.... અને પછી તો ઝૌર ઝૌરથી ....
હસવુ આયુ મને.!
આમ તો જો કે દર વર્ષે...
આ દિવસે....
આ સમયે....
અને આ ક્ષણે.!
મને હસવુ આવતુ...
આવીજ જાતુ....
પણ આજે ખબર નૈ કેમ.!!!???
મને, ઝૌર ઝૌરથી હસવું આવ્યુ...
ખૈર....
અને પછી તો,
આંખના ખૂણાય ભીની થૈ ગ્યા ....
ખબર નૈ કેમ.!?
😢
હસવુ આયુ મને.!
આમ તો જો કે દર વર્ષે...
આ દિવસે....
આ સમયે....
અને આ ક્ષણે.!
મને હસવુ આવતુ...
આવીજ જાતુ....
પણ આજે ખબર નૈ કેમ.!!!???
મને, ઝૌર ઝૌરથી હસવું આવ્યુ...
ખૈર....
અને પછી તો,
આંખના ખૂણાય ભીની થૈ ગ્યા ....
ખબર નૈ કેમ.!?
બ્લાસ્ટ :-
વગર વાંકે, સજા.!!!
આમ જો કે કે નાજ મળે...
પણ આખરે વાંક શું..?
એ કાં'ક બોલે, તો ખબર પડે ને....!
કદાચ હું નીર્દોષ ના પણ હૌ...!
મગર ભૂલ તો ભૂલજ હોય છે ને...!
બ્લાસ્ટ ફોર ભાઈબંધ ...
"અનંત" ભૂલાય જાય મગર ભુસાય નહીં કદિ' ..!,
દિલો દિમાગમાથી ...



No comments:
Post a Comment