Monday, 29 January 2018

અંતિમ પ્રેમ... અંતિમ પ્રેમ પત્ર ... અંતિમ ક્ષણ અંતિમ શબ્દ અંતિમ સત્ય

અંતિમ પ્રેમ...
અંતિમ પ્રેમ પત્ર ... 
અંતિમ ક્ષણ 
અંતિમ શબ્દ 
અંતિમ સત્ય 
અંતિમ શ્વાસ 
અંતિમ જન્મ 
અંતિમ મૃત્યુ 
અંતિમ યાત્રા 
આવું કશુજ નથી હોતું.

'તો કેવું હોય છે'?
દરવાજે ઊભા ઊભાજ ઘોઘીએ ઘોઘાને સવાલ કર્યો.

આમ તો કાયમ ઘોઘી સીધીજ ઘોઘાના ઘરમાં આવતી રહેતી ...
આજે પણ એમજ કાયમ માફક આવવા જતી હતી પણ,,,,
ના આવી , કારણ કે આંગણે આવતાજ ઘોઘીએ જોયું કે,
આદત મુજબ સોફાને ટેકે માથું અઢેલી સામે પડેલી ટીપોય પર,
પગ લંબાવી બેઠો હતો.
ઘોઘાના હાથમાં જર્ઝર્રિત કાગળ હતો .
અને એ કાગળ ઘોઘો વાંચી રહ્યો હતો, બોલી, બોલીને..!
અકલે એ જોઈ ઘોઘી દરવાજેજ ઊભી રહી સાંભળવા લાગી હતી.
પણ, ઘોઘો જ્યારે "આવું કશુજ નથી હોતું" એ વાક્ય બોલ્યો અકલે,
ઘોઘીએ સવાલ કર્યો .
" તો કેવું હોય છે ..?"
ત્યારે ઘોઘાને ખબર પડી કે,
ઘોઘી ક્યારની આવીને દરવાજે ચૂપચાપ ઊભી હતી.
ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું .
" શું કેવું હોય છે...!"
અરે તે હમણાં કાગળ વાંચતા વાંચતાં અંતમાં કહ્યુને કે ,
એમ કહી ઘોઘી ઘોઘો કાગળમાથી જોઈ જોઈને બોલેલો એ ફરી બોલી ...
( ઘોઘીની યાદ શક્તિ બૌ તેજ )

એજ ..!
અંતિમ પ્રેમ...
અંતિમ પ્રેમ પત્ર ... 
અંતિમ ક્ષણ 
અંતિમ શબ્દ 
અંતિમ સત્ય 
અંતિમ શ્વાસ 
અંતિમ જન્મ 
અંતિમ મૃત્યુ 
અંતિમ યાત્રા 
આવું કશુજ નથી હોતું.

આમ કહી ઘોઘી હળવેકથી સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ગઈ.
ઘોઘીનો સવાલ કાગળ સંબંધી હતો એ જાણી ઘોઘાએ કહ્યું.
"અચ્છા... હાં હાં એ... એ તો આગળ કાગળ વાંચું પછી ખબર પડે ને ..!"
" હાં તો વાંચને ..! પણ જલ્દી "
ઘોઘી કાગળમાની આગળની વાત જાણવા અધિરી થઈ ગઈ ...
અકલે ઘોઘાએ ઘોઘીને કહ્યું.
"હાં વાંચું છું ભૈ પણ કૈ ઉકલવું તો જોઈએ કે' નૈ ...
એક તો કાગળ જૂનો ઝર્ઝરિત અને ઉપરથી ગરબડીયા અક્ષર ... "
" હાં પણ તારી પાસે આ કાગળ આવ્યો ક્યાથી પહેલા તું મને એ કે' "
ભૈ એ તો આપણો ભાઈબંધ કાલે રાતે આવેલો અને અમે બન્ને સાથે બેસીને
આપણાં ભાઈબંધના ભાઈબંધનો કાગળ ઉકેલતા હતા.
પણ, પછી, એને ઊંઘ આવવા માંડી એટલે,
એ આ કાગળને તકીયા નીચે મૂકી ચાલ્યો ગયો....
અને પછી હુય સૂઈ ગયો...ખોટું શું ..!
" 'હુહ' બેઉ સરખા ઊંઘણસી કોણ જાણે કેટલા,
ભવના ઉજાગરા આંખમાં લઈને જાગો છો ખબર નૈ "
ઘોઘી હુહ એમ છણકો કરતાં ઘોઘાને વઢિ .
અકલે, આંખો ચોરતા ચોરતા ઘોઘાએ કહ્યું.
"લે તો સવાર પડ્યે ઊંઘ તો આવેજ ને ...!"
"હાં હવે બૌ લપ ના કર અને કાગળમાં આગળ શું લખ્યું છે એ વાંચ ..!
પછી ચાય લઈ આવીશ "
" તો પેલ્લા લઈ અવાય ને ..!"
"લઈજ આવી હતી "
" તો ક્યાં છે લાવ.."
"મારા પેટમાં.."
"પણ રોજ તો તું કપ રકાબીમાં ચાય લઈ આવે છે "
"અક્કલ વગરના સાવ ઘોઘોજ છે તું .."
" હાં હાં ખબર છે ..! તું બૌ હોશિયાર છે ઇ ..! "
" હાં પણ તો એટલિ ખબર ના પડે કે,
કોઈ પેટમાં ચાય લઈને થોડી ના આવે..!"
" લે પણ હું ક્યાં એમ કૌ છું. એ તો મે ચાય ક્યાં .?
એમ પૂછ્યું ત્યારે તેજ તો કહ્યું કે મારા પેટમાં "
"ડોબા .! હું ચાય લઈને જ આવેલી પણ તું કાગળિયો વાંચતો હતો એટલે
હું તને સાંભળવા ઊભી રહી ગઈ. પછી મે વિચાર્યું કે,
આમેય ચાય ઠરી જશે એના કરતાં અત્યારે હુ ચાય પીય જાઉં પછી
તારા માટે પાછી ગરમા ગરમ ચાય લેતી આવીશ,
એમ વિચારી તારી ચાય હું પીય ગઈ એટલે મારા પેટમાં વૈ ગૈ "
" હાં તો જા હવે પેલ્લા મારા માટે ચાય લેતી આવ ...! "
" અહ , પેલા કાગળ આગળ વાંચ..!
પછી કરજે ચાયની વાત...! "
" ના ..! એક તો આમેય ઉકલતું નથી ..!
અને હવે તો સાવ નૈયજ ઊકલે ચાય પીધા વગર... "
ઘોઘીએ પોતાની નાજુક આંગળી અને અંગુઠો ભેગા કર્યા,
અને ઘોઘાની સાથળ તરફ લઈ ગઈ.
ઘોઘાએ ઘોઘીના ભર્યા પછી વર્ષો સુધી થતાં,
ચીટીયાના ચચરાટના ડરને કારણે,
ઘોઘીની બાજુમાથી આઘો ખસતા ઘોઘીને કહ્યું.
"અહહ રેવા દે ... રેવા દે ઘોઘી તું હાથ છેટો રાખ..!"
" હાં તો પહેલા કાગળ વાંચ્ચ..!"
"વાંચું છું શાંતી રાખ્ખ ..! રાડો ના નાખ્ખ...!"
અને પછી ઘોઘો અટક્યો તો ત્યાથી શરૂ થયો.
( જો કે ઘોઘીએ જ વચ્ચે સવાલ કરીને અટકાવેલો
નૈ તો તારે કે મારે આટલું ખેંચાવું ના પડત )
" હાં તો,
આવું કશુજ નથી હોતું.
"કેવું કશુજ નથી હોતું ..? "
"લે પણ, એજ તો ઉકેલું છું.."
"એમ અડધેથી નથી ઉકેલવું પહેલેથી વાંચ..!"
" શું યાર તું પણ સવાર સવારમાં ..."
"ચૂપચાપ વાંચ્ચ ...! પહેલેથી.." ઘોઘીએ આદેશ કર્યો...
અકલે ઘોઘો ચૂપચાપ વાંચવા માંડ્યો ..!
" આશુ ઘોઘા તું ખાલી હોઠ ફફડાવે છે .."
" વાંચું છું કેમ ..!?"
" હાં પણ જરા ઊચા અવાજે મને સંભળાય એમ તો વાંચ ..!"
" જો ઘોઘી તને કૈ દૌ છું તું મને બૌ પરેશાન ના કર ,
કોઈ પણ એક વાત કર.."
" એક્જ વાત તો કરી કે, તું કાગળ વાંચ ..!
" હાં તો એજ તો કરતો હતો ..!"
"પણ મને સંમભળાય એમ..!"
"જો..! વરી...
ઘોઘી ઘડીક તું કહે છે ચૂપચાપ વાંચ ,
ઘડીક કહે છે ઊંચા અવાજે મને સંભળાય એમ વાંચ..! "
" ઑ હો જાણે મારી બધી વાત તું કાયમ માને છે કેમ..!"
" હાં તો તું ચીંટિયાનો ડર બતાવે તો હું શું કરું ,માનુજ ને..!"
અંતે ઘોઘી કંટાળી અને ,
" ભૂલ થઈ ગઈ બાપ્પ હવે એક્જ વાત કહું છું ધ્યાનથી સાંભળ.."
" હાં બોલ હું ,,," ઘોઘાને આગળ બોલતો અટકાવી ઘોઘીએ કહ્યું.
" તું કાય બોલમાં .! બસ તું મને સંભળાય એ રીતે આ ક્યારનો ઝાલીને બેઠો
છે એ કાગળમાં આગળ શું લખ્યું છે એ પહેલેથી વાંચ બસ્સ ..! "
" હાં પણ તો તું પણ વચ્ચે કાય બોલજે નૈ કે ના સવાલ કરજે "
શરારતી ઘોઘાએ પણ ઘોઘી સામે શરત રાખી...
કે તરત ઘોઘી માની ગઈ.
" ભલે ચાલ હું સવાલ પણ નૈ કરું કે કૈજ નૈ બોલું બસ ...!"
ઓકે એમ કહી
સંભાળીને કાગળ સરખો કરતાં ઘોઘાએ ફરી પહેલેથી શરૂ કર્યું .
અંતિમ પ્રેમ...
અંતિમ પ્રેમ પત્ર ... 
અંતિમ ક્ષણ 
અંતિમ શબ્દ 
અંતિમ સત્ય 
અંતિમ શ્વાસ 
અંતિમ જન્મ 
અંતિમ મૃત્યુ 
અંતિમ યાત્રા 
આવું કશુજ નથી હોતું.

" તો કેવું હોય છે ...? "
સવાલ થયો ઘોઘી ભૂલથી વચ્ચે બોલી ...
અને ઘોઘી સામે ક્ષણભર તાકી ઘોઘો ચૂપ્પ ... !
સોરી...સોરી સોરી સોરી સોરી...
એક કાન પોતાનો અને બીજો ઘોઘાનો પકડી ઘોઘીએ
અંગ્રેજીમાં ચારપાંચવાર ઘોઘાની માફી માંગી.
અને કહ્યું ઘોઘા પ્લીઝ પ્લીઝ ઘોઘા પ્લીઝ
આજે કાયમની માફક તું અધૂરું ના છોડતો.
હા , ક્યારેક આપણે ધારી લઈએ છીયે ,
ક્યારેક માની લઈએ છીએ ...
ક્યારેક જાતે તો ક્યારેક કોઈ કહે ત્યારે .. .
પણ અંતિમ કશુજ હોતું નથી ....
ના અંતિમ પ્રેમ ... 
ના અંતિમ પ્રેમ પત્ર ... 
ના અંતિમ ક્ષણ 
ના અંતિમ શબ્દ 
ના અંતિમ સત્ય 
ના અંતિમ શ્વાસ 
ના અંતિમ જન્મ 
ના અંતિમ મૃત્યુ 
ના તો અંતિમ યાત્રા...

થોડી ક્ષણ તો ઘોઘી મુંજાઈ ગઈ.
ઘોઘીને લાગ્યું કે ઘોઘો
મે અધરું છોડતો નહીં એમ કહ્યું એનો જવાબ આપે છે .
પણ પછી સમજાય ગયું અકલે અપલક ઘોઘા સામે તાકી ...
અને કાન શબ્દો તરફ રાખી ચૂપચાપ સાંભળવા લાગી...
ઘોઘો ઘોઘીને એક હરફ પણ કહ્યા વગર
ઘોઘી તરફ જોયા વગર ...
બસ કાગળ વાંચે છે ...!
કાગળમાં જોઈને ઘોઘો એકધારો આગળ બોલે છે..!
હું આજે નક્કી કરું કે હવે પછી હું ક્યારેય જૂઠું નહીં બોલું.
" છતાં તું તો રોજ બોલે જ છે ને ..!"
ઘોઘી વચ્ચે બોલે છે॰ પણ ઘોઘો એની વાત ધ્યાન આપ્યા વગર ...
સળંગ વાંચે છે .
હું આજે બોલ્યો કે બોલાઈ ગયું એ અંતિમ જૂઠ ..!
" હુહ, તારા પર ભરોશો કેમનો કરવો..!"
ઘોઘી ફરી વચ્ચે બોલે છે. પણ, ઘોઘો એની વાત ધ્યાન આપ્યા વગર ...
સળંગ વાંચે છે .
પણ તો પણ હું જૂઠ બોલીશ...
મારી કોઈ મજબૂરી યા તો લોકો મને જૂઠ બોલવા મજબૂર કરશે ...
હું જીવતો હોઈશ તો પણ હું મરી જઈશ ...
હું મરી જઈશ તો પણ હું જીવતો હોઈશ ...
ઘોઘીની આંખમાં ઝળઝળિયા આવી ગ્યાં ...
અને કાંપતા હોઠે ઘોઘી ઘોઘાને કહે છે.
ઘઘઘ ઘોઘા.. અઅઆ તું શું બોલે છે,
કકક કેમ તું આજે આવું આવું બોલે છે .!
ઘોઘો લગીરે ના તો ઘોઘી તરફ જુવે છે કે ના તો સાંભળે છે..!
ઘોઘો બસ કાગળમાં માથું ઘાલી વાંચે છે એકધારું અવિરત....
હજારો વાર લાખો વાર કરોડો વાર હું મરીશ મનથી ...
સેંકડો મરે છે જીવે છે જીવે છે મરે છે એજ રીતે મનથી...
શરીરની વાત તો હું સાવ છેલ્લે કરીશ ...
હજુ પ્રેમ બાકી છે, હજુ પ્રેમ પત્ર બાકી છે, હજુ ક્ષણ બાકી છે,
હજુ શબ્દ બાકી છે, સત્ય બાકી છે, અને હજુ શ્વાસ બાકી છે ....
એ પ્રેમ જે પ્રથમ હોય છે , કોઈને પણ કોઇની પણ સાથે
અને બસ એજ પ્રેમ અંતિમ છે પ્રેમ છે એવું કોઈ માને તો,
છો માને હું નથી માનતો ....
ઘોઘીના મનમાં ફાડ પડે છે, એ વચ્ચે કઈક બોલવા ચાહે છે,
એ ઘોઘાને કઈક સવાલ પૂછવા ચાહે છે...
પણ ખબર નૈ કેમ ..!
એ કાઇજ બોલી નથી શકતી ...
ભીની આંખે એ બસ સાંભળે છે ...
હજુ પણ ઘોઘાનું ઘોઘી તરફ લગીરે ધ્યાન નથી ...
ઘોઘો લીન છે તલ્લીન છે જર્ઝરિત કાગળમાં ...
અને એકધારો અવિરત અટક્યાં વગર ઘોઘો કાગળ વાંચે છે...
ડાળી પર કોઈ ફૂલ અંતિમ ફૂલ નથી હોતું .
ડાળી પર રોજ અનેક ફૂલ ખીલે છે ખરે છે
ખરીને ફરી અનેક નવા ફૂલ ખીલે છે ...
એજ રીતે પ્રેમ પણ ક્યારેય અંતિમ નથી હોતો...
તો તુજ કહે ભલા પ્રેમ પત્ર અંતિમ કેવી રીતે હોઈ શકે... !
(ઘોઘાને કાગળ વાંચતાં એવું લાગતું હતું કે,
વર્ષો પહેલા ભાઈબંધના ભાઈબધેએની કોઈ ચહિતીએ
( કઈ એ ખબર નથી ) કરેલા સવાલનો જવાબ લખેલો હશે ... )
તો પછી કોઈ પણ ક્ષણ અંતિમ કેમ હોય શકે ...!?
એક પછી એક ક્ષણ જન્મે છે હરેક ક્ષણ અલગ અલૌકિક અદભૂત
અનુભૂતિ લઈને આવે છે અને કઈક નવોજ અનુભવ દઈને જાય છે ...
શબ્દો પણ ક્યાં કદિ ખૂટે છે ...?
અનંત કાળથી હજારો લાખો કરોડો ગ્રંથો લખાઈ ચૂક્યા છે ...
હજુ અનંતકાળ સુધી ગ્રંથો લખાતાજ રહેશે ...
અને ગ્રંથોમાં અઢળક અનંત શબ્દો .....
જેનો કોઈ હિશાબ નથી ....
હરેક શબ્દ ભ્રમ અનેક બ્રહ્મ યુગોથી ચાલતો આવતો આ ક્રમ ...
કે ક્રમશ બાદ ફરી થાય છે શરૂઆત નવા શબ્દોની...
હાં તો સમજાયું ને તને કે કોઈ પણ શબ્દ અંતિમ શબ્દ નથી ..!
અને , એ સત્ય જેને લોકો અંતિમ માને છે યા તો કોઈ મનાવે છે ...
કહો ને કે ઠસાવે છે સૌ પોત પોતાનું સત્ય એક બીજાને ...
પણ , કોઈ પણ સત્ય અંતિમ સત્ય નથી જ નથી ...
તે પણ નહીં આ પણ નહીં આના પછી પણ ,
કોઈએ કહેલું કે કોઈનું પણ કહેલું સત્ય અંતિમ સત્ય નથી ...
હાં, સત્ય પળ પળ બદલાતું જરૂર હોય છે, પણ અંતિમ તો હોતુંજ નથી ..!
અને રહી વાત શ્વાસની તો એ તો અવિરત ચાલે છે ....
અનંત અનંત અનંત કાળથી ....
શરીરમાં રહીને પણ અને શરીરથી છૂટી ને પણ ....
પ્રેમ અનંત છે... 
પ્રેમ પત્ર અનંત છે... 
ક્ષણ અનંત છે... 
શબ્દ અનંત છે... 
સત્ય અનંત છે... 
શ્વાસ અનંત છે... 
જન્મ અનંત છે... 
મૃત્યુ અનંત છે... 
યાત્રા અનંત છે...

સમજાય એટલો તું સમજ આ જન્મ અનંત.... 
ના તો મૃત્યુ અંતિમ હોય, ના જન્મ નો અંત...

સાલ્લું આ આ શું લખ્યું છે..? ઉકલતું નથી ...
એમ ઘોઘો સ્વગત બોલ્યો...
હઅ, હવે થોડું ઉકલ્યું કેટલા ગરબડીયા ને આછા થઈ ગયા છે ,
આ અક્ષરો પણ .!
વળી ઘોઘાને થોડું ઘણું ઉકલ્યું.
હમ, અંત તરફ આગળ વધતાં ભાઈબંધે લખ્યું છે કે,
ચાલ "અનંત" હવે તું અંત હિન અંતિમ..! યાત્રા માટે તૈયાર થઈ જા...
એક ધારો બોલતો ઘોઘો કાગળના અંતે,
ઝાંખા પડી ગયેલા અક્ષરો/શબ્દો ના ઉકલતા ફરી અટક્યો...
અને પછી, અને પછી એમ ઘોઘો બે વાર બબડ્યો ..
ના ઉકલતા શબ્દો ઉકેલવા મથતા ઘોઘાએ અંતે ઘોઘીને કહ્યું.
અને પછી, આ આ આ નીચે ખબર નૈ શું લખ્યું છે ...
લે ઘોઘી આ જોતો જરા તને આમાં કઈ ઉકલે છે.!
એમ કહી ઘોઘી તરફ કાગળ ધર્યો .
અને છેક ત્યારે ઘોઘાએ ઘોઘી સામે જોયું તો જોયું કે,,,
ઘોઘી તો ક્યારની ઘોઘા સામેજ
તગતગતી આંખે તાકી તાકી ને જોતી હતી...
અને રોતી હતી ખબર નૈ કેમ... !
LikeShow more reactions
Comment

આખરે અનંત પણ ઇન્સાન હતો .


તે દિવસે હું સવારે એજ ખંડેર પર હંમેશ મુજબ અનંતને દિવસનું કામ સમજાવવા ગયો ....

ત્યારે સાંભળ્યુ કે આ ગીત વાગી રહ્યું હતું .... 

જો કે એ તો વહેલો ઊઠીને રોજની માફક કામે વળગીજ ગયેલો . 

આ ગીતની કેસેટ ટેપ રેકોર્ડમાં ચડાવીને .... 

કામ સમજાવી હું ત્યાથી નીકળી ગયો... 

દિવસ ઢળી ગયો ... 

શિયાળો ઉતરતા અને ઉનાળાના આગમનના  દિવસો.... 

 ક્યારેક આલહા દાયક અને રંગીન લાગે,

 તો ,

ક્યારેક ગમગીન ...

ગુલાબી પવન વાય રહ્યો હતો . 

અને હું રાત્રે રાબેતા મુજબ સાંકડી ગલીમાથી પસાર થઈ મહોલ્લામાં છેક 

ખૂણે આવેલા ખંડેર જેવા ઘરના અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી પ્રવેશ્યો .. 

ભીતર પોત પોતાની ખુરશી પર અનંત અને અજ્ઞાની મૌન બેઠા છે ... 

અને હજુ એનું એજ સવાર વાળું ગીત વાગે છે ..! 

  


कोई सागर दिल को बहलाता नहीं     - २
बेखुदी में भी क़रार आता नहीं, कोई सागर ...

मैं कोई पत्थर नहीं इनसान हूँ    - २
कैसे कह दूँ ग़म से घबराता नहीं
कोई सागर ...

कल तो सब थे कारवाँ के साथ साथ    - २
आज कोई राह दिखलाता नहीं
कोई सागर ...

ज़िंदगी के आइने को तोड़ दो     - २
इसमें अब कुछ भी नज़र आता नहीं
कोई सागर ...
તે દિવસે અનંતની ઉદાસીનું કારણ એ હતું કે , 

થોડા દિવસો પહેલા .... 

આનંદથી યુવક મહોત્સવમાં ભાગ લઈ અનંત ખુશ હતો. 

પણ પછી અચાનક એના પહેલા વર્ષોથી યુવક મહોત્સવમાં સક્રિય યુવાનોએ .... 

તે દિવસે રાત્રે 

આજથી અનંત ને કોઈ બોલાવશે નહીં ... 

એવું ફરમાન કરી દીધું ... 

અનંતની સુંદરતા શ્રાપિત સાબિત થઈ ... 

યુવક મહોત્સવના ગૃપ સાથે  જોડાતાજ ગૃપમાં રહેલી છોકરીઓ .... 

અનંતથી આકર્ષાઈ એની સાથે વાતો કરવા લાગી ... 

અને વર્ષોથી યુવક મહોત્સવના ગૃપમાં સક્રિય અન્ય છોકરાઓને .... 

અનંતની  ઈર્ષા થઈ ... 

ઈર્ષાની આગમાં એ છોકરાઓ બળવા લાગ્યા ... 

બસ એની જાળ અનંતને લાગી ગઈ .... 

તે દિવસે રાત્રે 

આજથી અનંત ને કોઈ બોલાવશે નહીં ... 

એવું ફરમાન કરી દીધું ... 

બસ એ ઘટના એની ઉદાસીનું કારણ બની ગઈ .... 

જો કે એ સિવાય પણ અનેક ઘટના અનંતના જીવનમાં બનતી... 

મહોલ્લામાં રહેતી છોકરીઓ અનંતના જીવનમાં ખુશી ખુશી આવતી ... 

અને પછી અનંતને દૂ:ખી દૂ:ખી કરી ચાલી જતી ...  

તે રાત્રે  અમે ત્રણેએ મુંગે મોઢે ચાય પીધી અને, 

 ચૂપચાપ સવાર સુધી અમે ત્રણેય એ ગીત સાંભળતા રહ્યા.... 

 ખામોશ....માહોલ .... 

 તનમન દઝાડતો ગુલાબી ઠંડો પવન ...   

અને આ ગીત ... 



બ્લાસ્ટ :- 

જતાં શિયાળા  અને આવતા ઉનાળા વચ્ચેનો  સમય ગાળો  ... 

આલ્હાદાયક અને "અનંત"અલૌકિક હોય છે.... 

એ વાત જુદી છે કે ક્યારેક એ મૌશમ રંગીન તો ક્યારેક ગમગીન પણ હોય શકે  ..! 

જતી યુવાની અને આવતી પ્રોઢા વસ્થા વચ્ચેનો  સમય ગાળો પણ 

એવોજ હોય છે ..!  

"અનંત"
બ્લાસ્ટ :- 
કાગળનું પણ અજીબ નશીબ હોય છે ...! 

કોઈ કોઈ કાગળ પુસ્તક થઈ નાજુક હાથોમાં તો કોઈ રાત્રે  સુંદર છોકરીનું પડખું સેવે છે .

તો , કોઈ કાગળ  વર્ષો સુધી ઝર્જર્રિત અવસ્થામાં કોઈ કબાટના ખૂણે પડ્યા પડ્યા રૂવે છે . 

"અનંત"

मुझे दर्दे दिल का पता न था



પ્રેમ, પ્રેમનો આનંદ, અને ત્યાર બાદ વિરહની વેદના અને પછી પ્રેમની "અનંત" પીડા....! 

આ બધાથી ભાઈ બંધ અનંત સાવ અજાણ હતો . 

વર્ષો પહેલા .... 

અને પછી સમય પલટાયો .... 

એક થી વધુ વખત  અનંત પ્રેમમાં પડ્યો .... 

કે કોઈએ પાડ્યો ...? 

આ સવાલ નો જવાબ એ અંત સુધી શોધતો રહ્યો... 

ખૈર ... 
પીડા ના અંતે સમજાયું ત્યારે.... 



फिर तेरी कहानी याद आई

નિર્દોષ ગુનેગાર updated his profile picture.
ए,गै,ते,गै ...
हजु आवी नै.
क्यारे आवशे ...?
खबर नै ..... 
વર્ષો પહેલા અનંતે એની સાથે સંતાકૂકડી રમતી...
કોઈ ચહીતીને કહ્યું /લખ્યુ હતુ કે,
કૈ અજીબ કીસમની ગમ્મત કરે છે..!
તુ શાને સંતાકૂકડી ની રમત રમે છે..?
"અનંત" સમજાતુ નથી કે કેમ.? મને-
તારી, ને મારી આટલી મમત તને છે.
"અનંત"
LikeShow more reactions
Comment
113 Comments
Comments
Pravin Miyaatra JYARE JENA DI BHARAY..TYARE TENE AAV VU J RAHYU,,,E TAN BINJAVNAR HOY KE MAN!!
Manage
3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Pravin Miyatra..... 

અલ્યા પવલા... તારી વાત સાવ કરતાં સાવ સાચી છે.... 
...See More
Manage
2y
LikeShow more reactions
Pravin Miyaatra સુપ઼ભાત
Manage
2y
LikeShow more reactions
Shri Kkparmar પ્રવિણ ભાઈ મારી વાટ જોતા તા ? લો હું તૈણ મહિના ના ટકોરે પાછો ગુડાણો !!!!
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર यार पवला सुंदर संध्याए शु प्रभात !! बौ केवाय !
हमणा रात पडशे ...!
बौ उजागरा ना करतो होय तो . 

Manage
1yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર श्री . कुमार भले गुडाणा ! 
अर्थातः 
.

.
.
.
.
.
.
.
भले ! पधार्या ! भाई भा ...
Manage
2y
LikeShow more reactions
Pravin Miyaatra Shri Kkparmar
મારા બ્લોક આજ પુરા થયા છે..
તમારા વિયોગ મા જુરતા લોકો ને તમારી હકીકત જાણવામા રસ છે
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર પવલા રસ વિના જીવન નીરસ છે...રસ છે તો બધુ સરસ છે ...
Manage
2y
LikeShow more reactions
Shri Kkparmar હકીકત તો એવી છે મિત્ર કે મને નેટયુ ભુત વળગેલુ ! હવે ગામ આપણી પાસે વળગાડ કઢાવવા આવતુ હોય ને આપણનેજ જોડ જપાટીયુ વળગે એતો કેવુ કહેવાય .....!!? એટલે થોડો સમય નેટજ બંધ કરેલુ ! અંતે નેટયુ થાકીને કહે મારી ભુલ થઈ ! હું ભીંત ભુલ્યુ !! મે કીધુ ઠીક ત્યારે ને એ પછી એ પોચા પગે નીકળી ગયુ ! પણ માળુ જતાજતા ઘણુ શીખવતુ ગયુ ! લો ........આખી વાત આમ હતી !!!
Manage
2yEdited
LikeShow more reactions
Pravin Miyaatra કોક સારા ભૂવા પાહે દોરો મંતરાવી લો ને પરમાર ભાઈ..
Manage
2y
LikeShow more reactions
Shri Kkparmar ભુવા કંયાક ભરાયને ત્યારે મારી પાસે આવે છે !!,
Manage
2y
LikeShow more reactions
Pravin Miyaatra ^^^^^ ભુવા છે...જ
Manage
2y
LikeShow more reactions
Shri Kkparmar હહહહહહ
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Pravin Miyaatra & Shri Kkparmar 

.......................................

.... અને હું થર થર ધ્રૂજવા લાગ્યો..... 

એક ભૂવો ધૂણવા લાગ્યો ... 
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>
>

યાર ભૂતને તો ભૂવાની બીક લાગે જ ને... 
Manage
2y
LikeShow more reactions
Shri Kkparmar જય ભુતનાથ મહાદેવ !!
Manage
2y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Shri Kkparmar....तमे तेदी घुणी ने ग्या ता ई घुणी हजु घखे छे ! शु कौ छु ....😇
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kadi ni aawe e 
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ना आवे तो काय नै .... 
!
!

!
!
!
!
!
आवे ऐ जे जाय .... 

या तो जे गयु होय.... 

जे युगोथी साथे रह्यु होय ऐतो.... 

रेवा दे तने हिसाब नै समजाय...
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
samjwo bhi nathi
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર तो काय नै .... मारे समजाववू पण नथी.....!
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
but samjwuj che kine
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kone *
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ऐ मने नथी खबर .... 

अने मारे कोइने समजाववूय नथी ........
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર हुह शु ! 

नै समजावू एटले .. नहीज समजावू .... बस..!
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર जीभडा शु काढ़े छे एमा ....
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર कोण जाणे केटला वर्षो पछी Pari...मने आ तारु हुह, हुह 
सांभलवा मल्यु !😇
Manage
1yEdited
LikeShow more reactions
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર pari केटला वर्षो पछी फरी.... हुह....
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
haing kem mathu
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર मोबाईलनी माफक हेंग केम थई जाय छे... 

पहेला ऐ के ... पछी कौ ..
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
tamaru mathu
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર हां....बस हु एज कहेतो हतो... आज कल बड़ी अक्कल मंद हो गई हे रे तू...
Manage
1y
LikeShow more reactions
Radha Avtaar Kishan le pan mathu to maaru j hoi me kai taru thodo hoi ................... am kai dene ................
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર मा, रे, को, ई, ने , काय केवु ! न, थी !
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
aatla badha lyk ek sathe 
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર મારી ! મરજી ! 
શું સમજી.....
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હમ હમ ના કર તો ના ચાલે કે....
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
huh
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
je karwu hoy e karo mare su
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર हा हा मे वही कराता हु ! और वही करुंगा जो मै चाहूंगा....
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
huh
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર हु हु शु करे छे एमा.. ज्यारे त्यारे...
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
mari marji su samjiya
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
khaberj hati kai nai samjay
Manage
1y
LikeShow more reactions
Radha Avtaar Kishan aa manas to mara pan samj ma nathi aavto
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
hate off radha awa mans sathe rewu asan nathi
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
su bole che kem bole che kai khaber nathi padti
Manage
1y
LikeShow more reactions
Radha Avtaar Kishan vaat to sachi chhe bhagwan bachave aana thi ...............pan dhubi gaya pachi su thai ?
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kai nai tarwa mate fafa marwana
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ..................

कोई डुबीने तरे छे..! 

कोई तरीने डूबे छे..! 
एमा मारो शु वांक...! 
मारा पर शु देकारा करे छे....! 

Hete मानी?
Manage
1yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર शु करशो जाणी ने! खबर पाडी ने...! बहेतर छे, बे खबर रहो.... 

नै तो ऊकेलवा जता ऊकली जशो.... 


पंछी मारो वांक काढशो नै कै दौ छू....
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
chu huh
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર बौ होशियारी ना मार हवे ...
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
marish su karso
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર रेवादे ने हवे.....
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kem rewa dau tame lokone bahu pareshan karo cho
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર चुप कर अभी हम होंश मे नाही पगली...
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
tame kyare hosh ma ho cho e timeing lakhi
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર अ बे कीतने सवाल करती है रे तु.. 
नै बताऊंगा जा.! कुछ भी...!
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kyo nahi batao ge batana pade ga
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર क्यो बताऊ... नै बताऊगा...
Manage
1y
LikeShow more reactions
Ketaki Jani Koni raah jovaay che ???
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર जे मारी राह जुवे छे... 
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
kon navru che tamari rah jowa wu
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર छे कोई , जे बधा काम पडता मुकीने पण मारी राह जुवे छे..!
Manage
1yEdited
LikeShow more reactions
Pravin Miyaatra રાહ જોવા કામ પડતામુકવા જરૂરી નથી ... આંખો ને હ્યદય એ કામ કરવા નવરા જ હોય છે...
Manage
1y
LikeShow more reactions
Radha Avtaar Kishan mare je kahevu hatu te pravin bhai a kahi didhu .............thanx pravinbhai ............
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હઅ, Pravin Miyaatra.... હુય એજ કહેવા મથું છું પવલા .... 

હું એમજ કરું છું ... ચાલુ કામે .... 


પણ ઈવડી ઇ સમજતી નથી...! 
Manage
1yEdited
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Kon nathi samajti????
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર રાધૂળી તું તારું કામ કર ... ! 

તને ખબર ના પડે ... 


યે , દિલકા મૂઆમલા હૈ ,કોઈ દિલ્લગી નહીં ... 
Manage
1yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર શીતું ...ઈ, તું પણ નૈ સમજે ... Sheetal ... 

ઇ , છે, એક મસ્ત .... 


પણ તને શું કામ કૌ ...
Manage
1y
LikeShow more reactions
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Ok rewado
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર શું કામ રહેવા દૌ ..
Manage
1y
LikeShow more reactions
Radha Avtaar Kishan dillagi hi hai pariiiiiiiiiiiya agar dil mamla hota to tu zinda na hota .............baki hu to ahiya maru kaamj karu chhu ho pariiiiiiiiiiiiiiiiiiiiiya ..
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર तो सुन Radha किसी शायरने खूब कहा है... 

यु तो मरते लाख देखे. 


मगर जनाजा किसीका ना देखा... 

आकलामा समजिजा बका...! 
Manage
1yEdited
LikeShow more reactions
Shree Rajput hmane dekhe janaje hazaro koi hum pe mare vo nhi dekha....
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર तुने खूब जवाब दीया ...
की, मुजे बर्षो पहेले भाईबंघका लीखा और...
अपनी कीसी चहीती से ,-

( कोण ए पुछवु नै कै दौ छु मने खबर नथी !) 
- जो कभी कहा था ,
वो शेर याद आ गया ...

उसने उनसे कहा था की,

"अनंत"वो जो गया जनाने मे,
तुने चहेरा उनका कहा देखा !

देखती तो सायद पता चलता,
वो तुजपे मरते मरते मर गया ....
"अनंत" 
ले लई जा ! आ पण लई जा ! 

तने जोईती हती ने एनी रचना , 

आपी जा ..! 
Manage
1yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Radha तने बोला वे छे ...

आ ...


Pari Shah....

वो कैती है कुछ ऐसे ...

pariiiiiiiiiiiiiiiiiiiiiya ..
Manage
1y
LikeShow more reactions
Shree Rajput ha ha joyu ne koi yaad aavi gyu ne
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
Shree Rajput khotu bole ene paap pade!!.
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર તો., મને નૈ લાગે....
Manage
1y
LikeShow more reactions
Shree Rajput tmne j lagse..
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
Shree Rajput to kai nhi😝😝
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર काय नै तो काय नै... 
एमा आकला बघा जीभडा शु काढे छे हे ! 
😕
Manage
1y
LikeShow more reactions
Shree Rajput jibh hoy to dekhadvi to joi ne...😝
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર हां पण केकली वार देखाडवानी होय पछी..! 
हु एम के छु....! 😇
Manage
1y
LikeShow more reactions
ગૌતમભાઈ. ટોયટા તમારી પણ કોક રાહ જોતી હશે ...રોતી હશે. ..
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હાં ગોટીયા હુય એવા ભ્રમમાં છુ....! 

ભ્રમીત સ્મીતનુ ચીત્ર...
Manage
1y
LikeShow more reactions
Kalpesh Rathod साहेब
Manage
1y
LikeShow more reactions
1y
LikeShow more reactions
Shree Rajput બોવ ઊડા ઊડ સુ કરો એમા ....પેલું સામે જોતું ઈમૉજી
Manage
25w
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર પાંખ વગર ઉડતા પણ આવડવું જોઇયે ગાંડી ...! 

બૌ સામે જો જો કરવું જોખમી છે ..!


અકલે 

સામે જો જો કરતાં ઇમૌજી સામે ઓલું આંખ બંધ કરીને પાંખ વગર ઉડતું ઇ મૌજી
Manage
25w
LikeShow more reactions
Shree Rajput 👼 me udi lidhu ....samu jovo pchi bhtaky jav koi sathe to maro vak ny ke dv chu....uhh.......modhu mackodtu emoji
Manage
24w
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હાં ,હાં, તમારો કાયજ વાંક નૈ હોં.... 
કેમકે , 
!

!
!
!
!
સામે આવે એ ભટકાય .... 
હું સામેજ નૈ આવું બોલો પછી...!?
Manage
21w
LikeShow more reactions
Shree Rajput Pchi na bhatakay biju su.....

Akal varu emoji...
Manage
21w
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર લે પણ ..! તોય ભટકાય જાય તો હું શું કરું એમાં
Manage
9wEdited
LikeShow more reactions
Shree Rajput ભટકાય જાવ તો માથા પર વાગશે ...
.
.

.
.
ને નાં વાગે તૌ પણ ભટકાયા હોઇ તો બારે કે ભીતર વાગે તો ખરી જ ..
Manage
9w
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ભલે વાગે કઈક તો અનુભવ થાશે આમેય મને કોઈ અનુભવ નથી
Manage
9w
LikeShow more reactions
Shree Rajput તૌ ચેતી ને ના ચાલવું
Manage
9w
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર તો પેલ્લા કેવાય ને
Manage
9w
LikeShow more reactions
Shree Rajput મને ખબર નોતી હમણાં પડી તૌ હમણાં કીધું...
Manage
9w
LikeShow more reactions