Sunday, 7 January 2018

અનંતની કાગળની કુંજ ગલી

વર્ષો પહેલાં ભાઈબંધે કહેલૂ કે,
" આ સાવ સાચું છે "
**********************
કાગળની કુંજ ગલીમાં ભટકું છું હું.
શબ્દો જો સામા મળે અટકું છું હું.
ડોળ કરે એવો.જાણે ખૂબ ગમુ છું.
જાણું છું કેટ કેટલાને ખટકું છું હું.
પ્રેમથી એક વાર ચાખી તો જો મને!
પ્રેમ રસ નીતરતું મીઠું બટકું છું હું.
કઈ કેટલાએ કષ્ટ માથી પસાર થઈ છે
આ માટી.તરસ છીપવો ટાઢું મટકું છું હું.
ના હું લેખક છું ના તો કવિ ."અનંત"ના
જ વિચારો લઈ કાગળમાં પ્રગટું છું હું .
"અનંત"કહેવાનો મર્મ સમજી ગયા કે?
લ્યો બસ આજ આટલેથી અટકું છું હું.
************
"અનંત"
LikeShow more reactions
Comment
28 Comments
Comments
Kotecha Bhumika · 2 mutual friends
awesomeeeeeeee
January 5, 2012 at 11:32am
LikeShow more reactions
1
Manage
Sàrfáráz Shàíkh Paresh bhai english ma lakho . . .
ek to Vanchatu nathi. . .
Ane upar thi aa chokariyo awesome awesome karine jivo baale 6. .
January 5, 2012 at 12:34pm
LikeShow more reactions
Manage
Bharti Katira mara bhai tara chashmana numbar vadhi gaya laage che.......!!
January 6, 2012 at 10:08pm
LikeShow more reactions
1
Manage
Bharti Katira hu to majak karti hati bhai khotu na lagadto .
January 6, 2012 at 10:09pm
LikeShow more reactions
1
Manage
Sàrfáráz Shàíkh Mane chashma 6 kai rite khabar padi??
Aaila trikaal gyani??
January 6, 2012 at 10:15pm
LikeShow more reactions
1
Manage
Bharti Katira athe - gathe jindabad...
January 6, 2012 at 10:18pm
LikeShow more reactions
1
Manage
Sàrfáráz Shàíkh Ohh. .athe-gathe!!!
Hu samjyo k jyotish hasho. . .
January 6, 2012 at 10:24pm
LikeShow more reactions
1
Manage
Sàrfáráz Shàíkh Biju shu karo 6o? Athe-gathe sivay?
January 6, 2012 at 10:24pm
LikeShow more reactions
1
Manage
Bharti Katira sita - ram
January 6, 2012 at 10:27pm
LikeShow more reactions
1
Manage
Sàrfáráz Shàíkh Athe gathe,sita raam ane biju??
Koi admission nathi aptu k shu school college ma?:D
January 6, 2012 at 10:32pm
LikeShow more reactions
1
Manage
Bharti Katira sachi vaat......
January 6, 2012 at 10:36pm
LikeShow more reactions
1
Manage
Sàrfáráz Shàíkh Hmmm. . .
Mane hatuj!!
January 6, 2012 at 10:39pm
LikeShow more reactions
1
Manage
Ram Kapoor You Are Right Sir
January 6, 2012 at 11:59pm
LikeShow more reactions
1
Manage
Arti Parikh nice....
January 7, 2012 at 11:39am
LikeShow more reactions
1
Manage
Jakir Shekh · Friends with Mansi Patel
hii
January 31, 2012 at 9:00pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર આ છેક તળિયે જઈને કોણ બહાર લાવ્યું "અનંત" ને.??? સાવ કેવો અજાણ હતો એ સમયે હું આ દુનિયાથી કે કોઈના અભિપ્રાયને લાઈક કરવાની પણ ખબર નહોતી પડતી ... 
ખેર આને ભૂતકાળમાં કરેલી ભૂલ સુધારવાનો અવસર કહેવાય તો.. .. 


આજે સુધારી લઉં છું .. 

અને છેક ઊંડે જઈને આ પોસ્ટ જે શોધી લાવ્યા એ Riya Vaidya ને ધન્યવાદ .... 

લ્યો ફરી આજ "અનંત"ના શબ્દોનું સન્માન થઈ ગયું ..... 
April 14, 2013 at 1:17pm
LikeShow more reactions
1
Manage
Riya Vaidya MY GOD.............pareshji...........what a words?????????dhanyavad too amare tamne kehvana hoy..............tamara lidhe aatlu saras guj. sahitya vanchva male chhe. simple & sobar.....bhasha.....ane aabhar tamaro k tame frend request swikari.THANK U so much.
April 14, 2013 at 2:22pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર  જી. Riya Vaidya જી 

એ સાહિત્ય જે આપને સીધું ને સરળ લાગ્યું એ બધુ સાહિત્ય તો મારા બે આત્મા સખાનું સાહિત્ય છે ....


જે બહુ સમય પહેલા લખાયેલું છે, એ સમયે સમયના અભાવે એણે જેમની તેમ અવસ્થામાં જ મને સોંપેલું, જે 

હજુ પણ એજ અસ્ત વ્યસ્ત અવસ્થામાં છે . અને હું તો બસ માત્ર એને સુધારી,મઠારી,સણગારી અહી વહેતું કરું છું. 

હાં ક્યારેક સમયાનુસાર ફેરફાર કરું છું અને એ માટે એણે મને એ હક્ક આપ્યો છે. તો ક્યારેક હું મારા વિચારોની ભેળસેળ પણ કરી નાખું છું. 

આજે જ્યારે એનું સાહિત્ય હું લોકો સમક્ષ રજૂ કરૂ છું, 
ત્યારે મને પણ આનંદની ખુબજ અલૌકિક અનુભૂતિ થાય છે.

અને હાં જેમ કોઈ પણ સાહિત્યકાર કે કલાકાર સમૂહમાંથી અમુક લોકો પોતાનું પોતાની કલામા કલા દ્વારા સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે..

એજ રીતે શ્રોતા સમૂહમાંથી પણ ઘણા શ્રોતા પોતાની ઊંડી સાહિત્ય સમજ દ્વારા પોતાનું અલગ અને અદકેરું સ્થાન પામતા હોય છે , "આપ એમાના એક "

” શ્રોતા વિના કલાકારનું કોઈજ મૂલ્ય નથી હોતું...” 

જ્યારે કોઈ વાંચક કોઈના પણ સાહિત્યને ખૂબ રસ અને સમજ પૂર્વક એના ઊંડાણને સમજવા પ્રયત્ન કરે છે ને સમજી શકે છે , 

ત્યારે ..ત્યારે.. અને ત્યારે જ એ સાહિત્ય કાર અને તેમના શબ્દોનું જીવન ખરા અર્થમાં સાર્થક થાય છે.... 
હાં હું એટલો ભાગ્યસાળી ખરો જ કે મને થોડા પણ સમજુ શ્રોતા મળ્યા છે. જે થોડામાં ઘણા બરાબર છે.... 

બસ હું એક (આભાર )આ – ભાર નથી ખમી શકતો ... 
મને શરમ લાગે છે.
કેમકે લાગણી અરસ પરસ ખરી ને....! 
પેલું આત્મ સખાએ લખ્યું હતું ને કે.... 

જ્યારે કઈ આપીએ ત્યારે મળતું પણ હોઈ જ છે ....બસ એવું જ..... 
April 17, 2013 at 2:37pm
LikeShow more reactions
Manage
Riya Vaidya aabhar pareshji........
April 19, 2013 at 10:42pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર  Riya Vaidya જી ફરી પાછા આપ.....!  
બસ હું એક (આભાર )આ – ભાર નથી ખમી શકતો ... 
મને શરમ લાગે છે. 
...See More
April 20, 2013 at 11:09pm
LikeShow more reactions
Manage
April 20, 2013 at 11:15pm
LikeShow more reactions
1
Manage
Ajay Mahendra Naa atkaksho bus prgatata raho.....:))))
April 21, 2013 at 1:19am
LikeShow more reactions
2
Manage
નિર્દોષ ગુનેગાર  Ajay Mahendra જી વ્હાલા.... 
April 21, 2013 at 1:24am
LikeShow more reactions
Manage
Riya Vaidya ha pareshji.............comunicate karo too amne pan saru lage..........pls..................pragat thata rahoooooooooo
April 21, 2013 at 2:53pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર  લ્યો પ્રગટ થઈ ગયો ....> comunicate< ચાલો હવે આનું ગુજરાતી કરો.. 
April 21, 2013 at 3:22pm
LikeShow more reactions
Manage
Prakash Makwana mama u r too good
April 21, 2013 at 3:26pm
LikeShow more reactions
1
Manage
નિર્દોષ ગુનેગાર  જી.. ભાંજે 
April 21, 2013 at 3:27pm
LikeShow more reactions
Manage

No comments:

Post a Comment