Tuesday, 31 July 2018

એક મૂર્ખ સાથે વિદ્ધવાન

નિર્દોષ ગુનેહગાર ઉછીના સવાલ પુછશો તો સાચો જવાબ નૈ મળે
Manage



Reply1d




Reply1d
Rahi Soni Aap jem uchhinu muko chho tem j kyarek mane aavu uchhinu mukvanu mann thai jaay.... ema jawab ni raah aa Rahi ne nathi... kyarek aapni jem gito uchhina muki dau. ... kyarek aap jem aapna mitro ni uchhini vaato muko chho tem j ahi koi mitr ni vaat gami jaay to share kari lau chhu.... aap ni jem j uchhinu muko chhu.... 
Manage



Reply1d
નિર્દોષ ગુનેહગાર હું ગમ્મે તેજ કરૂ છું!

હું ગમ્મે તે કરૂ એમાં ત્તમ્માર્રે શું.!


વાતે વાતે આપની જેમ આપની જેમ એમ કેમ કહો છો..?

તમે નવા સવા છો છતાં મારા વીષે આકલુ બધુ કેમ જાણો છો...?

બધુ મારી જેમ કરવા જશો તો, ફસાઈ જશો.!

ચેતવી દૌ છું.!
ચેતીને રહેજો.!

Manage



Reply1d
Rahi Soni Tamaari post ne related nakaaratmakta, jad ane tame j sacha ho tem bija e samjvu evo aagrah joyo, etle maare tamaari profile ane rachnao, post vagere detail ma joi. ... pachhi samjaayu k tame paN uchhinu j vadhaare karo chho.... have tame je khud karta ho tevu bija koi kare tya aapNe dodh dahaapaN naa karay. ... etle mare varam vaar ' aap ni jem ' shabd prayog karvo padyo. ... 

Jo tame gamme te karo tema maare kai nahi to em j Hu gamme te karu tema tamaare shu? Pan hu mane je game chhe te karu chhu gamme te nahi..... 

By the way badhu tamaari jem karva ni mane kai padi nathi karan mari paase mane man gamtu karvamathi samay male to hu bija ni panchat karu.... 

Tamara vishe khas kai jaNti nathi paN posting parthi samjaai jaay... 

Chokha no bhat thai gayo k nahi te joiye etle khabar padi jaay ane, toy naa khabar pade to ek j daaNo dabaavvo pade, badhaay daaNa dabaavvani jarur nathi..... 

Bija na ghare jai dekaara karvani aadat lage chhe k, dukhti nas koi dabaai gai laage chhe..... 

Chetelu je chhe tene chetavvanu shu hoy??

Murkhao ni sabha ma vidhvano maun rahe chhe.... ne, Hu tamaari saame maun swikari lau chhu.... 

Tamne mari post thi bahu problem raheti hoy to block kari devani chhut aapu chhu..... 

Tamaaro ego ghavaayo hoy to jaaher ma sau same mafi mangu chhu.....
Manage



Reply10hEdited
નિર્દોષ ગુનેહગાર નૈ ફાવે 

આકલુ બધું લાબું અને એ પણ પાછું અંગ્રેજી 


હું નૈ વાંચું !

જે કઈ કહેવું હોય તે પ્યોર ગુજરાતીમાં લખો/ કહો




Tamaari post ne related nakaaratmakta, jad ane tame j sacha ho tem bija e samjvu evo aagrah joyo, etle maare tamaari profile ane rachnao, post vagere detail ma joi. ... pachhi samjaayu k tame paN uchhinu j vadhaare karo chho.... have tame je khud karta ho tevu bija koi kare tya aapNe dodh dahaapaN naa karay. ... etle mare varam vaar ' aap ni jem ' shabd prayog karvo padyo. ... 


Jo tame gamme te karo tema maare kai nahi to em j Hu gamme te karu tema tamaare shu? Pan hu mane je game chhe te karu chhu gamme te nahi..... 


By the way badhu tamaari jem karva ni mane kai padi nathi karan mari paase mane man gamtu karvamathi samay male to hu bija ni panchat karu.... 


Tamara vishe khas kai jaNti nathi paN posting parthi samjaai jaay... 


Chokha no bhat thai gayo k nahi te joiye etle khabar padi jaay ane, toy naa khabar pade to ek j daaNo dabaavvo pade, badhaay daaNa dabaavvani jarur nathi..... 


Bija na ghare jai dekaara karvani aadat lage chhe k, dukhti nas koi dabaai gai laage chhe..... 


Chetelu je chhe tene chetavvanu shu hoy??


Murkhao ni sabha ma vidhvano maun rahe chhe.... ne, Hu tamaari saame maun swikari lau chhu.... 


Tamne mari post thi bahu problem raheti hoy to block kari devani chhut aapu chhu..... 


Tamaaro ego ghavaayo hoy to jaaher ma sau same mafi mangu chhu.....








તમારા હર એક સવાલનો જવાબ અગર હું ચાહું તો જાહેરમાં પણ આપી શકતો હતો !


પણ એમ કરવાની મારા આત્માએ મને મંજૂરી ના આપી માટે અહીં એકાંતમાં આવીને 


સાથે તમારા પ્રશ્નો લાવીને તમારી એકો એક વાતનો વિસ્તાર પૂર્વક જવાબ આપી રહ્યો છું !


મારી પ્રોફાઈલમાં આટલા ઊંડા ઉતાર્યા છો તો કોઈ કાળે તમે અહીં પણ આવીજ પહોંચશો 


મને વિશ્વાસ છે ! 

  
નોટ કરજો ! મેં આ આછા Like

ને ઘાટું ઘાટું બ્લ્યુ કલરનું કર્યું છે !


જે હવે હું ભાગ્યેજ કરતો હૉઉ છું !


જો કે એ ગુલાબી થવું જોઈતું હતું


ખેર એ તો  હું છુંજ !


તમારું તમે જાણો !


હું તમારા વિષે કૈજ જાણતો નથી !


અને માંર્રે જણાવુંય નથી !


અને પછી મને હસવું પણ આવ્યું !


પહેલાની વાત નોખી હતી


હવેની જરા જુદી જ છે !


આકલા ઊંડા ઉતાર્યા જ છો તો જરા વધુ ઉતરવું હતું ને !

તો તમને  ખબર પડી જાત કે , મારી આંગળીનું ટેરવું
પેલા ગમાડવાના ઓપ્શનને  ( તમારી ભાષામાં લાઈક ) ને
ત્યારેજ સ્પર્શે છે જ્યા જ્યારે મને કૈક ગમે છે !

ગમ્મે  ત્યારે ગમ્મે  ત્યાં તો મારી આંગળીનું ટેરવુંય ઝણઝણતું નથી ! 


હા મગર ગમે ત્યારે ગમ્યું હોય ત્યાં ગમાડવાના બટનને સ્પર્શવામાં


મારી આંગળીનું ટેરવું કોઈ દંભ કે શરમ વગર


બે ધડક ! બે શરમ થઈને સ્પર્શી લે છે !


જેમકે ,


સુંદર તસવીર પ્રાકૃતિક ખાસ કરીને સુંદર "સ્ત્રી"ની


પ્રાકૃતિક પુરુષ હોવાને નાતે જો કોઈ તસવીર મારી આંખોને


ગમે અને મારા આત્માને સ્પર્શે તોજ મારી આંગળીનું ઝણઝણતું ટેરવું 
પેલા ગમાડવાના ઓપ્શનને સ્પર્શે છે !

યા તો કોઈના શબ્દો અગર જો હૃદયને સ્પર્શે તોજ મારી આંગળીનું ટેરવું 
ગમાડવાના ઓપ્શનને સ્પર્શે છે અને એ ઘાટું ઘાટું બ્લ્યુ કલરનું થઇ જાય છે !

પછી  એ જોઈ જોઈને કોઈ કોઈને ગુલાબી ગુલાબી થવું હોય તો ભલે થઇ જાય


નૈ તો હું તો છુંજ ! ગુલાબી ગુલાબી !


અગર હું કાંઈ પણ ગમાડું છું ! તો મને ગમે છે એટલે ગમાડું છું !


ગમાડ્યા પછી ,  સામે એવી લગીરે ઈચ્છા નથી રાખતો કે મને પણ કોઈ ગમાડે !


તમે ગમાડો તોજ હું ગમાડું એવા વાઘ્રી વહેવારમાં હું માનતો નથી !


"મારે એવી ભીખ ભૂખ જેવું કાંઈ નૈ"  


મારા આવા વર્તનને કારણેજ સૌ મારાથી દૂર ભાગે છે એ હું ભલીભાંતી જાણું છુ !


અને એક તમે છો કે મને છેવટે એમ કહો છો કે, 


Tamne mari post thi bahu problem raheti hoy to block kari devani chhut aapu chhu..... 



ભૈ મને એવું બધું કરવાની કોઈજ જરૂર નથી અને મને એવું કઈ કરતા કૈજ આવડતું પણ નથી !


સમય આવ્યે તમે ખુદજ  એજ કરશો જે કરવાનું મને કહો છો !


"અપવાદ રૂપ" કોઈ મજબૂરી વશ આવું કાર્ય કરે એ વાત જુદી છે બાકી,  


બ્લોક એ કરે જેનામાં જવાબ દેવાની કે સત્યનો સામનો કરવાની ત્રેવડ ના હોય ,


અને મને જ્યા સુધી ખબર નહોતી પડતી ત્યારની વાત નોખી છે પણ !


સમય  જતા થોડી ઘણી ખબર પાડવા માંડી ત્યારે મેં જોયું જાણ્યું ને મને સમજાયું કે ,


મારા વાણી ,વ્યવહાર,અને વર્તનને લઈને કંઈ કેટલીય ભાગી છૂટી છે !


અર્થાત તમે કહ્યું એવું કરીને અર્થાત બ્લોક ! અથવા અન ફ્રેન્ડ !


મને અનફ્રૅન્ડ કે બ્લોક કરવું સાવ સહેલું છે !


પણ મને દિલો દિમાગમાંથી  દૂર કરવો આસાન નથી !


બ્લોક કે અનફ્રૅન્ડ કરવા જેવું  હીન કૃત્ય કરીને જનાર 


મને પોતાના દિલો દિમાગમાંથી ક્યારેય દૂર નથી નથી કરી શકતા 


કોઈ સારી તો કોઈ ખરાબ રીતે મને કાયમ યાદ રાખે છે ! 


હવે તમે એવું નબળું અને બાલિશ પગલું ક્યારે ભરો છો એ મારે જોવું છે !


તમારી વાતને મારા ટેરવાંએ અમસ્તુજ લાઈક બટન ર્સ્પશીને બ્લ્યુ નથી કર્યું !


મગર હું તમારી વાતથી ખુશ થયો છું એટલે ટેરવું લાઈક બટન સુધી લંબાયું છે !


તમે જવાબ સાંભળવા અને આપવા રોકાયા એજ વાત મને સ્પર્શી ગઈ !


અને એટલેજ મારી આંગળીનું ટેરવું તમારી વાતને અંતે રહેલા લાઈક ઓપ્શનને સ્પર્શી ગયું


બાકી અહીં લોકો કે લોકી સવાલો કરે છે પછી જવાબ સાંભળવાની હિમતત ના હોય,


સત્યનો સામનો કરવાની ત્રેવડ ના હોય, એટલે બ્લોક યા અનફ્રૅન્ડ કરીને ભાગી છૂટે છે !


તમે એવું ના કરીને સાબિત કર્યું છે કે તમે બંને પ્રકારની હિંમ્મત રાખો છો !


જવાબ સાંભળવાની અને જવાબ આપવાની !


Tamaari post ne related nakaaratmakta, jad ane tame j sacha ho tem bija e samjvu evo aagrah joyo, 



તમે જોયું તો તમારો વાંક તમારી આંખોનો વાંક છતાં ઉપર ઉપરથી  જોયા સમજ્યા મુજબ તમે જે પણ અભિપ્રાય આપ્યો મને કબૂલ મંજુર છે !

કારણ કે માર્રાજ ભાઈબંધે મને બોધ આપ્યો છે કે કોઈ આપણા વિષે ગમે તેવો 
અભિપ્રાય બાંધે આપણે  બહુ ફિકર ના કરાવી કેમકે,લોકોના અભિપ્રાયો સતત બદલાતા હોય છે !
લોકોને જો એની ઈચ્છા મરજી કે અપેક્ષા મુજબ વર્તો તોજ મજા આવતી હોય છે !
અન્યથા એ આપણને સ્વાર્થી કે ઘમંડી નું લેબલ મારી દેતા જરાય અચકાતા નથી !
પણ તારે લગીરે મૂંજાવું નહી !
કોને ખબર કોને કેવા ક્યારથી લાગીએ !
એટલે લોકો પોતાની ઊંચી કે નીચી સોચ સમજ મુજબ 
જે કહે  તે કબૂલ કરી લેવું સમય આવ્યે સત્ય સામે આવીજ જશે .!માટે ખોટી દલીલ કરવાની ભૂલ ક્યારેય ના કરવી
ભાઈબંધે આપેલા બોધ મુજબ મેં તમારો મારા વિશેનો
અભિપ્રાય કબૂલી લીધો ખુશ્શ। .!?  




Tamara vishe khas kai jaNti nathi સારુંજ છે એવી કોશીષ ભૂલથીય કરવી પણ નહીં !

ભાઈબંધ અનંત કહેતો કે ,

આપણી ઈચ્છા વગર કોઈ આપણી નજીક આવતું હોય 

અને અગરજો આપણે કોઈને પોતાની પાસે ના આવવા દેવા હોય
તો એને કશુંજ નહીં કહેવાનું /કરવાનું 
પણ વર્તનજ  એવું કરવાનું કે એ આપોઆપ દૂર થઇ જાય  

"અનંત" 

paN posting parthi samjaai jaay... 

Chokha no bhat thai gayo k nahi te joiye etle khabar padi jaay ane, toy naa khabar pade to ek j daaNo dabaavvo pade, badhaay daaNa dabaavvani jarur nathi..... 


આ ભાત અને ચોખા વાળી વાત મારી સમજની બહાર છે કારણકે તમે પુરુષ હોઈ શકો છો લેકીન હું સ્ત્રી નથી 


અને એકલે મને રાંધતા પણ આવડતું નથી  !



Chetelu je chhe tene chetavvanu shu hoy??  ચેતેલા હોય તે ચેતવે છેતરે નહીં કોઈને !


ભાઈબંધે ચોખ્ખી ને ચટ્ટ મનાઈ ફરમાવતા કહ્યું છે કે છેતરાઈ જવું પણ કોઈને છેતરવું નહીં !


Bija na ghare jai dekaara karvani aadat lage chhe k, dukhti nas koi dabaai gai laage chhe..... 



આ વાતનો નો જવાબ તમે તમારા અંતર આત્માને પૂછજો !


આખી વાતના અંતે જો મને સૌથી વધુ વાત ગમી હોય આ છેલ્લી વાત !


Murkhao ni sabha ma vidhvano maun rahe chhe.... ne, Hu tamaari saame maun swikari lau chhu.... 


 હાં હાં તમે બિલકુલ સાચાજ છો હું એક મુર્ખથી વિશેષ કૈજ નથી !

એક તમે છો કે મને એકદમ બરોબર ઓળખી શક્યા અને હું "મૂર્ખ" છું એ જાણી શક્યા ..! 


બાકી લોકોને તો એમજ છે ,એમજ સમજે છે કે ,,,,------- ખાલી જગ્યા રાખવા પાછળનું કારણ શું હશે ?

એ જાતે નક્કી કરી લેજો ! અને ભરી લેજો !

અને તમે ખુબ વિદ્ધવાન  છો એ તમે ખુદના મુખે એમ  કહીને જણાવી દીધું  કે ,  


Murkhao ni sabha ma vidhvano maun rahe chhe


ne, Hu tamaari saame maun swikari lau chhu.... 



તમે મને ખુબ આનંદ આપ્યો મને મારી સાચી ઓળખ આપીને 


અને તમે મૌન સ્વીકારી લીધું ! આટલું બધું બોલ્યા પછી !!!

ખૈર .. 
પણ તમે નથી જાણતા કે મને મૂર્ખ કહીને તમે મારું સન્માન કર્યું છે !

આવીજ કૈક વાત કરીને ઘણા સમય પહેલા પ્રતીભા ઠાકર નામની કોઈ સ્ત્રીએ  
પોતાની પ્રતિભા જાતેજ જાઁખી પાડેલી  !

અને છેલ્લે છેલ્લે આ નોટંકી 


Tamaaro ego ghavaayo hoy to jaaher ma sau same mafi mangu chhu.....



ઈગો ફિગોમાં મને કૈજ ખબર નથી પડતી 


પેલ્લા કોઈ ગંભીર ગુનાહ તો કરો ! પછી માફી માંગજો !


વર્ષો પહેલા મારા અજ્ઞાની ભાઈબંધે કહેલું લખેલું છે કે , 



વર્ષો પહેલા મારા અજ્ઞાની ભાઈબંધે કહેલું/લખેલું  કે , 


*બ્લાસ્ટ* 


"એક મૂર્ખ પાસે વિદ્વાનોએ ફરકવું ના જોઈએ "

કેમકે એક વિદ્ધવાન ના મૂર્ખ સાથે બેસવાથી મૂર્ખ વિદ્ધવાન નથી થઇ જતો મગર વિદ્ધવાન જરૂર મૂર્ખ સાબીત થઇ જતો હોય છે  !
"અજ્ઞાની"

અને , ભાઈબંધ અનંત કહેતો કે, 


*બ્લાસ્ટ*

આપણી ઈચ્છા વગર અગર કોઈ આપણી નજીક આવતું હોય, અને આપણે જો તેને પોતાની પાસે ના આવવા દેવા હોય તો, તેને આપણે કશુંજ કહેવાનું કરવાનું નહીં !પણ વર્તન અને વ્યવહારજ એવો કરવો કે, એ આપોઆપ તમારાથી દૂર થઇ જાય...
આવું કર્યા પછી પણ !અગર જો કોઈ સત્તત પાસે આવવા પ્રયાસ કરે તો,
સમજવું કે યાતો એ તમારો કોઈ દોસ્ત છે ! ચાહક છે યાતો હાલની યા પૂર્વની કોઈ પ્રેમીકા યા પ્રેમી છે !
'અપવાદ'એ કોઈ  હીત શત્રુ પણ હોઈ શકે છે જે તમને પરેશાન કરવાનો મોકો શોધતો હોય  ! 
"અનંત"












ગ્રહોની દશા બેઠી છે..!

 
નિર્દોષ ગુનેહગાર is with Pravin Miyaatra and 14 others.
April 21, 2013 · 
 
ગ્રહોની દશા અને માણસ નડતર
વર્ષો પહેલાં...
ઊબડખાબડ સાંકડી ગલીના છેક છેવાડે આવેલ મહોલ્લાની માલીપા, છેક ખૂણામાં આવેલ ખંડેર મધ્યે અમે ત્રણેય ભાઈબંધો ચાયની ચુસ્કી ભરતા-ભરતા અમારી અલૌકિક મોજમાં અલગ-અલગ વિષયો પર વાતો કરતા.
મેં ઘણા લોકોને ગ્રહોની વીંટી પહેરતા જોયેલા હોય, મારા મનમાં હંમેશા એક સવાલ ઘુમરાતો હતો કે—શું ખરેખર આકાશની પેલે પાર પોતાની જ મસ્તીમાં ઘૂમતા ગ્રહો માણસોને નડતા હશે? બસ, મને વિષય મળી ગયો એટલે મેં આ સવાલ બંને ભાઈબંધો સમક્ષ રજૂ કર્યો. મેં કહ્યું, "યાર્ર, આ ગ્રહો શું ખરેખર માણસોને નડતા હશે?"
અજ્ઞાનીએ કહ્યું, "પરીયાઆઅ... 'અજ્ઞાની' માણસો હંમેશા ગ્રહોને દોષ દેતા હોય છે, પણ હકીકતમાં તો માણસોને પોતાનો સ્વભાવ અને કર્મો જ નડતા હોય છે..!"
અમને અચાનક ગ્રહો નડ્યા નહીં, સામા જડ્યા!
બસ પછી અમે એ જ ગ્રહોની વાતો કરવા લાગ્યા, જે માણસોને નડતા નથી તે જ ગ્રહોની; વર્ષો પહેલાં મધરાતે ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા-ભરતા કરેલી તે જ ગ્રહોની વાતો!
વાત-વાતમાં, વાતના અંતે ભાઈબંધ ‘અનંતે’ ગ્રહોની વ્યંગાત્મક વાર્તા કરી...
અનંતે કહ્યું કે, હવે ગ્રહોની ‘દશા’ બેઠી છે!
મંગળ, બુધ, શુક્ર, ગુરુ અને શનિ...
જો કે રવિ મજામાં છે કારણ કે રજા છે, પણ બાકીના આ બધા ગ્રહોની આજકાલ દશા બેઠી છે.
ખૂબ માઠી છે, ખૂબ જ માઠી છે!
ઘણા સમયથી આ બધા ગ્રહોની સ્થિતિ ડામાડોળ છે, બધા હેરાન-પરેશાન છે.
ગમે ત્યારે ગમે ત્યાં ભટકાય છે, ગમે ત્યારે ગમે ત્યાં અટવાય છે, પોતાના કાર્યમાં નિષ્ફળ જાય છે, બધા જ ગ્રહો મનોમન મૂંઝાય છે.
અવળી મતી છે, અસ્થિર ગતિ છે!
આવી કપરી હાલતથી હારી-થાકીને બધા ગ્રહોએ ભેગા મળી એક મીટિંગ કરી.
સર્વાનુમતે નક્કી થયું— "ચાલો, આપણે આપણી આ સ્થિતિથી છુટકારો મેળવવાના ઉપાય વિશે બ્રહ્માને જઈને પૂછીએ. લાગે છે હવે આપણે પણ બ્રહ્મા પાસે જઈને કોઈ વિધિ કરાવવી પડશે!"
આમ નક્કી કરી, સૌ દોડતા-દોડતા ગયા બ્રહ્મા કને.
બ્રહ્માને એકસાથે દંડવત પ્રણામ કરીને, બેસી ગયા સૌ હાથ જોડી ડાહ્યા-ડમરા બનીને.
એકસાથે જ બોલ્યા સૌ, "ઉગારો પ્રભુ, ઉગારો અમને!"
શાંત ચિત્તે બ્રહ્માએ પૂછ્યું, "કહો વત્સ, શું થયું છે તમને?"
બધાએ એકસાથે કહ્યું, "હે પ્રભુ! ઘણા સમયથી ફરી ગઈ છે અમારી ગતિ-વિધિ. કંઈ સૂઝતું નથી અમને, ફરી ગઈ છે અમારી મતી!"
બ્રહ્માએ આંખ બંધ કરી ક્ષણમાં કર્યું નિદાન!
"બીજું કંઈ નથી થયું વત્સ, તમને બસ તમારી ભૂલ નડી છે! બીજું કંઈ નથી થયું તમને, ઓ નાદાન... તમે જેમને નડતા હતા, એ હવે તમને નડે છે! આ તો છે કર્મનો સિદ્ધાંત."
સૌ મૂંઝાયા, "પ્રભુ, કંઈ સમજાયું નહીં અમને!"
પ્રભુએ મભમમાં કહ્યું, "શાંત વત્સ, શાંત... તમારા કરતાં એ નડતર ભારે છે! એક કામ કરો તમે અત્યારે ને અત્યારે..."
બધા એકસાથે બોલ્યા, "શું કરીએ પ્રભુ?"
બ્રહ્માએ કહ્યું, "એક માણસની છબી લઈ આવો!"
બધા આશ્ચર્ય સહ બોલ્યા, "હેં!!!"
બ્રહ્માએ કહ્યું, "હા વત્સ, માણસની છબી લઈ આવો, જાઓ! અને સાથે-સાથે કોઈ સ્મશાનેથી, મસાણેથી માણસનાં થોડાં અસ્થિ પણ લઈ આવો."
"પણ પ્રભુ, મસાણેથી લાવેલા માણસના અસ્થિનું કરવાનું શું..?"
"એ જ વત્સ, એ જ જે આજ સુધી માણસો કરતા આવ્યા છે, એ હવે તમારે કરવાનું છે!"
બધા ગ્રહો મૂંઝાયા, એકબીજા સામે જોવા લાગ્યા...
બ્રહ્માજીએ ક્રોધિત થઈ કહ્યું, "તમારામાં અક્કલ નથી કે શું? સાવ માણસ જેવા શું થાઓ છો! માણસોની આંગળીમાં વીંટીની માલીપા જડાઈને રહો છો, તોય તમને એટલી પણ ખબર નથી કે મૂર્ખાઓ, માણસો તમારા નામની વીંટી બનાવતા હોય છે! હા, તો... તો શું અક્કલમઠ્ઠાઓ! હવે તમે બધા જ માણસના અસ્થિની વીંટી બનાવો! તકલીફ અમસ્તી આટલી નથી હોતી, હા, તમને 'માણસ' નામે નડતર છે મોટી!"
"જાઓ ઝટ, જઈને માણસની છબી લઈ આવો, આપણે એના ઉપર આકરી વિધિ કરવી પડશે... આમ તો માણસનું પેલા શ્વાનની પૂંછડી જેવું, વિધિ વિના એ પૂંછડી સીધી થશે નહીં!"
બધા ગ્રહો છુટકારો મેળવવા આતુર હતા 'માણસથી'.
બધા ગ્રહો એકસાથે બોલ્યા, "તો હે પ્રભુ! શું વિધિ કર્યા પછી, અને આંગળીમાં એના અસ્થિની વીંટી પહેર્યા પછી, ખરેખર ઓછી થઈ જશે અમારી ઉપાધિ?"
બ્રહ્માએ કહ્યું, "ના વત્સ ના, બહુ અઘરું છે આ માણસ નામનું પ્રાણી!"
અને પછી ખુદ બ્રહ્મા માણસજાતથી અકળાયેલા હોય તેમ ગુસ્સે થઈ બોલ્યા, "અરે! તમે આટલા બધા અકળાઓ છો શાના? જરા વિચારો... તમે માણસ નામના પ્રાણીથી આટલા દૂર રહીને પણ પરેશાન છો, તો જે એની નજીક હશે એની હાલત શું થતી હશે? 'ફલાણો ગ્રહ નડે છે, ઢીંકણો ગ્રહ નડે છે' એમ કહી-કહીને માણસ માત્ર તમને નિર્દોષ ગ્રહોને ખાલી-ખોટા બદનામ કરે છે! ખરેખર તો માણસજાત ખુદ જ પોતાને અને એકબીજાને નડે છે! અરે, આ માણસો પારકા તો ઠીક, પોતાનાને પણ નડતા હોય છે. જરા વિચારો, આ માણસ નામના પ્રાણીમાં કેટલી જડતા હોય છે! બહુ કહેવાય કે નહીં?"
આ સવાલ લઈ બધા ગ્રહો એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા.
પછી બ્રહ્માને પૂછ્યું, "તો માણસની છબીની વિધિ પતી ગયા પછી શું કરવાનું હે ગુરુજી?"
બ્રહ્માએ ફરી કહ્યું, "હે મૂર્ખાઓ! તમને પહેલાં જ કહ્યું કે, વિધિ પતી ગયા પછી માણસના અસ્થિની વીંટી બનાવો, અને દસે-દસ આંગળીઓમાં ઠપકારો માણસના અસ્થિની વીંટી!"
"હા વત્સ, વીંટી! માણસના અસ્થિની વીંટી! એ પણ એક નહીં, બે નહીં, ત્રણ-ચાર નહીં... 'અનંત', દસે-દસ આંગળામાં વીંટી કરાવો યાર! તમારી બદલાયેલી ગતિ, મતી અને સ્થિતિનું કારણ બીજું કોઈ નહીં, માણસ છે માણસ! એ મૂર્ખાઓ એમ સમજે-સમજાવે છે કે તમે એમને નડો છો, 'અનંત', મગર હકીકત એ છે કે તમને બધા ગ્રહોને માણસ નડે છે, માણસ!"
@@@@@@@@@@@@@@@@@@
“અનંત”
બલાસ્ટ:
ગ્રહોને કારણે માણસોની નહીં, "અનંત",
માણસોને કારણે ગ્રહોની દશા બેઠી છે!
"અનંત"
બલાસ્ટ:
"અજ્ઞાની" માણસો હંમેશા ગ્રહોને દોષ દેતા હોય છે, પણ હકીકતમાં તો માણસોને પોતાનો સ્વભાવ અને કર્મો જ નડતા હોય છે..!
"અજ્ઞાની"













Comments
Kaushik Savariya Ahi to badha ne manas nade 6 yaar......
Manage

5y
LikeShow more reactions
Kaushik Savariya Ane manas ne pan manas nade 6 
Manage

5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
Amit Jumabhai Ladka wah bhai wah , khub sarash lakhyu chhe.. ................. viti pehravi saru thay jay evi manyata chhe , ane manyata kadi sachhi ke khoti hoti nathi, karan manyta atle apna mane sivikareli ek vat jene maniyata kahe chhe
Manage

5y
LikeShow more reactions
Jahnvi Antani vah jabardast..

Manage

5y
LikeShow more reactions
See Translation
Radha Avtaar Kishan કતિરાજી "અનંત " સાહેબ ની દરેક રચના દુનિયા ને એક અરીસો બતાવે છે...........ખૂબ સરસ .

Manage

5y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya ,Pravin Miyatra .Amit Jumabhai Ladka ,Jahnvi Antani ,Radha Avtaar Kishan..... 

ખરેખર તો "અનંત"ની આ એક વ્યંગ કથા છે , 

જેમાં માનવ ધ્વારા મુશ્કેલીમાં મૂકાતા ગ્રહોની વ્યથા છે ... 

માણસને કદાચ ગ્રહ નડતાં હશે કે નહીં એ મને નથી ખબર પણ ગ્રહોને માણસ જરૂર નડે છે ... ! 

અને આખરે માણસની હરકત સમય જતાં માણસ માટે જ નડતર થતી હોય છે ..... 

પરિણામ સૌ જાણે જ છે ને.... ???

Manage

5y
LikeShow more reactions
Ajay Mahendra બધાજ પ્રસંગો પધારે છે લોહિ પિવાને,
સમય નુ જાણે સુરાલય બનિગયો છુ હુ,


Manage

5y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર हंम ... अजय भाई मस्त ... 
Manage

5y
LikeShow more reactions
Arun Shah honestly true paresh
Manage

5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Honestly true एटले शु Arun Shah...
Manage

2y
LikeShow more reactions
Shree Nasib manas na na manas ny nadto emne bnavela aa khota rivajo ne rivajo na name dhting kre ne bija ne nicha padva ne dabvva e nade che
Manage

1y
LikeShow more reactions
14w
LikeShow more reactions
9w
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર તને એકેય ગ્રહ નૈ નડે જા મારૂ વચન છે...!
કારણ કે,
ગ્રહો મોંઘામાયલી ગાડીના આશીક હોય છે.! 😉

Manage

9w
LikeShow more reactions