Friday, 22 September 2017

જે સત્ય છે તેજ કહ્યું

खैर...
ये तो होणा ही था ...!
સત્ય મોહિનીબેન ઓઝા

સોક્રેટીસને ઝેર આપ્યુ,
ચાર્વાકને જીવતો સળગાવ્યો (કદાચ),
દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યુ,
ઓશોને ઝેરનું ઈન્જેક્શન આપ્યુ,
.
કારણ ?!
કહેવાતા ધર્મધુરંધરો, રાજકારણીઓ અને સમાજ સુધારકો માટે ઉપરના લોકો ખતરારૂપ હતાં, તેઓ જે સત્ય જણાવતાં તે કહેવાતા ધર્મધુરંધરો, રાજકારણીઓ અને સમાજ સુધારકોને પચતુ નહીં,
.
અત્યારે પણ હજુ એવું છે, તમને કોઈ અયોગ્ય લાગતા રાજકારણી વિશે 'સત્ય' રજુ કરો, તમારી ધરપકડ થશે, કદાચ જેલ પણ થશે, ભૂતકાળમાં બનેલું જ છે. અતી આવક ધરાવતા તીરુપતી બાલાજી, સિદ્ધિ વિનાયક, શીરડી મંદિરો વિશે કાંઈ આડુ-અવળુ બોલશો તો કહેવાતા ધર્મધુરંધરો કેવા હાલ કરે છે, તે જોવુ પડશે.
.
બંધારણ, સંવિધાનમાં ભલે "માનવીને વાણી-વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા" દર્શાવેલી હોય, હકીકતે તે બધુ ચોપડામાં જ છે, આ દેશમાં વાણી-વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા ક્યારેય નહિં મળે.
3 YEARS AGO TODAY
સાવ એવુય નથી....
અહી એફ બી પર વાણી વિચાર વ્યક્ત કરવાની પૂરે પૂરી સ્વતંત્રતા છેજ ..!
અરે યાર હદથી પણ વધારે સ્વતંત્રતા છે ...!
આ પણ એક સત્ય જ છે ..!
અને હાં માત્ર અહી લાગણી અને વિચારો વ્યક્ત થાય છે ...
નક્કર કશું જ થતું નથી...!
આ સ્વતંત્રતા નો સૌ પોત પોતાની બુધ્ધિ અને સમજ પૂર્વક ,
અથવા સમજ્યા વિચાર્યા વગર ઠોકંઠોક ઉપયોગ કરે છે...
આ જુવો ! તમે અને મે પણ એજ કર્યું .... 
સત્ય મોહિનીબેન ઓઝા

સોક્રેટીસને ઝેર આપ્યુ, 
ચાર્વાકને જીવતો સળગાવ્યો (કદાચ),
દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યુ,
ઓશોને ઝેરનું ઈન્જેક્શન આપ્યુ,
.

કારણ ?!
કહેવાતા ધર્મધુરંધરો, રાજકારણીઓ અને સમાજ સુધારકો માટે ઉપરના લોકો ખતરારૂપ હતાં, તેઓ જે સત્ય જણાવતાં તે કહેવાતા ધર્મધુરંધરો, રાજકારણીઓ અને સમાજ સુધારકોને પચતુ નહીં,
.
અત્યારે પણ હજુ એવું છે, તમને કોઈ અયોગ્ય લાગતા રાજકારણી વિશે 'સત્ય' રજુ કરો, તમારી ધરપકડ થશે, કદાચ જેલ પણ થશે, ભૂતકાળમાં બનેલું જ છે. અતી આવક ધરાવતા તીરુપતી બાલાજી, સિદ્ધિ વિનાયક, શીરડી મંદિરો વિશે કાંઈ આડુ-અવળુ બોલશો તો કહેવાતા ધર્મધુરંધરો કેવા હાલ કરે છે, તે જોવુ પડશે.
.
બંધારણ, સંવિધાનમાં ભલે "માનવીને વાણી-વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા" દર્શાવેલી હોય, હકીકતે તે બધુ ચોપડામાં જ છે, આ દેશમાં વાણી-વિચાર વ્યક્ત કરવાની સ્વતંત્રતા ક્યારેય નહિં મળે.

No comments:

Post a Comment