Sunday, 25 March 2018

બંધન વિનાનો સંબંધ એટલે ...?

"બંધન વિનાનો સંબંધ એટલે પ્રેમ..."
"નામ વિનાનો સંબંધ એટલે પ્રેમ ..."
@@@@@@@@@@@@@@@
ખૈર ...
તારા નામ પાછળ મારૂ નામ ના જોડાયું ...
મારા નામ આગળ તારું નામ ના જોડાયું ...
તો શું થયું ..
શું તું જાણે છે ..!?
કે, નામ વગરના સંબંધનું પણ એક નામ હોય છે.
એ અલૌકિક સંબંધનું નામ એટલે કે, પ્રેમ પ્રેમ બસ પ્રેમ....
પ્રેમને જ્યારે પ્રેમ સિવાય બીજું કોઈ નામ અપાય છે ત્યારે ...
નામ હોય એનો નાશ હોયજ ..!
પ્રેમનું પણ કૈ એવુજ છે જ્યારે પ્રેમને નામ આપવામાં આવે છે ..!
કે પછી નામના બંધનમાં બાંધવામાં આવે છે ત્યારે ...
પ્રેમ ગૂંગળાય જતો હોય છે ..!
અને ક્રમશ ...પ્રેમનો નાશ થઈ જતો હોય છે .!
પ્રેમનું આયુષ્ય ત્યારે લંબાઈ જાય છે.
ત્યારેજ પ્રેમ યુગો સુધી જીવંત રહે છે.
જ્યાં સુધી પ્રેમ કોઈ અન્ય નામના બંધનમાં કે સંબંધમાં નથી બંધાતો,
અને માત્ર ને માત્ર પ્રેમ જ રહે છે.
બ્લાસ્ટ :-
"અનંત" સંબંધ હોય છે..!
પણ કોઈજ બંધન નહીં.
એવો અલૌકિક સંબંધ એટલે પ્રેમ ...
" બંધન વગરનો સંબંધ એટલે પ્રેમ "
"અનંત"
આ એજકાગળનો ટુકડો છે જેમાં અનંતના હસ્તાક્ષર છે ! બસ આવાજ અઢળક કાગળિયા હું નવરા બેઠા ઉકેલું છું 'ને , મારા પરનું ઋણ ઉતારું છું .....
PKATIRA.BLOGSPOT.COM
LikeShow more reactions
Comment
4 Comments
Comments
LikeShow more reactions
Reply27w
Vijay Patel વાહ.....
Manage
LikeShow more reactions
Reply27w
Jayendra Ashara ..... અદભુત!!
Manage
LikeShow more reactions
Reply27w
Shree Nasib Saru Tyu e khi ne gy pn mne to ene kahyu pn ny ha me eni aankh ma e vachi lidhu htu ne puchyu pn chata ene na kahyu mara saval no javab ene na ma aapyo pn e jto rhyo....Hji pn mari same eni e aankho najar same aavi jay che..Ne hu fri mara jvabo sodhu chu
Manage
LikeShow more reactions
Reply27w

No comments:

Post a Comment