Wednesday, 1 August 2018

એક મશહૂર અદાકારાના જીવનની કડવી વાસ્તવિકતા...

મીના કુમારી ની આ પોસ્ટમાં એક પણ શબ્દ મારો કે મારા ભઈબંધોનો નથી !

બધું જ ગુગલ પરથી બઠઠાવેલું છે !

1: शादी के बाद कमाल अमरोही ने शर्त रखी थी कि शूटिंग के दौरान मीना कुमारी के मेकअप रूम में मेकअप आर्टिस्ट के अलावा कोई नहीं जाएगी और वह शाम 6:30 बजे तक शूटिंग खत्म कर सीधे घर लौटेंगी. मीना कुमारी ने यह शर्त मान ली. लेकिन धीरे-धीरे वह अंदर से टूटती चली गईं.

 मां-बाप ने मीना कुमारी को छोड़ दिया था अनाथ आश्रम के बाहर, इस वजह से कहलाईं 'ट्रेजेडी क्वीन'

2-  'साहिब बीवी और गुलाम' के निर्देशन अबरार अल्वी के मुताबिक, अमरोही का असिस्टेंट बाकर अली, मीना कुमारी की जासूसी करता था. एक्ट्रेस के मेकअप के दौरान बाकर अली उनके मेकअप रूम में मौजूद रहता था. 

क्या शराब ने ली थी मीना कुमारी की जान? क्यों कहलाती थीं Tragedy Queen? खेलें Quiz

3- 5 मार्च, 1964 को फिल्म 'पिंजरे के पंछी' के मुहुर्त के दौरान जब मीना कुमारी ने गुलजार को अपने मेकअप रूम में आने की इजाजत दी थी. तब कथित तौर पर बाकर अली ने एक्ट्रेस को थप्पड़ जड़ दिया था.

Meena Kumari की रोमांटिक शायरी, लिखा- आगाज तो होता है अंजाम नहीं होता, जब मेरी कहानी में वो नाम नहीं होता

4- कहा जाता है कि सोहरब मोदी ने मीना कुमारी और कमाल अमरोही को एक पार्टी में महाराष्ट्र के गवर्नर से यह कहकर इंट्रोड्यूस कराया था कि, "यह बेहतरीन अदाकारा मीना कुमारी हैं और ये उनके पति कमाल अमरोही हैं." सोहरब मोदी की बात बीच में काटते हुए तुरंत अमरोही बोल पड़े, "नहीं, मैं कमाल अमरोही हूं और ये मेरी पत्नी और शानदार एक्ट्रेस मीना कुमारी हैं." ऐसा कहने के कुछ ही देर बाद अमरोही पार्टी में मीना कुमारी को अकेले छोड़कर निकल पड़े.

फिल्म 'पाकीजा' के बाद 38 साल की उम्र में ली थी अंतिम सांस, जानिए मीना कुमारी के जीवन से जुड़ी 5 खास बातें

0टिप्पणियां
5. मीना कुमारी को अनिद्रा की बीमारी थी और वह नींद की दवाइयां लिया करती थीं. 1963 में उनके डॉक्टर ने उन्हें नींद के लिए ब्रांडी का एक छोटा पैग पीने की सलाह दी. यहीं से उन्हें नशे की लत लगी और शराब उनकी मौत का कारण बना. 1964 में पति अमरोही से अलग होने के बाद मीना कुमारी को शराब के नशे में खो गई. गम भूलाने के लिए वह शराब के नशे में डूबी रहती थीं. महज 38 साल की उम्र 28 मार्च, 1972 को उन्होंने दुनिया से अलविदा कह दिया. मीना कुमारी अपने प्रसंशकों को छोड़कर चली गईं और फैन्स बस इतना कह पाए... न जाओ सैंया छुड़ा के बइयां कसम तुम्हारी मैं रो पडूंगी...


...और भी हैं बॉलीवुड से जुड़ी ढेरों ख़बरें...


Meena Kumari google doodle: फिराक गोरखपुरी ने मीना कुमारी पर निकाला था गुस्सा, बोले- मुशायरे को मुजरा बना दिया...
Meena Kumari Google Doodle: मीना कुमारी की 85वीं जयंती पर गूगल ने बनाया डूडल
नई दिल्ली: गूगल ने डूडल बनाकर आज बॉलीवुड की मशहूर अदाकारा मीना कुमारी (Meena Kumari) को याद किया है. दिवंगत एक्ट्रेस की 85वीं जयंती पर आज गूगल (Google) ने Meena Kumari's 85th Birthday नाम का डूडल (Doodle) बनाया है. डूडल में मीना कुमार साड़ी लुक में नजर आ रही हैं. गूगल के डूडल पर बनी तस्वीर में भी मीना कुमार के चेहरे पर दर्द साफ नजर आता है. 'पाकीजा (Pakeezah)' जैसी फिल्मों से दर्शकों को दीवाना बना देने वाली मीना कुमारी का असली नाम महजबीन बेगम हैं, मीना कुमारी (Meena Kumari) का जन्म 1 अगस्त 1932 को हुआ था. हिन्दी सिनेमा के पर्दे पर दिखी अब तक की सबसे दमदार अभिनेत्रियों में मीना कुमारी का नाम आता है.

मां-बाप ने मीना कुमारी को छोड़ दिया था अनाथ आश्रम के बाहर, इस वजह से कहलाईं 'ट्रेजेडी क्वीन'


अपने 30 साल के पूरे फिल्मी सफर में मीना कुमारी ने 90 से ज्यादा फिल्मों में काम किया. उनकी फिल्मों को आज क्लासिक की श्रेणी में रखा जाता है. मीना कुमारी (Meena Kumari) को फिल्म इंडस्ट्री में 'ट्रेजेडी क्वीन (Tragedy Queen)' का दर्जा मिला. फिल्मों के साथ-साथ असल जिंदगी में भी मीना कुमारी के साथ कई दुखद हादसे हुए. जाने-माने उर्दू शायर फिराक गोरखपुरी ने एक बार मुशायरा छोड़ दिया था क्योंकि उन्होंने देखा कि उसमें अभिनेत्री मीरा कुमारी शामिल हो रही हैं. उनका कहना था कि मुशायरे सिर्फ शायरों की जगह हैं.

यह वाकया 1959-60 का है, जब फिराक को एक मुशायरे में आमंत्रित किया गया था. फिराक का असली नाम रघुपति सहाय था. ‘फिराक गोरखपुरी: द पोयट ऑफ पेन एंड एक्सटैसी’ नामक पुस्तक में इस वाकये का जिक्र किया गया है. फिराक की इस जीवनी के लेखक उनके रिश्तेदार अजय मानसिंह हैं.


जब फिराक मुशायरा स्थल पर पहुंचे तो उनका तालियों की गड़गड़ाहट के साथ स्वागत किया गया और मुशायरे की शुरुआत पूरे जोशो-खरोश के साथ हुई. करीब एक घंटे के बाद वहां ऐलान किया गया कि मौके पर अदाकारा मीना कुमारी पहुंच चुकी हैं. मुशायरे में शामिल लोग शायरों को मंच पर छोड़कर मीना कुमारी की झलक पाने के लिए भागे.

Meena Kumari Google Doodle: कौन थीं मीना कुमारी? जानिए उनकी जिंदगी के बारे में 5 खास बातें

इससे नाराज फिराक ने मौके से जाने का फैसला किया. इस पर आयोजक उन्हें मनाने की कोशिश में जुट गए. मीना कुमारी ने भी शर्मिंदगी महसूस की और फिराक से बार-बार गुजारिश की कि वह रुकें. मीना कुमारी ने उनसे कहा, "जनाब, मैं आपको सुनने के लिए आई हूं." फिराक ने इस पर तुरंत जवाब दिया, "मुशायरा मुजरा बन चुका है. मैं ऐसी महफिल से ताल्लुक नहीं रखता."


इसके एक दिन बार फिराक ने कहा, "मैं मीना कुमारी की वजह से वहां से नहीं हटा था. आयोजकों और दर्शकों के व्यवहार के कारण वहां से हटा, जिन्होंने हमारी बेइज्जती की थी." उनकी दलील थी कि, "मुशायरा शायरी का मंच है. यहां के कलाकार सिर्फ शायर होते हैं और यहां की व्यवस्था में एक पदानुक्रम होता है जिसका पालन किया जाना चाहिए."

...और भी हैं बॉलीवुड से जुड़ी ढेरों ख़बरें...


Meena Kumari Google Doodle: तानाशाह पति के जासूस ने मारा था थप्पड़; मीना कुमारी की लाइफ के 5 खौफनाक सच
मीना कुमारी की 85वीं जयंती पर गूगल ने बनाया डूडल
नई दिल्ली: बॉलीवुड की 'ट्रेजेडी क्वीन' मीना कुमारी (Meena Kumari) की 85वीं जयंती के मौके पर गूगल ने डूडल बनाकर 'पाकीजा' की अभिनेत्री को याद किया है. मीना कुमारी को भले ही लाखों दर्शकों का प्यार मिला. लेकिन उनकी असल जिंदगी काफी दर्दभरी रही. मशहूर फिल्ममेकर और राइटर कमाल अमरोही से एक्ट्रेस ने शादी की, लेकिन शादी के बाद उनकी लाइफ में सिर्फ और सिर्फ दुख का साया रहा. विनोद मेहता की मीना कुमारी की जिंदगी पर आधारित किताब 'मीना कुमारी: द क्लासिक बायोग्राफी' में इसका जिक्र है. 18 साल की उम्र में मीना ने 34 वर्षीय कमाल अमरोही से गुपचुप शादी रचाई. जोड़ी का निकाह 14 फरवरी, 1952 को हुआ. शादी के बाद अमरोही ने मीना कुमार को एक्टिंग करने की इजाजत तो दी, लेकिन उनके आगे कई शर्ते भी रखीं. कहा जाता है कि अमरोही उनपर बेहद शक किया करते थे, इसी वजह से दोनों के रिश्तों में खटास आईं और कुछ सालों में ही मीना कुमारी की जिंदगी उजड़ गई. फिल्मों में कामयाब, मीना कुमारी की असल जिंदगी कष्टों से भरी थी. 1964 में कमाल अमरोही से अलग होने के बाद वह शराब के नशे में डूब गईं.

फिराक गोरखपुरी ने मीना कुमारी पर निकाला था गुस्सा, बोले- मुशायरे को मुजरा बना दिया...

મારી હિરોઈન (મીના કુમારી) ક્યારથી પીવા લાગી, એ કહેવું અઘરું છે. એ રાતની રાણી હતી, એ ઊંઘી શકતી ન હતી-ફર્ક એટલો જ કે, એ દિવસેય ઘોરતી ન હતી. એના ડોક્ટર સઈદ તીમુર્ઝાએ એને ઊંઘવા માટે થઇને બ્રાન્ડીનો એક પેગ સૂચવ્યો હતો. એટલે સત્તાવાર રીતે મીના એ રીતે એક વ્યસનના સંપર્કમાં આવી એવું કહેવાય, જે એનું મોત બનવાનું હતું. શરૂઆતમાં એ થાકીને લોથ થઇ જતી હતી, એટલે પીતી હતી. (એના પતિ) કમાલ અમરોહીના કહેવા મુજબ, એક પેગમાંથી ઘણા પેગ થઇ ગયા. એક દિવસ એમણે મીનાની સર્વન્ટને રંગે હાથ પકડી, જે અડધા ભરેલા ગ્લાસમાં ડોકટરે કહેલી 'દવા' ઉંડેલતી હતી.
એમણે સર્વન્ટને ખખડાવી તો ખબર પડી કે, આ તો હિરોઈનનું સ્ટૈન્ડર્ડ માપ થઇ ગયું હતું. ઓછું હોય તેમ, અમરોહીના બેડરૂમમાં ડેટોલની જે બોટલ હતી, એમાં એન્ટીસેપ્ટિક નો'તું, બ્રાન્ડી હતી. એ દિવસથી, અમરોહી કહે છે, એ ડેટોલની બોટલ ચેક કરતા થઇ ગયા, જેથી હિરોઈન બ્રાન્ડી ના પીવે.
પોતાના કામને કોઈ ગમે એટલું સમર્પિત હોય, શરીરને એક લિમીટ હોય છે, અને મીના એટલી ક્રુરતાથી કામ કરતી હતી કે, એને બ્રેકડાઉન ના આવ્યો એનું જ મને આશ્ચર્ય હતું. ૧૯૬૨-૬૩માં એના હાથમાં ૧૬ કોન્ટ્રેક્ટ હતા. એણે મારી પાસે કબુલ્યું હતું," રોજ સવારે હું સ્ટુડીઓ જવા નીકળું છું ત્યારે એક થકાન મને ઘેરી વળે છે. હું મારી જાતને કહું છું, 'આ છેલ્લી સવારી. સાંજે પાછી આવું એટલે બેગ પેક કરીને લાંબા હોલીડે પર જતી રહું.'
એ ગઈ હોત તો સારું થાત.
પણ, એણે ઘોડાની જેમ કામ કરવાનું ચાલુ રાખ્યું, અને રેમબ્રન્ડ્ત (અમરોહીના બંગલાનું નામ-Rembrandt)માં સ્થિતિ બગડતી ગઈ. કકળાટ, બુમાબુમ, નારાજગી, ડ્રીન્કસ--અને હવે મારામારી. બદનસીબે, એની એક શરૂઆત પવિત્ર ઈદના દિવસે થઇ. એ રાતે મીના એટલી અકળાઈ હતી કે, એણે એના શોહરનો ચીકન કુર્તો ગળામાંથી ખેંચીને ચીરી નાખ્યો. અમરોહી કહે છે, એમણે પણ પિત્તો ગુમાવ્યો, અને પહેલી વાર 'હાથ ઉપાડ્યો.'
લોકપ્રિય ફિલ્મ-સ્ટારની જિંદગી સાર્વજનિક હોય છે. એ પબ્લિક-પ્રોપર્ટી હોય છે, એટલે ખાનગીમાં શું થાય છે, એની સાથે લોકોને કોઈ લેવાદેવા નથી હોતી. એના ચાહકોને એનાથી કોઈ ફર્ક નથી પડતો કે, મીનાને એના શોહર સાથે ઝપાઝપી થતી હતી કે એ ડેટોલની બોટલમાંથી બ્રાન્ડી પીતી હતી, કે પછી એ કેમરાથી રાહત મેળવવા માગતી હતી. ના, એમના માટે તો એ ભારતની ટોપ એક્ટ્રેસ હતી, અને પડદાની બહાર જે થઇ રહ્યું હતું ત્યાં કોઈ ચાહક ન હતો.
રેમબ્રન્ડ્તમાં બ્રાન્ડીનો એક પેગ પૂરી બોટલ સુધી પહોંચી ગયો હતો. એ પાણી વગર, બરફ વગર નીટ પીતી હતી. એ જયારે મન થાય ત્યારે પીતી હતી. એ એકલી જ પીતી હતી. જાનકી કુટીરમાં (મીના રેમબ્રન્ડ્ત છોડીને અહી રહેવા આવી ગઈ હતી) ધર્મેન્દ્ર રોજ આવતો. બંને સાથે જ પીતાં. એ સારા દિવસોની વાત છે.
વાતો એવી છે કે, ધરમે એને પીવાના રવાડે ચડાવી હતી. બીજા પંજાબીઓની જેમ, ધરમ પીવાનો શોખીન હતો, પણ મીનાને એણે રવાડે ચડાવી એવું કહેવું ગલત છે. એવી કોઈ જરૂર જ ન હતી. એ તો ઉલટાનો નારાજ હતો, અને એ પીવાનું બંધ કરે એવું ચાહતો હતો. બાજુમાં ધરમ હોય ત્યારે મીના કાબુમાં રહેતી હતી, એ જેવો જાય તે પછી એને છુટ્ટો દોર મળતો.
જોકે, કામ બંધ ના થયું. ૧૯૬૪માં, બિમલ રોયની 'બેનઝીર' અને કિદાર શર્માની 'ચિત્રલેખા' રીલીઝ થઇ. ગઝલ, મૈ લડકી હું, સાંજ ઔર સવેરા પણ ખરી. એમાં બિમલ રોયની ફિલ્મ સિવાય કોઈની વાત કરવા જેવી હતી. બાકી બધી ફિલ્મોથી હિરોઈન લોકોની નજરમાં રહી એટલું જ.
ધરમ નવો હતો, પણ હિરોઈનને એ ગમતો હતો. એ પહેલીવાર મળ્યો ત્યારે મીનાએ કહેલું, ' આ છોકરો બહુ આગળ જશે.' મીના એ અવસ્થામાં હતી કે, એને કોઈ મજબુત, સમર્પિત પુરુષની જરૂર હતી, જે લોકપ્રિય પણ ના હોય. મીનાને સંઘર્ષ કરતા લોકોનો હાથ પકડવાની મઝા આવતી હતી. એમાં એને ફલર્ટ કરવાનું પણ મળતું.
મીના ઈમાનદાર ઔરત હતી, અને દિલની વાત હતી તો એને કહેવાની શરમ ન હતી. એ સાચે જ આ પંજાબીને પ્રેમ કરતી હતી. કોકટેલ પાર્ટીઓમાં, પ્રીમીયર્સમાં મીના ખુલ્લેઆમ ધરમ પ્રત્યેનો પ્રેમ જાહેર કરતી. એક જગ્યાએ તો એણે ધરમ માટે ગાલીબનો શેર પણ ફટકાર્યો હતો.
મારી હિરોઈને ધરમ સાથેના સંબંધમાં લાંબુ-ચોડુ વિચાર્યું નો'તું. એને તો પ્રેમની પળમાં જ જીવવું હતું. ધર્મેન્દ્ર ઓલરેડી પરણેલો હતો. એક દીકરો હતો. એ પરિવારને વરેલો હતો. ધરમ મીનાને પ્રેમ કરતો હતો, પણ એના માટે પરિવારની શહીદી આપે એમ નો'તો. એમ તો મીનાય કમાલ અમરોહીની સત્તાવાર બીવી હતી. 'શાદી કરવા માટે,' એણે એક દોસ્તને ૧૯૬૫ કહ્યું'તું, 'બારાત જોઈએ. અમે બને બેબસ છીએ.'
ઓગસ્ટ, ૧૯૬૪માં એ જાનકી કુટીર (જુહુ)થી અંધેરી રહેવા જતી રહી. અમરોહીએ મને કહ્યું કે, ત્યાં મીનાનાં સગાં-વહાલાં મળીને ૨૫ લોકો રહેતા હતા. અફવા એવી હતી કે મારી હિરોઈન તમામ પ્રકારના દારૂ (ઠર્રો પણ) પીતી હતી. એ એવી વ્યસની બની ગઈ હતી, જે મળે એ સારું જ હતું.
અજબ વાત એ છે કે, હિરોઈનનું પીવાનું ગંભીર થયું ૧૯૬૫થી ૧૯૬૮ વચ્ચે, અને ત્રણ વરસમાં જ લીવરની બીમારી આવી ગઈ. મને એવું લાગે છે કે, કવોન્ટીટી કરતાં ક્વોલીટી જવાબદાર હતી. જે સગાં એને બોટલ લાવી આપતાં હતાં, એ એને છેતરતાં હતાં. પણ મીનાને એની પરવા નો'તી. એને તો દારૂ પીને જલ્દીથી જીવનની કડવી વાસ્તવિકતાઓ ભૂલી જવી હતી. મીનાના સગાં એના પૈસા પર જીવતાં હતાં.
'સાહેબ, બીબી ઔર ગુલામ'ના ડીરેક્ટર અને પાડોશી અબ્રાર અલવીને એણે એકવાર જોકમાં કહ્યું હતું, 'કેવું કહેવાય કે હું અસલી જીવનમાંય છોટી બહુ બની ગઈ.' ૧૯૬૬ સુધીમાં ધર્મેન્દ્ર મોટો સ્ટાર બની ગયો હતો, અને મીનાના જીવનમાંથી ગાયબ થઇ ગયો હતો. એ વખતે ઓ.પી. રાલ્હન (ફૂલ ઔર પથ્થરનો નિર્માતા-નિર્દેશક) સિઝનના વરસાદની જેમ મીનાન ઘેર આવતો-જતો હતો.
મીનાએ એક લેખમાં કહ્યું હતું, 'દવાઓ મારા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે.' શરુમાં એને એમ કે તાવ છે, પણ પછીથી એ જાડી થવા લાગી અને એનું પેટ ફૂલવા લાગ્યું. એ વખતે જે. આર. શાહ એના ડોકટર હતા, અને એમને ચિંતા પેઠી હતી. બધાને બ્રાન્ડીની ખબર હતી. કોઈ બોલતું ન હતું. સવાલ એ હતો કે, એ બંધ કેવી રીતે કરે. એને ઈમોશનલ સપોર્ટની જરૂર હતી. એનો પરિવાર કોઈ રીતે આદર્શ ન હતો. એને ટેકો જોઈતો હતો, જે માણસોને બદલે બોટલમાં મળ્યો. એને બસ, ભાન ભૂલી જવું હતું.
ડો. શાહે જ લીવર સીરોસીસનું નિદાન કર્યું હતું. એવું થયું કે, એ આનાકાની કરતી રહે, ચીસો પડતી રહે અને એને ઊંચકીને એમ્બ્યુલન્સમાં નાખીને લઇ જવી પડે. થોડો વખત એ કલીનીકમાં રહી, અને થોડીક રાહત પણ થઇ. મેડીકલ સલાહ વધારે સારવારની હતી. જુન મહિનામાં એને લંડન લઇ જવાઈ. ઓગસ્ટ સુધી એ સારવાર હેઠળ હતી. ત્યાંથી એ જીનિવા ફરવા ગઈ. સપ્ટેમ્બર, ૧૯૬૮માં એ પાછી ભારત આવી ત્યારે 'ખીલેલી' હતી. પાંચમા દિવસે એણે શુટિંગ શરુ કર્યું. એ બહાર જઈ શકે તેમ નો'તી તો શુટિંગ એના ઘરમાં થતું.
૧૯૬૯માં હિન્દી સિનેમામાં એક બદલાવ આવ્યો, જે મારી હિરોઈન ખમી શકે તેમ ન હતી. સામાજિકની જગ્યાએ ફિલ્મોમાં સેક્સની છૂટ આવી. સમાજ બદલાઈ રહ્યો હતો. લોકો મોડર્ન થઇ રહ્યા હતા. ફિલ્મોય એવી બનવા લાગી. મારી હિરોઈન મુમતાઝ, હેમા માલિની, રાખી અને સિમી ગરેવાલ સામે ટકી રહે તેવી ન હતી. એ ૩૬ વર્ષની હતી, જે મુંબઈની ફિલ્મી દુનિયામાં 'વૃદ્ધ' કહેવાય. એ ચુપચાપ સાઈડ રોલમાં આવી ગઈ.
લંડનથી આવીને એણે પીધું હતું? કોઈ કહે છે, હા. કોઈ કહે છે, ના. લંડનના ડો. શેરલોકે કહ્યું હતું કે, જે દિવસે મરવાનું મન થાય તે દા'ડે પીજે. મીના આ સમજી ગઈ હતી. એના જીવનના આવનાર છેલ્લા પુરુષ, સાવનકુમાર ટાંકે મને કહ્યું હતું, ' ના, એ પીતી નો'તી. એ મનેય પીવા દેતી નો'તી. લંડનથી આવીને એક ટીપુંય પીધું ન હતું.
એ વખતે એ બાંદ્રાના કાર્ટર રોડ પર 'લેન્ડમાર્ક'ના ૧૧માં માળે રહેવા આવી ગઈ હતી. એની સાથે એની મોટી બહેન ખુરશીદ રહેવા આવી હતી. એ ઘર એને જાતે ડીઝાઇન કર્યું હતું. મેં એ ઘરમાં એનો મોટો બેડ અને શેલ્ફમાં એલીસ્ટર મેક્લીન, ગુલશન નંદાઅ એમિલી બ્રોન્તેની ચોપડીઓ જોઈ હતી. ત્યાં સમુદ્રના પથ્થર હતા. એક મંદિરમાં નાના-મોટા ભગવાન હતા. એ ડાયરીઓ લખીને કે વાંચીને સમય પસાર કરતી હતી. એ વખતે એની પાસે બે જ ફિલ્મો હતી, પાકીઝા અને મેરે અપને.
મેરે અપને ગુલઝાર (મીનાના જુના દોસ્ત)ની ડેબ્યુ ફિલ્મ હતી. એ બધાને કહેતી, 'મેરે અપને જોજો.' એમાં ઘરડી ઔરતનો એનો કિરદાર કાબિલેદાદ હતો. એક બીજી ગોમતી કે કિનારે અધુરી પડી હતી, જે એ પૂરી કરવા માગતી હતી. ૨૯ ડીસેમ્બરના રોજ છેલ્લીવાર એ સ્ટુડીઓમાં ગઈ, અને ફિલ્મ પૂરી કરી.
૩૧ ડીસેમ્બર, ૧૯૭૧ના રોજ એનો જુનો બોયફ્રેન્ડ, ધરમ, અચાનક મધરાતે આવ્યો. બંનેએ સાથે નવા વર્ષને વધાવ્યું. એ થોડીવાર પછી જતો રહ્યો. લોકો નવા વર્ષને વધાવતા હતા, ત્યારે એ ઊંઘ ખેંચી રહી હતી. ૧૯૭૨નું એ નવું વર્ષ એના માટે ટૂંકું રહેવાનું હતું.
(પ્રસિદ્ધ અંગ્રેજી પત્રકાર વિનોદ મહેતાએ લખેલા મીના કુમારીના જીવનચરિત્રમાંથી. વિનોદ મહેતા મીના કુમારીને 'મારી હિરોઈન' કહેતા હતા. આજે મીનાની ૮૫મો જન્મ દિવસ છે, અને ગુગલે એના પર (નીચે) ડુડલ બનાવ્યું છે.)
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&ભાઈબંધ અનંતે ભીતરના અનંત ઊંડાણમાં ઉતરીને  વર્ષો પહેલા લખ્યું હતું કે ,

એક સ્ત્રી ને આખરે જોઈએ છે શું ? ધન દૌલત ઈજ્જત શોહરત આલીશાન  મહેલો જેવા (મકાન) ,તમામ હોવા છતાં તે સુખી નથી હોતી ..!મકાન ..!
મકાનમાં સ્ત્રી ઘર વિહોણી હોય છે અને સ્ત્રીઓને આલીશાન  મકાન નહિ હુંફાળા ઘર ની ઝંખના હોય છે. જેમાં તેની સાથે એક પ્રેમાળ હુંફાળા પુરુષ હોય જે તેની કેર કદર કરતો હોય ....
"અનંત" પ્રેમ શું ચીજ છે એજ ખબર નથી હોતી..! જેની પાસે હોય છે  એને પ્રેમ ની કદર નથી હોતી .! "અનંત"उम्र भर नहीं मिटती "अनंत" ये दो भूख !एक प्रेमी की इच्छा और दुजी प्रेमी से हुंफ !"अनंत" ભાઈબંધ અનંતે ભીતરના અનંત ઊંડાણમાં ઉતરીને  વર્ષો પહેલા લખ્યું હતું એ https://draft.blogger.com/blog/post/edit/1784888053960192422/7176716907897794904
 




No comments:

Post a Comment