Friday, 21 September 2018

કામ તો કરવુજ પડે ..! કેમકે પ્રાકૃતિક છે ..!

હું કઇજ કામ નથી કરતો એવું નથી ...
કામ કરુજ છું આજે પણ હું મૌજ પડે ત્યારે અડધી રાઇતે ...
કામ તો કરવુજ પડે..! કેમકે એ પ્રાકૃતિક છે
કામ વગરનું જીવન નકામું ...

"કામ" કરુજ છું ..!
મગર ...
આ શહેરથી દૂરરર દૂર...
જ્યાં કણે આમ લોકોની અવર જવર ના હોય ...
હોય તો માત્ર ખાસ લોકોની આવન જાવન હોય ...
જ્યાં કોઈજ ખોટો કોલાહલ ના હોય...
હોય તોય મધુર સંવાદ અને સંગીત હોય ....
જ્યાં બિલકુલ અશાંતિ ના હોય ...
હોય તોય ઝરણા જેવી કલકલ યા નીરવ શાંતી હોય ...
જ્યાં માત્ર એકાંત હોય અને એકાંતા
પરમ ચરમ અખંડ આનંદ હોય ...
તેવી અજ્ઞાત જગ્યાએ લીલાછંમ ઘેઘૂર જંગલમાં ....
છેક ખૂણે આવેલ આ ખંડેરમાં...

No comments:

Post a Comment