
એ જાણવા છતાં કે ,કશુજ કાયમ ટકવાનું નથી,
"સિવાય પ્રેમ"....
તો પણ,,,
"અનંત" પ્રેમ......
ક્રમશ :- ગૈ કાલે કાગળ ઉકેલી ને કૈશ...
Comments
Shree Chawda hu ukeli aapu...
Reply
1
August 9 at 2:40pm
Manage
Shree Chawda tO Ukelvu kem hu...
Manage
Katira Paresh એમનેમ.. 





હવે તૂ પણ ઊહ ઊહ કરશે તો પછી,,,
Manage
Shree Chawda 🤔 એમનેમ તો એ મનેય ઉકેલી ના શક્યો ....ઉહ ના કરૂ તો હુરરર કરું
Manage
Katira Paresh હાં, તમે હુરરર કરો અને હું ,
!
!
!
!
!
!
!
ફૂર્રરરરર .....
ReplyJust now

Katira Paresh shared his photo.
Katira Paresh updated his cover photo.
*બ્લાસ્ટ*
જ્યારે જ્યારે થોડું ઘણું લખાય છે..!
ત્યારે ત્યારે..! ઘણું બધુ જીવાય છે..!
"અનંત" આ સત્ય મને, જ્યારે હું કશું-
લખતો નથી ! ત્યારે, સમજાય છે..!
"અનંત"
Comments
Shree Chawda hu to ane lkhi ne aapu toy e ny samjto.....pelu modhu bgadtu emoji
Manage
Katira Paresh હવે સમજાઈ જશે .. . 
!
!
!
!
!
!
બસ એજ
ReplyJust now

તો પણ..!
ઘોઘો એજ એની અલાઈદી સ્ટાઈલમાં,
સોફા સામે રાખેલ ટીપોય પર પગ પર પગ ચડાવી,
સોફાના ટેકે બે હાથ પાછળ રાખી,
કૈક ઠોકરોનો સ્વાદ ચાખી,
સોફાના ટેકે માથુ અઢેલી,
બીન્દાસ, બે ફીકર બની બેઠો છે.!
અને,
એક ઘોઘી ઘરમા આવી.
અકલે કે જીવનમા.
અને વૈ ગૈ
પછી બીજી આવી ઘરમા અકલે કે,
એ પણ ગૈ
પછી ત્રીજી જીવનમા આવી,
અકલે કે ઘરમા એમ.!
એમ કરતા, પછી ચોથી પાંચમી છઠી,
કુલ કેકલી એ મન ખબર નથી.
આવી ને ગૈ
જો કે એ તો જવા ખાતર ગૈ
અકલે કે.
વર્ષો પહેલા ભાઈબંધ કે'તો અસ્સલ એવુજ થ્યુ
એનુ પણ કૈ એવુજ હતુ જીવન અકલે એ કે'તો કે,
જે ગૈ, તે ન ગૈ, જે ન ગૈ, તે ગૈ,
અને, પછી એ બધી હ્રદયના એક ખૂણામાં,
ઘર કરીન ગૈ,
અકલેજ
આવન જાવન
અને ઘોઘી આવે છે,
આવતા વેંત આદત વશ
સલાવ કરે છે,
હે ઘોઘા તુ કેમ,,,
સવાલ જવાબ પછી, અતારે નૈ
એમ કૈ,
ઘોઘાએ વાત બદલવાની કોશીશ કરી પણ,
Comments
Shree Chawda mare Eno e 3 var gyo ne hu sodhi lavi pn aa vakhte gyo k .....jva do ne ene......agad moj ma hstu emoji
Manage
Katira Paresh !
!
!
!
!
!
!
કહો ભલા ..! જનાર ને કોણ રોકી શક્યું છે...! ?

કોઈ રોકી શક્યું છે ..? 

જનાર ને અગર કોઈ રોકી શકે તો એ એક્જ ચીજ છે ..! 

જેનું નામ છે ..,,
?
?
?
પ્રેમ ...! 


No comments:

Post a Comment