Saturday, 13 October 2018

અપલખણા અનંતે વર્ષો પહેલા લખેલું કે

નિર્દોષ ગુનેહગાર commented on a post from February 21, 2012.
***ભીતર ભીતર કઈ ચુભે છે કાંચ જેવુ***
*******************************
એ ગઈ જે રાત રંગીન હતી. ગઈ કાલ જેવી જ ક્યાં કોઇની આજ હોય છે ?
અમસ્તી ક્યાં ઘટે છે ઘટના. ઘટતી હર ઘટના પાછળ કોઈ તો રાજ હોય છે.
બસ વિચારોનું મહત્વ.છે. એ મળવા જરૂરી બાકી પ્રેમ ને ઉમર સાથે લેવા દેવા શું?
અને કોઈ ના સ્વીકારે તેથી શું? વિચાર પ્રેમના તો ગમે તે ઉમરે આવતાજ હોય છે. .
ને પછી બને એવું પણ કે ઉપર ઉપર તંદુરસ્ત લાગતાં સંબંધ ભીતર ભીતર ઘુટન.
આ બીમારી નામે પ્રેમ..એ ના જુવે નાત જાત ના કોઇ એની રીતી કે રિવાજ હોય છે.
ભલભલા અંટાઇ જાય તબીબો થાકે, હાર્ટ નિષ્ણાંતોના હાથ પણ અહી હેઠા પડી જાય...!
જો પ્રેમમાં હ્રદય ભંગ થાય..!જરા વિચારો ..!આ બીમારી કેટલી ખાતરનાક હોય છે.
સાવ મફતમાં જોયેલા સપનાની કિંમત તો પછી જ ..!સમજાય જ્યારે. ગમતું કોઈ,
છોડી જાય ત્યારે તૂટે છે સપના..! સપના તો સપના બસ આખરે એ તૂટતાજ હોય છે.
“અનંત” કાંચ તૂટે તો અવાજ પણ આવે ‘ને કરચોય લાગે ને ઘાવ મટી પણ જાય .
પણ જ્યારે સપના તૂટે ભીતર ખૂંચે છે..! સપના તૂટવાના ક્યાં કદી અવાજ હોય છે?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
*બ્લાસ્ટ*
કાચ તૂટે તો અવાજ આવે "અનંત"
સપના કે હૃદય તૂટવાના અવાજ નથી આવતા 
પણ પીડા કાંચ ની કરચો ખૂંચવા જેવીજ મહેસુસ 
થતી હોય છે ભીતર ભીતર 
"અનંત"
Comments

Bhumi Shah · Friends with Chaula Bhatt and 13 others
પણ જ્યારે સપના તૂટે ભીતર ખૂંચે છે 'ને તૂટવાના ક્યાં કદી અવાજ હોય છે?waah

Manage

6y

Dalsukh Dhumal NA AVAJ HOI CHHE,...SIRF,GHAV ...HOI CHHE. ...

Manage

6y

6y

નિર્દોષ ગુનેહગાર જી'' Rafik Kazi પ્યારે અરે હું ક્યાં કરું કમ્માલ હું તો બસ કમ્માલ પર કરું કમ્માલ .. કમ્માલ તો એ કરી ગયો જેનું આ બધુ લખાણ .. 
જે કરે છે મને ન્યાલ મારે તો....
મફતમાં મજા ને સીમાડે ધજા ..)))

Manage

6y

Pravin Miyaatra "બસ વિચારોનું મહત્વ.છે. એ મળવા જરૂરી બાકી પ્રેમ ને ઉમર સાથે લેવા દેવા શું? 
અને કોઈ ના સ્વીકારે તેથી શું? વિચાર પ્રેમના તો ગમે તે ઉમરે આવતાજ હોય છે. " "અનન્ત " મારે તો કઈ કેટલી'ય દિવાળી ગઈ
ને હોળી'ય એટલી જ પણ વાત તો તારી સાચી લાગે છે

Manage

6y

નિર્દોષ ગુનેહગાર જી'' Pravin Miyatra "અનન્ત " મારે તો કઈ કેટલી'ય દિવાળી ગઈ
ને હોળી'ય એટલી જ પણ વાત તો તારી સાચી લાગે છે


અલ્યા પવલા તનેય હવા સાથે વાતો કરવાની આદત લાગે છે ... .. એ તો ક્યારનો હવા હવા થઈ ગયો .... 
બાકી બચ્યો હું જે અહી બેઠા એનું ઋણ ઋણ ઉતારું ... 

હા બાકી એની વાત ખોટી તો નથી જ હો...

Manage

6y

Vikram Kanara Su vat che bhai bov j sundar

Manage

6y

નિર્દોષ ગુનેહગાર “અનંત” કાંચ તૂટે તો અવાજ પણ આવે ‘ને કરચોય લાગે ને ઘાવ મટી પણ જાય . 
પણ જ્યારે સપના તૂટે ભીતર ખૂંચે છે..! સપના તૂટવાના ક્યાં કદી અવાજ હોય છે????

Manage

5y

Kaushik Savariya “અનંત” કાંચ તૂટે તો અવાજ પણ આવે ‘ને કરચોય લાગે ને ઘાવ મટી પણ જાય .
પણ જ્યારે સપના તૂટે ભીતર ખૂંચે છે..! સપના તૂટવાના ક્યાં કદી અવાજ હોય છે? ............................ તમારા સબ્દો ફરી લખું છું પરેશભાઈ ........but i really like this

Manage

5y

નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya લ્યો બોલો ... 

હવે તમને કેમ સમજાવું ... પ્રવિણે પણ એજ ભૂલ કરી જે તમે કરી .... 


અરે વ્હાલા મારુ કાઇ જ નથી .... કદાચ હુય મારો નથી રહ્યો બોલો .... :) 

તમ તમારે ફરી ફરી ને લખો ભાઈબંધ નું લખાણ જ એવું છે .. 

એમાં આપણે પણ શું કરી શકીએ હે ....

બસ ખાલી લખાણ જ સારું , બાકી એના લખ્ખણ જરાય સારા નોતા એક નંબરનો અપ લખ્ખણો હતો ઈવડો ઇ ... :) 

હવે કાઇ બોલતા નૈ... :) પછી તમારી મરજી ... :)

Manage

4y

Darshna Suraj aa aplakhno kya malshe ?

Manage

4y

નિર્દોષ ગુનેહગાર कबरमा ...! Darshna कबरमा ...! 

ए तो केदुनो कबरमा पोढी ग्यो दर्शना ..!

मगर ये तो बता आज कल तु छुपी हे कहा.....?

मे,,,,😱
Manage

2yEdited

No comments:

Post a Comment