Monday, 30 March 2020

મારી સાથે સમય પસાર કરવા હું એકલો કાફી છું !

મારી સાથે સમય પસાર કરવા હું એકલો કાફી છું !
જો કે હું એકલો છુંજ નહીં ..!
મારી પાસે અઢળક કાગળીયાઓ છે અને,
કાગલીયામાં ભાઈબંધો...!
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
વર્ષો પહેલા....
આયાં કણે...
મહોલ્લા પણે ...
આજે ખંડેર થઇ ચુકેલા
એ અંધારિયા ઘરના ફળિયામાં ...
પેલીની સતત ઉપરથી નીચે
નીચેથી ઉપર થતી આવન જાવન થકી ...
પેલીના પગની ઘૂઘરી વાળી ઝાંજરી ...
સતત ઝણઝણતી ...
એકલે ભાઇબંધે છેલ્લે પેલીને કહેલું કે ,
છેલ્લે એકલે કે અંતિમ પત્રમાં લખેલું કે ,
તારી માટે , તારી સાથે સાથે ..!
ઝણણ ઝણણ ઝણણ ઝણણ ....
તારા પગની ઝાંઝરીની જેમ ઝણ ઝણતું હતું
"અનંત"મન સમેત મારૂએ આખે આખું બદન...
"અનંત"
જો કે પછી તો એ મહોલ્લ્લો આખોય ખંડેર થઇ ગયો ...

નિર્દોષ ગુનેહગાર
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
વર્ષો પહેલા....
અમાસી રાત અને,
હાડ થીજાવતી ટાઢ..!
સાંકડી ગલીમાં સફર કરતો હુ,
મહોલ્લામા છેક ખૂણે આવેલા.....
ખખડધજ ખંડેરમા ચાય લઈને પ્રવેશ્યો ...
ખંડેરમા પગ મુકતાજ...
અંધારી રાતે ખૂરશી પર ટુટીયુ વળીને,
ચૂપચાપ બેઠેલા થર થર કાપતા...
અનંતને જોઈ, મને એમ લાગ્યું કે એને ટાઢ ચડી છે.
જોકે કૈક શિયાળા આવ્યા ગયા ક્યારેય આવુ બનતુ નૈ..
અકલે મે મારી ખાલી પડેલી ખૂરશી મારાથી ભરતા...
સામેની ખુરશી પર બેઠેલા અજ્ઞાનીને પૂછ્યું.
અલ્યા કેમ..!? આ અનંત...
આકલો બધો થર થર ધ્રુજે છે.?
શુ એને ટાઢ ચડી છે કે..!?
અકલે અજ્ઞાનીએ કહ્યુ છોડ યાર...
એને તો એ કાયમનુ થ્યુ.! તુ ચાય ભર...
અકલે મે સીધુજ અનંતને પુછ્યુ,
શુ ખરેખર એવુ છે..!?
અકલે એણે કહ્યુ હાં.! એવુ છે...!
પરિયા....એવુજ છે..!
અકલે મે પુછ્યુ એવુ અકલે કેવુ..!?
કહુ છુ ભૈ કહુ છુ જરા શાંતી રાખ...!
પેલા જટ જટ ગરમા ગરમ ચાય પીવડાવ પછી કહુ....
ટીપોય પર ઊંધી પડેલી ત્રણેય પીયાલી સીધી કરી,
ચાય ભરી.
સૌએ પોત પોતાની પીયાલી ઉઠાવી અને,
સૂર્રરરરરર.... કરતી એક સાથે ચુસ્કી ભરી...
અને પછી મે કહ્યુ હવે બોલ.!
અકલે એણે કહ્યુ યાર્ર....
એને જોઉ ને મને ધ્રુજારી છૂટે છે ...
ધ્રુજારી અકલે પ્રેમની ઝણઝણાટી એમ..!
એનો કહેવાનો મતલબ એમજ થતો હતો.
પછી એજ વાત એણે એની કોઈ ચહીતીને,
આમ લખીને કહી'તી.....
તને જોઉ ને મને આખાય બદનમાં લખલખા આવે છે ..!
અને પછી શુ કહુ આ લખલખા જ "અનંત" લખાવે છે ..!
"અનંત"
બ્લાસ્ટ :-
"અજ્ઞાની "વ્રુધ્ધત્વ શરીરને આવે છે અકસર.....
મગર કલાકાર ક્યારેય પણ ઘરડા થતા નથી....
"અજ્ઞાની "
Comments

નિર્દોષ ગુનેહગાર
સંતા કુકડી...
એકલે કે થાપો...
છુપા છુપી ને અંતે પકડાય ગયો કે ગઇ એવુ..
દાવ દેનાર સમજે...
અને જ્યારે એ બહાર આવે ત્યારે ખબર પડે...
માટલી ચીરાણી...
વર્ષો પહેલા ભાઈબંધે આવી કૈ વાર્તા લખવા.,
લખેલા મુદા મળ્યા કાલે રાત્રે...
પછી વાર્તા લખી કે નૈ ખબર નથી....
કદાચ.!
આગળ જતા થોડા વધુ કાગળ ઊલેચુ,
પછી ખબર પડે મળે તો ઠીક છે નૈ તો..,
ખૈર....
એક કાગળમાં આવુ પણ કૈ મળ્યુ....
વર્ષો પહેલા કદાચ કોઇ ચહીતી ને કહેવા,
એણે લખ્યુ હશે....
તારા મનમા હુ છુ કે નૈ ખબર નથી.
ખબર છે મને મારી કે, મારા મનમા શું છે..!
સાવ સાચું કહું તો મારા મનમાં તું છે ..!
અગર હોય તારા મનમા મારા જેવુ કશુક તો.!
મારી માફક તુ પણ જીણુ જીણુ-
ઝણઝણીને કે'તારા મનમા શું છે..?
"અનંત" સીધ્ધુજ કહેતા શરમ લાગે તો ,
કોઈ ગીત ગણગણીને કે ' પ્યારી...
તારા પ્યારા મનમા શુ છે..?
"અનંત"
માટલી ચીરાણી... માટલી ચીરાણી... માટલી ચીરાણી....
નિર્દોષ ગુનેહગાર
फीर...,
गुंगा बोला...
बहेरे ने सूना...
और अंधे ने देखा...
और लंगड़ा दौड़ा
ऐसा भरम...!!!
हाये....
कैसा भरम...
हूवा मुजे...
हो खंधा, अंधा या देखता, भक्त...
देखो जरा आज तक पर दस-तक...
दो अर्थ मे...
दस-तक...
दस्तक...
यानी....
टकोर...
सायद सारे बीकाउ...
कुछ/कोई अपवाद हो शकता है...
वैसे तो सारे के सारे खोटे सिक्के...
हर सिक्के का दूसरा पहेलु होता है...
और फीर सब पेसे का खैल है...
भरोसा इस पर, या उस पर करना बेकार...
क्युकी...
कोई भी.! कभी भी.! कुछ भी.! बोलता है..! बोल शकता है,
बोल कर पलमे पलट शकता है, बदल भी शकता है.!
ये तख्ता कभी भी पलट शकता है ।
ऐसे मे सच जुठ को परखना बडा ही मुश्किल...
लेकीन.... फीर भी..!
ऐसे मे कुछ, बहोत कुछ सच सामने आ जाता है...
जो अंधो की आंखे भी,
फोड के धूस जाता है आर पार...
ऐसे मे भला देखता चुप कैसे बैठता ...
ब्लास्ट :-
सबको ये भरम हो रहा है...
की दूनिया वो बदल रहा है...
भरभ चल रहा है।
जग बदल रहा है।
भरम यु ही बस चल रहा है..
जग तो आप ही बदल रहा है...
वक्त ही कुछ ऐसा चल रहा हे।
वक्त सबको कुछ यु छल रहा हे..
उसकी वजैसे बदल रही हे दूनिया,
ये सोच के मुर्ख मन मे मचल रहा है।
जब की,
खूदको बदलने के ईलावा...
यु तो कुछ बदलना आसा नही...
हा, प्रलय ही विकल्प है आखरी...
फीर गुंगी कलम कतीरा की थोडा कुछ बोल के,
चुप हो गई ...
और बर्षो पहेले बहोत बोलती कलम यार की,
जो बोली थी, वो बोल उठी...
और कभी अपनी कीसी चहीती से,
बर्षो पहेले जो बोली थी भोले की,
वो भोली कलम
वो, भूली बात फीर याद आ गई...
ब्लास्ट :-
ऐसा भरभ हुवा मुजे...
जैसे मैने छुआ तुजे...
"अनंत" तेरे ईश्कमे...
हा, कुछ ऐसे डुबा हु मे..
"अनंत "
&&&&&&&&&&
" अनंत " वो जो थोडे दिन चुप रहता हे
फीर एक दिन एक साथ बहोत बोलता हे।
" अनंत "
खैर...
ये उनकी बाते हे, मेरी बात और है,
सुनो गौर से...
फीर...,
गुंगा बोला...
बहेरे ने सूना...
और अंधे ने देखा...
और लंगड़ा दौड़ा
फीर भी वो वैसे के वैसे ही रहे, जैसे थे..!
क्यु की अब बदलना मुश्किल था.!
थूंक कर चाटना और भी मुश्किल..
क्यु की ना वो गुंगा था ना बहेरा ना अंधा...
खंधा बोलता सुनता देखता ही था सब.!
लेकीन...
दिखाना कुछ और था।
दिखावा कुछ और था.!
दिखाता कुछ और था..!
और उपर से मुर्ख प्रजा.!
फीर.., क्या कहेना, है ना.!
ये सच था। भरम न था मेरा....
खैर....
फीर बर्षो पहेले बहोत बोलती कलम यार की,
जो बोली थी बोल उठी...
और ऐसा भी कुछ महसूस हुवा।
जैसे तूने हलके से हो छुआ मुजे।
"अनंत " तु आके कभी देख जरा,
कीस कदर तेरे प्यारमे खोया हु मे।
" अनंत "

નિર્દોષ ગુનેહગાર added a new photo.
Comments


નિર્દોષ ગુનેહગાર
Just now
હજુય એવુજ થાય છે ..!
ઘોઘી છટકી જાય છે...
વગર વાંકે ઘોઘો દંડાય છે ..!
ક્રમશ....

નિર્દોષ ગુનેહગાર
January 21, 2017Morbi
"बे मतलब की बात"
घोघी मुंजवणमा मुकाय गै अकले....
घोघाए कह्यु.
बौ होशियारी मारे छे ने तू आज काल...
अकले घोघी वधु मुंजाई गै...
अकले घोघाए कह्यु कां शु थयु...
करी लीधो टाईम पास..?
थाकी गै अंते ..?
खबरज हती मने तो..!
घोघी घोघानी सामे ने सामे जोवा मांडी...
आज काल तू "खाली " जो जो शु करे छे...
घोघाए घोघी ने एम कह्यु...
अकले घोघी पाछी मुंजाय गै....
सूधरेल घोघो बगडवानी अणी पर आवी ग्यो...
बस.! बगडे एकली वार...
yar pizza....
अमस्ती अमस्ती मस्ती,,,
Comments
  • Shree Joshi હાય હાય બચ્ચાડી ઘોઘી! !! કેટલી વાર સુધારે ઘોઘાને
    1
    • નિર્દોષ ગુનેહગાર હાં હાં તમે તો ઘોઘીનોજ પક્ષ લેશોને

      ખબર છે.!


      પણ તમને નથ ખબર જેજો જી...

      કે,

      સાવ ભલા ભોળા ધોધા પર શુ શુ વીતી છે..!

      એક ઘટના કૌ અકલે તમને સમજાય જશે...

      પછીય તમે ઘોઘીની પડખેજ ઊભા રે'શો ...

      ખબર છે...

      ઘોઘાને બોલતા નોતુ આવડતુ....

      ઈજ એનો વાંધો..

      જો કે ઘોઘીને..! કાયમ એવુ લાગતુ...

      જેવુ હતુ નૈ.. એમા ઘોઘાનો શુ વાંક..!

      હોય તોય ઘોઘાને કેમ ખબર પડે.!

      બસ બીજી કોઈ ખામી નૈ ઘોઘામા...

      એ સીધુ બોલે તોય ઘોઘીને અવળુ લાગે...

      અને કાયમ ફરીયાદ કરે...

      ઘોઘાઆઆઆ...

      કો'ક દિ તો સીધુ બોલ..!

      તારી અડધો અડધ વાત..!

      મારે ઉપરથી જાય છે..!

      અકલે ઘોઘાએ ટુંકમાં જો કે વ્યંગમા કહ્યુ.

      હેં.!

      અકલે પાછી ઘોઘી વીફરી...

      શુ હે હે કરે છે.! અક્કલ વગરના...

      તને કેટલી વાર સમજાવુ, સુધારૂ...

      અકલે ઘોઘાએ કૈ અલગજ સ્વર અને,

      શબ્દોમા કહ્યુ.

      એમ શ્શાક્ક બક્કાલ્લાની જેમ સુધાર્યે..

      કોઈ નૈ સુધરતા હોય અક્કલ વગરની..!

      અકલે પછી ઘોઘી ભાગી ગૈ...

      ઘોઘાએ રાડ પાડી..

      ઓયે... પાણી તો પાતી જા...

      સાંભળે એ બીજા..!

      ઘોઘી તો છમ છમ કરતી

      ઘરની બાર નીકળી ગૈ...

      અકલે ઘોઘો સમજ્યો હવે નૈ આવે...

      અકલે સોફા પર લાંબો થઈને,

      સૂતો, ન સૂતો ત્યા તો...

      ઘોઘી છરી લૈને આવી..

      અને છરી ઘોઘાના નાક્ક સામે ધરીને બોલી..

      બોલ ઘોઘા ક્યાંથી શરૂઆત કરૂ....

      😇😇😇
      1
    • 1
    • 1
    • નિર્દોષ ગુનેહગાર ખબરજ હતી તમે જીભડા કાઢશો..
      માથા કૂટ મૂકો હવે, મારોય વાંક નથી.. 😇
      1
    • 1
    • નિર્દોષ ગુનેહગાર આને કેવાય ખરા અર્થમાં દાંત કાઢ્યા...
      !
      !

      !
      !
      !
      એક પણ દાંત બચ્યો નૈ... 
      1
    • 1
    • નિર્દોષ ગુનેહગાર એમાં ચાર ચાર વાર શું અઅંગ્રેજી માં હા હા હા હા કરવાનું હોય...
      ખાલી એક વાર ગુજરાતનીમાં
      કહો તો ના ચાલે કે..!

      હવે
      તમને એકલી તો ખબર હોવીજ જોઈએ કે મારે અંગ્રેજી નાંજ વાંધા છે..! 😊
    • Shree Joshi નિર્દોષ ગુનેહગાર તે મેં ક્યારે કહ્યું કે, હું અંગ્રેજી જાણું છું? આવ ભાઈ હરખા આપણે બે ય સરખા
      1
    • નિર્દોષ ગુનેહગાર ખોટ્ટુ બોલમાં હવે...
      તો તમે ગુજરાતીમાં હસ્યા હોત
      મગર તમે પ્યોર અંગ્રેજીમાં હસ્યા છો..!

      અકલે હું નૈ હરખાઊ.. 😊
      1
ફેસબુક મા ભૂત થાય છે..!
કે પછી,,,
હુ ભૂત જેવો છુ અકલે મને એવુ દેખાય છે...!?
થોડીક વાર પહેલા કૈ લખેલું દેખાય વંચાય છે....
હજુ એ વાંચુ વીચારૂ ત્યા ગાયબ થૈ જાય છે....
એલાવ મને હમજાતુ નથ મારી હાયરેજ કાં આવુ થાય છે...
અને પછી..,
ઘટના ઘટતા ઘટતા રૈ ગૈ..
વાત વધતા વધતા રૈ ગૈ...
એક આંટી આવી ને કૈક કૈ ગૈ... ( કૈ ખબર ન પડી.!)
સૌર્રીઈઈઈ... લખવામાં ભૂલ પડી...
અકલે વાત અટકી ગૈ
પછી ભૂલ ઊભી થૈ ભૂલ ખંખેરી....
સૌર્રીઈઈઈ ફરી ભૂલ પડી...
પછી ભૂલ ઊભી થૈ ધૂળ ખંખેરીને 'ને,
સંભાળી સંભાળી ને ડગલા ભરતી....
આગળ વધી....
ફરી શરૂથી શરૂ કરૂ તો ફેર તો પડે....
ખબર નૈ આજે પડા પડી કેમ થાય છે...
ખૈર એ તો પછી ઊભા ઊભી ને પછી,
ભાગા ભાગી પણ થશે..!
હશે...! 😇
ઘટના ઘટતા ઘટતા રૈ ગૈ..
વાત વધતા વધતા રૈ ગૈ...
એક આંધી આવી ને વૈ ગૈ....
ખબર નૈ આવીને શુ કૈ ગૈ....
લે આ લે.! આ લે લે...
આજ ભૂલ ભૂલમા ભૂલથી મારા કીધે...
એક ગંધારી રચના લખાઈ ગૈ.....
ચોરાઊ માલ...


લે વળી મને વાત વાતમા ભાઈબંધે વર્ષો પહેલા એની કોઈ ચહીતીને કહીતી એ વાત યાદ આઈ ગૈ... 😇
પણ એ કૌ એ પહેલા કૈ દૌ છુ કે એ ચહીતી કોણ હતી એતો પુછતીજ નૈ... 😇
હાં તો, એણે કહ્યું લખ્યુ હતું કે,
કહાની પ્રેમની સતત અંત તરફ આગળ વધવા મથે છે.!
પણ આ કહાની "અનંત" પ્રેમની છે.! એમ ક્યા પતે છે..!
"અનંત"
અધુરી મધુરી વાત પૂરી...! 😇
Comments



ઘોઘા ને ઘોઘીની બે, મતલબની વાત....
આમ તો જો કે, એક તલબની વાત...
અરસ પરસ છે.! એજ તલબની વાત....
બહારથી આવી ગરમીથી અકળાતો ઘોઘો
ઘરમા આમ તેમ આંટા મારતો હતો.
આંટા ફેરા કરતા કરતા ઘોઘો આયના સામે હજુ તો ઊભો
ત્યા ઘોઘી પ્રગટ થૈ...
ઔહૌ... શું વાત છે ઘોઘા..!
કાયમ ઘરમા લઘરા જેમ લઘર વઘર ફરતો આજે ફુલ ફટ્ટાક.!
ગરમીથી અકળાતા ઘોઘાએ ગુસ્સે થૈ કહ્યુ.
બંધ થા ને હવે....
ઘોઘી મજાક કરતા બોલી.
શું બંધ થાઊ હજુ તો શરૂ કર્યું છે,
બાકી જામી ર્યો છે હોં આજ તો તુ...!
ગરમીથી અકળાયેલા ઘોઘાને કૈ જુદુજ સમજાયુ અકલે,
ગરમીથી અકળાયેલ ઘોઘાએ,
સર્ટ ઉતારતા ઉતારતા ગુસ્સે થૈ કહ્યુ.
શું જામી ગ્યો છુ
અક્કલ વગરની શું ગાંડા જેવી વાત કરે છે..!
આમ જોતી નથી..!
આ લૂ ના પરતાપે હુ આખે આખો ઓગળી રહ્યો છુ....!
અને તુ કહે છે કે જામી ગયો છુ...!
અક્કલ વગરની અત્યારે શિયાળો નથી કે
હુ ઠંડી નો માર્યો થીજી જાઉ જામી જાઉ
હાં શિયાળો હોય તો વાત નોખી છે
તો તો આ તડકો તારા જેવો હુંફાળો લાગે...
અને મારા જેવો,,,
આકલુ અધુરૂ વાક્ય બોલી ઘોઘો અટકી ગયો.
અકલે ઘોઘી બોલી.
હાં હાં બોલ બોલ પુરૂ બોલીજ નાખ.! કે,
તારા જેવો હુંફાળો
ને મારા જેવો રૂપાળો... બોલ બોલ...!
જા હવે જા કાળી તુ તો કાળી છે કાળી
હુ એમ કેમ કૌ તારા જેવો રૂપાળો છે.!
ઘોઘાએ બીજી વાર ઊંધું લીધુ.
અકલે ઘોઘી ગુસ્સે થૈ ગૈ
હાં હવે બૌ ફીસીયારી માર નૈ હવે...
મે મારા વીષે નહોતુ કહ્યુ.
પહેલી વાર ઊધુ લીધુ ત્યારે...
ઘોઘાનુ કહેવાનુ એમ થતુ હતુ કે,
સુરજના તાપે હુ પરસેવે નીતરી રહ્યો છુ...
અને મીણની જેમ હુ પીગળી રહ્યો છુ...
આ ઉનાળાના ધમધમતા તાપ અને પવન સાથે વાતી લૂ કારણે...
ઘોઘાનુ કહેવાનુ એમ થતુ હતુ.
ઘોઘીએ સમજી વિચારીને આગલી વાત સંકેલી નાખી અને,
ઘોઘાને કહ્યુ એ બધુ તો ઠીક.!
પણ હેં ઘોઘા...!
તુ આયના સામે ઊભી,
એકલો એકલો કોની સાથે વાત કરતો હતો..?
જો કે આયા કણે કાગ ને ડાળ વાળી થયેલી
ઘોઘાનુ આંટા મારતા મારતા આયના કણે થંભવુ અને
એજ ક્ષણે ઘોઘીનુ પ્રગટવુ અકલે ઘોઘીને એમ કે ઘોઘો
ક્યારનો ત્યાજ ઊભો છે ને બબડાટ કરે છે.
ઘોઘીએ ભરમ થયો છે કાગ ને ડાળ વાળી થૈ છે
એ ઘોઘો જાણતો હતો પણ તોય એણે હંકારી....
અને ઘોઘીને કહ્યુ તારી સાથે.
ઘોઘી ચોંકી અને આશ્ચર્ય સહ
એના ગળામાંથી નીકળી પડ્યો ઊદગાર...
હેં.!!! મારી સાથે!!? પણ હુ તો હજુ આવીને ઊભી અને
તુ તો ક્યારનો ઊભો હતો.
હાં તો..?
તો શું.!
અને હુ તો તારી પાછળ છેક દરવાજે
હજુ આવીને ઊભી હતી તો પછી તે વાત કેમ કરી મારી સાથે...
લે ગાંડીજ છેને તુ મારામા નથી કે..?
તો હુ મારી સામે હોઉ એનો અર્થ એજ કે તુ મારી સામે છે..!
શું અક્કલ વગરના જેવી વાત કરે છે કૈ સમજાતુ નથી મને તો.!
હાં એ તો મને ખબર છે
તને તો ક્યારેય સમજાતુ નથી મારૂ કીધુ સીધુ એટલેજ..!
શું ખાક સીધુ
લે બોલ.! તો એમા મે ગલત શુ કીધુ.!
સીધુ જ તો કૌ છુ તુ મારી સામે હતી...
પણ હુ તો પાછળ હજુ આવી ને ઊભી હતી...
હાં પણ આયનામા મારી સામે હતી....
શું ને શુ બકે છે બંધ થા હવે કોક ગાંડો ગણસે તને
ભલે ને ગણે હોય એ ગણે એમા શું.!
આમેય ડાયાઓએ શું વધારી લીધુ આ દુનિયામાં...
એટલે તુ વધારવા બેઠો છે...!
નાં.! તૈયાર માલ જમવા.....
ચુપ્પ રે હવે હુ તને બરાબર ઓળખુ છુ...!
કોઈને કે'તી નૈ એવા વે'મમા રે'તી નૈ કોક દાંત કાઢશે.......
એટલે તુ કેવા શું માંગે છે.! ઘોઘીએ ગુસ્સે થૈ પુછ્યુ ઘોઘાને
એ તો મે ક્યારનુ કૈ દીધુ.!
પણ શું...?
એ જે કહેવાનુ હતુ....
ઘોઘી સખ્ખત ગુસ્સે થૈ ગૈ ઘોઘા પર....
ગુસ્સાની મારી ઘોઘી એકો એક શબ્દ છુટો પાડી
એકો એક શબ્દ પર ભાર દૈ ને બોલી
હવે.! મુક.! લપ્પ.! હુ.! જાઉ.! છુ...!
તારી.! સાથે.! જીભ્ભા.! જોડી.! કરવાનો.! કે,
લમણા .! જીક્ક .! ક, ર, વા, નો.!
હ, મ, ણા, મારી.! પાસે.! ટાઇમ ન્નથ્થી.!!!
ઘોઘી સામે ચાર આંગળા ધરી ઘોઘાએ કહ્યુ
લે આજો ગાંડી..!
અને પછી બોલ્યો.
હવે તો ક્યાંથી હોય અક્કલ વગરની ...
એક કલાક તો તે ટુંકી કરી નાખી..!
જા હવે જા તારી મા બરકે એ પહેલા.....
હા જાઉજ છુ એમ કહી ઘોઘીએ ચાલતી પકડી....
પણ દરવાજા પાસે અટકી પાછુ ફરી
ઘોઘાને સામે જોઈ એક આંખ બંધ અને,
આંગળી અને અંગુઠો
એક બીજાને ચુંબન કરતા હોય એવી મુદ્રામાં ગોઠવી
જતા જતા ફરી ઘોઘાને કહેતી ગૈ...
બાકી જામી ર્યો છે હોં આજ તો તુ...!
*બ્લાસ્ટ *
"અજ્ઞાની" કોઈ પણ પ્રકારની સિદ્ધિ સીધીજ નથી મળતી હોતી.
સતત સંઘર્ષ કરવો પડે છે ..! ત્યારે જરાક અમથી સિદ્ધિ મળે છે !
એ પણ હીશાબમાં હોય તોજ .!
અન્યથા ગમે તેટલો સંઘર્ષ કરો સિદ્ધિ માટે કરેલી
સઘળી ગણતરી ઉંધી પડે છે !
"અજ્ઞાની"

हे, वत्सो....
तमे अभण छो....(हु पण)
अकले ज..
भाषामे उलझे हुवे हो।
जब की मेरा यार्र "अनंत" कैता था की,
सबसे अच्छी भाषा कौनसी है
तुम क्या जानो अरी ओ नादान
सबसे बहेतर सबसे प्यारी
और जो समज शके या समजना चाहे
उसके लीये बहोत आसान
भाषा जो है वो भाषा प्रेम की है
और वो,
दील ही मे दील ही से लीखी जाती है
आंखो मे आंखो से देखी पढी जाती है
और "अनंत" रूह मे रूह से
सुनी समजी और महेसुस की जाती है.
"अनंत "
आवु भाईबंधे वर्षो पे'ल्ला एनी कोई
पे'ल्ली बीजी के त्रीजी चहीती ने कहेलु.
ए पे'ल्ली बीजी के त्रीजी चहीती कै हती
ए मन खबर नथ
जो के ह्रदय पत्थर होय तो तकलीफ
ने आंखे शश्मा होय तोय तकलीफ
शश्मा आडा आवे स्साल्लु मारे वांचवु केम ?
के कोईनी भीतर छे के नै छे तो छे केटलो प्रेम।
एम तो मारेय ट्यूशननी जरुर छे,
पण कोई राखवा तैयार नथ ले पण...
Comments

મે એક બીલાડી પાળી છે...
એ બીલાડી પાડી છે
તે રંગે સાવ્વ કરતા સાવ્વ કાળી છે
Comments

No comments:

Post a Comment