Friday, 15 September 2017

3 YEARS AGO TODAY


જો છે ને..! અમારા મોરબીના રાજા વિક્રમ ... 
ભઈ જેને કઈક કરવું જ છે , કરી બતાવવું જ છે,
એ શરૂવાત પોતાનાથી જ કરે છે.
શ્રી Girish Saraiya .. ભાઈ એ વાતનો જીવતો જાગતો હરતો ફરતો "સાયકલમાં" પુરાવો છે.
હું અનહદ આનંદ અનુભવું છું ...
કોણે કહ્યું રાજા વિક્રમ માત્ર વાર્તામાં જ આવે ....
આ રહ્યા અમારા રાજા વિક્રમ જે નગર ચર્યા કરવા નીકળ્યા છે ....
આ જોઈ હું ખૂબ આનંદ ની લાગણી અનુભવું છું ....
કે અમારા ગામમાં સાવ બીજા જેવુ નૈ કે લોકો ફરિયાદ કરે , છો કર્યા કરે આપણે સાંભળવું કે જોવું નૈ....
આ જીવતો જાગતો પુરાવો છે ...મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી ગિરીશ ભાઈ લોકો દ્વારા થયેલી ફરિયાદ વિષે જાત તપાસ કરવા નીકળ્યા છે .... !
અને તપાસના અંતે ચોક્કસ પગલાં લેશે ....
હવે પછી રસ્તા પર એક પણ ચાર પગા પૂછડી વાળા ઢોર જોવા નહીં મળે...
નહી રહે શેરી ગલીમાં હવે ક્યાય ગંદકી ...
બસ એજ પ્રાર્થના એજ બંદગી ....
મને વિશ્વાસ છે સાહેબ આ લિન્ક પર મૂકેલી જગ્યા પર પણ જરૂર જશે અને પછી....!
ત્યાં ગંદકી નહીં રહે....
https://www.facebook.com/katira.paresh/posts/576502562459449
Katira Paresh
બોલતી તસવીર સાથે....
Comments
Katira Paresh Radhika Panchal જી ખૈર ... હવે તો માત્ર મોરબી છે.....  

હાં ઇતિહાસ હમેશા જાજરમાન જ હોય છે... 


અને તમે પણ મોરબીના જ ખરું ને.... ?
September 16, 2014 at 2:02amEdited
LikeShow more reactions
Manage
San Patel morbi ni gatar saf karave to pan bav kevaiSee Translation
September 16, 2014 at 10:43pm
LikeShow more reactions
1
Manage
San Patel saras anubhav che best of luck officer
September 16, 2014 at 10:44pm
LikeShow more reactions
Manage
Katira Paresh San Patel...ભાઈ તમેય જુવો હું પણ જૌ છું ગટર, રસ્તા, સાફ થાય. મરેલા બાગ , બગીચા ફરી જીવતા થાય.... આવા સપના હું પણ જૌ છું તમે પણ જુવો સપના જોવાના ક્યાં પૈસા લાગે છે .. સાવ મફત છે યાર.... જોયા કરો.... 
September 21, 2014 at 10:43am
LikeShow more reactions
Manage
4 YEARS AGO TODAY
Comments
Ajay Mahendra સુંદર છબી એક અતિસુંદર મન વાળા માનવીની. ...
Manage
Katira Paresh Rafik Kazi ... 
Manage
Katira Paresh Ajay Mahendra.....કદાચ એવું નથી યાર.... ! 

કેમકે મન છે ને ....  


અને પાછી ચહેરા પર બે આંખો... 

સાલું એવું એવું દેખાડે કે બચાવવું અઘરું પડે ... 

તેથી ક્યારેક મેલુ પણ થઈ જાય ... 

પછી ...!??? 

રૉયા કરે ને ધોયા કરે . મન મેલ મનનો ... 

અને આ મન માંકડું પણ ખરું .. હું શું કરું ... ???  

મારા હાથમાં કાઇ નથી... 
Manage
Ajay Mahendra કબીર વાણી ઇશ્વર ની દેન છે,
Manage
Katira Paresh Ajay Mahendra .. 
5 mins
Manage
Comments
मुकुल मवाली આ કોનો ફોટો પાડ્યો? નિતીશનો કે મુલ્લાયમનો?
Manage
Katira Paresh Rakesh Kharva રાજકોટથી થોડે દૂર ઈશ્વરીયા ... 
Manage
Katira Paresh मुकुल मवाली.....

ખરબચડા...

રસ્તા નો... 😉
2 hrs
1
Manage
Katira Paresh updated his profile picture.
Comments
Jayendra Ashara .... क्या बात है …. क्या बात है …. वाह!!! …
Manage
Kaushik Savariya pareshbhai rasta bike lai ne jata hoi tyare topi matha par sari sobhe 6...............
Manage
Pravin Miyaatra kon kiye var gaidho?
Manage
Katira Paresh Rafik Kazi.. તો તો ફરી રંગ બદલવો પડશે મારે.. પ્યારે .... 4 - 5 નૈ હચવાઈ ...  
Manage
Katira Paresh Kaushik Savariya...... 

કૌશિક ભાઈ.....ઇ.ઇ.ઇ.ઇ.ઇ. સાલું એજ તો તકલીફ છે .. 


ટોપી જ શોભે છે ...

પણ રફીક કઈક જુદું જ કહે છે ....4-5  

તમેય સાચા ટોપી જ શોભે છે ... 

નહીં તો 4-5 વાળી રફીક ની વાત સાચી પડી જાત ....  
Manage
Katira Paresh Pravin Miyatra... પહેલે ઇસ્તેમાલ કરો ફીર વિસ્વાસ કરો.... 
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya ........ 

એટલે....? તમે કહેવા શું માંગો છો ....???
Manage
Katira Paresh Jayendra Ashara...

जयेन्द्र भाई मै गझल गझल हो गया.... 
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya ...... 

અચ્છા તો સીધે સીધું કહી દ્યોને "સારસ" એમાં ' સા ' ની આગળની માત્રા આડી - કરી ને સ-રસ ના કહો હોં ...! 


હું બધુય સમજુ છું તમે બહુ હોશિયાર છો ભૈ ... સ- "રસ" અલગ થી લખ્યું હું કાઇ એટલો સમજુ નથી કે તમારી વાત ના સમજી શકું શું સમજ્યા.... 
Manage
Katira Paresh Rafik Kazi.......... 

હાં હોં રફીક સાવ સાચી વાત છે તું બિલકુલ સાચું કહે છે યાર .... 


આ ઉમરમાં 4-5 ના સચવાય 4-5-6 સાચવવા માટે થોડી મોટી ઉમર હોવી જરૂરી છે ... 

આટલી નાની ઉમરમાં ઇ 4-5 ને ભેગી મળીને મને સાચવવો પડે કે નૈ .... ?
રફીક તું મેરા કિતનાં ખયાલ રખતા હે ... 
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya. જી હવે હુઈ જા ને સમજવા વાળી ની થાતી ... 

 હમણાં છમકારો કરીશ તો બધુય સમજાઈ જશે ... (!) ચૂપ....
Manage
Katira Paresh Upasana Acharya કેમ આજે જીભ નથી કાઢતા હવે તમને બીક લાગી કે... ? 
Manage
Upasana Acharya nare aje dant kadhva ni ichchha thai.......
Manage
Katira Paresh Upasana Acharya he he he....ના કરો કુંજલ જી વઢશે ... 
Manage
Upasana Acharya baki kunjal ne kai nai kvanu...
Manage
Katira Paresh Upasana Acharya ...એકાદ બે સાચવજો દાંત નહીં તો પછી ઢીલી ખિચડી સિવાય કાઇ ખૈ નૈ શકો પછી મને કેતા નૈ ... 
Manage
Upasana Acharya Kunlaj mne vadhe j nai....hu ladakvayi chu eni....
Manage
Upasana Acharya nai kau kai tamne...
Manage
Katira Paresh Upasana કેમ કુંજલજી ને કાઇ નૈ કેવાનું એનાથી બૌ બીક લાગે છે તમને ? ઇ તો આખા ગામની લાકડવાઇ છે .. 
Manage
Upasana Acharya Kunjli thi hu n bivu....e bdha ni ladkvayi pan hu eni ladkvai chu....
Manage
Katira Paresh Upasana... તો કોને કુંજલ જી ને કહેશો ... ? એ શું જવાબ આપશે એની તો બોલતી બંધ થઈ ગઈ ... એટલે કે "ચૂપ" હોં ને 
Manage
Katira Paresh Upasana જી તો પછી કુંજલ જી તમારાથી બી જાશે ..... આ શું ક્યારના લાકડવાઇ લાકડવાઇ લખ્યે જાવ છો લાડકવાઈ એમ લખતા નથી આવડતું .... ઓયે kunjal જી તમે આને કાંક ક્યો આ આડું અવળું બોલે છે મિન્સ લખે છે ... 
Manage
Katira Paresh Kunjal જી તમે તો હાચેકા ચૂપ થઈ ગ્યાં લે પણ ... ! હવે બોલો કાંક બોલો મને ધ્રુજારી થાય છે ..... ~~~<<< જોયું ...
Manage
Katira Paresh Rafik Kaz.. शुक्रिया यार ... पर यारा सर ना जुका, मुझे गले लगा..
Manage
Katira Paresh Upasana Acharya જી કેમ ? kunajal જી ને કાઇ નૈ કહેવાનું ?  

ઇ શું રાવણ છે ... ? 
Manage
Katira Paresh Pravin Miyatra અલ્યા પવલા તે દિ નું છેક આજે ધ્યાન પડ્યું ... ! 

અને માંડ માંડ સમજાયું .... 


કોઈ ક્યે તો ખરું... હું એવો જે એવો જ છું ..   
Manage
સફરમાં અકસર આવું બનતું હોય છે ...
એક લેડી અને એક લેડાનું બોડી મિન્સ એક છોકરી ને એક છોકરાનું શરીર..
અથવા તો એક સ્ત્રી અને એક પુરુષનું શરીર જાણે અજાણે અજાણ્યા ને અડતું હોય છે ...
આમ આવી અડાઅડીમાં ક્યારેક બબાલ પણ થઈ જાય....
ને ક્યારેક કમાલ કે બાલ પણ થઈ જાય.....જો વધુ સ્પર્શાઈ જાય તો.... 
અને એમ પણ બને ... કે...
આ રીતે અરસ પરસ સ્પર્શવું જો લેડી અને લેડા બંન્ને ને ગમે...
તો બસની ગીર્દીમાં..... “અનંત”ની એક જૂની રચના બંધ બેસે ....
બસમાં જો ગીર્દી હોય તો...
જરાક અમથો જો મોકો મળે બન્ને હળવેકથી એક બીજાને સ્પર્શી લેતા હોય છે
મનમાં ને મનમાં કોઈ ગીત ગણ ગણી લેતા હોય છે, ઝણ ઝણી લેતા હોય છે....
સફરમાં સ્પર્શવાનો અવસર મળે તો ઘણા ઘડી બે ઘડી આ ક્ષણ માણી લેતા હોય છે...
બસમાં ભરચક ભરચક ગિરદી વચ્ચે અજાણે હાથ એક બીજાનો જાલી લેતા હોય છે...
પછી મનોમન આ મંથન ચાલે છે ...
હડદોલો લાગે જરાક અમથો ને તોયે ચાહીને જાજો જુકી જાઉં હું તારી તરફ ...
કૂતરું આડું ઉતરે ને બસની બ્રેક લાગે. તું પણ એવું ઈચ્છે જુકી જવાને મારી તરફ....
તું પણ એવું ઈચ્છે મનમાં, કે હું તને હાથ લગાડું...
પરસેવો લૂછવાના બહાનેય હું કોણી તને અડાડુ ....
નસીબે જો સીટ બાજુમાં જ મળે તો તો ગોઠણનો બેડો પાર...
ગોઠણનાં નસીબે પછી તો આખુય શરીર ઝણ ઝણે વારંવાર....
અને જો સાવ અડીને બેસવું પડે તો ટેરવાને થાય આનંદ અપાર....
એ ઘળીએ વળીએ સ્પર્શે તારી કોણીને, ને ગીર્દીનો માને આભાર....
અન્યથા ....
મોકો મળતા છુપાઈને, હું હાથ લંબાવું, ને તુંય હળવી ચુટકી ખણી લે ....
"અનંત" ચાલ થોડો થોડો હું ઝણઝણું ને થોડું થોડું તું ય ઝણઝણી લે .....
"અનંત" નું પૂરું....
"અજ્ઞાની"નું શરૂ ...
બ્લાસ્ટ :-લાલચુ લોકો તુરંત છેતરાય છે, ફસાય છે ને પછી પેટ ભરી પસ્તાય છે....
નાના,મોટા, અમીર,ગરીબ, અને ખાસ તો સ્ત્રીઓને .....
આ ત્રણ અક્ષર નો બનેલો એક શબ્દ, અને એ પણ..!
એક પણ કાના માતર વગરનો ....
ખૂબ આકર્ષે છે ... 
એ શબ્દ એટલે કે ( મ ફ ત ).....
*મ*
મફત
*ત*
અમાય લાલચુ વધુ ફસાય.... 
Comments
September 15, 2013 at 5:58pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh Bhavya Raval ..
September 19, 2013 at 10:58pm
LikeShow more reactions
1
Manage
Gulammohiyuddin Malek Bhai bhai..
September 19, 2013 at 11:15pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh Gulammohiyuddin Malek .... મજા આવી ગઈ ને .... 
September 19, 2013 at 11:40pm
LikeShow more reactions
Manage
Ninad Goswamy wow uncle nice
September 20, 2013 at 7:06pm
LikeShow more reactions
Manage
Katira Paresh प्यारे Rfik यारा हु तो "अनंत"ना अनुभवे अनुभुती करनारो ...
मने तो बहु बिक लागे भई...
November 13, 2013 at 6:12pm
LikeShow more reactions
Manage
Rajni Agravat પેલું છે જ ને કે ઊતરવું હોય ગાંધીધામ અને ભૂજ સુધી લાં.....બો થાય !!See Translation
November 13, 2013 at 7:50pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh Rajni Agravat ....

લ્યો બોલો ... આતો જો હોય એવું કૈ ધ્યે છે .. 
November 14, 2013 at 10:21pm
LikeShow more reactions
1
Manage
That's all for September 15.
Here are some more memories that we hope you like.
Katira Paresh updated his cover photo.
વર્ષો પહેલા ...
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
"અજ્ઞાની" મગર હું ના બોલું, તો શો ફર્ક પડે..!
અગર બોલું તો.! સ્વર્ગ મળે યા તો નર્ક મળે ...!
"અજ્ઞાની"
આપણને બોલ્યા વિના લગીરે ચાલતું નથી... (મનેય તે ! )
બોલી ના શકાય એ સંજોગોમાં લખ્યા વિના ચાલતું નથી ...
( જો કે મને બૌ ફાવે, નૈ ! )
પણ આ જગમાં ઘણા એવાય લોકો હોય છે,
જે બૌ ઓછું બોલે છે, અને વધુ સમજે છે !
બધુ સમજે છે ...! અનુ. >>>
( ઘણા ખૂબ બોલે છે ! પણ ખુદ સમજતા નથી )>
( જેમ કે હું...! ) 
બાકી સૌ સમજદાર સમજે છે ખૂબ ખુદને !
હોય છે એવું મે ક્યાં કહ્યું..!?
ઐ.... જીભડી વાળુ ચિતર 
>>> સંધાન...
જેની હયાતી કરતાં ગેર હયાતી વધુ બોલકી હોય છે ...!
અર્થાત :-
જે એની હયાતીમાં ઓછું બોલ્યા હોય,
'ને વધુ મૌન રહ્યા હોય,
એની ગેર હયાતીમાં એના વિષે, મારા ,તમારા જેવા,
બૌ બોલ બોલ કરતાં હોય છે....
અને ઘણી વાર એવુય બને કે,
એવા ઓછા બોલા સહજ ભાવમાં કોઈ વાક્ય બોલે,
એ મારા જેવાને નોંધી લેવાનું મન થાય....
અને પછી એના જ નામે લખવાનું પણ મન થાય ...
જ્યારે અમુક, વિચાર,વાક્ય,શબ્દ, ચોરોને !
આવા અન્યના વાક્યો, વિચારો,શબ્દો-
પોતાના નામે ચડાવવાની ચળ આવે ,
એના મનમાં મહાન થવાના છળ પણ આવે છે.
જોકે આખરે ચોરી તો પકડાય જ જાય છે.!
જ્યારે મળતા ભળતા શબ્દો આગળ પાછળ આવે છે.
અને તો પણ એ બડી બે શરમી સાથે અમુક લોકો એવું કરે છે !
પણ મને એવું બિલકુલ ના ફાવે રે...
અજ્ઞાની તું બૌ ઓછું બોલે છે !
ક્યારેક ક્યારેક જ મો ખોલે છે !
એનું કારણ શું ?
વર્ષો પહેલા અધ રાતે મધ રાતે જ્યારે....
અમારી મહેફિલ જામેલી ત્યારે ...
ચાયની ચૂસ્કી સાથે પૂછેલા મારા આ સવાલના જવાબમાં,
એણે કહ્યું હતું કે,
તું બૌ બોલે છે !
'ને સૌ બોલે છે !
અગર હું ના બોલું તો શો ફર્ક પડે..!?
બોલું તો, સ્વર્ગ મળે યા નર્ક મળે ...!
અર્થાત...?
મે સવાલ કર્યો.
મે કહ્યું અજ્ઞાની તું બોલ ના બોલ મરજી તારી...
પણ, આ સ્વર્ગ નર્ક વાળી વાત મને લગીરે ના સમજાણી ....
અકલે અર્થ સમજાવતા એણે આગળ ચલાવ્યું ....
પણ હું નૈ ચલાવું કેમકે ....
મને ગાઢ ! ઊંડી ! મીઠી મસ્ત મજાની ઊંઘ આવે છે .... !
ક્રમશ:- ...........
ફોટો બાય ....
બાય,અર્થાત....
ભા.આ..આ... ય..!
એકજ અર્થમાં અંગ્રેજી વાળું ...by ...
સમજોને હવે યાર ..!
યાની,,
ફોટો by ક,તિરા... 
હાં ,હાં, વર્ષો પહેલાજ ..!
Katira Paresh added 2 new photos.
December 18, 2015 ·
Comments
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
🤔🤔🤔🤔🤔
Manage
Katira Paresh એમા આકલુ બધુ શુ વીચારવાનુ હોય, 
હુ એમ કૌ છુ.. 😇

No comments:

Post a Comment