Sunday, 8 April 2018

પેલી બધીને પણ સહેલું લાગેલું પહેલા

ઉકેલવા નો ટેમ નથી આજ કાલ...
અકલે..,
અને, વાત માત્ર અનંતના આ વર્ષો પહેલા લખેલા...
ઝરઝર્રીત કાગળીયા સાચવવાની છે...!
બાકી હવે મારે કોઈને કૈ કહેવુ નથી 'ને..,,,
જીવની જેમ જે મે આજ લગી સાચવી રાખ્યા છે...
હવે અહી સચવાય તો ઠીક છે નૈ તો,,,

LikeShow more reactions
Comment
Comments
Shree Nasib mne aapi dejo hu sachvais...
Manage


Reply51w
નિર્દોષ ગુનેગાર धारे छे एकलु सरल नथी 
अकले के बोलवा जेकलु सरल नथी 
एम 

आवु आ पहेला पण कोईए कहेलु 
एने एम के आतो साव सहेलु 
पछी 
आजे एनु सरनामु नथी 
कागलीया एम नेम छे हेम खेम छे 
एज सरनामे..! जे देखाय छे एज अलमारीमा.. 😇
Manage


Reply31wEdited
Shree Nasib janu Chu k sahelu nthi pan aamnpan jindgi kya saheli che kal jena vagar jiv vano vichar nto aaj ena vagar jivvu pde ena thi vadhare aghru su hoy tmara thi na sachvay tyare ek var khi de jo hu jrur sachvis game tetlu aghru bhale ne hoy..
Manage


Reply51w
નિર્દોષ ગુનેગાર એમ.! 
તુ સાચવી લૈશ હે... 
ગમે તેટલું અઘરૂ હોય તોય..!? 





તો, 
પેલા, 
આ, 
જુના, 
ઝરેલા, 
સડેલા, 
કાગળીયામા... 
ગરબડીયા... 
અક્ષરે.. 
શું લખ્યું છે એ ઉકેલી બતાવ... 
અકલે ખબર પડે કે,,, 😇
Manage


Reply51w
નિર્દોષ ગુનેગાર रेवादेने भै... 




खैर छता आकली हींमत बतावे छे तो,,, 



साव पागल थै जा पछी आवजे आपी दैश 😇😇😇
Manage


Reply51wEdited
Shree Nasib to pagal thav pchi goti le jo...sarnamu che નરક ની લગોલગ, સ્વર્ગ ની પેલે પાર...😇😇
Manage


Reply51w
નિર્દોષ ગુનેગાર 😉 😇 હાં હવે બૌ હોશિયારી ના માર..


!
 

મે જોઈ છે એ જગા... 😇
Manage


Reply51w
Shree Nasib ha bas to tya j madsi...aa hosiyari kevi hoy...😜😜
Manage


Reply51w
Shree Nasib અબ તુ મુજકો દેખેગી યા સબકો સબ નું સબ કો ચાહેગી યા મુજકો ક્યુ કી સબકો જો દેખે વો મુજકો ના દેખે મુજકો જો દેખે વો ફિર કિસી કો ના દેખે "અનંત" સબકો જો ચાહે વો મુજકો ના ચાહે મુજકો જો ચાહે વો ફિર કિસી કો ના ચાહે અનંત
Manage


Reply51w
નિર્દોષ ગુનેગાર હાં બરોબર છે, 

તુ સારૂ ઉકેલી શકી, 


પણ આટલેથી વાત અટકતી નથી... 

આગળ હજુ ઘણુ છે બાકી.. 

જે કદાચ હજુ સુધી, 

હુ પણ ઉકેલી શક્યો નથી..! 

ખૈર આજ અનંતનો આત્મા, 

ખુશ થયો હશે એ નક્કી.. 
Manage


Reply51wEdited
Shree Nasib ha mne dejo hu ukeli dais kem k mara akshar ena thi pan krab che e vachi lav to aa pan vachi lav...ha e khush hase chokas😊😇
Manage


Reply51w
નિર્દોષ ગુનેગાર ए मने खबर नथी के, 

खैर ए वात जवादे


बाकी उकेलवानी वात रेवादे

पेली पण एवा भ्रममा हती ... 

पछी..?
Manage


Reply50wEdited
Shree Nasib peli ....? ha haise pan aa bhram bhu sari vastu che ena rhi ne jindgi jivi levani mja aave che...
Manage


Reply50w
નિર્દોષ ગુનેગાર હાં એ પણ ખરૂ..!
!
!
!
!

ભાઈબંધ મર્યા પહેલા શું કહી ગયો હતો તને ખબર છે..?
નૈ ને
પણ મને યાદ છે.!

જો કે આમ તો એ પણ
ભ્રમમાં જીવતો અને
ભરમમાજ પરમ આનંદ ચરમ આનંદ અનુભવતો..!
છતાં આ હકીકત છે એવુ પણ 
એ કહેતો કે...
ભરમ ને સતત ભરમજ માનજે
"અનંત" ભરમને ભૂલથીય કદિ'સત્ય ના જાણજે...
ભરમ અગર જો ભાંગશે
એ જો ભાંગશે તો ભૂક્કા કાઢશે...
તૂટવાનો અવાજ પણ નહી આવે... 
મુંગી કરચો ભરમની એ હદે "અનંત" વાગશે... 
લોહી લુહાણ થૈ જશે.. 
શુ તૂટ્યું ભીતર ભીતર..?
બહારથી કોઈ ના જાણશે...
આ તો અનંત મને કેતો
અકલે હુ તને કૌ છુ....! 
તૂ ચેતી જા.!
એમા છે મજા..!

આજ મન હસવુ નૈ આવતુ
ખબર નૈ કેમ.!?

Manage


Reply1w
Shree Nasib aa lakhelu che....😊😊😇
Manage


Reply51w
Shree Nasib
😋😎
Manage


Reply51w
નિર્દોષ ગુનેગાર चश्मा उतारी नाख..! 😇
Manage


Reply50w
Shree Nasib na hoo menu kala chasma jachda h jachdA h gore mukhde pe...😎
Manage


Reply50w
નિર્દોષ ગુનેગાર હાં , તો, હવે, તમે, 
!
!

!
!
!
!
કાળા ચશ્મા ઉતારશો નહીં ..! 
નહીં તો તમારા આંસુ કોઈક જોઈ જશે ... !

અદ્રશ્ય ઇ મૌજી
Manage


Reply31w
Shree Nasib Tmne chasma may dekhay gya....

MAra aansu

Manage


Reply31w

No comments:

Post a Comment