Friday, 6 October 2017

3 YEARS AGO TODAY

3 YEARS AGO TODAY
5 YEARS AGO TODAY
You and Swati Paun became Facebook friends.
બ્લાસ્ટ :-
કડવા સચ..........
~~~~~~~~~~~~~~~~~~~~~~~
સંસારકી રાહ બડી હે કઠિન ભૈયા સમજલે ભૈયા.
ચલના ઉનપે ધીરેસે હોલેસે, ભઈ હોલેસે.
જલ જાયેગા, તું હાથ ના લગાના.
બર્ફકે ભીતર શોલે હે ભાઈ શોલે હે.
ઇસ સંસારી જીવનમે કોઈ સંપૂર્ણ નહિઁ હે.
સબ અપની તુટતી કળી ઢૂંઢે હે ભઈ ઢૂંઢે હે .
કોઈ મન હી મે પીડા રખતા હે ભઈ રખતા હે
"અનંત" કોઈ સીધા મુપે બોલે હે.ભઈ બોલે હે.
@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"
Comments
Katira Paresh જી''Kunjal Pradip Chhayaશું સમજ્યા ? ખાલી પીલી "બોલે છે સહી હે ભઈ સહી હે .. શું ખાક સહી હે ... ક્યાક તો વિરોધ કરો કાયમ ચાલુ ગાડીએ ચડી જાવ છો સમજ્યા વિચાર્યા વિના .... અવળે ગામ ભરાઈ જશો ..! હવે પાછા કહો સમજી ગ્યાં ભઈ સમજી ગ્યાં .......... !~(~!)
October 8, 2012 at 10:27pm
LikeShow more reactions
Manage
Shree Chawda to aaj hu pan ena modhe khi dais k jo ene javu j hoy to ene mne aapelu "badhu " eni sathe pachu le to jay ......
October 7, 2016 at 3:45pm
LikeShow more reactions
Manage
Katira Paresh દોસ્ત તુ પણ Kunjal Pradip Chhaya ની માફક ચાલુ ગાડીમાં ચડી જાય છે..! 
પણ એમ આસાનીથી મંજીલ ના મળે..! 
કૈ ખબર નથ પડતી મને કે આખરે એવુ તે શું કે તુ...
October 7, 2016 at 8:17pm
LikeShow more reactions
Manage
ફેસબુક એટલે....
વાર્ષિક લવાજમ વિનાની લાઈબ્રેરી.
ચોપડી,છાપું, રંગીન પૂર્તિ , વિગેરે વિગેરે
છાપામા તો રંગીન પૂર્તિ, અઠવાડિયામાં ત્રણ જ આવે.
ફેસબુકમાં તો રોજ રોજ રંગીન પૂર્તિ....
ઘેર જે છાપા કે ચોપડી આવે તો...
એક છાપું સાંજે એક સવારે સવારે આવે.
ફેસબુકમાં તો સમાચાર પત્ર ગમે ત્યારે આવે.
ફેસબુકમાં ફેરિયાનીએ જરૂર નહીં .
લેખક ખુદજ થઈ જાય ફેરિયો અહી.
અને એ પણ પાછું બધુ જ બિલકુલ નિશુલ્ક .... ::_))))
દે દે દે .... દે તાલી.... !
Comments
Jayram Mehta સાચી વાત....
October 7, 2012 at 2:57pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh જી'' Jayram Mehta 
ને વળી "પાછા અહીના છાપા"ના રિપોર્ટર પણ નિશુલ્ક સેવા આપે નૈ..?:))
October 7, 2012 at 3:04pm
LikeShow more reactions
1
Manage
Jayram Mehta ^^^^હા,અને ખુલ્લા દિલથી કહું તો અહિયાં ઘણા એવા મિત્રો પણ છે,જેમના વિચારો-લખાણ અને ભાષાશૈલી ઉત્તમ રીપોર્ટરની ગરજ સારે છે....See Translation
October 7, 2012 at 3:17pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh જી''Jayram Mehta બિલકુલ ...

આપ પણ એમાના એક છો .
October 7, 2012 at 3:33pm
LikeShow more reactions
1
Manage
Jahnvi Antani sachi vat
October 7, 2012 at 5:41pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh જી'' kunjal 

હા હોં ...! એમજ સમજો ..... !
October 8, 2012 at 10:37pm
LikeShow more reactions
1
Manage
Hasmukh Ray Dabhi ये तो सच है की लोग पहले हार्ड कॉपी पढ़के आंखे फोड़ते थे अब एफ़बी मे आंखे फोड़ रहे है बात तो वहिकी वही है।
November 22, 2012 at 3:04pm
LikeShow more reactions
1
Manage
Shree Chawda ne ahi to dilo ni vyatha pn jova mde koi prem krtu jova mde to koi tutela dile potani gazlo lhkta pn jova mde
October 7, 2016 at 3:47pm
LikeShow more reactions
Manage
Katira Paresh જેમકે તુ... 😇
October 7, 2016 at 8:22pm
LikeShow more reactions
Manage
Shree Chawda na re hu koi ne dekhati ny....😎😎
October 8, 2016 at 11:05pm
LikeShow more reactions
Manage
Katira Paresh એ તો તે કાળા ચશ્મા પહેર્યા અકલે... 😇
October 10, 2016 at 2:03am
LikeShow more reactions
Manage
"અનંત"ના પત્રો માથી ......
~~~~~~~~~~~~~~~~~~~
પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે. ...!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
શું પત્ર સુધી જ સીમિત રહેશે આપણો પ્રેમ.? 
શું સ્પર્શ સુધી નહીં પહોચી શકે આપણો પ્રેમ.?
હાં તારા એ પત્રોમાં લખેલ શબ્દોમાં પણ મને તો
સ્પર્સની અનુભૂતિ થાય છે. શું તને પણ..???
હાં તારા શબ્દોમાં મને સ્પર્શની અનુભતી થાય છે.
અને તેથી જ ઈચ્છા આગળ વધે છે,
અને બસ વધતી જ ચાલે છે.
હાં ઈચ્છા...! અપેક્ષા નહીં.!
કેમકે ઈચ્છા સ્વાવલંબી હોય છે.
અને અપેક્ષા પરાવલંબી હોય છે.
છતાં પ્રેમમાં પરાવલંબી થવું ગમે...!
મારી ભીતર જે સતત વધે છે. કદાચ તારી ભીતર પણ...!
તે ઈચ્છા જે કદાચ પૂરી ના પણ થાય.
પણ એ વધે તો હું શું કરું ? અને એમાં ખોટું શું ?
બે શરીર એક સ્ત્રી એક પુરુષ.
બે ચહેરા બન્ને આકર્ષક.
ખબર ક્યારે પડી?
ખબર ત્યારે પડી.
કે બન્ને ચહેરા પર ચોંટેલી છે બબ્બે આંખો.
જે સુખ કે દૂ:ખનું પણ..! કારણ બને છે.
અને બસ એ આંખો થકી જ સર્જાયું જગત.
અઢળક વાર્તા નું કારણ..! આકર્ષણ ને આંખો.
કેમકે આંખો જુવે છે. આંખોએ જોયું,
જે જોયું તે સુંદર જોયું,(સુંદરતા જ પ્રેમની શરૂવાતનું કારણ)
એટલે મન આકર્ષાયું મનને ગમ્યું.
“આકર્ષણનો સિધ્ધાંત પણ જન્મ જાત”
ગમ્યુ તેથી જાગી ઈચ્છા, તો એમાં શું ખોટું છે.?
ઇચ્છાથી જ તો જગત જનમ્યું.
ને જગતમાં જન્મ્યા એક સ્ત્રી અને એક પુરુષ.
ઈચ્છા થકી જન્મ્યા એટલે.
ઈચ્છા નામનો ગુણ કહો યા અવગુણ,
એ તો સૌને વારસામાં જ મળ્યો પામવાની ઝંખના.
ને બીજું ઘણું એવું બધુ.
“ઈચ્છા યાને ઝંખના, જેનામાં નથી એ જીવતો છે જ નહીં.”
મરેલો છે એ..!જેનામાં કોઈ ઝંખના નથી. અને હું જીવું છું.
અગર જો તું પણ જીવતી હોય, યા જીવવાની ઈચ્છા હોય.
મને મળવાની તને પણ.! હોય જો ઝંખના ”અનંત”
તો.!એક બીજાના તનને સ્પર્સી શકે..! આપણો પ્રેમ.
અગર એ શક્ય નથી તો મારા અક્ષરોમાં હું હયાત છું.
ગમે ત્યારે મન પડે ત્યારે સ્પર્સી લેજે અક્ષરમાં મને તું.
પણ હાં એ રીતે સ્પર્શ કરજે કે મને એવી અનુભૂતિ થાય ,
કે જાણે તું મારા તન મનને સ્પર્શી હોય ...
અને જ્યારે તું પત્ર લખશે ત્યારે હું પણ તારા પત્રમાં,
પ્રેમ વ્યક્ત થતાં તારા મરોડદાર અંગ સમા અક્ષરોને,
આંખોથી સ્પર્શી લઇશ જેની અનુભૂતિ પણ તને થશે જ ...!
થઈ કે નહીં ? કહેજે ..! કહેવું પડશે ..!
કેમકે આપણા સંબંધને હવે સ્પર્શની જરૂર છે.
એક સરખી ઝંખના હશે તો જરૂર પહોંચી જશે.
આપણો સંબંધ શબ્દોથી સ્પર્શ સુધી .........
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”
Comments
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya કા...શ..... હુયે આવું લખી શકતો હોત .. ! 

આ રોજ રોજ મઠારવાની મજૂરી તો ના કરવી પડત ... ક્યા સુધી કોઈના નામે ચરી ખવાય હે ? શું ક્યો છો ?:)
October 8, 2012 at 10:42pm
LikeShow more reactions
1
Manage
Shree Chawda kyarek zankhna sarkhi hoy to pan saparsh sudhi nty pohchi sakatu....
October 7, 2016 at 3:43pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh એમા આકલુ ઉદાસ શું થવાનું હોય... 





થાય, એવુ પણ થાય... પણ..! તો પણ..! 

અંત સુધી ઝંખના જારી રાખવી પડે...! 

હિસાબ મુજબ... 

સમય પાકે ત્યારે... 

શબ્દોથી પર સ્પર્શ ની યાત્રા શરૂ થૈ જાય... 

આવુ બધુ મારો ભાઈબંધ વર્ષો પહેલા કહેતો મને... 
તે યાદ અવાડ્યુ અકલે આજે એજ મે કહ્યું તને...! 😇
October 7, 2016 at 7:37pm
LikeShow more reactions
Manage
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને લખેલો સાવ ટૂંકો ને ટચ પ્રેમ પત્ર ...

"પ્રેમનો સ્પર્શ"
@@@@@@@@
...
Continue Reading
That's all for October 7.
Here are some more memories that we hope you like.
વર્ષો પહેલાં...
ભાઈબંધે દુર રહી જીવાડતી તેની કોઈ ચહીતીને કહેલું..
કે,,,
( કૈ એ મને પુછવુ નૈ... કૈ દૌ છુ.! કેમકે મને ખબરજ નથી..!)
હાં, તો, એણે પેલીને કહેલુ કે,
હુ અહી તો પણ મને અટુલો મહેશુસ નથી કરતો.!
તુ જોજનો દુર હોય તો શું હૃદયના તાર મળેલા છે.
એકલા મારાજ શ્વાસ પર હુ જીવીજ ના શકુ, સાચ્ચે.!
"અનંત" મારા શ્વાસમાં તારા પણ શ્વાસ ભળેલા છે...!
"અનંત"
બ્લાસ્ટ :-
"અનંત " આખરે...
પ્રેમથી /પ્રેમ થકી જન્મેલા માનવી તું પ્રેમ તરફ ઢળશે આખરે..
અને ત્યારે જ તને "અનંત" પરમ ચરમ શાંતી મળશે આખરે..
"અનંત"
આજે આકલુ બસ.!
એવુ એ લોકોએ કૈ દીધુ, અકલે પછી,
પાછી મને ઊંઘ આવવા લાગી...
અકલે હુ ઘેર જૈને સુઈ ગ્યો... 😇
Comments
Pradip Nagadia અકલે સુઈ ગ્યો....
Manage
Katira Paresh હાં...! 😇
Manage
Shree Chawda saru kevay k nindar aavi gy mne to ny aavti.....
Manage
Katira Paresh મન તો અત્યારેય નીંદર આવે છે..! 😑

!


તારી આંખે મીઠા ઉજાગરા.. 
મારી આંખે મીઠી ગહેરી ઊંઘ.!

મારે ઉકેલવા ઘણુ જાગવુ છે..! 
તુ જાગવાની દવા કોઈ ઢૂંઢ...!

આઈ એમ ઢોઈંગ.... 😑
Manage
Shree Chawda dva yo badhi hve nakam ty rhi che hve to bas ek j ilaj che k hu j na rhu to aa rog pn na rhe...
Manage
Katira Paresh અક્કલ વગરની..! 




મે મારા માટે જાગવાની દવા શોધવાનું કહ્યું છે..! 
તારા માટે ઊંઘવાની દવા શોધવાનું નથી કહ્યુ... 
તને ના ખબર હોય.. 
પણ ભાઈબંધ કહેતો કે અધુરો દાખલો છોડી જવાથી, છુટી નથી શકાતુ.... 
ફરી ફરી ગણવો પડે..! 
હિસાબ તો પુરો કરવોજ પડે...! 
અકલે દાખલો સરખો ગણ... 
મળી જશે જવાબ તને પણ..! 
મને હળવો હસતો ગુસ્સો અવાડી દિધો તેતો... 😇
Manage
Shree Chawda hve ek ne ek dakhlo ketli var gnu ne ema bhul mari nty rakam kadach khoti che ne sachi hoy to pn su javab made to pn su hve to hve bhu thaki gyeli etle badhu chodi devu che
Manage
Katira Paresh "અજ્ઞાની" જ્યા સુધી કે જવાબ સાચો ના મળે...! 
દાખલો અઘરો કેમ ના હોય, તો પણ ગણવોજ પડે..! 
આવુ વર્ષો પુર્વે ભાઈબંધે મનેય કહેલું... 


ગણીતમા તો હુય સાવ ઠોઠડોજ છુ...! જોકે.. 😇
Manage
Shree Chawda gani var aghara dakhla pan hosiyar vidhyarthi viklap ma chodi deta hoy che.....
Manage
Katira Paresh અચ્છા... અકલેજ તે છોડી દિધા... 
હુ તો પકડુજ નૈ... પકડે એ છોડે... 😇
Manage
બસ..!
પછી ખાધું પીધું ને રાજ કર્યુ (પોતાનાજ ઘરમાં)
શાક્ક શેનું કર્યુ 'તુ એ યાદ નથી...! 😇
ભુલાય ગ્યુ એમાંય મારો વાંક..!!! 😇😇😇
ઈ શાક્ક કદાચ કાચુ પડ્યુ....! 😇
હું જાણતો જ હતો કે બધા અંતે,
નાસીપાસ વૃતિ વાળી વાતો કરશે..
અને એ મુજબ જ ચીલા ચાલુ સલાહ આપશે ખૈર....
આ તકલીફ તો રહેવાની જ ! 
આપણે શું કરીયે છીયે એ જોવા કરતાં...
મે શું કર્યું , હું શું કરું છું એ જુવો ...
હું એજ કરું છું જે મારે કરવું જોઇયે અને જે શક્ય હોય ....
કમસે કમ મે લોકો સુધી,
મારી વાત પહોચાડવાનો પ્રયાસ તો કર્યો ને ... ?
એ જુવોને ....!
લોકો શું કરે છે , એ મારે ના જોવાનું હોય ....
હું શું કરી શકું છું, એજ મારે વિચારવાનું હોય ....
અને હા આ માત્ર મારો પ્રયાસ છે ...
પરિણામ વિષે મે નથી વિચાર્યું ...
અને તમે શું સમજ્યા છો ,
સમજાવો છો એ વિચારો ...
મારુ કામ કચરા ઉપાડવાનું હરગીઝ નથી....!
પણ એ ઉપડવાની જેની ફરજ છે...!
એ બાબતે બેઠા બેઠા પગાર ખાઉ લોકોનુ,
ધ્યાન દોરવાની સ્વૈચ્છિક મરજી છે....!
સપ્સ્ટ સમજો.!
જો ગામમાં કે શહેરમાં કચરા જ ના થતાં હોય તો,
પાલિકા નું કામ શું છે ...
ગામને સાફ રાખવાનું કામ એમનું છે,
કચરા ઉપાડવાનું કે ઉપડાવવાનું કામ એનું છે...!
મારુ કે તમારું નહીં...!
દોસ્ત મને વિવાદ કરતાં સંવાદ થાય તે વધુ પ્રિય છે...
અને હું બસ એજ કરું છું ...
મે એવું હરગિઝ નથી કહ્યું કે મોદી કચરો વાળે ...
( જોકે આજે એ વાળતા હોય એવા ફોટા ઘણા જોયા ...) 
આ બાબતે વિગતે હું જાહેરમાં સંવાદ કરીશ ..
હાલ એટલું જ કહીશ કે,
લોકોની આ સૌચ આ વિચાર કે,
એ નથી કરતાં તો આપણે જાતે કરીયે,
એમ કહી,
એ લોકોને ગાળ દઈને મન હળવું કરી લઈએ છીયે ...
પણ એ લોકો કામ કેમ ના કરે ...?
આપણે એને એની ફરજ પૂરી કરવા કેમ મજબૂર ના કરીયે ....
જે કામ કરવાનો એ અધિકારીઓએ પૂરતો પગાર લ્યે છે...
સમયસર કર વસૂલે છે ...
થોડું મોડુ થાય તો 10% વધારાના પણ વસૂલે છે ....
છતાં એ કામ ના કરે તો,
ભઇલા હું તમે અને બાકી સૌ પોતાના સ્વછ,
સુંદર ઘરમાં આરામથી રહે છે....
રસ્તાના કચરા જાય ભાડમાં આપણે શું ?
આ અવિચારી વિચાર ...
અને કોઈ બોલતું નથી તો આપણે શું ,?
એજ કારણે એ લોકો તમે કહ્યું એવા થયા છે ..
“ હરામ ખોર... “
તમે કહો છો કે કચરાના ઢગ,
આપણાં જેવા રહીસોની મહેરબાની છે ...
તમે શું બોલ્યા કદાચ તમને એ ખબર જ નથી....
કચરો તો થવાનો છે થાય જ !
પણ એ થોડો થોડો કચરો......
નાગિ પાલિકાની મહેરબાનીથી ઉકરડો થાય છે ...
જો બધા લોકો ,
પોતપોતાનો કચરો ગામના છેવાડે નાખી આવે,
તો એ લોકોને શું ઝખ્ખ મારવા પગાર દેવાનો....?
તો પછી એને મફતમાં વેરા આલવાના .... ?
કર્યા વિના કઈ થતું નથી...
ને કરેલું એળે જતું નથી..
આ માધ્યમ થકી જ મોદી ભાઈ ચૂંટાઈ આવ્યા છે ...
તો આપણે પણ આ માધ્યમ થકી...!
કેમ એના સુધી આપણો સંદેશ ના પહોંચાડવો ...
આ માત્ર મારો પ્રયાસ છે..!
પરિણામ ના આવે તો પણ મને કશોજ ફર્ક નહી પડે...
બલ્કે આત્મ સંતોષ થશે...!
કે મે કઈક પ્રયાસ તો કર્યો, બસ...!
ક્રમશ:
આ અત્યારનું આ ક્ષણનું સત્ય છે...!
આ ક્ષણ પછીની ક્ષણ વિષે હું નથી જાણતો...
Katira Paresh
આ મેઇન દરવાજા નો મેઈન ફોટો મારુ નેટ ગરીબ હોવાના કારણે અપલોડ નહોતો થયો ... 
આ અમારા મોરબી ગામનો એ દરવાજો છે, જે વાંકાનેર દરવાજા ના નામે ઓળખાય છે...
સાંભળ્યુ છે કે રજવાડા ના સમયમાં સાંજે સાડા છ કે સાત વાગ્યા બાદ આ દરવાજો બંધ કરી
દેવામાં આવતો..
દરવાજો બંધ થયા બાદ કોઈ મુસાફર આવે તો તેને રાત દરવાજા બહાર જ ગુજરવી પડતી ,
અંદર પ્રવેશ ના મળતો...
ઇતિહાસ પૂરો... 
बे, मतलब की बाते.. 😇
Katira Paresh
જેમ વરસાદ પડતાં જ દેડકો ને દેડકી ડ્રાઉ ..ડ્રાઉ....ડ્રાઉ.....
કરતાં અચાનક જ ગમે ત્યાથી ફૂટી નીકળે, બસ એવું જ કઈક ઘોઘા ને ઘોઘીનું ....
@@@@@@@@@@@@@@@@@@@@@
ઘોઘો અને ઘોઘી જ્યારે પણ નવરા પડે ને મળે ત્યારે બસ આવા જ કોઈ વિષય પર ચર્ચા કરે ..
તે આજેય ઘોઘી કામમાથી પરવારી,
નવરી થઈ ઘોઘાના ઘેર ગઈ ....
ઘોઘો ખુરશી પર બેઠો છે ,
સામે પડેલી ટિપાઈ પર પગ ઉપર પગ ચડાવીને.
ઘોઘી સામે હીંચકા પર બેસી ગઈ,
ને હીંચકાને ઠેલો મારતા. સીધી જ શરૂ થઈ ગઈ ...
હેં ઘોઘા મને એક વાતનો જવાબ આપીશ .... ?
ઘોઘો :- હશે તો આપીશ બોલ,..!
શાનો જવાબ જોઇયે છે તારે ?
ઘોઘી :- ઘોઘા માણસ પ્રેમ કરે છે,
ઘોઘી આગળ કશું બોલે,
એ પહેલા જ વચ્ચે ઘોઘો બોલ્યો ... !
ખાલી માણસ જ .! ??
ઘોઘી ગુસ્સે થઈ ઘોઘા..!
તારી આજ આદત મને નથી ગમતી,
પૂરી વાત તો સાંભળ ....
ઘોઘો હસતાં હસતાં ....
ના .ના આ તો મે ખાલી પૂછ્યું ...
ઘોઘી :- તો હવે હું આગળ પૂછું ?
ઘોઘો:- હા પૂછી જ નાખ..!
અધૂરું છોડવું સારું નૈ ,કઈ પણ ...!
ઘોઘી:- હા તો હું એમ કહેતી હતી કે,
માણસ પ્રેમ કરે છે..
ઘોઘો:- એકલો એકલો જ..?
કોને ??
અરીસા સામે પોતાને જ ???
ઘોઘાએ આગલા વ્યંગને આગળ ધ્પાવ્યો ....
ઘોઘી:- અરે યાર પૂરી વાત તો સાંભળ ...
ઘોઘો:- પણ તું પૂરું બોલ તો ને .....!
ઘોઘી:- પણ તું બોલવા જ ક્યાં દ્યે છે..!
વારે ઘડીએ વચ્ચે બકબક કરે છે, લે પણ..
ઘોઘો:- હાં તો બોલ હવે પૂરું બોલ ચાલ ...
ફરી ઘોઘીએ નવેસરથી શરૂવઆત કરી ...
ઘોઘી:- હા તો હું એમ કહેતી હતી કે માણસ પ્રેમ કરે છે..
ઘોઘો :- હ....અ... ઘોઘાએ વ્યંગમાં હકારો ભણ્યો ...
પ્રેમથી લગ્ન કરે છે ...
હ....અ...
તો લગ્ન પછી કેમ ઝગડે છે ....?
કોણ ઝગડે છે ?
કોની સાથે ઝગડે છે ? ?
એ ગાંડો થઈ ગયો હશે ...
ઘોઘો એક સામટું બોલી ગયો .......
અરે કોણ ગાંડું થઈ ગયું હશે ?
શું પૂછું છું ને શું જવાબ આપે છે.
ઘોઘી ઘોઘાના જવાબથી અકળાઈ ગઈ...
ઘોઘો પણ ગુસ્સે થઈ ગયો ...
અરે અક્કલ વગરની તો બીજું શું કરું ?
તું ક્યારની માણસ પ્રેમ કરે છે ,
માણસ પ્રેમ કરે છે ... શું કરે છે...!
પછી કહીશ કે વચ્ચે બોલે છે,
તું સરખી વાત કરને કે,
એક પુરુષ અને અને સ્ત્રી પ્રેમ કરે છે.
જો કે સ્ત્રી ને પુરુષ તો પછી થાય છે .
ઘોઘાએ પોતાની ભૂલ સુધારી ....
તો હું એમ કહું છું !
શું માણસ એકલો એકલો જ પ્રેમ કરતો હોય છે ???
કે સાથે બીજી કોઈ પણ હોય છે ....?
અક્કલ વગરની. ! ઘોઘો ગુસ્સામાં બોલ્યો.
ઘોઘી ને પોતાની ભૂલ સમજાણી અકલે,
જોરજોરથી હસતાં હસતાં બોલી ...
ઘોઘા ક્મ્માલ છે યાર તું પણ,
સાચે જ હું અક્કલ વગરની છું ..
તે બબ્બે વાર વ્યાંગમાં કહ્યું છતાં હું સમજતી નહોતી....
ઘોઘો મો ફુલાવી બોલ્યો . તો હવે તો સમજાયુ ને ?
કે પુરુષ એકલો એકલો પ્રેમ ના કરી શકે
કે ના સ્ત્રી એવું કરી શકે ..
ને કરે તો પણ થાય નહીં....
શું થાય નહીં ?
ઘોઘીએ સમજ્યા વિચાર્યા વિના પ્રશ્ન કરી નાખ્યો ....
કાઇ જ નહીં ...!
ઘોઘો ભાર પૂર્વક બોલ્યો .... "બે અર્થમાં"
તોય ઘોઘી ના સમજી. એને એમ કે ઘોઘો રિસાણો,
એટલે પ્રેમથી ઘોઘા પાસે જઈને બોલી.
શું યાર તું પણ બાળકની ....
હાં... હું ઇ જ કહું છું ઇ પણ નો થાય ....
ઘોઘીને મનમાં ઝબકારો થયો,
ને શરમના શેરડા ગાલ પર પડ્યા ....
શું યાર તું પણ...! સાવ ઘોઘા જેવી વાત કરે છે .... !
ઘોઘો મૂછમાં હસતાં. એ...મ ...!
અરે યાર હું એમ કહેવા જતી હતી કે,
શું યાર તું પણ બાળકની જેમ રિસાઈ જાય છે ...
ઠીક છે ઠીક છે હવે... તું કઈક પૂછતી હતી ને ....
ઘોઘાએ ઘોઘીને યાદ દેવડવ્યું.
હાં...હાં...
ઘોઘીને યાદ આવ્યું એટલે વ્યવસ્થિત આગળ ચલાવ્યું ....
હાં તો, એક છોકરો ને એક છોકરી પ્રેમ કરે છે ,
પછી પ્રેમથી પરણે છે , તો પછી,
લગ્ન બાદ ઝગડે છે શા માટે ???
અને ઝગડે તો ભલે ઝગડે પણ,
વાત છેક કોર્ટ કચેરી સુધી પહોંચે છે.
ને પછી છેક છૂટા છેડાં સુધી પણ,
પહોંચી જાય છે આવું કેમ ....?
પ્રેમની ભૂખ. ને પ્રેમ માટે સ્તો ,
અને બીજું સમજદારીનો અભાવ કોઈ એકમાં ....
ઘોઘાએ તુરંત ટૂંકમાં જવાબ આપી દીધો ....
એમ નહીં એમ નહીં ઘોઘા, જરા મને સમજાય એમ સમજાવ ને... ઘોઘી લાડથી બોલી .
અચ્છા.... તો સાંભળ.
નાની નાની ઘટનાઓને બાદ કરતાં ..
લગ્ન જીવનમાં સૌથી વધુ અને મોટી મોટી,
મોટા ભાગની સમસ્યાની શરુઆત,
બેડરૂમથી જ થતી હોય છે.
અગર જો બેડરૂમમાં ઉદભવતી સમસ્યા નો અંત,
રાત્રિ દરમ્યાન જ બેડરૂમમાં ના આવે તો,
સવારે પડતાં વાત છેક કોર્ટ કચેરી સુધી જતી હોય છે...
એટલે જ એને બેડ રૂમ કહેવાતું હશે નૈ ઘોઘા... ?
હાં તો સમજાઈ ગયું ને ?
હાં ... ! પણ અધૂરું ...!
બ્લાસ્ટ:-
'બેડ'રૂમ પ્રેમ થકી સુંદર બનતો હોય છે...
અન્યથા એ નામ સાર્થક કરે છે "બેડ" રૂમ"...
બેડ અર્થાત ખાસ અભણ માટે ચોખવટ...
બેડ અકલે ખ, રા, બ...
ભણેલાને બધી ભાન હોય....
!
!
!
એ જરૂરી નથી....
અભણ એકલા અજ્ઞાની હોય,
એવુય ના હોય....
સોલાઆની વાત..
પાંચયા ની કીંમત દસકો કરે તોજ પંદર થાય.....
નૈ તો આજીવન કીંમત એની એજ રહે ઊપર કે અંદર ન જાય...
પણ હે પાંચકા...!
જો તુ આ આંચકા પચાવી શકે તો,,,
તને ડબલ ફાયદો તુ પાંચમાથી પંદર થશે...
નૈ તો આજીવન.....
કીંમત તારી દશકાની અંદરજ રહેશે....
😇

No comments:

Post a Comment