Wednesday, 19 September 2018

એલા હાવ આમ..!!!

એલા હાવ આમ..!!!
“પાડા” ના વાંકે પખ્ખાલી ને ડામ.!!!?
અકલે કે માર્રા વાંક્કે ... આમ ..!!!
!
!
!
!
ચાલ પરિયો બદલીને તું “પાડા” રાખીલે મારૂ નામ ...
પખ્ખાલી તો ખ્ખાલી જોઇન ચાલી જાય ...
જો કે, પવલા ...
મારી સુશુપ્ત અવસ્થા તો વર્ષો પહેલા ભાઈબંધે કહી એવી હતી..
" જાગ્યા પછીની સુશુપ્ત અવસ્થા "
ભાઈબંધ કહેતો કે,
સુવા સુવામાય બડો તફાવત હોય છે...
( 'તફાવત' શું..? અને કેવો એ મન નથ ખબર અકલે પૂછવું નૈ )
કઈક એવુજ એ જાગવા વિષે પણ ! કહેતો...! કે,
સુવા માટે "અનંત" આખી જિંદગી પડી છે .
'ને જાગવા માટે બસ એકજ ક્ષણ કાફી છે ..!
હું એ ક્ષણમાં હલવાયેલો એ ક્ષણ નૈ ભૂલું ...
એ કહેતો કે જે સૂતેલા લાગે છે,
એ ખરેખર ખરા અર્થમાં જાગે છે ..!
અને જે ખુદને જાગેલા માને છે,
તે ખરેખર ખોટા ભરમમાં રાચે છે...!
જોકે હું નથી જાણતો કે તે જે કહેતો,
એવું કઈ સાચે છે ..!
હશે કે નહીં મને ખબર નૈ ...
બાકી એ અનુભવે કહેતો કે ,
જાગ્યા પછીની સુશુપ્ત અવસ્થા
જરા નોખી હોય છે.
એમા ના ઊંઘ હોય છે ના આળસ...
હોય છે એમા બસ પરમ પ્રેમ ....
પરમ આનંદ...
ચરમ આનંદ....
“અનંત” આનંદ....
આનંદ આનંદ...
પવલા... આ અવસ્થામાં બે ઘટના ઘટે છે.!
એક મારા જેવી એક તારા જેવી..!
મે જે તને કહ્યું ...
આવું ઈએ ત્યારે કહેલું જ્યારે ઈએ ઉપર મુજબ મને કહ્યું ત્યારે ...
ઈએ મારા અણધડ સવાલના જવાબમાં કહેલું કે,
પરીયા... આ અવસ્થામાં બે ઘટના ઘટે છે.!
એક મારા જેવી એક તારા જેવી..!
એમ કરી /કહીને એણે મારી આળસુ વૃતિ પર ટોણો મારેલો...
જો કે પવલા તારી તો વાતજ છે નિરાલી .. !
તું ભર્યો ભાદરિયો ને પરિયો દરિયો ખાલી....!
છેલ્લે અભણ નો અણધડ આખરી સવાલ ....
હે પ્રવીણ મને તું એટલું કે' પ્રવીણ કે,
જે, ન્યૂન અકલે ... ? ??
Pravin Miyaatra
ફેક આઇડી અને સુશુપ્ત મિત્રોને લીસ્ટમાથી હટાવવા ઈચ્છુ છુ!
આખુ લીસ્ટ ડીલીટ કરી દવ તો જેન્યન મિત્રો પ્લીજ રીકવેસ્ટ મોકલશો?
Comments
Pravin Miyaatra દીલ કા જલા હુ
સારી દુનીયા જલા કે રાખ કર દુંગા☹️☹️☹️
Manage
Reply44w
નિર્દોષ ગુનેહગાર ઓય હોય દિલ જલે કિસને આગ લગાઈ ...? 
!
!

!
!
!

જલદી સળગાવ દુનીયા ... 
મારે ઈવડી ઇ રાખમાં આળોટવું છે ..!
Manage
Reply43w
Pravin Miyaatra શુભ સવાર
Manage
Reply43w
Shree Nasib રાખ કર કે જો રાખ ઉડ઼ેગી ઉસે તુ કૈસે છુપાયેગા...
Manage
Reply44w
નિર્દોષ ગુનેહગાર ગાંડી ઇ રાખ્ખ છુપાવવાની ના હોય સાચવી રાખવાની હોય ... 
!
!

!
!
!
!
!
!
દિલ હળગાવી જ,નારીને હોળીએ રમાડવા... 
આવતી દિવાળીએ પવલો ઈવડી ઈજ રાખથી હોળી રમશે ...
Manage
Reply43wEdited
Shree Nasib મને તો સળગતા જ આવડ્યું રાખ ની મને સુ ખબર હુ તો હજીય તરીયે અંગાર રાખી ને જીવું છું....
.
.

.
.
એ પ્રવીણ ભાઈ હેપી હોળી અરે એમ કે રાખ વારી....😊
Manage
Reply43w
Shree Nasib લે હેપી હોળી મા રડ્યા 😂😂
Manage
Reply43w
Pravin Miyaatra મને રાખ વારી હોરી ન ગમે
રંગવારી ગમે
Manage
Reply43w
Shree Nasib હોરી તો રાખ વારી રોજ હોઈ એટ્લે એક દી રંગ વારી રમી લે જો બસ...
Manage
Reply43w
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra હાં પણ રાખ્ખ રંગીન હોય તો ..!???
Manage
Reply42w
નિર્દોષ ગુનેહગાર Shree તું માર ભાઈબંધ ને રડાવ નૈ 

નૈ તો હું આંસુમાં તણાઇ જૈશ
Manage
Reply1mEdited
Shree Nasib લે મે ક્યાં રડાવ્યા...પણ એ રોવે તો એમા મારો ક્સો વાંક નય...હુ તો નાદાન છું હે ને પ્રવીણ ભાઈ...
Manage
Like
Reply42w
નિર્દોષ ગુનેહગાર તો,
!
!
!
!
!
!
અમસ્તું તો કોઈ રડે નૈ
Manage
Reply1m

No comments:

Post a Comment