તું ત્યાં ખડખડ હસે ને હોઠ મારા મલકાય...
"અનંત" હું રડુ અહીં ને ત્યાં આંખો તારી છલકાય...
હોય તું દૂર કે, નજીક હું હોઉ નહીં. તો પણ આ દશા.!!!
થાય..! એવુ પણ થાય..! જ્યારે હ્રદય પ્રેમથી વીંધાય...
અનંત પ્રેમની આનેજ પરાકાષ્ઠા કહેવાય...
હું કૈજ ના કહું અને આંખોની ભાષા
વાંચીને મનની વાત તને સમજાય ...
તું બોલે નહીં એક પણ શબ્દ,
અને તો પણ મને સંભળાય...
તારો સાદ અંતરનાદ..!
અનંત પ્રેમની આનેજ પરાકાષ્ઠા કહેવાય...
હું કૈજ ના કહું અને આંખોની ભાષા
વાંચીને મનની વાત તને સમજાય ...
તું બોલે નહીં એક પણ શબ્દ,
અને તો પણ મને સંભળાય...
તારો સાદ અંતરનાદ..!
- આનેજ "અનંત"પ્રેમની પરાકાષ્ઠા કહેવાય..!
"અનંત"
પછી શું થયું..?
શું શું થયુ પછી..?
એ વાત અત્યારે નહીં..!
રાત જામતી પછીજ અમારી વાત જામતી..!
વર્ષો પહેલાં પણ..!
ક્રમશ :-
તું ખીલખીલ હસે ને હોઠ મારા મલકાય તો
સમજજે પ્રેમ છે..!
હું ભીતર ભીતર રડુ ને આંખ તારી છલકાય તો.
સમજજે પ્રેમ છે..!
હું થૈ જાઉ સાવ ચુપ્પ.! તને દર્દ મારૂ સમજાય તો
સમજજે પ્રેમ છે..!
હોઠ ના ખોલે તું કૈજ ના બોલે છતાં મને સંભળાય તો
સમજજે પ્રેમ છે..!
"અનંત" પ્રેમ નો આ અહેસાસ તને પણ થાય તો
સમજજે પ્રેમ છે..!
આવુ બધુ વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
તેની કોઈ ચહીતી માટે લખેલૂ
જ્યારે તે ચહીતી એ રીસાઈ ને હોઠ મચકોડી
અનંતને કહ્યું હતુ.
હું નથી બોલતી.
જો કે પછી તો એ બાબતે એ બંને વચ્ચે
બૌ બધી બબાલ થયેલી.!
તે દિવસે અનંતે ઘોઘાની માફક ગુઢાર્થમા પેલી
ઘોઘી ને ઘણું કહ્યુ હતું..!
એ બધું અનંતે મને જ્યારે ખંડેર પણ મળ્યા ત્યારે...
ચાયની ચુસ્કી ભરતા ભરતા કહ્યું હતું.
શું શું કહ્યું હતું તે ફરી કોઈ રાતે કહીશ...
અતારે નૈયજ કૌ કેમકે મને બૌ ઊંઘ આવે છે..!
એ ચહીતી કોણ હતી...?
આવો સવાલ મને ના પુછવો...
કારણ કે એ કૈ હતી મને ખબર નથી...!
હાં આવો સવાલ અગર પુછવોજ હોય તો.!
ખુદને પુછવાની છુટ્ટ છે.!
કદાચ જવાબ મળી પણ જાય..!
ક્રમશ :-
પછી શું થયું..?
શું શું થયુ પછી..?
એ વાત અત્યારે નહીં..!
રાત જામતી પછીજ અમારી વાત જામતી..!
વર્ષો પહેલાં પણ..!
ક્રમશ :-
તું ખીલખીલ હસે ને હોઠ મારા મલકાય તો
સમજજે પ્રેમ છે..!
હું ભીતર ભીતર રડુ ને આંખ તારી છલકાય તો.
સમજજે પ્રેમ છે..!
હું થૈ જાઉ સાવ ચુપ્પ.! તને દર્દ મારૂ સમજાય તો
સમજજે પ્રેમ છે..!
હોઠ ના ખોલે તું કૈજ ના બોલે છતાં મને સંભળાય તો
સમજજે પ્રેમ છે..!
"અનંત" પ્રેમ નો આ અહેસાસ તને પણ થાય તો
સમજજે પ્રેમ છે..!
આવુ બધુ વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
તેની કોઈ ચહીતી માટે લખેલૂ
જ્યારે તે ચહીતી એ રીસાઈ ને હોઠ મચકોડી
અનંતને કહ્યું હતુ.
હું નથી બોલતી.
જો કે પછી તો એ બાબતે એ બંને વચ્ચે
બૌ બધી બબાલ થયેલી.!
તે દિવસે અનંતે ઘોઘાની માફક ગુઢાર્થમા પેલી
ઘોઘી ને ઘણું કહ્યુ હતું..!
એ બધું અનંતે મને જ્યારે ખંડેર પણ મળ્યા ત્યારે...
ચાયની ચુસ્કી ભરતા ભરતા કહ્યું હતું.
શું શું કહ્યું હતું તે ફરી કોઈ રાતે કહીશ...
અતારે નૈયજ કૌ કેમકે મને બૌ ઊંઘ આવે છે..!
એ ચહીતી કોણ હતી...?
આવો સવાલ મને ના પુછવો...
કારણ કે એ કૈ હતી મને ખબર નથી...!
હાં આવો સવાલ અગર પુછવોજ હોય તો.!
ખુદને પુછવાની છુટ્ટ છે.!
કદાચ જવાબ મળી પણ જાય..!
ક્રમશ :-

No comments:
Post a Comment